જેની વાત કરી એની છઠી પેઢીની દીકરી આવી સ્ટેજ ઉપર | Rajbha Gadhvi | Jadav Gadhvi Loksahitya

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 187

  • @narandasramavat3159
    @narandasramavat3159 4 месяца назад +13

    હા રાજભા મો જ કરાવી રહ્યા છો ખૂબ આનંદ થાય છે જય જય સીતારામ સવે મંડળ ને નારાયણદાસ પ્રભુદાસ રામાવત મોરબી 2 ના જય સીતારામ

  • @ManishaBarotOfficial
    @ManishaBarotOfficial Год назад +12

    રાજભા ચારણ. ની વાતો. મૌજ આવી જાય છે. જય શ્રી મોગલ માં

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin7674 Год назад +18

    જય શ્રી મોગલ મા
    જય શ્રી રામ જય શ્રી સીતારામ
    જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધાકૃષ્ણ
    જય શ્રી હમારા રાજભા ગઢવી બાપુ તમારી સદાય માટે કાયમ ભગવાન માતાજી તમારી રક્ષાકરે અને અને સહી સલામત રાખે અને કાયમ સદાય માટે તમારી રક્ષાકરે અને હિફાજત કરે એવી હમારી
    ભગવાન માતાજી ઈશ્વર આગળ હમારી બહુ ખુબ ખુબ પ્રાર્થના છે અને બહુ ખુબ ખુબજ દુવાછે
    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
    રાજભા ગઢવી બાપુ ખુબ ખુબ ધંન્યવાદ છે અને ખુબ ખુબ સલામ છે

  • @rajeshparekh6692
    @rajeshparekh6692 Год назад +5

    વાહ રાજભા.
    વાહ બેનબા..
    સાચાં અર્થ મા આ પુસ્તક ઘણાં ના જીવન તારી દેશે.
    પ્રણામ.
    પુસતક મેળવવું છે.કયા મળશે.જણાવજો.

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 6 месяцев назад +2

    મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે મા-બાપ ભગવાન છે રાજભા ગઢવી ની વાત એક એક હૃદયમાં ઉતરે છે જૂની કહેવત છે ને નાણાં વગરનો નાથિયો નાણે નાથાભાઈ ખુબ ખુબ અભિનંદન ભયલા શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @NileshPandya-l4l
    @NileshPandya-l4l 9 месяцев назад +14

    જય શ્રી રામ.
    આપણી સનાતન સંસ્કૃતિ ને જીવંત રાખવામાં આવા લોક કલાકારોનું પણ બહુ મોટું યોગદાન છે.

  • @VishwashThakar
    @VishwashThakar Год назад +9

    Raj bha, gadhvi, Jay shree bhole nath Jay, guru Maharaj Krupa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath tame,kob,asharam,ma,Avo,phone,Karo,hu, guru,dharan,karelu,se,, padharo mhare nij,guru,દ્વારે,😊

  • @ranabhaipurmar6907
    @ranabhaipurmar6907 Год назад +18

    આદરણીય શ્રી રાજભા ગઢવી જી આપનો ખુબજ આભાર આપે સરસ મજાનો સત્સંગ કર્યો સાંભળ્યો આનંદ પ્રાપ્ત થયો. જય ગરવી ગુજરાત જય હિન્દ.👏👏👏🚩🚩🚩🙏.

