સાહેબ તમારી ખાનદાની ને લાખ સલામ ખૂબસરસ તમારી વિચાર ધારા તમને સલામ તમારા માતા પિતા ને હજારો સલા તેમ જેણે આવા ખાનદાન પ્રમાણિક દીકરા ને જન્મ આપીયો ખૂબ પ્રગતિ કરો તેવી
આપની વાતો સાંભળી ખૂબ સરસ વાતો કરી અને આપના વક્તવ્ય પરથી આપનો ઉછેર અને આપને સંસ્કાર આપનારા આપનારા માતા - પિતાશ્રી, આપના ગુરુજનો અને અન્ય સગા વ્હલાં, ઓળખીતા ને નમન🙏
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ વધે તમારી નામના એવી અમારી શુભ કામના પુરા ભારત દેશના આઇ.પી.એસ.અધિકારીઓ આવા હોય તો દેશમાં સો ટકા રામ રાજ્ય ની સ્થાપના થઈ શકે જય હિંદ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
આજે આટલા મોટા ઓફિસ હોય તો કોય ને મળતા પણ નથી ને હોયતો પ્રજા ના રક્ષક પણ લોકો સામે હાલી પોલીસ સ્ટેશનમાં જાય છે તો પણ ધ્યાન નથી આપતા આપ શ્રી સામે આવી ને લોકો ને કેમ મદદરૂપ થાય થવુ ટાઈમ આપ્યો છે ❤ ખુબ ખુબ અભિનંદન સર જી જય ગરવી ગુજરાત
Khub saras vat Kari se aap saheb ye.aapne khub. Dhanyavad 🙏. Darek jati ne mari namra araj se aapna dikara dikari ni bhavishya vise dyan aapiye.🙏 Har har Mahadev 🙏 Jay mataji 🙏
જૂનાગઢ એસ.પી. હર્ષદ મહેતા સર IPS. ખૂબ જ સેવાભાવી, નાના માણસોની કાળજી રાખનાર, અત્યંત ઈમાનદાર ઓફિસર. કોલેજ કાળમાં તબલાવાદનમાં નેશનલ લેવલ સુધી જઇ આવેલ. સાહેબને ખૂબ શુભકામના
આજ કાલ લોકો ૨ મહિના ની ઓળખાણ માં તો ઘર રસોડા બધુ સોંપી દિયે, સગા નો વિશ્વાસ ન કરે એટલો આ લોકો નો વિશ્વાસ કરી લ્યે , આવા લોકો ને ઘર થી દુર રાખવા જોયે અને કામ થી કામ નો વ્યવહાર રાખવો જોઈએ ,
આ સાહેબે ખુબ સરસ વાત કહિ.. માં બાપની પુરી ફરજ છે કે પોતાના સંતાનો પ્રત્યે ધ્યાન રાખવુ જોવે..દિકરી પ્રત્યે ખાસ માં ને ધ્યાન આપવુ જોવે...એક વાત કહૂ..આ દુનીયામા જો સ્ત્રી સજાગ થાઈ તો અનેક ગુનાઓ બંધ થઈ જાઈ....સ્ત્રી ધારે તો સંસારને સ્વર્ગ બનાવે...નહિતો નરક તો ખરૂ.્
आधी दीकरीओने साहेब ऐटलुतो पुछो के तने जन्म आपवा वाली तारी ,,मां,,तो कोईक हशेने के पंछी तु ओन लाइन ऊपर थी पड़ी छो,जवाब आप,,साहेब आ कायदोज काढ़ी नाख्यो होय तो केवु,तो कोई छोकरी मां बाप थी छानी भागे नहीं,कदाकने कोई छोकरों नात नो होय के बीजी नात नो होय,अने कोई नानी के मोटी छोकरी ने अथवा परिणित महिला,होय के पछी वीधवा औरत होय एने,कोई,छोकरों अथवा पुरूष वर्ग भगाडीजायतो तै ने सख्त मां सख्त सजा थवी जोईऐ,तो आवा गुना बनता अटकी जाय,अच्छा लगे तो ऐक लाईक ठोक देना,,,,
