Hii mem મારે એક પ્રશ્ન શે અમે અમારી જમીન ની ભાઈયું ભાગે વહેંચની કરાવી શે તેમાં ટોટલ ક્ષેતરફ 58 ઘૂઠા હતું તેમાંથી 37 ઘૂઠા અમારા નામે કરી અને 21 ઘૂઠા બાકીના ભાઈઓ ના નામે કરી પણ 7/12 ના ઉતારામાં ખાલી મારાં પાપા નું નમાજ આવ્યું શે 37 ઘૂઠા લખીને નથી આવ્યું અને બાકીના ભાઈઓ ના નામ સામે 21 ઘૂઠા લખીને આવ્યું શે તો અમારે હવે શુ કરવું જેથી અમારા નામ સામે પણ 37 ઘૂઠા લખી ને આવે
વેલકંમ
For Gujarat state development any body can purchase agriculture land, carection is required
Mare tmarislah lavi cha to contect no. Janavso
Hii mem મારે એક પ્રશ્ન શે
અમે અમારી જમીન ની ભાઈયું ભાગે વહેંચની કરાવી શે તેમાં ટોટલ ક્ષેતરફ 58 ઘૂઠા હતું તેમાંથી 37 ઘૂઠા અમારા નામે કરી અને 21 ઘૂઠા બાકીના ભાઈઓ ના નામે કરી પણ 7/12 ના ઉતારામાં ખાલી મારાં પાપા નું નમાજ આવ્યું શે 37 ઘૂઠા લખીને નથી આવ્યું
અને બાકીના ભાઈઓ ના નામ સામે 21 ઘૂઠા લખીને આવ્યું શે તો અમારે હવે શુ કરવું જેથી અમારા નામ સામે પણ 37 ઘૂઠા લખી ને આવે
આના કારણે અમને બેંક માંથી લોન પણ ના મળી mem
બેંક વાળા એમ કેસે કે 37 ગુંઠા લખાઈ ને આવુ જોઈએ