  • @prafulamehta9202
    @prafulamehta9202 Год назад +12

    રાજભા મન મક્કમ હોવું જોઈએ 👌👌👌❤

  • @FunwithMaahi41012
    @FunwithMaahi41012 22 дня назад

    વ્હા..ભાઈ ભાઈ..જય હો..100%√ છે હો..સાહેબ..😊🙏🙏મોજ આવી ગઈ હો..🔥🔥🔥🔥🔥🔥🙏

  • @rameshbhaipatel572
    @rameshbhaipatel572 Год назад +42

    વાહ રાજભા પણ આ સંસ્કારોમાં ઈન્સ્ટાગ્રામ માં ગાલયુ બોલે તેને આ સાંભળવાની જરૂર છે

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 10 месяцев назад +9

      😂 શિખામણ ને ગાળ બીજા ને દેવા માટે જ હોય........😂😂😂

    • @princePrince-hd3cz
      @princePrince-hd3cz 6 месяцев назад

      &,❤ષઉ ​@@dhirensolanki9268

  • @ajaysodha4759
    @ajaysodha4759 Год назад +6

    વાહ વાહ ભાઈ વાહ મને બોવ ગમ્યું હો રાજ ભા 😊

  • @sanjubhasanjubha652
    @sanjubhasanjubha652 Год назад +34

    વાહ.......કોઈ શબ્દ નથી કહેવા માટે.... બસ દિલ થી સલામ છે તમારી ખાનદાની અને ખુમારી ને....🙏

  • @શ્રીમુનિમહરાજઉદાસીનગુરુશ્રીવા

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયવિહળાનાથ જયસીતારામ ગોપાલ

  • @ilajoshi-td9fi
    @ilajoshi-td9fi 6 месяцев назад +9

    Mara mama nu gam che rajbha. A. Ramji dada. A nana bapu thy

  • @luvabhupat3881
    @luvabhupat3881 Год назад +5

    જય માતાજી કવિરાજ વાહ વાહ 👌👌👌👌👌👌💝💝💝💝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @j.j.kalarav1576
    @j.j.kalarav1576 Год назад +65

    આવી વાતો થી હાલ ની નવી પેઢીને સારા સંસ્કાર મળે... જે હાલ મા ખુબ જરૂરી છે..... વાહ રાજભા ગઢવી વાહ....

  • @DevibenAhir-f3r
    @DevibenAhir-f3r 4 месяца назад +2

    Waah રાજભા

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 Год назад +6

    વાહ રાજભા ગઢવી સાહેબ

  • @sadaram879
    @sadaram879 10 месяцев назад +1

    वाह राजभा गढ़वी ज़ी हूँ राजस्थान थी छू पर तमारी वातो सम्भलिने मने बहु आनंद अविओ आवी बातो आज नी नवी पेढ़ी ने साम्भलवानी अने समजवानी बहु जरूरत छे केम के आज नी नवी पेढ़ी आ मोबाईल ना चक्कर माँ आपणी संस्कृति भूली गईं छे आवी आवी बातो तमे तमारा हरेक डायरा कहता रेहजो आ आपने मारी विनंती छे जुग जुग जिओ 🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌷🌷🌷🌷

  • @manubharathod5136
    @manubharathod5136 Год назад +5

    Khub saras rajbha tame mitroni vaat khub saras kari baap

  • @hiralvasoya8339
    @hiralvasoya8339 10 месяцев назад +6

    તમારી વાતો માંથી મને ઘણું બધું શીખવા મળે છે જેના માટે તમારો ખુબ ખુબ આભાર આભાર આભાર.....

  • @HirenChaudhary-e4o
    @HirenChaudhary-e4o 7 месяцев назад +4

    Vah vah Bhai khub khub abhi nandan Jay Shari harshidhi ma'am Jay Shari karishnh shita Ram Bhai 🙏🚩

  • @manharparmar-eo1oc
    @manharparmar-eo1oc 3 месяца назад

    હા મારું સોવરાષ્ટ હા
    માંરો જીવ
    જય હો સંતવાણી
    મનહર પરમાર
    ગામ ધુડકોટ (આમરણ)/મોરબી

  • @vibhabhaitramta4971
    @vibhabhaitramta4971 Год назад +7

    વાહ રાજ ભા
    બહુ જ મસ્ત ખાનદાની ની વાત કરી
    જય જય સોનબાઈ મા
    જય જય વડવાળા દેવ