સાહેબની વાત દરેક સમાજના લોકોએ સાથ સહકાર આપવા માંટે તો આવા ગુનાના જે સમાજ સામે રજુ કરવામાં આવ્યા તે ઘણાજ ઓછા થ ઈ શકે છે આ મારો પોતાનો મત છે સાહેબને સો વખત અભિનંદન પાઠવું છુ જયસ્વામિનારાયણ જયશ્રીરામ જયહિન્દ જય ભારતમાતા જય ગૌમાતા જય સંવિધાન
ખુબજ જટીલ પ્રશ્ન થઈ ગયો છે સાહેબ આ બાબતે ખેડુતો ને સચેત રહેવા નુ સુચન મળતુ રહે એવી પ્રાર્થના આપને
ખૂબ સરસ વાત કરી સાહેબ તમારા વિચાર, વ્યક્તિત્વ , અને કર્મ નિષ્ઠ સ્વભાવ અને સમાજ ને સાચી રાહ રાષ્ટ્ર હિત ના વિચારો ને સો સો સલામ છે
વાહ સાહેબ ખૂબ સરસ વાત કરી સાહેબ ને અભિનંદન અને તેમના માં બાપ ખુબ ખુબ અભિનંદન
સાહેબ તમારી ખાનદાની ને લાખ સલામ ખૂબસરસ તમારી વિચાર ધારા તમને સલામ તમારા માતા પિતા ને હજારો સલા તેમ જેણે આવા ખાનદાન પ્રમાણિક દીકરા ને જન્મ આપીયો ખૂબ પ્રગતિ કરો તેવી
❤😂🎉😢😮😅😊
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબને પ્રજાનો સહકાર સો ટકા જોઈએ સાહેબની વાત 100% સાચી
આ અધીકારી. ગુરુ કુળ માં ભણેલા હોવા જોઈએ. ખુબ ખુબ ધન્યવાદ. બોલો છો એવું પાળજો
આવા અધિકારીની જરૂર છે દેશને ખુબ ખુબ અભિનંદન છે સાહેબને
સાહેબ ધન્ય છે તમારી જનેતા નેં કે ઇમાનદારી થી તમે પોતાની ફરજ નિભાવી રહ્યા છો સાહેબ જય ભવાની
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાહેબ
લવજી દાદા માવાણી કામરેજ સુરત
ખુબ સરસ વાત કરી ધન્ય વાદ સાહેબ
સાહેબ ધનછે આપને તમાર જેવા અનમોલરતન કયા હવે જોવામળછ લાખલાખ વંદન છે
આવા જાંબાજ ઓફીસર ને લાખ અભી નંદન છે ધનયવાદ છે સાહેબ તમારા માતા પીતાને મારા લાખ પ્રણામ છે
આપની વાતો સાંભળી ખૂબ સરસ વાતો કરી અને આપના વક્તવ્ય પરથી આપનો ઉછેર અને આપને સંસ્કાર આપનારા આપનારા માતા - પિતાશ્રી, આપના ગુરુજનો અને અન્ય સગા વ્હલાં, ઓળખીતા ને નમન🙏
ખુબજ.સરસ.સહેબ.જે.સતાનો સદઉપયોગ કર્યા બદલ ખુબ ખુબ અભિનંદન
વાહ સાહેબ શ્રી ને ખુબ ખુબ અભીનંદન
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ વધે તમારી નામના એવી અમારી શુભ કામના પુરા ભારત દેશના આઇ.પી.એસ.અધિકારીઓ આવા હોય તો દેશમાં સો ટકા રામ રાજ્ય ની સ્થાપના થઈ શકે જય હિંદ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
Sir, બહુ સરસ વાત કરી, ધન્ય છે આપને આવા જ અધિકારી સાહેબ દરેક સ્થળે મળવા જોઈયે, આભાર,પાટણ
ચાહૅબ તમારી આબુઋ ઈજત નૅઅનૅતમારા માં બાપ ઍ આવા ચછકાર આપા ખુબખુબ અભીનંદન ચાહૅબ
આ સાહેબ શ્રી એ ખુબજ સરસ વાત કરી છે ને બીલકુલ સાચુ છે.
