અમેરિકા-યુરોપમાં છે ગ્રાહકો: આણંદનો ગુજરાતી | Devesh Patel | Satva Organic

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 337

  • @yashvibaloliya6393
    @yashvibaloliya6393 3 года назад +4

    👌બહૂજ સાચી વાત શ્રી દેવેશભાઇ પટેલ બોરીયાવી-આણંદના વતની છે અને સખત મહેનતુ તેમજ આધુનિકતાનો ઉપયોગ કરેછે તેમના પ્લાન્ટની મુલાકાત ભારત સરકારના કેન્દ્રીય ફુડ પ્રોસેસિંગ મંત્રી શ્રીમતિ હરસિમરતકૌરે વિશેષ મુલાકાત લીધેલ છે

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      અરે વાહ ! જાણીને ખુબ જ આનંદ થયો. પૂરક માહિતી આપવા બદલ આભાર

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 3 года назад +17

    ખેડૂત અને પશુપાલકો પર બનાવેલા તમામ વિડીયો બદલ આપનો દિલથી આભાર 💓🙏😉

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +5

      હાર્દિકભાઈ જેવા દર્શકો સાથે હોય એટલે પાનો ભેંસ પારવહો(જુગાલી-ruminants) મેલે એમ એમ અમે પારવહો મેલીએ છીએ 😉😉

  • @rakeshsavaliyajaga
    @rakeshsavaliyajaga 3 года назад +6

    આભાર કાકા, ખૂબ સરસ માહિતી આપી.
    અમારા જેવા ખેડૂત ને દેવેશભાઈ પાસેથી ઘણું શીખવાનું બાકી છે, આભાર 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      હા દેવેશભાઈના જ્ઞાનનો લાભ લીધા જેવો છે. આપ ખેડૂત છો એ જાણીને આનંદ થયો. આભાર

  • @paramagan
    @paramagan 3 года назад +6

    By teaching farming to the next generation is extremely noble cause...In this WY he is keeping the touch of knowledge going. Thank you Deveshbhai

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 4 месяца назад +2

    Wow! Really, this is a most important & ever memorable, great motivational best inspirational Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.

    • @DidarHemani
      @DidarHemani  4 месяца назад +1

      આભાર. આપનું પ્રોત્સાહન અમારા માટે બળતણનું કામ કરે છે.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 4 месяца назад +1

      @@DidarHemani Wow! It's ok & really, your this very kind & precious, great motivational best reply 🙏 is my all time pleasure 🙏.

  • @sohampatel7096
    @sohampatel7096 3 года назад +2

    Wow! Pure narration! Desi tone but advance information! Just lovely!

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Glad you liked it. Thank you for your kind words.

  • @rasbijalpatel310
    @rasbijalpatel310 3 года назад +2

    તમારી ગાંઠ ની વાતે અમને હસાવ્યા.
    Progressed fr only bataka to the era’s imp adu/hardar. Beautiful efforts bhai and wife. To give local employment is also very imp. JY.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      તમારી ગાંઠ ની વાતે અમને હસાવ્યા......તમે ખુશ તો અમે ખુશ
      Progressed fr only bataka to the era’s imp adu/hardar. Beautiful efforts bhai and wife. .....Yes indeed
      To give local employment is also very imp....You are absolutely right

  • @sandeepsolanki956
    @sandeepsolanki956 3 года назад +8

    વાહ કાકા શું તમારી વાત કરવાની છટા છે રૂબરૂ મળો એટલે ચા પાયે નમસ્કાર

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +3

      એ હંધીયે વાત હાચી પણ સુપર કલાકાર જેવું ન થાય 😂😂😂આભાર

    • @12MK123
      @12MK123 3 года назад +1

      Prastav mukva ma tamaro bijo nambar chhe

    • @sandeepsolanki956
      @sandeepsolanki956 3 года назад

      @@12MK123 avu che

  • @sureshmeghani5652
    @sureshmeghani5652 3 года назад +1

    આવા સમાચાર થી ખૂબ આનંદ થાય છે.👍🙏.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      હા ગૌરવ લેવા જેવી વાત છે એટલે આનંદ તો થાય જ.