  • @chandrikagodhani8535
    @chandrikagodhani8535 Год назад +3

    જય દ્વારકાધીશ ભાઈ

  • @rajeshjoshi502
    @rajeshjoshi502 Год назад +9

    વાહ રાજભા ગઢવી તમારો અવાજ બહુ જ સરસ છે બહુ જ મજા આવી tnx

  • @Sunildesai_262
    @Sunildesai_262 Год назад +6

    Jay Ho rajbhar

  • @karsanpatel8971
    @karsanpatel8971 Год назад +11

    વાહ વાહ !! ખુબ સરસ 👌👌
    જય દ્વારકાધિશ🙏🏻

  • @mighty7332
    @mighty7332 Год назад +6

    Khub srs aankhe pani avi jay evi vato ne eva khandan vyakti o dhany che ava virla ne jay dwarkadhish 🙏🙏

  • @sureshthakoroff5129
    @sureshthakoroff5129 Год назад +4

    વાહ...વાહ ગઢવી સાહેબ

  • @mehulsinhrajput414
    @mehulsinhrajput414 Год назад +9

    વા રાજભા વા.. આખ મા આસુ આવી જાય એવી વાત સે
    વા કવિરાજ વા

  • @sobhasobha6226
    @sobhasobha6226 Год назад +8

    જય માઁ મોગલ રાજભા કવિરાજ ભાઈ
    વાહ ભાઇ વાહ સરસ

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Год назад +5

    Khub saras vah Charan vah jay mogal ma

  • @mukeshparekh5083
    @mukeshparekh5083 4 месяца назад +3

    Vah sanskriti sabhyata ne sanskar ne.....kevu jiviya chhe aapda..... sanatan dharm na sacha sadhu.....saman maha manavo.....

  • @shardasudani
    @shardasudani 4 месяца назад

    Akitaben&rajbha gdhvine koti kotivandn

  • @MinaxiGadhvi
    @MinaxiGadhvi Год назад

    Wha rajbha tmara program. Ma ajni pedhiyo ne sari Sikh mde.❤

  • @bapudhiru8891
    @bapudhiru8891 Год назад +4

    જય બાર બીજ નાં ધણી જય બાબારી

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 8 месяцев назад +2

    💐🙏🌺અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🌺🙏💐

  • @jadejavishubha8511
    @jadejavishubha8511 Год назад +4

    Maja avi sambhadine 🥰🤟☺️

  • @jadejavishubha8511
    @jadejavishubha8511 Год назад +4

    Jay ho rajbha 🙏🏻🙏🏻⚔️👏

  • @keshurbnbhiyabnbhiya1146
    @keshurbnbhiyabnbhiya1146 Год назад +3

    ❤. સરસ. રાજભા ગઢવી ભાઈ. ❤❤❤

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 Год назад +1

    Wah bhai wah ❤️☕ koy shabdaj nathi 👍🇮🇳🌹🙏 jay ho Hindustan 🌹🙏

  • @ChavdaRahulsinhJiluji-bu1xu
    @ChavdaRahulsinhJiluji-bu1xu Год назад +1

    Vah vah rajbha gadhavi 100% sachi vat se jay maa bhavani 🙏

  • @malaviyaravi830
    @malaviyaravi830 10 месяцев назад +1

    Jay ho bhai 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @rahulnaghera8337
    @rahulnaghera8337 Год назад +4

    Wahh rajbhaa wahh
    Navi pedhi ne tamari jarur che ...
    Jai shree ram 🙏🏻

  • @dhavalpanchal8625
    @dhavalpanchal8625 Год назад +3

    Vah rajbhaa 🙏🏻🙏🏻

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 Год назад +7

    Jay shree krishna
    Jay mataji

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 Год назад +11

    Jay ho Raj bha 🌹🙏🏾🌹

  • @jalpajamod1801
    @jalpajamod1801 Год назад +1

    તમારી વાત સાંભળી ને મને ગર્વ થાય છે કે હું ભારતી હું

  • @naynabenthakkar5804
    @naynabenthakkar5804 Год назад +15

    જયદ્ધારકાધીશ 🦚 રાજભા ગઢવી ખૂબ જ સરસ

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Год назад +6

    Bhavan patel ni khandani jay ho

  • @hareshengserviceworks2287
    @hareshengserviceworks2287 Год назад +3

    🙏 અદ્ભુત રચના, એક અદ્ભુત સ્વરમાં, એક અદ્ભુત હા રાજભા ગઢવી કલાકાર દ્વારા....
    જય શ્રી દ્વારિકાધીશ👌

