ધન ગુરૂ દેવા મારા ધન ગુરૂ દાતાર...Dhan Guru deva mara dhan Guru data..

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • ધન ગુરૂ દેવા મારા ધન ગુરૂ દાતાર...Dhan Guru deva mara dhan Guru data..#girnari.. #Jay velnath#Rukhad
    વેલનાથ ગુરૂ વાણી
    ધન ગુરૂ દેવા મારા ધન ગુરુ દાતા. ગુરુજી એ શબ્દ સુણાવ્યો રે
    ગુરુજી નો મહીમા પલપલ વખાણુ. પંડના પાપ મારા જાવે....ટેક
    સૂતો રે જગાડ્યો મને દેશ રે દેખાડ્યો. અલખ પુરુષ ઓળખાવ્યો રે
    બુડતા મારા ગુરુજી એ તાર્યો. જમડા ના હાથેથી છોડાવ્યો રે.....ધન
    ગૌદાન દેવે ભલે ભૂમિ દાન દેવે. કંચનના મહેલ લુટાવે
    કાશી છેત્રમા જઈને કન્યાદાન દેવે.મારા ગુરુજીના તોલે નાવે.....ધન
    ખાલ પડાવુ મારા શરીર તણીને. ઉપર સોનેરી રંગ ચડાવુ
    મોજડી સીવડાવી ગુરૂને પહેરાવુ.ગણનો ઓસીગણ કેમ થાવુ.....ધન
    સદગુરૂ મળીયા મારા શંસય ટળીયા. લક્ષ ચોરાસીથી છોડાવ્યો
    વાઘનાથ ચરણે બોલ્યા રૂખડીયો. મુક્તિનો મારગ બતાવ્યો.....ધન

Комментарии • 48

  • @ShubhamMakavana
    @ShubhamMakavana Месяц назад +2

    ભાકુધૂ😮

  • @DabasraNikul
    @DabasraNikul 3 месяца назад +5

    Jay velnath

  • @ShubhamMakavana
    @ShubhamMakavana Месяц назад +1

    દેખ.

  • @laxmiwaghela5903
    @laxmiwaghela5903 3 месяца назад +5

    જય ગુરૂદેવ 🙏

  • @સંજયમકવાણા-ર4લ
    @સંજયમકવાણા-ર4લ 7 месяцев назад +5

    🙏🙏🙏🙏🙏

  • @bharatmakwana786
    @bharatmakwana786 3 месяца назад +4

    સત દેવીદાસ જય ગુરુદેવ

  • @BharatBavalva
    @BharatBavalva Месяц назад +2

    જય શ્રી કૃષ્ણ શરણં મમ જય ગૌમાતા જય ગુરુદેવ

  • @BharatBavalva
    @BharatBavalva Месяц назад +1

    જય વેલનાથ બાપુ

  • @DipakThakor-g1d
    @DipakThakor-g1d 3 месяца назад +3

    સંત શ્રી વેલનાથ બાપુની મોજ ગ્રુપ ગુજરાત

  • @JivanSolanki-g9m
    @JivanSolanki-g9m 2 месяца назад +3

    Jayvelnathabapugirnari

  • @RajuBhai-xm9wc
    @RajuBhai-xm9wc Месяц назад +2

    જય વેલનાથ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jigodabhi
    @jigodabhi 25 дней назад +1

