વાહ બલુ ભાઈ તમારી સોચ...મેનેત વગર કઈ ફળ ના મળે ..ગમે તેનો કાંરીગર બને જો અડધું શીખે અને તમે એને પૈસા આપો તો એ કોઈ દિવસ આગળ ન આવે જો એને એમ થવું પડે કે મારે ય આ શીખવું સે અને મારે ખુદ મહેનત થી પૈસા કમાવા સે ❤❤❤❤
Sb ભાઈઓને વંદન સાથે જણાવવાનુ કે થોડીક ભુલ તો કરી જ છે ટીંગુ અને બીજા એક બે છોકરા હાજર હતા અને એમના અનુરૂપ ચેલેન્જ હતી પાંચ કુપન બાકી રહિ હતી તો એમને ચાન્સ આપવો જોઈએ હવે પછી ક્યારેય આવી ભુલ નો થાય એવી આશા રાખું છું અને બીજી વાત કે Sb ભાઈઓની ટીમમા કોણ સભ્ય કેટલા વર્ષના છેટજણાવવા વિનંતી જય ગુરૂ મહારાજ 🙏🙏🙏🙏🙏
Next વિડિયો મા શ્રવણ જોડે એક ગીત ગવરાવજો બલુભાઈ ફુમતોકોકો તો રોજ ગાય અને એતો કલાકર છે એટલે ગાય વાઘુજી છે મફુકાકા છે એમની જોડે ભજણ ગવરાવો એટલે અમને લાઈક કરવાની મજા આવે. શ્રવણ જોડે ફાઈનલ ગવરાવો ❤❤❤
આજે પણ કિશન ની જીત થી બહુ આનંદ થયો.🎉🎉🎉🎉 અભિનંદન 🎉🎉🎉.
આજે કિશન જીતવા બદલ દિલથી ખુબ ખુબ અભિનંદન
જય માતાજી અવ નવાં ચેલેન્જ વીડિયા બનાવતા રહેજો ફુલ સપોર્ટ
Tumhara challenge apne mobile Chale Jo Mukaddar bhejo 0:00😊😊❤
Prmar moj khosh rho
My mataji
Jay mataji
કિશન જીત્યો બહુજ આનંદ થયો
જયમાતાજીભાઈઓ🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩કિશનભણવાજાયછેકેનહીએનેખુબભણાવશોભાઈઓ.. કિરણસિહઝાલા ફિરોજપુર ગાધીનગર ગિફટસિટી🙏 જયમાતાજી🙏
Hu gift city job karu su
Sb Hindustani ટીમ ના રિયલ ગર અને રિયલ ફેમિલી નો બ્લોગ બનાવો પ્લીઝ ❤❤
વાહ કિશન❤❤❤❤❤❤
પેલી લાઈક રાજા વિરવાળા તરફથી
જય માતાજી બધા ભાઈયો ને 🙏❤️ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️
જય હરસિદ્ધિ ભવાની માં બધા મિત્રો ને 🙏🌹
🎉જય દ્વારકાધીશ 🎉
જબરજસ્ત ચેનલ હો હરિભાઈ અને ખેગારજી જોરદાર ચેલેન્જ લાયા મને બહુ ગમી
ખૂબ પ્રગતિ કરો આગળ વધો એવા માતાજીના આશીર્વાદ જય માં મહાકાળી માં દેલવાડા❤❤❤❤
એસબી ની હિન્દુસ્તાન ટીમ ને ખુબ સપોર્ટ અને વિડિયો ખુબ સરસ બનાવ્યો અને ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજીની પ્રાર્થના... ❤જય માતાજી ❤
જય માતાજી બધા મિત્રોને આવાના આવા નવા નવા વિડીયો બનાવતા અને અમને મજા આવે છે અમે પાલનપુર થી
વાહ બલુ ભાઈ તમારી સોચ...મેનેત વગર કઈ ફળ ના મળે ..ગમે તેનો કાંરીગર બને જો અડધું શીખે અને તમે એને પૈસા આપો તો એ કોઈ દિવસ આગળ ન આવે જો એને એમ થવું પડે કે મારે ય આ શીખવું સે અને મારે ખુદ મહેનત થી પૈસા કમાવા સે ❤❤❤❤