  • @kamlabenpargi2216
    @kamlabenpargi2216 Год назад +3

    Vah bhai ghni khamma tambe🙏🏼

  • @arvindthakor2831
    @arvindthakor2831 Год назад +1

    Vah Rajbha Gadhvi vah

  • @DhanjiVaghela-k2l
    @DhanjiVaghela-k2l 4 месяца назад

    જય માતાજી ભાઈ

  • @keshubapodra6902
    @keshubapodra6902 Год назад +5

    Vah Amaro gir no havaj va ધન્ય સે તમારી જનેતાને કે તમારા જેવા વીર પુરુષ જન્મ્યા ભાઇ

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Год назад +2

    વાહ ગઢવી ખુબ સરસ

  • @lakhabhaigadhavigir8819
    @lakhabhaigadhavigir8819 Год назад +4

    Jay ho charnh Jay ho

  • @maganbhaichauhan5913
    @maganbhaichauhan5913 Год назад +2

    વાહ વાહ રાજ ભા ધન્યવાદ બાપ ખૂબ ખૂબ આભાર

  • @bhikhubheda5400
    @bhikhubheda5400 Год назад +6

    Vah.raj.bha.vah.styar.ddhina.jetla.gadhvi.avane.sne.khota.vakanaj.kara.ava.chcha.dakhla.kiye.apaj.nathi.jivo
    Mara.vala

  • @sivabhaiprajapati2608
    @sivabhaiprajapati2608 Год назад +1

    ખુબ સરસ વાત કરી છે

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 5 месяцев назад

    Vah vah bhai jay hind

  • @nayanpatel1843
    @nayanpatel1843 Год назад +10

    जय माँ खोडल 🥰🙏

  • @kanakana7220
    @kanakana7220 Год назад +2

    Vah rajbha vah

  • @bapudhiru8891
    @bapudhiru8891 Год назад +3

    જય શ્રી દ્વારકાધીશ ભગવાન

  • @ghanshyambarot7960
    @ghanshyambarot7960 Год назад +1

    હા મોજ બાપુ ❤ રાજભાબાપુ

  • @rajudesai799
    @rajudesai799 7 месяцев назад

    જય દ્વારકાધીશ

  • @RajeshjVarsani
    @RajeshjVarsani Год назад +1

    Naish jay swami narayn

  • @DevibenAhir-f3r
    @DevibenAhir-f3r 4 месяца назад

    Jay ho

  • @khodiyardigital77
    @khodiyardigital77 Год назад +63

    ભાઈ ભાઈ આ વાર્તા એ તો 38 વર્ષ નાં યુવાન નો આખ માં પૂછ્યા વગર આંસુ લાવી દીધા....યુવાન ને ભાન થવી,,ગોમતી વહુ ને ખબર પડવી,,આ પ્રસંગ ત્રણ કલાક ની જૂની ફિલ્મ જે મજા આપે એવો પ્રસંગ છે.....આવી વાર્તાઓ જ્યારે મળે ત્યારે એમ લાગે કે હું નસીબદાર છું કે ભગવાને મને આ.વાર્તા ની ભેટ આપી.....જય શ્રી કૃષ્ણ ..મારા વ્હાલા તારા આશીર્વાદ હંમેશા અમ પર રાખજે અને આવા વીડિયો હોય ત્યાં અમને લઇ જજે..... ધન દોલત જેવું સુખ આપનાર આ પ્રસંગ એક ગીતકાર ને રડાવી ગયો.......કાંતિ પટેલ

  • @mahakalistudio7298
    @mahakalistudio7298 Год назад

    🙏🙏🙏જય.દ્વારકાધીશ🙏🙏🙏

  • @gadhavidula3647
    @gadhavidula3647 Год назад

    JaY ho...jug jug jio Rajbha......