    જય જય વેલનાથ જીગરભાઈ ફરિયાદ કા

  • @shitalsarvaiya4001
    @shitalsarvaiya4001 Год назад +11

    Jay velnathabapu 🙏🙏🙏🙏

  • @dkrathoddkrathod5245
    @dkrathoddkrathod5245 9 месяцев назад +16

    Jay girnari ❤❤❤ Jay velnath bapa ❤❤❤ Jay gurudev Datt ❤❤❤

  • @ShubhamMakavana
    @ShubhamMakavana 2 месяца назад +1

    કોનથરછે🎉

  • @bhupatmandaviya2780
    @bhupatmandaviya2780 6 месяцев назад +4

    જય ઞિરનારી વેલનાથ બાપુ

  • @LakshmanVaghela-o7y
    @LakshmanVaghela-o7y Месяц назад +1

    વેલનાથ પાપુ

  • @buddhiramsingh2434
    @buddhiramsingh2434 9 месяцев назад +5

    Ramsitaramji

  • @AshokParihar-o9x
    @AshokParihar-o9x Год назад +5

    Alakh girnariii

  • @BharatjiBharatjithakor
    @BharatjiBharatjithakor 3 месяца назад +3

    9..nath..1velnath

  • @vddigital4264
    @vddigital4264 Год назад +8

    જય સીતારામ🙏🙏🙏🙏🙏🙏🎸

  • @ashokghanghav3198
    @ashokghanghav3198 Год назад +9

    🙏 જય વેલનાથ 🙏 એબી ઠાકોર ફરિયાદકા

  • @sadulnathjimaharajvandhar9703
    @sadulnathjimaharajvandhar9703 11 месяцев назад +3

    🌺🌺

  • @ShubhamMakavana
    @ShubhamMakavana 2 месяца назад +1

    કોને..ગેડબળજસે

  • @KAVITAVAGHELA-rh5yl
    @KAVITAVAGHELA-rh5yl Год назад +5

    🙏🙏🙏👏👏👏👏👏

  • @amaratjithakor3267
    @amaratjithakor3267 Год назад +6

    🙏🙏🙏🙏🙏❤️

  • @jasabhaiBharwad
    @jasabhaiBharwad Год назад +6

    🙏🙏🙏

  • @AkhiyaPrakash-kp6ev
    @AkhiyaPrakash-kp6ev 8 месяцев назад +5

    Ramdash godaliya

  • @AjitRami-y1r
    @AjitRami-y1r Год назад +8

    🎉ram. Ram

  • @valjichauhan4921
    @valjichauhan4921 Год назад +6

    કલાકાર કોણ છે એ માહિતી આપશો અમને

  • @RameshWAGHELA-qx9vn
    @RameshWAGHELA-qx9vn 11 месяцев назад +4

    Prsotmpari

  • @vipulrathod1916
    @vipulrathod1916 Год назад +10

    Girnari Sant Shree Velnath Bapu

  • @ShubhamMakavana
    @ShubhamMakavana Месяц назад

    ઈશારો..ભાભોશૈ્.્ઈ..ઊ..હારીનથીજો😅😮

  • @bharatbhuriya9763
    @bharatbhuriya9763 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉😢😢😮😊

  • @ShubhamMakavana
    @ShubhamMakavana Месяц назад

    હુમા....્માઆપુ.પાતાભગીજા😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😮

  • @ShubhamMakavana
    @ShubhamMakavana Месяц назад

    ઈશારો..ભાભોશૈ્.્ઈ..ઊ..હારીનથીજો😅😮તરિમિનલોડો😅

  • @ShubhamMakavana
    @ShubhamMakavana Месяц назад

    લોડોપિકોટઢણભલનપઢડદવડઢ લોકરેએ..જગે😮

  • @bharatthakor8574
    @bharatthakor8574 Месяц назад +1

    જય વેલનાથ ❤❤❤

  • @bharatmakwana786
    @bharatmakwana786 3 месяца назад +1

    જય અલખ ધણી

  • @BharatBavalva
    @BharatBavalva Месяц назад

    જય ગુરુદેવ

  • @BharatBavalva
    @BharatBavalva Месяц назад

    જય રામદેવપીર

  • @shitalsarvaiya4001
    @shitalsarvaiya4001 Год назад +4

    🙏🙏🙏🙏

  • @bharatmakwana786
    @bharatmakwana786 3 месяца назад +2

    જય ગિરનારી