વાહ સાહેબ ખુબ સરસ દિકરી વિશે વાત કરી તે
કોઈ લ ઈ જાય તે હરામી સજા કરજો સાહેબ બધું આપીએ સાહેબ પણ આવો હરામી એને ખોટી લાલશ આપે ધન્ય છે સાહેબ
Sir aapne. Lak. Lak.. Dhany.. Vad.
ધન્ય છે સાહેબ કે જે કે આપના જેવા સાહેબ બહુ ઓછા જન્મે છે બાકી તો બધુંય કુદરત ના હાથ માં છે બાકી આપને ધન્યવાદ આપું છું
ખુબ ધન્યવાદ સાહેબ ધન્યવાદ બ્રહ્મ સમાજના સપૂત ને મહાદેવ હર ગિરીશ દાદા વ્યાસ સાણથલી તાલુકો જસદણ
આજે આટલા મોટા ઓફિસ હોય તો કોય ને મળતા પણ નથી ને હોયતો પ્રજા ના રક્ષક પણ લોકો સામે હાલી પોલીસ સ્ટેશનમાં જાય છે તો પણ ધ્યાન નથી આપતા આપ શ્રી સામે આવી ને લોકો ને કેમ મદદરૂપ થાય થવુ ટાઈમ આપ્યો છે ❤ ખુબ ખુબ અભિનંદન સર જી જય ગરવી ગુજરાત
૧૦૧% આપની વાત સત્ય છે
બધીજ બાબત આપની પરમ સત્ય છે
વાડી વળી વાત
દીકરી વળી વાત
તમે સત્ય છો
ધન્યવાદ આભાર એસ પી હર્ષદ મહેતા સાહેબ 🎉❤❤❤❤❤❤
ગુજરાતમા આવાજ ઝાંબાજ પોલીસ અધિકારી સાહેબને લાખલાખ અભિનંદન મારી શુભકામનાઓ દરેક નાગરીકની ફરજથાયછે સાહેબની વાત સાંભળવા જેવીછે
આવા અધિકારી ની જરૂર દેશને ખૂબ ખૂબ અભિનદન સાહેબ ને
ખૂબ ખૂબ આભાર એસ પી સાહેબ
ખુબ ખુબ અભિનંદન સાહેબ આપની કામ ગીરી ને ભારત માતા કી જય
IPS Harshad Mehta
Junagadh District Police.. salute sir
સાહેબશ્રીએ સારાસંસકાર આપયાવાહ આપની સમજણ કેવીભળામણકરીછે આપજેવાવીર અમરરહો જયજવાન
Right સાહેબ તમારી જેમ કોઈ અધિકારી પબ્લિક કોનટેક માં નથી રહેતા સરસ
Special heartly salute for my true Indian
ખુબ સરસ અભિનંદન ધન્યવાદ
હુ આપશ્રી ને વર્ષો પહેલા જામનગર મળેલ ત્યારે આશ્રી અભિનંદન આપેલ
Saheb ne khub khub abhinndan, સર ni vat samaji વિચારી ne દરેક વ્યક્તિ ye ધ્યાન ma લેવી jay sanatan
સાસી વાત છે સાહેબ ની
સરસ છે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
નમસ્કાર સાહેબ બે હાથ જોડીને કે
તમને સમાજ બાબત ખુબ સરસ વાત કરી
ધન્ય ધન્ય છેઃ સાહેબ બે હાથ જોડીને વંદન
નમસ્કાર સાહેબ🙏
ધન્યવાદ સાહેબ લાખ લાખ અભિનંદન
શાચી વાત છે સાહેબ તમારી
સો અધિકારી ઓમા માત્ર વીસ જ અધીકારીસારુકામકરેછેસલામછે
ખુબ ખુબ અભિનંદન આપ સાહેબ ને સેલયુટ જથ જવાન જય હિન્દ
Vah સાહેબ 🙏🏻👌🏻👏🏻
અભિનંદન સાહેબ, ખુબજ સુંદર માહિતી આપવા બદલ આભાર
Khub saras vat Kari se aap saheb ye.aapne khub. Dhanyavad 🙏.
