નડિયાદ : કાકરખાડ ગણેશ મહોત્સવ માં અન્નકૂટ ના દર્શન

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • વિશ્વ કલ્યાણ અર્થે મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને કાકર ખાડ ગણેશ મહોત્સવ આ વખતે ધર માં કર્યો. નડિયાદ નગરપાલિકા ના વોર્ડ નં ૭ કાઉન્સિલર રિપુ બેન સુસિલભાઈ પટેલે જણાવ્યું હતું આજે કાકરખાડ ગણેશ મહોત્સવ માં અન્નકૂટ , સમૂહ આરતી , ગણેશ યાગ નું આયોજન કરવામાં આવ્યુ. સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવી. દરેક ગણેશ ભક્તોએ અન્નકૂટ અને ગણેશ યાગ ના દર્શનનો લાભ લીધો..

Комментарии •