  • @nirajjoshi2062
    @nirajjoshi2062 3 года назад +5

    Boss as always jordar video.. these kind of personalities are hidden gems of India.. kadach Ghana loko ne video pachi j aava great thinker and innovator ni jan thai hase Including me🙏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Thank you so much for your love and spirit. દેવેશભાઈ ગુજરાતના ચીંથરે બાંધ્યા રતન છે. આભાર

  • @DilipParmar84
    @DilipParmar84 3 года назад +7

    Your presentation is mind-blowing!

  • @pawanpatidar6385
    @pawanpatidar6385 3 года назад +2

    Great gujju man thanks for giving us sach a wonderful information

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      It's my pleasure. Thank you for your kind words.

  • @Vndparmar
    @Vndparmar 3 года назад +4

    હા મારુ બોરીયાવી હા...
    અભિનંદન દેવેશભાઈ

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      જાણીને આનંદ થયો કે તમે બોરયાવીના છો. દેવેશભાઈને ઓળખતા હો તો અમારા વતી આ વીડિઓની લિન્ક તેમને મોકલજો. આભાર

    • @Vndparmar
      @Vndparmar 3 года назад

      @@DidarHemani ok sure..

    • @jayeshchaudhari6718
      @jayeshchaudhari6718 8 месяцев назад

      Devesbhai no number apo

  • @anjanasharma4025
    @anjanasharma4025 2 года назад +1

    Great Work, Mother Earth bless him and his family.

  • @Parikh_21
    @Parikh_21 3 года назад +2

    Fun for Gujaratis na video moj and shikhva jevu chhe osm and gujrati language khub khub saras chhe

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @lionofhind988
    @lionofhind988 2 года назад +1

    ધન્યવાદ છે તમારી જનેતા ને જે તમે કામ કરો છો દેવેશ ભાઈ પટેલ તે અદભુત છે તમે ઓર્ગેનિક ખેતી કરો છો તેના થી હુ ભાઈ ખૂબ પ્રભાવિત છુ

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      હા દેવેશભાઈ સારું કામ કરે છે

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 3 года назад +2

    Excellent also pleasing and useful in many ways.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Glad you think so! Thank you

    • @rohitahir8972
      @rohitahir8972 3 года назад

      @@DidarHemani એક વખત સુભાષ પાલેકર (મહારાષ્ટ્ર) ઉપર પણ વિડીયો બનાવજો પ્લીજ @fan of Gujarat

  • @vasantvaland6435
    @vasantvaland6435 3 года назад +1

    Ha speech to tamari super deveshbhai ne hardar ma to satva chhe j pan tamari vat ma pan lagyu satva manetamari pithi vari vat bahu gami

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      દિલ ખુશ થઇ ગયું ભાઈ તમારા હેતુસભર પ્રતિસાદ બદલ આભાર. આપના જેવા દર્શકોના હલેસે અમે તરી જશું. વંદન

  • @mikem128
    @mikem128 3 года назад +2

    Good video. You put good videos thanks. It's informative.

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 3 года назад +3

    ખુબ ખુબ અભિનંદન આપ્યા તમે અમારા સુધી માહિતી પહોંચાળી એનો આભાર માનું સાહેબ અમે માલધારી છીએ અને ખેડૂત છિએ

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +2

      ખુબ જ સરસ. તમે માલધારી, ખેડૂત અને અમારી ચેનલના નિયમિત દર્શક પણ છો એ કેમ ભુલાય. હૈયાની હાટડી પાવન કરવા બદલ આભાર

    • @ramakodiyatar6930
      @ramakodiyatar6930 3 года назад

      @@DidarHemani આભાર

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 3 года назад +1

    ખુબ સરસ વિડિયો 👍

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવો અમારું પ્રેરકબળ બની રહે છે.

    • @Viraj_Patel_Official
      @Viraj_Patel_Official 3 года назад

      @@DidarHemani welcome 🙏

  • @Bharath7372
    @Bharath7372 3 года назад +2

    જબરદસ્ત સુપર સુપર હિટ

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @maharshiahir3843
    @maharshiahir3843 2 года назад +2

    સરસ વિડિયો છે
    એમનો કોન્ટેક્ટ મળશે

  • @parmarbhaveshsinh7389
    @parmarbhaveshsinh7389 3 года назад +15

    🙏🙏🙏🙏🙏 એક જ દિલ છે. વાલા કેટલી વાર જીતશો.દીદાર ભાઈ🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +5

      દિલ ભલે એક હોય એના ખૂણે ખૂણે નહિ પહોંચી વળીએ ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક પ્રયત્નો ચાલુ રાખીશું. આભાર

  • @tushardhandhalya4468
    @tushardhandhalya4468 3 года назад +1

    Superb content 🔥🔥💚💚.. Now our farmer grow rich... They never be poor😍💙

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Yes indeed. Thank you for your kind words Tusarbhai.