જય બાબરામામા બલુભાઈ જય માતાજી પુરીટીમ ને મારા મને તમારા ચેલેજ વિડિયો બી ખુબજ ગમેછે હો ભાઈ 🙏🙏🙏🙏🙏
કીશન આ ચેલેન્જ જીતવા બદલ ખુબ ખુબ અભિનંદન 🎉
જય શ્રી. ગોગાજી 😊
Jay mataji batha mitro ne 😊❤❤❤❤
જીસકા કાેઈ નહી ઉનકા ખુદા હૈ યારાે વાહ કીશન વાહ જય માતાજી
જય શ્રી હડકમાઈ માં ❤
Sb ભાઈઓને વંદન સાથે
જણાવવાનુ કે થોડીક ભુલ તો કરી જ છે
ટીંગુ અને બીજા એક બે છોકરા હાજર હતા
અને એમના અનુરૂપ ચેલેન્જ હતી
પાંચ કુપન બાકી રહિ હતી
તો એમને ચાન્સ આપવો જોઈએ
હવે પછી ક્યારેય આવી ભુલ નો થાય
એવી આશા રાખું છું
અને બીજી વાત કે
Sb ભાઈઓની ટીમમા કોણ સભ્ય કેટલા
વર્ષના છેટજણાવવા વિનંતી
જય ગુરૂ મહારાજ 🙏🙏🙏🙏🙏
Congratulations Kishan 😂😂😂😂😂 વાહ ભાઈ વાહ બસ રોજ કિસન જીતે
બેકી સંખ્યા 2,4,6,8, 10,12,14,16,.....100 બોલવાના.ઓછા સમયમાં...તેવી સ્પર્ધા ગોઠવો
સરસ છે
આવા નવા ચેલેન્જ વિડિયો બનાવતા રહેજો,, ફુલ સપોર્ટ,, રાહુલ પંચાલ શિહોરી
જોરદાર કિશન ❤❤❤
કિશન જીતીયો એટલું બહું ગમીયુ ❤❤
બલ્લું ભાઈ ની વાત સાચી છે ખરી જીત જાત મહેનત સે લાલચ નહિ લાલચ બુરી બલ્લા હૈ ❤❤❤❤❤
વાહ ભાઈ કિશન માટે જે તમે બોલ્યા એ સરસ બોલ્યા જય મામા દેવ
માં શક્તિ તમને બઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤
કારેલા ને બોન થી ટાંકવાનું
Harish parmar.. Godhara... Raja harshiddhi taraf thi Ram Ram.. Bhaiyo
જય માતાજી🙏🏻🙏🏻🚩🚩બધા મિત્રો ને..ખૂબ ખૂબ અભિનંદન મિત્રો ને..👌🏻👌🏻👍🏻🥀🌷🌹😎😍🔥
Next વિડિયો મા શ્રવણ જોડે એક ગીત ગવરાવજો બલુભાઈ ફુમતોકોકો તો રોજ ગાય અને એતો કલાકર છે એટલે ગાય વાઘુજી છે મફુકાકા છે એમની જોડે ભજણ ગવરાવો એટલે અમને લાઈક કરવાની મજા આવે. શ્રવણ જોડે ફાઈનલ ગવરાવો ❤❤❤
જય વિહત માં ❤
Babramamani.jay.jay
જય,માતાજી,તમને,ખુબ,ખુબ,પૃગતી,થાય,મીઠીધારીયાલ, 🎉❤❤❤🎉
જય મહાકાળી માતાજી બધા મીત્રો ને
જય બાબરા મામા ભરતભાઈ જયમાતાજી 👏
બલૂભાઇ સત્યવાતછે
રમેશભાઇ જે ચૌહાણ તારાપૂર ખંભાત
બાબ્રો મામો તમારા બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના
સાેટકા સાચી વાત કરી બલલુજી જય માતાજી
Jay joani maa 🚩❤1
જય નાગણેશ્વરી માં નામ ધરૂભા સનુભા ગામ ભાભર જીલ્લો બનાસકાંઠા જય માતાજી વાઘુભા
જય માતાજી મિત્રો
મહેસાણા થી વીડિઓ જોવા વારા લાઈક કરો યાર 😊❤
જય શ્રી વિહતમા❤જય શ્રી ❤બાબર❤મામા❤ ભાઇઓ 😂❤😂❤
Super challenge video
Jay mataji bhi❤
ખુબ સરસ ❤
Jay mataji...
