હારે તું એકાદશી નું વ્રત કરી લે હરી તને મળી જાશે(૨) જીવલડા હારે તમે દાન કરો અન્નદાન ના ભંડાર તારા ભરાઈ જાશે(2) જીવલડા અરે તું તો એકાદશીનું વ્રત કરી લે કે હરી તને મળી જશે જીવલડા હારે તમે માત પિતાની સેવા કરી લ્યો તીરથ બધા ઘરે થાશે (2)જીવલડા હારે તું તો એકાદશીનું વ્રત કરી લે હરી તને મળી જશે(2) જીવલડા હારે તમે સેવા કરી લ્યો ગાયોની ગૌલોક તને મળી જશે (2)જીવલડા હરે તું તો એકાદશીનું વ્રત કરી લે હરી તને મળી જશે (2)જીવલડા મારે તમે કોઈનો જીવ નો દુભાવો કે સુખ બધા મળી જશે (2)જીવલડા હરે તું એક દસી નું વ્રત કરી લે હરી તને મળી જાશે(2) જીવલડા હારે તમે ભજન કરી લ્યો (2) જીવલડા અરે તમે ભજન કરી લ્યો હરી નામના બેડો પાર થઈ જશે (2)જીવલડા હારે તમે સભાને સત્સંગ કરજો ભવના બંધન તૂટી જશે જીવલડા અરે તું તો એકાદશીના વ્રત કરી લે હરી તને મળી જશે (2)જીવલડા

જય શ્રી કૃષ્ણ
ખૂબજ સરસ ભજન ગાયું છે સર્વે બહેનો ને જયશ્રી કૃષ્ણ 🙏🙏
નીચે ભજન લખો અને એનો રાગ પણ બતાવો તો અમને પણ ગાવાની મજા આવે જય સ્વામિનારાયણ
જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ સબસ્ક્રાઇબ ❤❤❤
Jay shree Krishna 🌿🙌🏻🚩 Radhe Radhe radhe radhe 🦚🌿 radhe radhe 🦚🌿 radhe Krishna 🌿🦚
Jay shree Krishna
Khub sundor
Jay swaminarayan...Khub sundor....Very nice Bhajan... 🙏
Jay swaminarayan
જય સ્વામિનારાયણ જય હો ધર્મકુળનો 👌👌🙏🙏
❤❤😮😮🎉🎉 0:34
Radhe Radhe ekadashi tadapti Jay Shri Krishna
Jay shree Krishna
સ્વામિનારાયણ ભગવાન કી જય ભજન લખીને મોકલાવો
જયસવામીનારાયણ
Super
Jay shree Krishna 🙏🙏🙏
Very nice Bhajan 🙏
Jay swaminaryn 👌🙏🙏 mst se
😅
2:59
🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ જય સ્વામિનારાયણ
Jaysvaminarayan
Bhajan pachhi ni je sakhi bolo chho te lakhi ne mokal jo ne pl. Jay swaminarayan
સરસ કીર્તન છે
લખીને મુકોને
ભજન લખીને મૂકો તો સારું હતું
Jay Sawaminarayan
Bhajan lakhi mokaljo
હારે તું એકાદશી નું વ્રત કરી લે
હરી તને મળી જાશે(૨) જીવલડા
હારે તમે દાન કરો અન્નદાન ના
ભંડાર તારા ભરાઈ જાશે(2) જીવલડા
અરે તું તો એકાદશીનું વ્રત કરી લે
કે હરી તને મળી જશે જીવલડા
હારે તમે માત પિતાની સેવા કરી લ્યો
તીરથ બધા ઘરે થાશે (2)જીવલડા
હારે તું તો એકાદશીનું વ્રત કરી લે
હરી તને મળી જશે(2) જીવલડા
હારે તમે સેવા કરી લ્યો ગાયોની
ગૌલોક તને મળી જશે (2)જીવલડા
હરે તું તો એકાદશીનું વ્રત કરી લે
હરી તને મળી જશે (2)જીવલડા
મારે તમે કોઈનો જીવ નો દુભાવો
કે સુખ બધા મળી જશે (2)જીવલડા