Darek jati ne mari namra araj se aapna dikara dikari ni bhavishya vise dyan aapiye.🙏 Har har Mahadev 🙏 Jay mataji 🙏
Sir apne khub sambhlu chu you are realy hero sir selute che sir🎉🎉🎉
Very good advice sir
Sir, Right સમાજે પણ જાગ્રુત બનવુ પડશે સમય સાથે ક્રિમીનલ પણ બદલાય છે ધન્યવાદ સર
આ અધિકારી કોણ છે તેતો ખબર નથી પરંતુ હું આ અધિકારી ને.લાખ.લાખ.વંદન.કરું છું
Dhnyvad aapne vndn
એસ પી હર્ષદ ભાઈ મહેતા જુનાગઢ
જૂનાગઢ એસ.પી. હર્ષદ મહેતા સર IPS. ખૂબ જ સેવાભાવી, નાના માણસોની કાળજી રાખનાર, અત્યંત ઈમાનદાર ઓફિસર. કોલેજ કાળમાં તબલાવાદનમાં નેશનલ લેવલ સુધી જઇ આવેલ. સાહેબને ખૂબ શુભકામના
સારા વ્યક્તિ છે sp.છે પહેલા શિક્ષક હતા
Harshad maheta atayre junagadh na sp chhe
❤🎉🙏jay hid bhuj saras vat kar sar🎉🎉🎉
Very good very nice saheb gandhinagar thi Maheshbhai patel kolavada namskar saheb
Khub saras rite lok jagrutata mate aap bolya
ખૂબ સરસ આપને સલામ સાહેબ,
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ, આપના જેવા બધા અધિકારી નથી હોતા.
Wah mehta saheb..salute bhudev❤
Dauddatf rarsrateae 1st three-week you q|~~|~|~...{}]€]{
ધન્યવાદ.ખૂબ સરસ વાત કરી.આપ ખૂબ આગળ આવો .
સાહેબ લાખ લાખ અભિનંદન સાહેબ
જયસ્વામિનારાયણ🙏🙏 સાહેબ ખૂબ સારી વાત કરી છે🙏🙏 જયસ્વામિનારાયણ🙏🙏
Sur apko shivlal L Ramani nalakh lakh vandan dil se duva 🙏🙏
વાહ સર આવા અધિકારી ની અમો લેડીઝ ને બહુ જરૂરત હોય છે તમારા જેવા અધિકારી ને પ્રજાએ પણ સપોટ કરવો જોઈએ
સાહેબ ને મારાં સો સો સલામ
આજ કાલ લોકો ૨ મહિના ની ઓળખાણ માં તો ઘર રસોડા બધુ સોંપી દિયે, સગા નો વિશ્વાસ ન કરે એટલો આ લોકો નો વિશ્વાસ કરી લ્યે , આવા લોકો ને ઘર થી દુર રાખવા જોયે અને કામ થી કામ નો વ્યવહાર રાખવો જોઈએ ,
100 taka right
ABHINANDAN ! SALUTE ! AAPNA DEERGHAYUSHHY NEE PARMATMA NE PRARTHNA !
બહુ જ સરસ વાત...
