ખુબ સરસ માહિતી આપો છો........... ખુબ ખુબ ધન્યવાદ 🙏 આજ કાલ બોનવીટા....હોરલીકસ.....વગેરે લે છે...તો એ શું ફાયદાકારક છે. કે નહી તેના વિશે થોડી માહિતી આપવા વિનંતી.🙏🏻
Really amazing. Being a BAMS student I was always against veganism and after seeing someone like you talking with so much research based information is amazing. Plus there is someone like you from Surat wow. Keep inspiring ma'm ❤️
ધન્યવાદ Dr. DEVANGI મારા પતિ ની લિવર ની બિમારી મા દૂધ અને ઘી અને વિથ મેડીસીન થી ( ઊપલેટા મા રહ્યા હતા ) લિવર નવુ બની ગયુ હતુ તમારી દૂધ ઘી ની માહિતિ સચોટ છે હુ રોટલી મા ઘી નુ મોણ નાખતી, દૂધ થી રોટલી નો લોટ બાંધતી તમારો ખૂબ આભાર 💐
મારા અનુભવ ની વાત મારા નાની મા ને હાર્ટ એટેક આવેલો ત્યાર પછી ડોક્ટર નાની મા ને તેલ ઘી ખાવા ની મનાઈ કરી હતી મારા નાનીમા ને દાંત નહી દુધવાલા જ્યુસ થી ડાયેરિયા થઈ જતા દુધ એક વાડકી જ પાચન થાય .નાનીમા ને શક્તિ ની જરુર હતી મે મારી જવાબદારી એ નાની મા ડેઈલી ઘી નો ગરમ ગરમ શીરો એક મહિનો ખવડાવયો નાની મા પથારીવશ હતા હાલતા ચાલતા થઈ ગયા આ તાકાત છે ઘી ની ગરમ શીરો ખવડાવવા થઈ કફ પણ ના થાય આ સત્ય ઘટના છે
વાહ ખુબ સરસ દેવાંગી બહેને વાત કરી લોકોમાં દૂધની જાગૃતતા ખૂબ મહત્વનો આજનો પ્રશ્ન છે જો દરેક ડોક્ટરો આવી રીતે ગાય ના દૂધ નો પીવાનો લોકોને આગ્રહ આપે તો ગાયના દૂધની ડિમાન્ડ વધે ફરી આપણા દેશ માં ગૌધન વધે અને ગાય આધારિત ખેતી કરતા લોકો થાય તો દરેક વસ્તુ ઝેરી દવા ખાતર વગરના ઉત્પાદ લોકોને મળતા થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે આ એક નાની વાત ખૂબ પરિવર્તન લાવી શકે
Mam Evu sambhdyu chhe ke aajkal injection apva ma ave chhe buffalo ne jethi dudh vdhu medvi sakay. To ae milk safe kehvay? Ane hormone sathe kaik lage vdge aa vat ne. Animal na milk thi hormones par kaik aad asar thay ?
અત્રે બફેલો મિલ્ક ની વાત જ નથી કરી....ગાય નું દૂધ જ શ્રેષ્ટ છે....અને હા એ વાત ખરી કે ઇન્જેક્શન અપાય છે તો એ માટે .. બોરબર તપાસ કરી , એવું હોય તો ખાતરીબદ્ધ ગોવાળ પાસે થી દૂધ મેળવવું જોઈએ એટલે આ પ્રશ્ન નહિ આવે...
You have explained this beautifully with all scientific facts and logical reasoning. Y to swallow pills and tablets rather then having natural A2 milk 👍🤝
Surbhi Ji, 45+ age women should have 500 ml milk per day, Preferable time in morning or night & If you don't have diabetes then you can have milk with sugar.
Vandana Ji, Thank you. For your this query kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly on what's app video & audio call n we will courier your medicine.
ખુબ સરસ માહિતી તમે આપી કેમ કે મેં ત્રણ મહિના થી દૂધ અને ઘી બંધ કર્યા છે નવેમ્બર 21માં મને હાર્ટ અટટેક આવ્યો હતો અને ર્ડો એ મને દૂધ ઘી તેલ બધું ના પાડી છે પણ આ વિડિઓ જોયા પછી હવે ધીરે ધીરે ચાલુ કરીશ 🙏🙏
I was on soya milk but stop now now using milk, please can you make video like this one for who had kidney stones removed, which foods they should avoid, thank you.
जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
Namste mam.....🙏🏻 Mam tamaro je viruddh aahar no video chhe teni vat krvi chhe... Mam Ek request chhe pls answer aapjo.... Hu tamara badha j video jovu chhu....ek confusion chhe, pls solve this.... Mara teacher ne me puchhyu ke aadu vali chah( tea ) virudhh aahar chhe... To temne na padi, me kahyu, aayurvedna j aek jankar chhe temne kidhu chhe ke viruddh aahar chhe... Toy te na manya, to mam mane ae kaho, I request u pls, kaee book ma lakyu chhe, jethi hu ae teacher ne kahi saku.... Pls mam.... Otherwise u gmail me book topic photo. Pls mam...
there is no referance in any book but when u r suppose to make tea ..and aadu is added ,the tea will autometically ruined ( tea faati jase )...thats why it is virudhha aahar
@@JOGIAyurved thanks mam tame reply kryo.. I'm very happy about your reply.... Pn mam jyare aapne pani ukaliye chhiye, tema cha patti, aadu badhu nakhiye chhiye and then aapde milk nakhiye chhiye ane badha j loko aa rite j tea prepare kre chhe mare koee divas cha nathi fati. Ha tame direct dudh ma nakho to fati jaay kadach. But mam I kindly request haji mane aa question vise satisfaction thayu nati. Dear mam hu jyarthi tamne follow kru chhu, tyarthi badhi j vastu manu chhu, pn mara aayurved na teacher ae aa question mate na padi ke ginger tea with milk virudhh aahar nathi. Hu gani confuse chhu. Pls mane help krjo.
@@JOGIAyurved hu tamne khub j manu chhu aetle me to tea ma aadu bandh kri j didhu chhe. Pn kevu thhay chhe ke aa mara teacher hata, te aayurved ma snatk chhe temne aavu khyu. Aetle confus thavay ne mam. Mare 3 month no course hato. Ae puro thaee gayo. Mare aemna vartn thaki thodi babal pn thaee ane last ma me course chhodi didho. Hve mare aayurved nu thodu knowledge levu chhe. Mam koee book vise pls janavso. Ane tame je book lakhi rahya chho te kyare aavse market ma ae pn pls kehjo. Thank you mam 🙏🏻
જીગ્નેશ જી . આટલા લાંબા સમય ની કબજિયાત માટે ઉપચાર કરવો જરૂરી છે. તેના ઉપચાર માટે તમે અમારા Online Consulting હેલ્થ લાઇન નંબર 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કોનસુલટીનગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
Dr Miss Jogal aap Doctor hote hue bhi aap ki Sadgi to real me prashansaniya hai❤❤❤
राजेश जी, धन्यवाद. 🙏😊
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Upyogi saras mahiti. Khub khub aabhar Dr.bahenji.
હરેશ જી, ધન્યવાદ. 😊🙏
જય શ્રી સ્વામિનારાયણ.
ખૂબ સાંચી સચોટ કુદરતી આહારની આ સમજૂતી અત્યંત ઉપયોગી છે.. સૌના માટે...
ગૌમાતા કી જય
jai swaminarayan
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Khub j saras mahiti thanks
વર્ષા જી, ધન્યવાદ. 😊🙏
આજકાલની ફેશનમાં ખપાવી દેવાયેલી પદ્ધતિ Vegan વિશે ખૂબ સરસ, સરળ અને એકદમ તાર્કિક સમજૂતી...
અભિનંદન અને આભાર...🌹👍🏻💕
YES SURE AME AAM J RITE TAMANE HELPFULL BANIYE ANE TMNE VIDEO
NA MADHYAM THI MADARUP BANIYE Thank you very much.😊🙏
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Bau saras samjavo cho thanku
Thank You Jayshree ji 😊🙏
Khub j sundar samjavo Cho ❤
Thank you 🙏
Mita Ji, Welcome. 😊🙏
✔✅ ekdam righ...ghee doodh ne all milk products r very good for all ..
