Mahesh Naresh Interview || Doordarshan Archive || Doordarshan Rajkot

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Mahesh Kanodia and Naresh Kanodia an interview.
    #doordarshan #tvshows #drama #seriyals #nationalchannels #rajkot #doordarshanrajkot #jokse #hasya #arogyashow #bhajan #lokgeet #popularchannel #gujaratishow #prachingeet #lokkalakar #popularbhajan #shikshan #govermentchannel #doordarshanchannel #visheshpratibha #apnamaheman #mulakat #natya #channel #ddk

Комментарии • 60

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 11 месяцев назад +5

    👌 કુદરતનો કરિશ્મા છે. સાક્ષાત કુદરત બંને ભાઈઓ ની મહેર છે . બાકી શકય જ નથી.
    🙏 કહેવત સાચી છે જેણે ખૂબ જ દુઃખો નો સામનો કર્યો હોય તેની વ્હારે કુદરત હોય છે જ. 🙏🙏

  • @brahmbhattjigar8406
    @brahmbhattjigar8406 Месяц назад +1

    Jiv 2 atma 1 Naresh mahesh🙏🙏

  • @swatisolanki4709
    @swatisolanki4709 4 месяца назад

    ખૂબ ખૂબ સરસ જોડી.
    બન્ને ભાઈની.જય જય ગરવી ગુજરાત.

  • @dineshchanchad9404
    @dineshchanchad9404 4 года назад +2

    अदभुत फ़िल्म संगित ताना रीरी

  • @vijaydesai3064
    @vijaydesai3064 4 года назад +4

    અ....રે હજી તો ઘણી જરુર હતી ઇન્ડસ્ટ્રી ને આવા મહાપુરુષો ની પણ હે...પ્રભુ કેમ અચાનક આવુ કર્યુ.. સદાય રહેશો યાદો માં સાથે......યાદ આવશે હરહંમેશ...ત્યારે એક જ નામ મહેશ-નરેશ...

  • @ravivasita1026
    @ravivasita1026 4 года назад +2

    વણઝારી વાવ પિક્ચર ખૂબ જ ચાલ્યું તો એના ગીતો ચારેબાજુ ગવાતું હતું ખુબ ખુબ આભાર અને સુંદર મનોરંજન પૂરું પાડ્યું તેનો પણ આભાર

  • @laxmansolanki7428
    @laxmansolanki7428 4 года назад +1

    પ્રભુ તેમની આત્મા ને શાંતી આપે

  • @a....ksingerkomul4170
    @a....ksingerkomul4170 2 года назад +2

    Sauna dil maa har hammesh vahala Mahesh Naresh 🙏🙏🙏🙏🙏

  • @RahulChauhan-vg7tn
    @RahulChauhan-vg7tn 3 года назад

    Congratulation for giving memorable interview.thank you mahesh naresh.love you both of you.🌹🙏🌹

  • @thepassionatesingernisha2463
    @thepassionatesingernisha2463 4 года назад

    Bahut shaandaar interview 😊😊

  • @rahul0904532
    @rahul0904532 3 года назад +1

    2 legendary artist of GUJARAT JAI JAI GARVI GUJARAT ....

  • @KalpShahGSTClasses
    @KalpShahGSTClasses 4 года назад +2

    મને રડવું આવે છે....આપના આત્માને શાંતિ મળે એવી જ પ્રભુ ને પ્રાર્થના.. મહેશ નરેશની જોડી કોઈ શકે ના તોડી

  • @shravan-k8v
    @shravan-k8v 5 месяцев назад

    Very nice interview👍

  • @sureshsolanki3522
    @sureshsolanki3522 7 месяцев назад +1

    બંને ભાઈ હળી મળીને કામ કર્યું ખૂબ સરસ રીતે અને કોઈ દિવસ ઝઘડો કર્યો નથી એટલે સારું છે આ કુદરતની મહેર કહેવાય

  • @MyKarve
    @MyKarve 4 года назад +3

    Great People

  • @maheshsuhanda3552
    @maheshsuhanda3552 4 года назад +5

    ગુજરાતનું ગૌરવ મહેશ ભાઈ નરેશભાઈ

  • @bhaskarkhimjibhai8764
    @bhaskarkhimjibhai8764 4 года назад +12

    મહેશભાઈ કનોડિયા ને શ્રદ્ધાંજલી ( ગુજરાતી ફિલ્મ સંગીતનું ગૌરવ કાયમ યાદ રહેશે )

  • @kanandevidigitalstudio6884
    @kanandevidigitalstudio6884 4 года назад

    ખુબ ખુબ આભાર
    નરેશ મહેશ કનોડિયા

  • @sankhatdevraj8137
    @sankhatdevraj8137 5 месяцев назад

    વહાન હાકો મેવાસી વણજારો ગીત સુપર છે. વણજારી વાવ ફિલ્મ નું

  • @shilpeshrathod4771
    @shilpeshrathod4771 4 месяца назад

    ❤ mahesh naresh sir.