  • @yogawithdolly9537
    @yogawithdolly9537 3 года назад +1

    Vha saheb vha 🥳🥳🥳😍

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      પ્રેમસભર પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 3 года назад +3

    આદુ નું આદુ પણ આ ભાઈ કરે છે જાદુ હો...👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      કિયા બાત હૈ અલ્પેશભાઈ ! શું બાકી શબ્દોની અર્થસભર ગોઠવણી. તમે ચેનલ ચાલુ કરો 😀😀તમારા ભાઈબંધના ભાઈબંધ ટૂંક સમયમાં ચમકવાના છે

    • @alpeshsavani7766
      @alpeshsavani7766 3 года назад

      @@DidarHemani વાહ ખુબ સારા સમાચાર

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 года назад +1

    ખુબ સુંદર વિડીયો છે

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      ગંભીરસિંહ બાપુએ ગંભીરતાપૂર્વક અને પ્રેમથી પ્રોત્સાહન આપ્યું એનું અમારે મન અદકેરું મહત્વ છે. આભાર

  • @trupeshpatel7593
    @trupeshpatel7593 5 месяцев назад +1

    Good idea

  • @rajeshahir7402
    @rajeshahir7402 3 года назад +2

    Jordar moj kaka

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      ઉમળકાભેર પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @harsiddhvaland6814
    @harsiddhvaland6814 3 года назад +1

    Saras mahiti api kaka

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      આપને ગમી એ અમારા માટે આનંદની વાત છે. ભાવભીની લાગણી બદલ આભાર

  • @ranchhodbhagat2160
    @ranchhodbhagat2160 3 года назад +1

    Exlent information thanks

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Glad it was helpful! Thank you for your prompt response

  • @yashpalsinhjadeja282
    @yashpalsinhjadeja282 3 года назад +2

    Super hit kaka

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      માયાળુ પ્રતિભાવ આપવા બદલ આપનો આભાર બાપુ.

  • @vkahir168
    @vkahir168 3 года назад +1

    Va bhai va moj padige

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      આહીરભાઈને મોજ પડી એટલે અમારા પૈસા વસુલ. આભાર

  • @varshapatel4812
    @varshapatel4812 3 года назад +1

    Wah bhai nice 👍 salute bhai

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      સ્નેહના અમીછાંટણા કરવા બદલ આભાર

  • @kamlesh_Dholavira
    @kamlesh_Dholavira 3 года назад +1

    ખુબ ખુબ અભિનંદન ભાઇ

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      આભાર કમલેશભાઈ

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 года назад +1

    ખરા દિલ થી આપેલ પ્રતિભાવ બદલ આભાર,,,,, મારો વાંસો લાલ થઈ ગયો,,,, હળદર તો મારે ચોળવી પડશે,,,, મારી નાની ને બદલે શા. રાઠોડ no લાભ મેરાઈ યાદ આવી ગયો

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      ઓ હો ! શું વાત છે ! શાહબુદીન રાઠોડના મેરાઇની વાત જેટલી વાર સાંભળીએ તેટલી વાર મજા આવે પણ મૂળ મુદ્દો તમે એના સંદર્ભને પ્રતિસાદ સાથે સાંકળી લીધો એ તમારી કુનેહ બતાવે છે. આભાર

    • @chhotalalpandya9298
      @chhotalalpandya9298 3 года назад

      @@DidarHemani મૂળ તમારો વાંસો થાબડીને તમને યાદ આવી જશે એમ લખવાનું હતું પણ હવે,,,, જવા દો વાત,,,, તીર મને જ લાગી ગયું😂😂😂😂

  • @himanshupatel8331
    @himanshupatel8331 3 года назад +1

    Nice work.

