Weather News : 5 જિલ્લા, 2 દિવસ 16 ઈંચ વરસાદ ખાબકશે ! | Rain Forecast | Gujarati Samachar | N18V
HTML-код
- Опубликовано: 3 янв 2025
- Meteorological Department has issued a big alert. Red alert in 6 districts of Saurashtra. Rainbow of Orange Alert. 4 rain systems active in the state. A shear zone was formed in South Gujarat. Off-shore trough in South Gujarat. Cyclonic circulation in Saurashtra-Kutch. Trough of Western Disturbance near Gujarat.
હવામાન વિભાગે આપ્યું મોટું એલર્ટ. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં રેડ એલર્ટ. ઓરેન્જ એલર્ટનું મેઘધનુષ. રાજ્યમાં વરસાદ આપે એવી 4 સિસ્ટમ સક્રિય. દક્ષિણ ગુજરાતમાં શિયર ઝોન સર્જાયો. દક્ષિણ ગુજરાતમાં ઓફ-શોર ટ્રફ. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન. ગુજરાત નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ. n18oc_weather
#weatherforecast #rainforecast #gujaratinews18 #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/des...
કોઈ ની આગાહી સાચી નથી પડતી વરસાદ ની..ગરમી ને બફારો અનુભવાય સે
😊
ગીર સોમનાથ ધોધમાર વરસાદ ચાલુ છે
❤❤❤❤❤
જુલાઈ 27 થી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ભુજ મા અતિયારે વરસાદ નથી બેન 🙏 ગરમી છે
સુ થસે આતો કહો સાવધાન કેવી રીતે રહેવુ
દેવ ભુમિ દ્વારકા માં બોવ વરસાદ ચાલુ છે😮😮
વા બુન વા
સુરેન્દ્રનગરમાં વરસાદ છે
ઓગસ્ટ 11 થી 17 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેશોદ
મોરબી જિલ્લાનો તાલુકો હળવદ ગામ ટીકર વરસાદ પડ્યો નથી બેન❤
હવામાન ખાતુ કોઈ તારીખ નથી આપતો બસ બે દિવસ પાંચ દિવસ આગાહી નું કીધા કરે
હવે.આ.બધુ.બંધ.કરો.તો.સારી.વાત.છે.તમામ.આગાહી.સાવ.ખોટી.સાબીત.થાય.છે
राजस्थान में
💯💯
તારીખ વારની કોઈ આગાહીઓ માં તમે લોકો કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા કરતાં નથી .....લોકોને ખબર કેમ પડે કે આ આગાહી અત્યાર પહેલાંની છે કે આજ પછીની છે .....
Anindra Gama Versace
अंबालाल की आगही सही
વિચ
વિચિયા તાલુકા નું વેરાવળ પાટિયાળી બંધાણી વરસાદ એકાદા જેવો છે
ખોટું છે આગાહી
આગાહી એટલા સમય સાથે કરી વરસાદ પડ્યો નથી
કચ્છ ના ભચાઉ ને રાપર તાલુકામાં ઘણા વિસ્તાર હજી કોરો પડયો સે..
🎉
સાચું કેયો
વરસાદ ની થીતી પ્રમાણે અમારે હજી વાવના થયા નથી
ખાલી એક- બે ઇંચ આવે તો બસ
ભાવનગર માં એટલો વરસાદ થયો છે કે ભાવનગર આખું તહાઅ ગયું
બેન અમારે હજી વાવણી લાયક વરસાદ પણ નથી વાગડ વિસ્તાર ના રાપર અને ભચાઉ તાલુકાઓ ના ગામડાઓ મા...
थानगढ मा वरसाद नथी
રાજકોટમાં ખાલી 4 ઇંચ પડોસ બે મહિના નું
આ વરસે સહુ થી ખોટી આગાહી અનરાધાર થાય છે બાકી વરસાદ નહી આ વરસ જેટલી ખોટી આગાહી ક્યારે સંભળવા નથી મળી અમદાવાદ મા જેટલી મોટી આગાહી કરી એટલો ઓછો વરસાદ ક્યારેય નથી પડ્યો બેન જણાવસો કે અમદાવાદ નો કુલ વરસાદ કેટલા ઇંચ પડ્યો સાચી માહીતી આપો
Navari ne biju koi kam nathi
Roj Roj Mandi pade chhe Alert vari ... Juthi ...