🙏 agree
Khub saras...100% sachu
Khubaj sundar samjavyu se tame Thank you
દીયું જી, ધન્યવાદ. 😊🙏
Khub sundor kidu mem 🙏🙏🙏🙏
જય સ્વામિનારાયણ સરસ માહિતગાર કર્યા ધન્યવાદ 💐
Dr. Milk Cow Milk Saru Ke Buffelo?. Next Vidio Ma Janavso plase.
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
ખુબ સરસ માહિતી આપો છો........... ખુબ ખુબ ધન્યવાદ 🙏
આજ કાલ બોનવીટા....હોરલીકસ.....વગેરે લે છે...તો એ શું ફાયદાકારક છે. કે નહી તેના વિશે થોડી માહિતી આપવા વિનંતી.🙏🏻
ha lai sakay ..parantu milk jetlu pure and organic hoi etlu vadhare banificial rese......
@@JOGIAyurved ok Thank you very much 🙏🏻
Khub j srs mahiti apo chho
જી, ધન્યવાદ. 😊🙏
Perfect n true information mdm.. thanks..
Most welcome Hetalji
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
khub sars janva malyu khub aabhar
thank you
Khub sars
ધન્યવાદ ધ્રુવી જી 🙏😊
Thank you ma'am...
Tame khubaj saru samjavo 6o... Hu mara 6okarao ane Amara mate aa jarur follow karish
દિપ્તી જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. 😊🙏
ખૂબ સરસ માહિતી આપે પૂરી પાડી. ધન્યવાદ.
🙏🏼
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Khub saras 👍👍 Dr Devangi madam 🙏🙏
Thank you 🙏
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
khubj sars snjavya mam apne
Thank you seemaji
ખૂબ જ સચોટ વાત કરી મેમ... ખૂબ ખૂબ આભાર 🙏
Thank you bharatji🙏
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Awesome video really so useful that I can watch everyday. I'm coming to India and love to book my appointment with you soon. Thanks
Bharti Ji, Good to hear this from you. Thank you so much for your response. 😊🙏
ખૂબ સરસ માહિતી આપી છે.
પ્રીતિ જી, ધન્યવાદ.. 😊🙏
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Thank you so much for sooo nice guidance. An eye-opener clarity..
Nimisha Ji, Welcome.😊🙏
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
U r d best...hope badha aavu Vichare...😊😊
agree..thanks a lot😊
Very helpful information
Shilpa Ji, Thank You. 😊🙏
Saras mahiti che 🙏🙏
🙏thank you smitji
Very nice.
Indravadan Ji, Thank You.😊🙏
Very good information madam
Thank you..
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
ખૂબ સરસ માહિતી છે
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Khub khub saras
😊😊
ખૂબ જ સચોટ માહિતી મેડમ...આભાર
ફક્ત ગાય ના ગુણધર્મો ની વાત કરો ભેંસ ભેગી ભેરવોમા બેન
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Very very good explanation
thank you😊
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
બહુજ જરૂરી માહિતી આપે આપી છે ભગવાન આપને વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના
Thank you Hiteshji.🙏🏼
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Very nice message
Gita Ji, Thank You. 😊🙏
U are the best mem
Really amazing. Being a BAMS student I was always against veganism and after seeing someone like you talking with so much research based information is amazing. Plus there is someone like you from Surat wow. Keep inspiring ma'm ❤️
Glad to receive your comment......thank u...🙏😊
@dr.aditipagel please watch deadly dairy or maa ka dudh
Best information sister
Ji, Thank You. 😊🙏
Sara's di thanks
Khub khub dhanyavaad
🙏
Nice
Thank You 😊
Very nice explanation Ma'am. Thank you for sharing.