  • @bijalbharvad12
    @bijalbharvad12 3 года назад +1

    Jordarrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      ઘણો ઘણો આભાર

  • @kaalhardik1645
    @kaalhardik1645 3 года назад +1

    Maja avi gay seeee

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 года назад +1

    Very nice 👍

  • @keyurpatelrajasadhi918
    @keyurpatelrajasadhi918 3 года назад +1

    Salute boss👍

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад +1

    સરસ

  • @gauravkalsariya2470
    @gauravkalsariya2470 3 года назад +2

    Vah bapu vah .....

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      ટૂંક શબ્દોમાં મહામૂલી લાગણી દર્શાવીને જાણે અમને રૂબરૂ મળ્યા હો એવો આનંદ થયો. આભાર

    • @gauravkalsariya2470
      @gauravkalsariya2470 3 года назад

      @@DidarHemani bus tame mane have words share market na send karo ek video ma kidhu che tame .pan haju nathi aavya ...Future & option na etc ......
      gauravkalsariya1302@gmail.com

  • @mordenartstudiio967
    @mordenartstudiio967 3 года назад +1

    Very Good

  • @JayPatel-ve2wx
    @JayPatel-ve2wx 3 года назад +1

    Nice kaka

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Thank you for your kind words Jaybhai

  • @mayankloriya866
    @mayankloriya866 3 года назад +2

    Really interesting.please put video on Finland education system.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Thank you for your kind words and suggestion

  • @paburamchoudhary1076
    @paburamchoudhary1076 3 года назад +1

    Super

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Glad you liked it. Thank you.

  • @gambhirsinhrajput4725
    @gambhirsinhrajput4725 3 года назад +1

    જય માતાજી

  • @gb5136
    @gb5136 3 года назад +1

    આભાર

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @atulpatel7112
    @atulpatel7112 3 года назад +1

    GOOD SIR

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Thank you for your kind words.

  • @harshwaghela6422
    @harshwaghela6422 3 года назад +1

    Wahh

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      લાગણી બદલ આભાર

  • @vanabhaipatel4198
    @vanabhaipatel4198 Год назад +1

    જય યોગેશ્વર

  • @Manu-li9cy
    @Manu-li9cy 3 года назад +1

    Nice

  • @ramkailashkanbi5194
    @ramkailashkanbi5194 3 года назад +4

    Hu amnaj vicharto hato Ke fun 4 Gujarati ma navu video avu Joye ane tame video banvi didhu ,
    Aa mate dhanyawaad

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      અરે વાહ ! એકબીજાના મન મળેલા હોય ત્યારે આવું થાય. આભાર

  • @jigschavda98
    @jigschavda98 3 года назад +1

    I am from ANAND

  • @YogeshParmar-lu2yx
    @YogeshParmar-lu2yx 3 года назад +1

    Video on safe investment ideas

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Thank you for your kind suggestion

  • @bijalbharvad12
    @bijalbharvad12 3 года назад +1

    Ha moj ha

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      મોજ... ખેડૂત-પટેલની મોજ

  • @badalpatel4112
    @badalpatel4112 3 года назад +4

    👌👌👌👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      ઉમળકાના સંકેતો આપવા બદલ આભાર

  • @hirapararavi7514
    @hirapararavi7514 3 года назад +1

    Bhle moj bhle bapu

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      લાગણી બદલ આભાર

  • @vishalmokani2115
    @vishalmokani2115 3 года назад +2

    Bhai have Surat textile business par video banavo plz Bhai

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      સૂચન બદલ આભાર

  • @atulgohel6920
    @atulgohel6920 3 года назад +1

    Ha moj ha kaka
    Aapna sun ni pithi choro ne amne bolavo lagan ma

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      ચોક્કસ. પીઠી ચોળવી છે પણ હળદર તો દેવેશ પટેલની જ હો. તમારે મોવડી થઈને લગ્નમાં જોડાવાનું છે. આભાર

  • @mematuvlogs
    @mematuvlogs 3 года назад +4

    👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      3 પ્રતીકો 300 શબ્દો જેવા લાગે છે. આભાર

  • @vinodpatidar4504
    @vinodpatidar4504 2 года назад +1

    Mare pn 10viga jga che bhai Pn kay hmj m nthi aavtu su karu
    Varsad na taim soya bin kru chu
    Ane siyala m gehu kr chu
    Ane unala m kay ne
    Mjuri kru yethle utpadn nthi maltu

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      જમીન હોય તો ઘણા રસ્તા છે. નીચેના ઈમેલ એડ્રેસ ઉપર એક મેલ કરો અમે જુદા જુદા પાકો લેવા માટેનું એક ઈ પુસ્તક આપને મોકલી આપીશું
      e4g.helpline@gamail.com

  • @thushardholakiyaimstreedfo3817
    @thushardholakiyaimstreedfo3817 3 года назад +2

    Very nice

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Thank you for your kind words.

