, વિક્રમ સર ભગવાન તમારા માતૃશ્રી અત્માં ને શાંતી આપે. ઓમ શાંતી. ધન્ય છે તમારા સંસ્કાર ને. ડાઉન ટુ અર્થ છો સાહેબ. એક ફિલ્મ સ્ટાર એ પણ સુપર સ્ટાર હોવા છતાં તમે જે આપણા સનાતન ધર્મ પ્રમાણે માતૃશ્રી નું જે અંતિમ કાર્ય કર્યું. વાળ પણ ઉતાર્યા બાકી અત્યારે જે કહેવા વાળા મોર્ડન લોકો માટે આ એક મેસેજ છે.
જીગા ભાઇ ની વાત ના થાઈ.....બધા ને રડાવે એવો મર્દ માણસ છે ........ હા સુપર સ્ટાર હા
જીગા ભાઈ એ ખાલી વિક્રમ ભાઈ ને જ નહીં આ વિડિયો જેટલા લોકોએ જોયો હશે એ બધા ની આંખો ભીની થઈ ગઈ હશે
શ્રધ્ધાંજલિ મા આવેલ દરેક કલાકારને ખુબ ખુબ અભિનંદન 🙏
😂😅
માં.બાપ થી મોટું કોઈ નથી જીગ્નેશ કવિરાજ ખૂબ ખૂબ આભાર સાહેબ પ્રવીણ પ્રણામી મોડાસા સાકરીયા વિક્રમભાઈ ઠાકોર ની માની યાદો લાગણીઓ વ્યક્ત કરી છે
વિક્રમભાઈ ની માને ભગવાન એમની આત્માને શાંતિ આપે જય હો જિગાભાઇ બારોટ તમને સરસ્વતી આવન આવા વસે🙏😭😭😭😭
ૐ શાંતિ
માં બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી 😢😢😢😢😢❤❤❤❤❤
બનાસકાંઠા પાલનપુર થી ફુલ સપોર્ટ ❤
માં તેમાં બીજા વગળા વા માં જેવું બીજું કોઈ નો થાય ૐશાતિ🙏🙏😭😭
, વિક્રમ સર ભગવાન તમારા માતૃશ્રી અત્માં ને શાંતી આપે. ઓમ શાંતી. ધન્ય છે તમારા સંસ્કાર ને. ડાઉન ટુ અર્થ છો સાહેબ. એક ફિલ્મ સ્ટાર એ પણ સુપર સ્ટાર હોવા છતાં તમે જે આપણા સનાતન ધર્મ પ્રમાણે માતૃશ્રી નું જે અંતિમ કાર્ય કર્યું. વાળ પણ ઉતાર્યા બાકી અત્યારે જે કહેવા વાળા મોર્ડન લોકો માટે આ એક મેસેજ છે.