Welcome Dr. Shefali Ji. 🙏
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
ધન્યવાદ Dr. DEVANGI મારા પતિ ની લિવર ની બિમારી મા દૂધ અને ઘી અને વિથ મેડીસીન થી ( ઊપલેટા મા રહ્યા હતા ) લિવર નવુ બની ગયુ હતુ તમારી દૂધ ઘી ની માહિતિ સચોટ છે હુ રોટલી મા ઘી નુ મોણ નાખતી, દૂધ થી રોટલી નો લોટ બાંધતી તમારો ખૂબ આભાર 💐
મારા અનુભવ ની વાત મારા નાની મા ને હાર્ટ એટેક આવેલો ત્યાર પછી ડોક્ટર નાની મા ને તેલ ઘી ખાવા ની મનાઈ કરી હતી મારા નાનીમા ને દાંત નહી દુધવાલા જ્યુસ થી ડાયેરિયા થઈ જતા દુધ એક વાડકી જ પાચન થાય .નાનીમા ને શક્તિ ની જરુર હતી મે મારી જવાબદારી એ નાની મા ડેઈલી ઘી નો ગરમ ગરમ શીરો એક મહિનો ખવડાવયો નાની મા પથારીવશ હતા હાલતા ચાલતા થઈ ગયા આ તાકાત છે ઘી ની ગરમ શીરો ખવડાવવા થઈ કફ પણ ના થાય આ સત્ય ઘટના છે
Superb medam
Dr.Devangi ખૂબ ખૂબ આભાર તમારો મારા પતિ ની લિવર ની બિમારી મા તમારી આપેલી દવા ને કારણે SGPT, SGOT control મા રહ્યુ હતુ ચાર વરસ તમારી મેડીસીન લીધેલી 💐🙏🙏
PLEASE CONTECT US TO 8800118053.
Dr. Dudh Cow Milk Saru Ke Bafelow?
@@kantilalamlani9716 Be y chale
@@kantilalamlani9716 cow Milk best
Sugar ma dudha levay k mem
Khub j saras mam
ધન્યવાદ અતુલ જી 🙏
Mam i follow 80 %so i proud of your sujes i live in sikka far of 30km from jamnagar and one time admit at gulab kuvarba in jamnagar
GLAD TO KNOW ... 😊
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Jamva sathe sanje dudhblai sakay virudhh ahar na kevay?
વાહ ખુબ સરસ દેવાંગી બહેને વાત કરી લોકોમાં દૂધની જાગૃતતા ખૂબ મહત્વનો આજનો પ્રશ્ન છે જો દરેક ડોક્ટરો આવી રીતે ગાય ના દૂધ નો પીવાનો લોકોને આગ્રહ આપે તો ગાયના દૂધની ડિમાન્ડ વધે ફરી આપણા દેશ માં ગૌધન વધે અને ગાય આધારિત ખેતી કરતા લોકો થાય તો દરેક વસ્તુ ઝેરી દવા ખાતર વગરના ઉત્પાદ લોકોને મળતા થાય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે આ એક નાની વાત ખૂબ પરિવર્તન લાવી શકે
Tjhank you Dilipbhai. Me je kahyu chhe te aapna shastro ma pahelethi j chhe. Me kai navu nathi kahyu. Dhire dhire loko aa vaat ne samajshe....
Thank u madam bahuj mahatma mahiti aapi aabhar
Thanks
સરસ મજાની માહિતી
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Very informative mam
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
thank you thank you soooooo much doctor didi. very good information for me doctor didi.
Lajja Ji, Welcome.😊🙏
Thenks medam sir
Welcome Ramesh ji 🙂🙏
Very nice information mam .thx
Most welcome Bela ji 😊
ખૂબ જ સુંદર તમે આવાજ વિડિઓ લાવો અમને આના માથી ગણું બધું સીખવા મડે છે તમારો ખૂબ ખૂબ આભાર 🙂🙂🙂🙂🙂🙂🙂
Thankyou.
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
થેન્ક્સ મેમ 100% વાત સાચી છે
રાહુલ જી, ધન્યવાદ. 😊🙏
Mam
Evu sambhdyu chhe ke aajkal injection apva ma ave chhe buffalo ne jethi dudh vdhu medvi sakay.
To ae milk safe kehvay?
Ane hormone sathe kaik lage vdge aa vat ne. Animal na milk thi hormones par kaik aad asar thay ?
અત્રે બફેલો મિલ્ક ની વાત જ નથી કરી....ગાય નું દૂધ જ શ્રેષ્ટ છે....અને હા એ વાત ખરી કે ઇન્જેક્શન અપાય છે તો એ માટે .. બોરબર તપાસ કરી , એવું હોય તો ખાતરીબદ્ધ ગોવાળ પાસે થી દૂધ મેળવવું જોઈએ એટલે આ પ્રશ્ન નહિ આવે...