    • @patelhemant9991
      @patelhemant9991 3 года назад

      Aloko mara gam mathi 10 gadi adu lai Gaya ce bhav Matra 500 j ape ce kedu nu badhu undu nikali gayu te lokoj kamay boreeyai vala

  • @pravin.01
    @pravin.01 3 года назад +1

    Super comedian voice

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      લે બોલ ! આ તો પ્રવીણભાઈ જેવા દર્શકોના શુભઆશિષનો પ્રતાપ છે. આભાર

  • @hardikchaudhary4765
    @hardikchaudhary4765 3 года назад +6

    ઠોકો તાલી 😂👏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +2

      😂તમારી તાલીનો આવાજ સંભળાયો😂આભાર

    • @denishthakkar8964
      @denishthakkar8964 3 года назад +1

      👏👏👏👏

  • @Swaminarayantradinggroup
    @Swaminarayantradinggroup 2 года назад +1

    Gajab explain kro cho tame 😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @rohitahir8972
    @rohitahir8972 3 года назад +1

    એક વખત સુભાષ પાલેકર (મહારાષ્ટ્ર) ઉપર પણ વિડીયો બનાવજો પ્લીજ @fan of Gujarat

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      સૂચન બદલ આભાર

  • @rathodmitul6828
    @rathodmitul6828 3 года назад +1

    ખટેક👍

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      😂😂😂 મિતુલભાઈ માટે થોડું અલગ 😂😂😂

    • @rathodmitul6828
      @rathodmitul6828 3 года назад

      😜😂

  • @sureshmeghani5652
    @sureshmeghani5652 3 года назад +1

    વિગતો મોકલી આભારી થાશો જી.🙏.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      વીડિયોમાં સરનામું અને ફોન નંબર આપેલા જ છે.

  • @hemantbhawsar4874
    @hemantbhawsar4874 3 года назад +2

    100 me comments ma dil thi aabhar. !!!?!!!! Comments na reply ma pan no 1chhyo I Tamara jeva koi nai......Bhale tyare aaa aaa Ram.... ram kaka.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      દિલથી ન..મ..સ્કા...ર ! 100મી કેમેન્ટ ! વાહ ! તમે અમારું કેટલું ધ્યાન રાખો છો.
      દર્શકો અમારી ધોરી નસ છે. એમના જવાબ આપવા અમારી ફરજ જ નહિ અમારો ધર્મ છે. દર્શકો અમારો પરિવાર છે. એમનું મન જાણીને ચેનલને એમની ઈચ્છા-અપેક્ષા અનુસાર આકાર આપવામાં મદદ મળે છે. ટીકા થાય કે વખાણ, દર્શકોના પ્રતિભાવ જાણીને નિરાંત અનુભવાય છે. આ બાબતે આપે અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ આભાર.

    • @hemantbhawsar4874
      @hemantbhawsar4874 3 года назад +1

      @@DidarHemani
      Wow! !!!ssau vat chhe.....Jai shree krishna! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !

  • @lalitradadiya1522
    @lalitradadiya1522 6 месяцев назад

    • @DidarHemani
      @DidarHemani  6 месяцев назад

      લાગણી બદલ આભાર

  • @kaladiyasadik4448
    @kaladiyasadik4448 3 года назад +1

    How to order this??????

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      Contact details have been given in the video

  • @12MK123
    @12MK123 3 года назад +1

    Namaskar kar bhala to ho bhalaa

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      હા હો ઈ વાત સાચી.