જે મારા જેવાં માં વિના છે તેમને ખબર હસે કે માં શબ્દ શું છે... 😔😭
Miss you Maa...😔😭
Tamare mammy nathi 😢
@@ZalaMahipal-p7e Ha 😔
😢😢😢
@@ZalaMahipal-p7e Ha 😔😭
Ha bhai 😢
હોમ સાનંતી. વીકરમ ભાઈ.મમીને🙏🙏. ભગવાન એમને આત્મા ને શાંતિ આપે
ગોળ વિના મોળો કંસાર અને માં વિના સુનો સંસાર ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 😭😭
ખૂબ.ખૂબ આભાર જીગા.thanks best of luck.very nice song
ભગવાન તેમને દિવ્ય આત્માને શાંતિ આપે માં તો માં છે 😢😢 આ ગીત મને ગમ્યું જીગ્નેશ ભાઇ 😭😭😭😭😭😭
વિક્રમ ભાઈ જીજ્ઞેશ ભાઈ તમારી માતા ના આશીર્વાદ સદા તમારી સાથે છે 😢
ગોળ વિના મોળો કંસાર એવી રીતે માં વિના સુનો સંસાર બહુ સરસ જીગા ભગવાન વિક્રમ ઠાકોર ની જનેતા માતા ને મોક્ષ ગતિ મળી જાય એ દુર્લભ આત્માને પરમ શાંતિ મળે❤❤
જિજ્ઞેશ ભાઈ તમારી માતા ના આશીર્વાદ તમારા શાતે. સુરત
,ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. .માં તો માં છે 😭😥
જય માતાજી મણિલાલ 🙏🙏🙏🙏 જય માતાજી વિક્રમભાઈ જીગ્નેશ કવિરાજ મસ્ત ડાયરો કરે છે હો ભાઈ વિક્રમભાઈ
માં બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મા બાપને ભૂલશો નહિ માતૃશ્રીના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ 😭😭😭😭🙏🙏🙏🙏
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏
ખૂબ સરસ જીજ્ઞેશ કવિરાજ😊
ભગવાન તેમની આત્માને શાન્તી આપે 😢
ઓમ શાંતિ બા વિક્રમભાઈ તમે રડો છો તો અમારી આંખમાં પણ આંસુ આવી ગયા મા તે મા કહેવાય માં કોને વાલી ના હોય મિસ યુ બા ભગવાન તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે
ઓમ શાંતિ વિક્રમ ભાઇ તમારી મમ્મી ને ભગવાન શાંતિ આપે...
સાચી વાત છે ભાઈ જીગ્નેશ ભાઈ યે તો રોવડાવ્યા
વિક્રમ ભાઈ ને સ્પોટ આપતા રેજો ભાઈ માં બાપ થી મોટું જગતમાં કોઈ નથી ...
માં તે માં.... ખુબજ સરસ ભાઇ....
🙏માં તે માં બીજા બધા વનવગડા ના વાહ 🙏
સાચી વાત છે જીગ્નેશ ભાઈ આખા ભારતભરમાં નામ કર્યું વિક્રમ ઠાકોર
આ. દુનિયામાં મા❤બાપથી. ❤મોટું. કોઈ. નથી હો. હાચુ. સે😢😭😭
Vah jiga vah super song ga u sarla ma ne yad karine mane pan radavi didhi te very very nice song ❤❤❤❤😢😢😢😢
જય શ્રી રાધે રાર્ધ રાધે રાધે😢😢
હાચુ. હો. જીગ્નેશ ભાઈ હાચુ❤😢
વિક્રમ ભાઈ ની માતા એ અમારી માં સે આ ભજન સંભાળી ને હું પણ આંખ માંથી આસુ અમે પણ ના રોકી શકાય
ohm Shanti 🙏🏻
સાચી વાત છે જીગ્નેશ ભાઈ જીઓ હજારો સાલ
🌹મા બાપના આશીર્વાદ 🌹🙏🏾🙏🏾🙏🏾👏🏾👏🏾👏🏾વિકાની મા ને ૐ શાંતિ 🪔🌹🌺🌸💮🙏🏾🙏🏾
વિક્રમ ભાઈ ના માતાજી ને આત્માને શાન્તિ આપે એવી પ્રાર્થના
Hi
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 😭😭
માએમાબીજા વગડાના વા સાચી વાતવિકમભાઈ❤❤❤ માં કોને નવલી હોય માં બધાને વાલી હોય ભલે ગેલી ગાડી ગમે તેવીહોઈમાતોમાછેભાઈ😭😭🙏🙏❤️❤️🫂
