અહલ્યાબાઈ હોલકર આમલુન ગંગા પુરા અને જામપુર આ ત્રણે ગામો પાલનપુર ના નવા પાસેથી ખરીદીને લીધેલા છે અને આજનું જે ઓઢવા ગામ કહેવાય એનું નામ હતું જલાલપુર એ લીધેલું હતું ગાયકવાડ જોડેથી વડોદરા ના આ છે સાચો ઈતિહાસ
જય ગુરુદેવ કેળલપુરી બાપુ વડીલ તમે જે ઈતિહાસ કહી રહ્યા છો તે બરોબર છે પણ આજ કથા ઈતિહાસ થળી મઠ જાગીર દ્વારા આતમભાઈ માલધારી જોડે ગવરાઇ ગયેલ છે એ વાત મા થળી મઠ જાગીર અને દેવદરબાર મઠ જાગીર ને કોઈ સીધો સંપર્ક જોડવામાં નથી આવ્યો. કેવળપુરીબાપા અને વાદળ નાથ બાપા નો સંપર્ક થયો તે એ વાત મા ક્યાય ઉલ્લેખ નથી. જગદીશ પુરી બાપુ ના કૈલાસ વાસ પછી જ આ વાત સાંભળવા મળી
કેવળ કૃપા 🚩🙏
જય હો કેવળ પુરી બાપુ જય ઓગડનાથ
જય હો કેવલપૂરી બાપાની
Jay kevala parmeshwra
કેવળા પરમેશ્વર જય ભોલેનાથ
જય દશનામ
જય કેવળપુરી બાપજી ..
Jay Jagdish puri
જય વાદળી ગાય માતાજી 🙏
જય ઓગડનાથ મહારાજ 🙏🚩
જય Jagdish Puri 😢
ૐ નમો નારાયણ 🙏🏻🙏🏻
Jai Ho
જય હો કેવળ પુરી બાપા
જય હો
જય ઓગડજી મહારાજ
Jay ogadnath
Jaho bapu jaho
જય કેવળપુરી પરમેશ્વર જય
જય ઓગડનાથ બાપુ
❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤ જય ઓગડજી મહારાજ ❤
અહલ્યાબાઈ હોલકર આમલુન ગંગા પુરા અને જામપુર આ ત્રણે ગામો પાલનપુર ના નવા પાસેથી ખરીદીને લીધેલા છે અને આજનું જે ઓઢવા ગામ કહેવાય એનું નામ હતું જલાલપુર એ લીધેલું હતું ગાયકવાડ જોડેથી વડોદરા ના આ છે સાચો ઈતિહાસ
મને વ્યક્તિગત ફોન કરો
ગંગાપુરા આંબલુંન એકજ છે ગંગપુરા ગંગાપુરી બાપુ એ વસાવેલું
જય ઓગડનાથ
જય ગુરુદેવ કેળલપુરી બાપુ વડીલ તમે જે ઈતિહાસ કહી રહ્યા છો તે બરોબર છે પણ આજ કથા ઈતિહાસ થળી મઠ જાગીર દ્વારા આતમભાઈ માલધારી જોડે ગવરાઇ ગયેલ છે એ વાત મા થળી મઠ જાગીર અને દેવદરબાર મઠ જાગીર ને કોઈ સીધો સંપર્ક જોડવામાં નથી આવ્યો. કેવળપુરીબાપા અને વાદળ નાથ બાપા નો સંપર્ક થયો તે એ વાત મા ક્યાય ઉલ્લેખ નથી. જગદીશ પુરી બાપુ ના કૈલાસ વાસ પછી જ આ વાત સાંભળવા મળી
સાચું કહ્યું તમે ભાઈ
હંમેશા સાચું બોલવું જોઈએ
Kevda parmeshwar
પેલા ઇતિહાસ સાચો કહો,
નેપાળ ના રાજા ના પુત્ર હતા, જે કેવળપુરી મહંત થઈ ગયા
જય શ્રી ઓગડનાથ બાપુ