  • @BPH-IshanShukla
    @BPH-IshanShukla 3 года назад +1

    Navgujarat na praneeta ane Gujarat rajya jemne banava ma Saothi moto fado hato eva "Induchacha" Indulal yagnik par ek video banavo, gujaratio temne bhulta jay che, please emna par ek video banavo🙏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      સૂચન બદલ આભાર

  • @kunalmaheshbhaigodhani3588
    @kunalmaheshbhaigodhani3588 3 года назад +1

    Srushti raiyani ne nyay made teno video banavo

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      સૂચન બદલ આભાર

  • @bhiladivasi
    @bhiladivasi 2 года назад +1

    Set mare pan aavu che

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @ashabenpatel1731
    @ashabenpatel1731 2 года назад +1

    Anand ma Kai jagya 6

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      વીડિયોમાં બધી માહિતી આપેલી છે

  • @dashrathpadhiyar2801
    @dashrathpadhiyar2801 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @TimetotheTravel
    @TimetotheTravel 3 месяца назад +1

    Divyesh bhai no proper adress apone kaka please

    • @DidarHemani
      @DidarHemani  3 месяца назад

      Email
      satvaorganic@gmail.com
      Phone
      +91 9484841818
      Address
      64, C/a Vrundavan Cold Storage National Highway No 8 Kanjari - Boriavi 387325 Dist Nadiad

  • @hasmukhdholiya446
    @hasmukhdholiya446 3 года назад +2

    રામ રામ કાકા આવો ચા પીવા

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      ....એ ! રામ રામ....રામ રામ. >>>>> અને સૌ ડાયરાને જાજા કરીને રામ રામ. ચાહત છે પછી ચા તો પીવી જ પડે હો. આભાર

  • @b.m.studio6667
    @b.m.studio6667 3 года назад +1

    *Editing mate kai app vapro chho?*

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      fxhome.com/product/hitfilm-express

  • @ChetanBhojani-y1j
    @ChetanBhojani-y1j 11 месяцев назад +1

    દેવેશ ભાઇ આદુ નુ બિયારણ જોઇએ છે . શું ભાવ ચાલે છે આદુ બિયારણ નો.... હું સુરાશામળ નો રહેવાશી છું .... જયેશ ભાઇ

    • @DidarHemani
      @DidarHemani  11 месяцев назад

      તમારો અવાજ લાગતા વળગતા સુધી પહોંચે

  • @kevalkodiyatar8429
    @kevalkodiyatar8429 3 года назад +1

    જુની પધતી અપનાવી જોહે એમા નય હાલે
    ઘરમા કેવી રીતે જેર પહોશે
    બાજરા ઘવમા દવા
    બકાલા મા દવા
    મરી મસાલા મા દવા
    ગાયો ભેશો ના સારા મા દવા
    કેટલા જહેર અને રોગો
    ડાયાબીટી બીપી કબજીયાત ગેશ માનસીક બીમારી
    ખૂબ ખૂબ સારો વીસાર અભીનદન

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      બરાબર. બધી બાજુ ભેળસેળની બોલબાલા છે. આપણે આપણા બાપદાદાની પરંપરાગત ખેતી તરફ વળ્યાં વગર છૂટકો નથી. દેવેશ પટેલ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઉપયોગી વિચાર રજૂ કરવા બદલ આભાર

  • @laljivalani4868
    @laljivalani4868 3 года назад +1

    🙏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      લાગણી બદલ આભાર

  • @nicedhananjaypatel80
    @nicedhananjaypatel80 3 года назад +1

    Rupia vala mare banavu che

  • @gujaratigamming9263
    @gujaratigamming9263 3 года назад +1

    હા મોજ હા

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      મોજ તો મોજ પણ કરવી પડે છે બહુ ખોજ. આભાર

  • @barariyasamjiahir3607
    @barariyasamjiahir3607 3 года назад +1

    Gay aadharit kheti vise video banavo bhaiii
    Jay murlidhar bhaiii

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      સૂચન બદલ આભાર જય મુરલીધર

  • @kishanpandav14
    @kishanpandav14 3 года назад +1

    👨‍🌾🚜

  • @maruman2537
    @maruman2537 3 года назад +1

    jay sardar..🙋‍♂️

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      જય સરદાર. જય જય ગરવી ગુજરાત

  • @harshdave2752
    @harshdave2752 3 года назад +2

    Bapu elon musk (part 5) baki 6.
    Ram Ram 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      એ કૈંક બખડજંતર કરે ત્યારે વાત

    • @harshdave2752
      @harshdave2752 3 года назад +1

      @@DidarHemani aa lo 🎂✌😜

  • @gautamajana2254
    @gautamajana2254 3 года назад +1

    અમારા ગામના બાજુમાં થાણાગાલોળ માં પણ આવો જ યુવાન છે.
    અશ્વિન માથુકીયા...
    ગમે તો લખાણ મોકલું...

