એમાં કંઈ ફિક્સ હોતું નથી કારણ કે તેમાં લોડ મુજબ અલગ અલગ ખર્ચ લાગે છે. જેમાં ફિક્સ ચાર્જ, ડિપોઝિટ એવા ચાર્જ લાગતા હોઈ છે. 1KW માં અંદાજીત ખર્ચ 5000 જેવો આવતો હોઈ છે.
ભાઈ એક મીટર છે અને બીજું મીટર રેસીડન્ટ લેવું છે તો એના માટે કયા ડોક્યુમેન્ટ જોશે શું એક કરતાં વધારે મીટર આપશે મારા નાના ભાઈ બાજુમાં રહે છે તેના માટે મારે જોઈએ છે
Bhai ખેતી માટે લોડ વધારો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી સેમાં થી
E vidhyut seva portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
@@urjamitra2024 bhai e vidhyut seva portal માં ખાલી LT અને HT માં આવે છે ખેતી વાડી માટે નથી આવતું
LT LOAD EXTENSION
સર ધર વપરાશ માટે નવુ કનેકશન લેવા માટે કેટલો ખર્ચ થાય ?
એમાં કંઈ ફિક્સ હોતું નથી કારણ કે તેમાં લોડ મુજબ અલગ અલગ ખર્ચ લાગે છે.
જેમાં ફિક્સ ચાર્જ, ડિપોઝિટ એવા ચાર્જ લાગતા હોઈ છે.
1KW માં અંદાજીત ખર્ચ 5000 જેવો આવતો હોઈ છે.
@@urjamitra2024 5000મા મીટર થાંભલા બંને લાગી જાય.
સર્વે કરવામાં આવશે ત્યાર બાદ કેટલા પોલ આવે એ ખબર પડશે.
ઓકે આભાર
@SanjaybhaiThakor-l7s Thank you
ભાઈ એક મીટર છે અને બીજું મીટર રેસીડન્ટ લેવું છે તો એના માટે કયા ડોક્યુમેન્ટ જોશે શું એક કરતાં વધારે મીટર આપશે મારા નાના ભાઈ બાજુમાં રહે છે તેના માટે મારે જોઈએ છે
મિલ્કત અલગ હોય તો બીજું મળી શકે.
@urjamitra2024 ના એક જ મિલકત છે અને એક જ ટેક્સ બિલ આવે છે
@aaravdesai353 તો નાં મળે