જય જય સરદાર સરદાર પટેલ ના વારસદાર તરીકે મે લોખંડી પુરુષ સરદાર પટેલ બુક વાચેલ છે. અને સંજોગો પ્રમાણે આજ સરદાર કથા સાંભળવાનો મોકો મળ્યો છે અને એનાથી વધારે કે તેમ જે જે બોલતા હતા એના પછી આ આવશે એવી ખબર પડતી ગય નો આનંદ ખુબ આવ્યો. માત્ર મે સરદાર કથા સાંભળી નહીં પરંતુ મારી સાથે સાથે મારા મોટાભાઈ તથા અમારી સોફિસ માં કરતા વ્યક્તિ ને પણ કથા સંભળાવી.
જય સરદાર.... પહેલા દિવસે કથામા આવી શકાયુ નહી... યુટયુબ ના માધ્યમથી આજે શૈલેષભાઈએ વ્યાસ પીઠ પર કહેલ સરદાર કથા દિવસ 1 ને સાંભળવાનો લહાવો મળ્યો... જય સરદાર...
Wah Shailesh Bhai.. excellent..i missed the opportunity to hear this live. But I watched it on RUclips.....😊
Jay sardar best Katha vah Shailesh bhai 👌👌🙏🙏
Jay sardar
ખૂબ જ સરસ વાતો....
વાહ શૈલેષભાઈ
Shailesh bhai khub saras che
it is very good katha
જય સરદાર સાહેબ, યૂગ નિર્માતા, લોહ પૂરૂષ માનનીય વલ્લભભાઈ પટેલને શત-શત નમન.
wah khub saras sharuaat ....sardar saheb ek viral vyaktitv
જય સરદાર જય પાટીદાર
જય જય સરદાર
સરસ🎉 26:56
વાહ શૈલેષભાઈ ખુબ મજા આવી🎉🙏👏
Jay shree 🙏🏻🙌🏻
Superb SARDAR KATHA.....
ધન્યવાદ
Saras mahiti mali
Good 👍
જય જય સરદાર
સરદાર પટેલ ના વારસદાર તરીકે મે લોખંડી પુરુષ સરદાર પટેલ બુક વાચેલ છે. અને સંજોગો પ્રમાણે આજ સરદાર કથા સાંભળવાનો મોકો મળ્યો છે અને એનાથી વધારે કે તેમ જે જે બોલતા હતા એના પછી આ આવશે એવી ખબર પડતી ગય નો આનંદ ખુબ આવ્યો.
માત્ર મે સરદાર કથા સાંભળી નહીં પરંતુ મારી સાથે સાથે મારા મોટાભાઈ તથા અમારી સોફિસ માં કરતા વ્યક્તિ ને પણ કથા સંભળાવી.
સરસ વિગેશભાઈ રાજપરા
(ઢસા)
જય સરદાર.... પહેલા દિવસે કથામા આવી શકાયુ નહી... યુટયુબ ના માધ્યમથી આજે શૈલેષભાઈએ વ્યાસ પીઠ પર કહેલ સરદાર કથા દિવસ 1 ને સાંભળવાનો લહાવો મળ્યો... જય સરદાર...
જય જય સરદાર સાહેબ
વાહ શૈલેશભાઈ
Jay sardar