Miss you maa 😢
Jay maa ambe ❤️😊
માઁ બાપ થી મોટુ કોઈ નઈ 🙏🏻
પર્વત ને પણ જુકાવિદે મા બાપના આશીર્વાદ ❤🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌷💮💮🌸🌸🌻🌻🌻💐🙏🏾🙏🏾🙏🏾
Om.santi 😭🕉
માં બાપ એ જીવ છે 😭😭😭😭😭
વાહ જીગા ભાઈ વાહ રે આખો મા થીન પાણી ના રોકાયા હો
Jay rama pir 🙏om shanti ba ne🙏💐
સાચી વાત છે ભાઈ જીજ્ઞેશ ભાઈ એ તો રડાવ્યા 😢😢
માતાજીના આત્માને ભગવાન માતાજી શાંતિ અર્પે એ જ પ્રાર્થના
બનાસકાંઠા કાંકરેજ આંબલુન જય માતાજી
Miss you maa
Om shanti
Jay maa mogal ❤️
જીગર ઠાકોર જયહો
Mom, dad ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ઠાકોર વિરસિંગ જી ચેલાજી સોલંકી ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ
સાચી વાત છે અમે પણ અમે પણ માં વગરના છે માં તે માં ને બીજા વગડા ના.. વા
મને આ ગીત બહુજ ગમે છે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ બહુજ સરસ ગાયુ છે ❤
મા બાપતો આપનો પડછાયો છે યાર ❤
હૂય રોઈ ગ્યો માં એ માં 🙏💐
ગુજરાતનો સુપર હીરો વિક્રમ ઠાકોર ❤
Jignesh Bhai barot ne😭aemni juni yaad taji thai aevu lage che 😭😭😭
ભગવાન એમની આત્માને શાંતિ આપે 😭😭😭
સાચી વાત છે જીગ્નેશભાઈ આખા ભારતમાં વિક્રમ ઠાકોરે નામ બનાવ્યું છે તમારા ગીતમાં તો મને પણ રુગુ આવી ગયું મિસ યુ મમ્મી❤😢😢
😭😭 માં 🙏🙏
Maa Te Maa
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે ❤❤❤😂😂😂
Om Shanti 🙏
વાહ!!જીગા ભાઈ શું કંઠ છે ખરેખર રડાવી દીધા❤❤❤❤❤
Om shanti Maa
જીગ્નેશ કવિરાજ
Om shanti 🙏.. Miss you maa..😭
માં બાપ આશીવાદ 🙏🙏🙏
❤❤😢😢😢 ભગવાન શાંતિ આલે લક્ષ્મી માં હમ શાંતિ
ધન્ય છે જિગ્નેશ ભાઈ
Hii
Ha jignesh bhai ❤ ni vat kari😥......
Alpesh thakor sundhiya
Rohit thakor sundhiya
Sreenath sound
માં ઈતો માં છે બાપ 😢
🙏 ભગવાન તેમની આત્મા ને શાન્તિ આપે..😢
માં વિના કાંઈ નથી ભાઈ😢😢😢😢😢 મા-બાપના આશીર્વાદ😢😢😢😢
નાના થી મોટા કલાકાર બધા આયા પણ મમતા સોની ના આઈ😢😢😢
Sachi vat bhai
ગોળ વિના મોળો કંસાર એવી રીતે માં વિના સુનો સંસાર ❤
સાચી વાત છે ભાઈ....😢
વાહ મારા ભાઈ જીગ્નેશ 😢😢😢
Om Shanti
Aom sati
Ma Bap na ashirvad
🙏Ma A Ma Bija Badha Vanvagda Na Va..🙏🙏
Aa karyakram ma badhaj kalakar che pan Mamta Ben Soni kem na aavya please Ripley aapjo prakash bhai hun tamaro best shahak chu 🙏🙏🙏🙏
i love Mom Dad
🕉 shanti 😂😂😂😂😂Bhagavan emna Divya batman shanti aape
Vah jiga bhai vah maa to se maa se miss you my maa 😘
માં બાપ આશિર્વાદ 😂 માં 😢 માં 😮
જીગ્નેશ કવિરાજ ભાઈ ❤❤❤️
ઓમ શાંતિ ભગવાન દીવ્ય આત્મા ને શાંતિ આપે
ઓમ્ શાંતિ ઓમ 😢😢😢😢😢😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી કૃષ્ણ
❤👏