  • @jilusisodiya5828
    @jilusisodiya5828 Год назад +2

    Wha rah bhga jya ho

  • @manojjayswal-qq5gs
    @manojjayswal-qq5gs 6 месяцев назад

    વાહ.રાજભા.વાહ

  • @champabenchampaben8612
    @champabenchampaben8612 Год назад

    Vah Rajbha bovj sars story samajik

  • @sarojbenlathiya3098
    @sarojbenlathiya3098 4 месяца назад

    Jay Dwarka Dhish

  • @dayaramani5023
    @dayaramani5023 Год назад

    હા રાજભા ગઢવી હા ખૂબ સરસ 🎉🎉🎉

  • @rohitdarbar8408
    @rohitdarbar8408 Год назад +3

    વાહ

  • @ChavdaRahulsinhJiluji-bu1xu
    @ChavdaRahulsinhJiluji-bu1xu Год назад +1

    Sachi vat se Ben 100%

  • @jalpajamod1801
    @jalpajamod1801 Год назад

    આ છે અમારા ગામડાં ની મોજ

  • @rahulchauhan8584
    @rahulchauhan8584 Год назад +26

    દિકરી સંસ્કારો ની વારસદાર છે દિકરી તો દિકરી છે બાપ

  • @prathod3095
    @prathod3095 Год назад +3

    Superb

  • @sattu007
    @sattu007 Год назад +19

    વાહ ભુવન પટેલ ની ખાનદાની....

  • @premjibhaipokar5623
    @premjibhaipokar5623 Год назад +5

    જય શ્રી કૃષ્ણ
    ભગવાન શ્રી કૃષ્ણ તમને ખુબ દીર્ધ આયુષ્ય એવી પ્રાર્થના🙏🙏
    અંકિતા બેન ની વર્સદરનીવાતથી મારૂ દિલ ખુબભરાઈ હુ ખુશીના આંશુ રડી સ્વસ્થ્ય થયો
    પછી હું તમારો ખૂબખૂબ આભાર વ્યક્ત કરું છુ 😂🙏🙏

  • @ChavdaRahulsinhJiluji-bu1xu
    @ChavdaRahulsinhJiluji-bu1xu Год назад

    Beb bhavanbhai Patel ni vat khubj gme se

  • @abhaybhaidevmurari4810
    @abhaybhaidevmurari4810 Год назад +2

    Ha..Rajbha.ha

  • @chauhansonjimethan6462
    @chauhansonjimethan6462 Год назад

    🙏વાહ રાજભા

  • @AnilParmar-yn9kd
    @AnilParmar-yn9kd 7 месяцев назад +1

    Good

  • @Hanuman-o1r
    @Hanuman-o1r 11 месяцев назад

    Wah. Maaru. Gamadu. Bhi. Yaad. Aavu. Say. Sary. . Maa. Na. Malay. Gamada. No
    Bav. No. Puso. Vat. Bav
    Nitarto. Sary. Maa. Jova. Na
    Malay. Maaru. Gam. Yaad. Aavay. Say

  • @KhodubhaJadeja-ts8lq
    @KhodubhaJadeja-ts8lq Год назад

    જય શુરાપુરા દાદા

  • @jagdishmakvana4438
    @jagdishmakvana4438 Год назад

    વાહ રાજભા ગીર ના હાવજ

  • @keshurbnbhiyabnbhiya1146
    @keshurbnbhiyabnbhiya1146 Год назад +3

    ❤. સરસ બૅન

  • @kakipalitana-if1df
    @kakipalitana-if1df Год назад +2

    આને કેવાય ખાનદાની આજે એ ખાનદાની ક્યાં ક ખોવાય ગય છે

  • @atulgami6459
    @atulgami6459 Год назад +3

    👌👌👍👍🙏🙏

  • @nayanapatel1837
    @nayanapatel1837 Год назад

    Vah Bhai vah

  • @FunwithMaahi41012
    @FunwithMaahi41012 22 дня назад

    વ્હા..😢😢😢😢😢🙏🙏

  • @JayMataji-s9n
    @JayMataji-s9n 6 месяцев назад

    જય હો રાજભા ગઢવી

  • @dineshvagadiya7770
    @dineshvagadiya7770 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @parmarsardarsimh842
    @parmarsardarsimh842 Год назад

    વાહ ગઢવા ધન્યવાદ