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      અમે ઓળખીએ છીએ આશ્વીનભાઈને. જેતપુર તાલુકાનું ગામ થાણાગાલોળ. એમને એક ચેનલ તરફથી એવોર્ડ મળ્યો છે. કેળા, હળદર, શેરેડીની જૈવિક ખેતી કરે છે. સૂચન બદલ આભાર.

    • @gautamajana2254
      @gautamajana2254 3 года назад

      @@DidarHemani કાકા ખેડૂતો અને પશુપાલકો ને ઉત્સાહીત થનારા અને જગત સામે લાવવા ના વીડિયો બનાવજો..
      હાલ ઘણી ન્યુઝ ચેનલ પણ આ બાબતે કામ કરે છે..

  • @lakhabhaychudasama7215
    @lakhabhaychudasama7215 3 года назад +1

    ભાલ પંથકમાં વિષે વિડિઓ બનાવી જુઓ

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      સૂચન બદલ આભાર

    • @prakashpatidar9589
      @prakashpatidar9589 3 года назад +1

      आप का जवाब नही है

  • @kishanramana7875
    @kishanramana7875 3 года назад +1

    KaKa:BEST 3 TYRES PAR VIDEO BANAO: (1)MRF&(2)CEAT&(3)APPOLO

    • @kishanramana7875
      @kishanramana7875 3 года назад +1

      Please KaKa .....Loko ne khabar pade....👈👈👈💯🙏✌️

    • @kishanramana7875
      @kishanramana7875 3 года назад +2

      1)MRF
      2) CEAT
      3)appolo

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      સૂચન બદલ આભાર

  • @kalpeshpatel6790
    @kalpeshpatel6790 3 года назад +1

    1 viga jamin etle ketla guntha jamin kevay

    • @DidarHemani
      @DidarHemani  3 года назад +1

      ૧ વિઘા = ૨૩.૫૦ ગુંઠા
      ૧ વિઘા = ૨૩૭૮ ચો. મી.
      ૧ વિઘા = ૨૮૪૪ વાર
      ૧ ગુંઠા = ૧૨૧ ચો. વાર
      ૧ એકર = ૪૦ ગુંઠા
      ૧ એકર = ૧.૭૦૨ વિઘા
      ૧ એકર = ૪૮૪૦ ચો.વાર
      ૧ ચો. મી. = ૧.૧૯૬ ચો.વાર
      ૧ ચો.વાર = ૯ ચો. ફૂટ
      ૧ હેકટર = ૨.૪૭ એકર
      ૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી.
      ૧ હેકટર = ૪.૨૧ વિઘા

    • @kalpeshpatel6790
      @kalpeshpatel6790 3 года назад

      Thanks u so much

  • @pravinparmar6251
    @pravinparmar6251 3 года назад +1

    Mare pan taleam levi se

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      વિડિઓમાં 4.22ના સમયે આવતી ઈમેજમાં બધી માહિતી આપેલી છે. ફોન કરી દેવશભાઈનો સંપર્ક કરો

  • @hargovanthakor2712
    @hargovanthakor2712 8 месяцев назад +1

    કાકા તમારા વીડિયો જોવાની ઈચ્છા અલજ સે

    • @DidarHemani
      @DidarHemani  8 месяцев назад

      એ તો આપનો અમારા પ્રત્યેનો પ્રેમ બોલે છે. માયાળુ લાગણી બદલ આભાર

  • @hemajithakor4663
    @hemajithakor4663 3 года назад +1

    Numbar malse aa Dhartiputra no.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      વિડિઓમાં 4.22ના સમયે આવતી ઈમેજમાં બધી માહિતી આપેલી છે. કદાચ તમે અધૂરો વિડિઓ જોઈને કમેન્ટ કરી છે. ફરીથી વિડિઓ જોવા ભલામણ છે. આભાર

  • @Kalpavriksha_live
    @Kalpavriksha_live 3 года назад +1

    Like for kadak khadak