બીજું કે મારાં ફ્રેન્ડ એ ન્યૂ કનેકશન નુ પેમેન્ટ કર્યું છે 3901rs પણ હજુ પેમેન્ટ પેન્ડિંગ બતાવે છે અને પેમેન્ટ સ્લીપ પણ નથી નીકળી 🙏🏻પ્લીઝ સમજાવો કે આવે શું કરવું 😔
Kubavat bhai kuvana connection mate me online karto hato pan ama 10hp 15hp ke20hp mate nu option nathi aavtu Gharna badha electric saman nu aave che to su karvu Ana par ek video banavo pls🙏🏻 Thank you🙏🏻
@@KUBAVATKISHAN Em nathi brother ema jyare ayushman card start thya hata tyare direct adharcard without ayushman card banta hata but pachhi thi member add karva ma first adhar link joie tyarbad member add thay
આ બધી પોસેસ કરયા પછી સુ કરવા નુ મતલબ કે પછી કોઇ ઓફિસ મા જાઇ ને આ ફોમ આપવા નુ? કે એનિ જાતે જ PGVCL ના અધિકારીઓ આવી ને મિટર લગાવા નુ કામ કરસે?
Khubsari saras rite mahiti api e badal khub khub abhar bhai
Bhai 3 phase na connection mate ho video bnavo
ખેતીવાડી મા કયુ ઓપ્શન લેવાનુ 1 જનરલ 2 એમ આઇ 3 રેસીડેન્ટ
New mitar na onlayn pement kevi rite kariye
Wah Bhai Su Mast Video Banaviyo Che
🙏🏻
Form bhul thi connection type 2kw karvanu hatu pn જનરલ ghar mate thai gyu chhe to form kevi rite reject karvu thodi mahiti આપશોજી
Apply karya pachi ketla divas ma connection aave plz replay❤
30/40
Sir mara Ghar na najil power line nahi to su karvu padse
Shu ?
@@KUBAVATKISHAN light na thambla mara Ghar na najika nahi to su karvu padse
અરજી કર્યા પછી નજીકના બોર્ડ માં અરજી જમા કરવા જવાનું હોય છે?
ભાઈ કૂવાના કેનેકશન માટે સમજાવો
Load કેવી રીતે સેટ કરવો
10hp 15hp મોટર માટે
I try in few days
બીજું કે મારાં ફ્રેન્ડ એ ન્યૂ કનેકશન નુ પેમેન્ટ કર્યું છે 3901rs પણ હજુ પેમેન્ટ પેન્ડિંગ બતાવે છે અને પેમેન્ટ સ્લીપ પણ નથી નીકળી 🙏🏻પ્લીઝ સમજાવો કે આવે શું કરવું 😔
Sub division ma tapas Karo
Geb ni office
Athva transaction number upar thi bank ma tapas Karo
Nice Thank You🙂
Vah kubavatbhai ava vidio muktra rahejo
bhai arji karyaa pachi test report ma su aapvanu ? ugvcl wala test report mage che
Mafat vij conection mate kai rite arji karvi kejo
Bhai name change online kevi rite karwo ano video bnv
Ama name change meter ma 5 number column ave che a janvu che tema kayu document upload karvu a
Bhai ochhama ochha ketla gutha ma hot to new kaneksan male
Game etala hoy to male
New connection application kari but ama village name mismatch he to wo rejecte ho rahi he to village name kaise change kare application me ?
Navi application kari do
Online name change par video banao
નવા મિટર માટે અરજી કેવીરિતે કરવી જોઈએ ઘર ના મિટર માટે
આ એના માટે નો જ વીડિઓ છે
@@KUBAVATKISHAN કનેક્શન માટે નહી ઘર ના મિટર માટે વિડિઓ બનાવો
Mare test report upload karvanu batave chhe? Aema su karvanu
Engineer pase thi leva nu hoy
Hello brother jamin apda name na hoi to ema kai rite light connection levu
Ye khabar nathi
Tilakvada gujrat se hu Bhai
8 gutha no 7 bar nikle se ama mali jay 5 hp nu kaneksan
Ha lagbhag mali jay
ઓનલાઇન એડ્રેસ બદલવા માટે નો વિડિઓ વહેલીતકે મુકો
BPL Card Ka Bill kese nikalte hai .. video banavye . CSC se
સર લોડ વધારા ની અરજી માં પણ પ્રૂફ ઓફ ઓનર શિપ અપલોડ કરવાનું રેસે કે?
Khabar nathi
લોડ વધારા ની ઓનલાઇન અરજી નું પસયમેન્ટ કેવી રીતે કસરવું .પેમેન્ટ કાર્ય બાદ ફોર્મ જામાં કરવા નું ?
એ ખબર નથી
બરોબર છે પણ આમાં ચાર્જ ઘણો છે ઓફ્લાઈન કેટલો હોય છે ?
Kubavat bhai kuvana connection mate me online karto hato pan ama 10hp 15hp ke20hp mate nu option nathi aavtu
Gharna badha electric saman nu aave che to su karvu
Ana par ek video banavo pls🙏🏻
Thank you🙏🏻
Ok
I try
@@KUBAVATKISHAN સાહેબ નવા કનેક્શન નું કેટલું પેમેન્ટ ભરવાનું રહેશે
Test report su chhe bhai batavone
Ye mari pase nathi
mare pan ej problem che
@@FOLDEZhu Test Report Banavu chhu
Aama badhanu payment charge alag alag hashe ne????