હરે તું એક દસી નું વ્રત કરી લે
હરી તને મળી જાશે(2) જીવલડા
હારે તમે ભજન કરી લ્યો (2) જીવલડા
અરે તમે ભજન કરી લ્યો હરી નામના
બેડો પાર થઈ જશે (2)જીવલડા
હારે તમે સભાને સત્સંગ કરજો
ભવના બંધન તૂટી જશે જીવલડા
અરે તું તો એકાદશીના વ્રત કરી લે
હરી તને મળી જશે (2)જીવલડા
Bhajan lakhi ne moko plz
ભજન ખૂબ જ સરસ છે પણ નીચે લખી અને મુકો
Lakhi moklo
Bhajan Bahu saras 6lakhi nenuko
Bajan lkhi moklo
ભજન લખીને મોકલો
લખી જણાવો
ભજન લખી મોકલો,,,,,, ભજન લખી આ,,,, ભજન લખી મોકલો,,,,અમુક શબ્દો બરાબર સંભળાતા નથી
સરસ છે ભજન લખી મોકલો
હારે તું એકાદશી નું વ્રત કરી લે
હરી તને મળી જાશે(૨) જીવલડા
હારે તમે દાન કરો અન્નદાન ના
ભંડાર તારા ભરાઈ જાશે(2) જીવલડા
અરે તું તો એકાદશીનું વ્રત કરી લે
કે હરી તને મળી જશે જીવલડા
હારે તમે માત પિતાની સેવા કરી લ્યો
તીરથ બધા ઘરે થાશે (2)જીવલડા
હારે તું તો એકાદશીનું વ્રત કરી લે
હરી તને મળી જશે(2) જીવલડા
હારે તમે સેવા કરી લ્યો ગાયોની
ગૌલોક તને મળી જશે (2)જીવલડા
હરે તું તો એકાદશીનું વ્રત કરી લે
હરી તને મળી જશે (2)જીવલડા
મારે તમે કોઈનો જીવ નો દુભાવો
કે સુખ બધા મળી જશે (2)જીવલડા
હરે તું એક દસી નું વ્રત કરી લે
હરી તને મળી જાશે(2) જીવલડા
હારે તમે ભજન કરી લ્યો (2) જીવલડા
અરે તમે ભજન કરી લ્યો હરી નામના
બેડો પાર થઈ જશે (2)જીવલડા
હારે તમે સભાને સત્સંગ કરજો
ભવના બંધન તૂટી જશે જીવલડા
અરે તું તો એકાદશીના વ્રત કરી લે
હરી તને મળી જશે (2)જીવલડા
Bhajan lakhi mokalo
Please lyrics muko
Bhajan lakhine moklavo
Lakhi ne moklo
હારે તું એકાદશી નું વ્રત કરી લે
હરી તને મળી જાશે(૨) જીવલડા
હારે તમે દાન કરો અન્નદાન ના
ભંડાર તારા ભરાઈ જાશે(2) જીવલડા
અરે તું તો એકાદશીનું વ્રત કરી લે
કે હરી તને મળી જશે જીવલડા
હારે તમે માત પિતાની સેવા કરી લ્યો
તીરથ બધા ઘરે થાશે (2)જીવલડા
હારે તું તો એકાદશીનું વ્રત કરી લે
હરી તને મળી જશે(2) જીવલડા
હારે તમે સેવા કરી લ્યો ગાયોની
ગૌલોક તને મળી જશે (2)જીવલડા
હરે તું તો એકાદશીનું વ્રત કરી લે
હરી તને મળી જશે (2)જીવલડા
મારે તમે કોઈનો જીવ નો દુભાવો
કે સુખ બધા મળી જશે (2)જીવલડા
હરે તું એક દસી નું વ્રત કરી લે
હરી તને મળી જાશે(2) જીવલડા
હારે તમે ભજન કરી લ્યો (2) જીવલડા
અરે તમે ભજન કરી લ્યો હરી નામના
બેડો પાર થઈ જશે (2)જીવલડા
હારે તમે સભાને સત્સંગ કરજો
ભવના બંધન તૂટી જશે જીવલડા
અરે તું તો એકાદશીના વ્રત કરી લે
હરી તને મળી જશે (2)જીવલડા
Labhi batavo
લખી મોકલશો
Jay swaminarayan
ભજન લખીને મોકલો
Jay Swaminarayan