Sachee vat.👌👌👌👍👍👍
JAY HO MAHADEV SABJI
ખુબ ખુબ સરસ વાત કરી સર તમે
વાહ સાહેબ વાહ મહાદેવ તમારી રક્ષા કરે જય મહાકાલ જય માં ભવાની જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય
ખુબજ સરસ વાત કરી છે સાહેબ આપને ખુબ ખુબ અભિનંદન
Saheb ne lakh lakh lakh vandan
સાહૅબને વંદન લાખ લાખ. 👌👌🙏🙏
મહેતા સાહેબ આપને ખૂબ ખૂબ અભિનંદન
સાહેબ આપશ્રીને સલામ. ખૂબ ખૂબ અભિનંદન.
Sar ne lakha vandan
Super🇮🇳 jay hind
અભિનંદન સાહેબ
વાહમારાપરભુ આપતોજનતાના દિનદયાલછો અને પરમાત્મા શ્રીપરમેશવરછો
Maheta sir apne bhagvan khoob shakti ape
આર કે જય સ્વામિનારાયણ રાજી રહેજો 🙏
घन्य वाद
જય હિન્દ જય ભારત
👌👌👌👌👌👌📃📃📃
Dil thi Selute Harshad Mehta Sir _ 🖤👑🤘🏻🇮🇳
🎉dhanyvad.se.avavirone
Saheb ne lakh lakh vandan karu su
Vah vah
સરસ વાત કરી સાહેબે ધન્ય વાદ સાહેબને
❤lakh lakh vandan Harshad bhai Mehta chhe
આ સાહેબે ખુબ સરસ વાત કહિ.. માં બાપની પુરી ફરજ છે કે પોતાના સંતાનો પ્રત્યે ધ્યાન રાખવુ જોવે..દિકરી પ્રત્યે ખાસ માં ને ધ્યાન આપવુ જોવે...એક વાત કહૂ..આ દુનીયામા જો સ્ત્રી સજાગ થાઈ તો અનેક ગુનાઓ બંધ થઈ જાઈ....સ્ત્રી ધારે તો સંસારને સ્વર્ગ બનાવે...નહિતો નરક તો ખરૂ.્
સેલ્યુટ છે આવા ઓફિસર ને
ખુબ સરસ સાહેબ શ્રી
Saheb vandan che tamne
Khoob saras vat kari saheb
खुब सरस जय स्वामिनारायण
आधी दीकरीओने साहेब ऐटलुतो पुछो के तने जन्म आपवा वाली तारी ,,मां,,तो कोईक हशेने के पंछी तु ओन लाइन ऊपर थी पड़ी छो,जवाब आप,,साहेब आ कायदोज काढ़ी नाख्यो होय तो केवु,तो कोई छोकरी मां बाप थी छानी भागे नहीं,कदाकने कोई छोकरों नात नो होय के बीजी नात नो होय,अने कोई नानी के मोटी छोकरी ने अथवा परिणित महिला,होय के पछी वीधवा औरत होय एने,कोई,छोकरों अथवा पुरूष वर्ग भगाडीजायतो तै ने सख्त मां सख्त सजा थवी जोईऐ,तो आवा गुना बनता अटकी जाय,अच्छा लगे तो ऐक लाईक ठोक देना,,,,
ધન્ય વાદ આવા અધિકારીઓને
Good.news.sar.❤❤
સાહેબની વાત દરેક સમાજના લોકોએ સાથ સહકાર આપવા માંટે તો આવા ગુનાના જે સમાજ સામે રજુ કરવામાં આવ્યા તે ઘણાજ ઓછા થ ઈ શકે છે આ મારો પોતાનો મત છે સાહેબને સો વખત અભિનંદન પાઠવું છુ જયસ્વામિનારાયણ જયશ્રીરામ જયહિન્દ જય ભારતમાતા જય ગૌમાતા જય સંવિધાન
Khub saransh jankari aapi rahyaa chhe teo mate khub khub dhanyavad. Gud job
સરસ
Very good sir