દોરવા ની રમત રાખો...જે ઓછા સમય માં પોહચી જાય તે વિજેતા કહેવાય....
Moj Moj
Jay mataji ❤❤❤❤
જય માતાજી
ખુબ સરસ વાત કરી બળુભા
Suppar kisan👌👌
સંતા કુકરી ની ચેલેન્જ બનાવો વિનંતી😊
ટુંડાવ થી જીતુભાઈ નો ફુલ સપોર્ટ ❤❤❤❤❤❤
જય.સધી.મા😊
સાચી વાત છે બ્લુભાઈ મહેનત કરવી પડશે આગળ વધવામતે❤❤❤
Congratulations kishan.luck to tara jode j se.baki support to SB family aap se 💯👍
Jai mataji sb hindustani teemne
કિસન ભાઇ તને ફૂલ સ્પોર્ટ છે મારા તરફથી
👍👍👍👍👍🌹🌹🌹🌹
❤ સુરત આવો બાઈ❤
સાયકલ ચલાવવા ની અને ચમચી ઉપર લીંબુ મુઢા મા રાખવા ની ચેલેન્જ વિડીયો બનાવો
જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના
જય માતાજી બાપુ
જય બાબા રી 🙏🙏🙏🙏🙏
ભરતજી જીતે સે આપણે વિસ્વાસ છે જીતુભાઈ
આવા નવા ચેલેન્જ વિડીયો બનાવ સારા😮😮
ખુબ સરસ 👍👍👍🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
જય માતાજી બધા મિત્રો ને ❤❤❤❤❤
જય માતાજી બધા મિત્રો ને
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jaymataji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
જય બાબરા મામાં
Nice bhai yo 🎉🎉🎉🎉
બધા ભાઈઓને મારા તરફથી રામાપીર જય બાબારી
❤❤❤❤❤jay mahakalima jay kuldevi ma ❤❤❤❤❤
સરસ ચેલેન્જ
દરેક વિડિયો માં ભૂપતજી ભજન ગવરવો
Jay mataji sb hindustani tim
Ram ne manta hue the like karo
Jay vihat meladi
જય માતાજી👍👍👍👍👍👍👍
Bhai mare aek vaar aavvu chhe tamari jode bhai 😊
હા કિશન મોજમાં આવી ગયો
Jay babra moma
"👍 SABA BHAI BHARVAD 🙏"
જય શ્રી કૃષ્ણ
Jay mataji ♥️🤍
જય માતાજી બધા મિત્રો ને 🙏
કીસન🎉🎉
Jay maa bahucher Sikotar ❤❤❤
SB Hindustani raja bahucher match match
જય શ્રી કૃષ્ણ ❤
દિપો માતાનુ સોંગ ગવડાઓને ફૂમતાજીને
બધા મિત્રો ને જય માતાજી 🙏
જય રામદેવ પીર 🙏
કુળદેવી શ્રી ચામુંડા 🙏
જય શ્રી હડકમાઈ 🙏
માં જોગમાયા 🙏
ગામ. ચેખલા 🙏
કિશન ભાઈ રામાપીર નું ગીત ગાયું... એને એનું ફળ મળી ગયું...S B હિન્દુસ્તાની ને જય રામાપીર મારા તરફથી...🙏🙏🙏
❤ભાઈ❤