  • @projectengineer1839
    @projectengineer1839 4 месяца назад +2

    એક વાત તમે નોંધી કે બેવ ભાઈ ની વાતચીતમાં કેટલો બધો સુમેળ છે. એકબીજાને સહેજ પણ ઓવરલેપ નથી થવા દેતા. એક બોલે અને પૂર્ણ કરે કે તરતજ બીજા ભાઈનો અવાજ ધીરે રહીને શરૂ થયા અને પ્રથમ ભાઈ નો અવાજ ધીરે ધીરે શાંત થાય. આ સ્કીલ છે કળા છે જે પરમાત્મા ની દેન કહી શકાય.

  • @d.r.d3632
    @d.r.d3632 3 года назад

    All time
    Miss u naresh. mahesh.
    ...

  • @alpeshparmarofficial237
    @alpeshparmarofficial237 4 года назад +1

    નરેશ મહેશ ની જોડી હંમેશા યાદ રહેશે

  • @aravindsenma3119
    @aravindsenma3119 4 года назад +1

    Om shanti

  • @dineshchanchad9404
    @dineshchanchad9404 4 года назад +1

    महान जोड़ी

  • @jadavsuresh1369
    @jadavsuresh1369 4 года назад

    I always respect both of you

  • @r.parmar1549
    @r.parmar1549 4 года назад

    Immortal Jodi......Mahesh- Naresh

  • @krishnasoundtharad4341
    @krishnasoundtharad4341 Год назад

    અમર જોડી. ગુજરાતી ફિલ્મો નો સૂર્ય આથમી ગયો

  • @deepakahir701
    @deepakahir701 4 года назад

    Miss you Naresh Mahesh jodi

  • @relaxingmoviemeditationmus836
    @relaxingmoviemeditationmus836 4 года назад +2

    I love naresh and I miss You

  • @deepakpala84
    @deepakpala84 4 месяца назад

    ❤❤❤😔🌹miss u both

  • @lalitmakvana4545
    @lalitmakvana4545 4 года назад +1

    Miss you sir om santi

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 4 года назад

    I remeber maheshbhai now we see program

  • @amrutjiamrutji9105
    @amrutjiamrutji9105 4 года назад +5

    ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નોઆ કલાકાર ગયા પછી અસ્ત થઈ ગયો

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 года назад +1

    I miss you

  • @Rudrarajput129
    @Rudrarajput129 Год назад

    Respect 🫡 ❤

  • @pratikdesai9255
    @pratikdesai9255 4 года назад +1

    તમે હંમેશા યાદ રહેશો..

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 4 года назад +1

    Oh vanzari vav

  • @rahulparmarthebenjomaster7335
    @rahulparmarthebenjomaster7335 4 года назад

    Mis mis u Naresh

  • @vijaykhuman466
    @vijaykhuman466 4 года назад

    Bane bhai o na aatmane bhagvan shanti aape om shanti

  • @linapatel1672
    @linapatel1672 4 года назад

    Jay doordarshan

  • @pallavipallavikankal6412
    @pallavipallavikankal6412 4 года назад

    Kyarey nai bhulay

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 4 года назад +1

    Oh worked with Sanjeev kumar

  • @jentimodh6549
    @jentimodh6549 4 года назад

    🌹🙏🙏🙏🙏🙏🌹

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 4 года назад

    Which year

  • @thakormaheshthakormahesh9797
    @thakormaheshthakormahesh9797 4 года назад

    om santi

  • @zankhanadesai3518
    @zankhanadesai3518 4 года назад

    I was in extra in Mary malan I think so

  • @manishbauddha5372
    @manishbauddha5372 Год назад

    નરેશ મહેશ કનોડિયા મહાન કલાકારો હતા

  • @sankhatdevraj8137
    @sankhatdevraj8137 5 месяцев назад

    સુડલો પહેરીલે મારા નામનો
    વણજારો વાવ

  • @satishbajana5157
    @satishbajana5157 4 года назад

    Hi

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 2 месяца назад

    😂😂😂😂. વિર બાવા વાળો ,,,,પાપડ વાળો,,,,, ભજીયા વાળો,,,,😂😂😂😂

  • @dineshchanchad9404
    @dineshchanchad9404 4 года назад

    जोग संजोग

  • @farimakajahan7365
    @farimakajahan7365 5 месяцев назад

    Ak pagma સૂઝ એક પગ મા મોજડી

  • @jagabhai4192
    @jagabhai4192 3 месяца назад

    Gujarat ma naresh bhai mahesh bhai Amar raho

  • @ashwinchavda1613
    @ashwinchavda1613 4 года назад

    Om.shanti

  • @RambevMusicChikana
    @RambevMusicChikana 4 года назад

    I miss you

  • @barotr3087
    @barotr3087 4 года назад

    I miss you