Means ketli vastu(FAN,cooler,bulb) no upyog karvo che tena par hase ne?????
Reject thay che to su krvu na
Pgvcl ma vat karo
Name ma bhul hoy to su karvanu plz reply
Good but after that what is process.can be display
આઇડેન્ટી પ્રૂફ અપલોડ જ નથી થવા દેતા ,,, 1 mb nu અપલોડ કરીએ તો પણ નથી થતું અને 1mb કરતા ઓછી સાઇઝ નું પણ અપલોડ નથી થતું..
THAY CHHE.
Sir hamne payment kar diya 1 mahina huva abhi tk મીટર નહિ લગાયા ક્યું સર
Sara's
🙏🏻
નમસ્તે.. નવું ઘર લીધું છે ત્યાંના પાડોશી નું લાઈટ બિલ કે જૂના ઘર ના પાડોશી નું લાઈટ બિલ જોશે ?
Baju vada nu
વાહ ખુબજ સરસ માહિતી આપી
🙏🏻👍🏻
બે માળનું મકાન. છે. તો. બીપીએલ. નવુ વીજળી કનેક્શન મળી શકે. બીપીએલ કાર્ડ છે. વીજ. મળી શકે
HA
VAH BHAI VAH
ખુબ સરસ ભાઈ લાઈટ કનેક્શન ને લગતા તમામ પ્રકારના વિડીઓ બનાવો ભાઈ અલગ અલગ
Ok
Aama id aapdi potana na namni banavani k garag aave ena namni banavani?
Me new ghar lidhu chhe and dastavej baki chhe to mare kya document jarur pdse bhai?please help me.
Dastavej magshe lagbhag
Athva
Vera pahoch
Atlu bharay gaya pasi su karvnu
Aa form kasee submit karvnu ke?
Test report kya thi levo
Electric engeener
Ayushman bharat crad ma જેમનું aadhar link karvanu baki che te kevi rite karvu....teni mahiti aap va વિનંતી 🙏🙏🙏🙏..VCE.. દક્ષિણ ગુરાતમાંથી
v.c.e. ni id mathi nai thay bhai
te csc id athva to koi pn phc mathi link karavanu hoy chhe
Aayushman card ma aadhar link ni jarur nathi lagbhag
Ok
Mane BV khabar nathi
@@KUBAVATKISHAN Em nathi brother ema jyare ayushman card start thya hata tyare direct adharcard without ayushman card banta hata but pachhi thi member add karva ma first adhar link joie tyarbad member add thay
Form to offline bharel che,pan payment online krwu che to,kai rite thy
કનેક્શન નું પેમેન્ટ કેટલું ભરવાનું રહેશે
4500 on lain
Test report kyathi levo
Electric engineer pase thi
nice
ખેતી વાડી માટે નવું વીજ કનેક્શન લેવું હોય તો ઓનલાઇન ફોમ ભરી શકાય ખરું ?
HA
Document કયા format ma કેટલા mb ma upload karvanu
Ema lakhel chhe
Test report nu batavo
Ye nathi
Load vadharo levo hoy to teni mahiti apo
Nearest number nakhie to pan accept nathi kartu
Name change mate online kaise filp kare?
fee ketli levani
500
ફોર્મ ક્યાં જમા કરવું
Awesome video bro
ભાઈ વિડિઓ માં ક્લિયરીટી નથી આવતી
ભાઈ એક વિડિઓ બનાવો વાલી દીકરી નો જે digital gujarat માં થાય છે તે
Connection kadhi nakhvu hoy to ena mate online kari sakay?
ખેતીવાડી માટે કેટલા વોલ્ટ નાખવાનુ
Jetla nu connection jotu hoy etala nu
Thanks bro
Bhai new cannetion ka payment kr Diya h per Abhi payment panding bta raha h please help me
mare pan 3 - 4 divase thayu hatu
Please enter valid customer Avu batave se
Customer navo hashe
ખુબ સરસ છે
Good
PGVCL ni I'd chale
Na
🙏🙏🌷
No mil skta h apka
Vec સિવાય ના લોકો ઓનલાઇન અરજી કરી શકે?
Na
Ha
Usar id password incorrect batave 6
To Tamara sub division no contact karo
Login thatu nathi
Thay chhe
સરસ
THANKS
ખેતી વાડી નું frm bhary
Ha
આમા ખેતી વાડી નું કનેકશન લેવું હોય તો પણ ફોર્મ ભરી શકાય.
Ha
આ ફોમ કયા જમા કરવાનુ
Sub division ma
Sir LT NAME CHANGE KAI RITE KARAVU ? આ વિષય પર પણ એક વીડિયો બનાવો please
Mitar leva mate
Ok
Sir light bill ma online name kaivi rite add karvu yeno video banao
ઓનલાઇન એડ્રેસ બદલવા માટે નો વિડિઓ વહેલીતકે મુકો
ફોર્મ ક્યાં જમા કરવું