પેલા કપડાં પૂરા પેરો પછી પુર આવે
હવે આગાહી આપવાનું બંધ કરો તો સારું
હવે સુઈ જા
પોરબંદર જિલ્લામાં 25 ઈંચ જેટલો વરસાદ
લાગે છે કે આ બધું તમારા સ્ટુડિયો મા દેખતુ હશે બાકી અમારે તો હજુ છું ઉડે છે
ખોટી આગાહી આપવાનું બંધ કરો
બોટાદમા એક ટીપું પણ આવતું નથી
પાણીની ઘાત તો આવા દે બેન પહેલા
બનાસકાંઠા માં
નયી કોઈ તારીખ બોલવી કે નયી કોઈ વાર બસ બે દિવસ પડશે, પણ ક્યાં બે દિવસ આ એક ને એક વિડીયો કેટલા દિવસ હકવવા નો છે એ કહો નહિતર તારીખ બોલો સાથે 🤣🤣🤣🤣
તમે વરસાદ ના આવા નથી દેતા
😂😂😂
નાવડુ લાવવુ પડસે કે સુ 😅
વરસાદ નથી પડતો
ખોટી સે આ બધું આગાહી તમે આગાહી આપવાનું બંધ કરો તો વરસાદ આવે
કોક ને પુછી જો બોટાદ માં છે
સાચું ધોધમાર વરસાદ થાનગઢ માં 🎉🎉
ફેંકો અપની પુરી શક્તિ કે સાથ ફેંકો 🤣🤣
એ ડોસી પેલા તારીખ લખવી કા બોલવી
Rajkot shahre ma Ben japata pade Anu kay karo 10 /12,ench pade avu karo
આગાહી બકવાસ બંધ કરો
ખોટું બોલવાનું બંધ કરો એક સાટોય નથી
ભાવનગર માં તડકો છે
બધકરોતો.સારૂ.તમારિ.આગાહી
T
Tamari godma na Bharay.jay.pani
કોઈ આગાહી ખોટી છે
Ben tame chitar vasava no video kem mukayo nathi
ખોટું ના બોલ બોધી
😂
Aagahi varathi kntari gyachiae
Aagahi. Karvanu. Bandh. Karo
Kothi a Gai chhe
ખોટીની છે
Dakor. Nadiyd. Baju. Vdare. Vrsad. Jruri se. Abalal. Ptel. Bare. Vrsad. Ni. Jrurse.
ફેકો 😂😂😂 હજી કઈ નથી
16 inch varsad khotu chhe
🎉❤❤❤❤❤❤❤❤😮😊
😢
પાછા વરી જાવ
To jovo su kam cho pachi didi ne avi comment karo che
Aagahi bandh karo varsad nathi aavto
શરમ 😂
Aa vakhate koini aagahi saci padi nathi
Aagahi sachi karo pani pawa ni khabar pade
Tadako6e
Aamare tyaj to jalab tutu ti Java nu che
Mara gam ma varsad na be tipa padya😅😂
Sanand daduka ka varsad nathi
ीुपर
ખોટી.છે
Aaravali ma nathai jovato varasad 😂😂😮😮😮😢 na, kejo😊😊,aambalalani
तारीख no to fat मोधामाथी
Taip jila ma te vorsad nothi Kem zutu bolya kore
Have. Tsmadabanu. Bandh. Karo to. Sari
Gappa
Tame yu tube ni welyu nahi raheva do
તારીખ બોલો
Tu kayk tanai na jati naka amne agahi kon apse😂
Have ta bas karo hali su nikda
Koy vorsad ni pote khtu bolvanu sodi do ok
Bahan koi aakashi tumhari hathi padi na thi
.
...
Gapa gapa gapa
😅😅😅😅😅😅😅😅
તૂતારિઘાઘરીનીધયાનરાખજેઊચીનથાય
Morbi Mein Garmi maar dalegi
હવામાન વારા અને મોદી સાવ ખોટી ના છે તમે પણ ખોટી ના છો
Tu to keti hati ke 2 mahina varsad nathi padvano faka maru vadri
Bond kori do tumari chenol
તમારી મની ભોધ
પાછા વરી જાવ