નમસ્તે 🙏 જય સ્વામિનાાયણ 🙏
Thanks dear
Welcome Rashmi ji 🙏🙂
Absolutely right
🙏
સરસ .
thank you
Good
Thank You 😊🙏
@@JOGIAyurved your wlc
વાહ વાહ વાહ 👌🏾👆🙏🏿
🙏🏼
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
You have explained this beautifully with all scientific facts and logical reasoning. Y to swallow pills and tablets rather then having natural A2 milk 👍🤝
Glad it was helpful to you Pratik ji.
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Me'm Aajkal pashuo vadhare dudh aape te mate pasjuo ne chemical nainj aapay 6e
Thank you so much ma'am 🙏
Kishan Ji, Welcome. 🙏😊
.... Good really good info MILK is my life mam 🙏Jay Somnath🙏 J mataji 🖐
Thank you . aavi j rite ame tamne alag alag video thi helpfull baniye .
jay somnath , jay mataji
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Nice speech Ayurveda kaya kalp padhdhti also recemended cow milk and change your life in just two months.
Hello Doctor mane 11,vars thi psoriasis che to mare dahi chass levay??????
Dahi ane khati chaas tamari bimari ne vadhari sake che.
Thanks you mam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Most welcome 😊
Thanks mam for sharing importance of milk . Mam Pl share which time and how much milk with or without sugar consume 45+ ladies in a day .
Surbhi Ji, 45+ age women should have 500 ml milk per day, Preferable time in morning or night & If you don't have diabetes then you can have milk with sugar.
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Very nice information mem....
Please share information about controling diabitice based on insulin
Vandana Ji, Thank you. For your this query kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly on what's app video & audio call n we will courier your medicine.
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Mam mane sandhiva che to naturopathy ma na papde che pivani tame shu kyo cho eni maate pls kejo ne ane mangoes khavay? Grapes khavay? Pls kejo ne
ayurveda pramane sandhiva ma gaay nu dudh levathi koi nuksan nathi. khata fruits ochha leva joie.
@@JOGIAyurved okay Thank u ma:am
JAY MATAJI
Jay Mataji 🙏
ખુબ સરસ માહિતી તમે આપી કેમ કે મેં ત્રણ મહિના થી દૂધ અને ઘી બંધ કર્યા છે નવેમ્બર 21માં મને હાર્ટ અટટેક આવ્યો હતો અને ર્ડો એ મને દૂધ ઘી તેલ બધું ના પાડી છે પણ આ વિડિઓ જોયા પછી હવે ધીરે ધીરે ચાલુ કરીશ 🙏🙏
HA JARUR ANE GAAY NU MILK ANE GAAY NA MILK MATHI BANTI VASTU NO PYOG KARI SAKO CHHO . THANK YOU . 🙏
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
દૂધ ક્યારે અને કેવી રીતે લેવુ જોઈએ.
Hi mam ! Hu 17 years no chhu and mare 70 kg weight chhe to loss karva su karu?
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
જમ્યા પહેલા ૩૦૦ ગ્રામ ફ્રુટ ખાવ વધુ માહિતી માટે
સમર્થ માનસ youtube ચેનલ સર્ચ કરો
Mem thyroid ma duth levay?
yaa ..u can have cow"s milk
I was on soya milk but stop now now using milk, please can you make video like this one for who had kidney stones removed, which foods they should avoid, thank you.
Varsha Ji, Sure we will keep your request into our consideration and try to share more videos.
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Man, namshkar high blood pressure ko kese control kese Kare?
जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
Plz mam aadhashishi Ane vericose vain vishe kyk mahiti aapo
yes..sure ...it is curable .. kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
રાત્રે દૂધ મિસરી / ખાંડ વાળું મીઠું પીવું જોઈએ કે મોળું પીવું જોઈએ?
ધ્રુવ જી, રાત્રે સાદા ગાયના દૂધ માં હળદર નાખીને સેવન કરવું યોગ્ય ગણી શકાય.
Madam cholesterol, bp, uper pan videos banajo .🙏
sure.
@@JOGIAyurved thank you ma'am
got good information about milk.
please explain about A1 and A2 milk it will be helpful
thank you tulsiji.
we will take your request into consideration.👍
RUclips પર (મા નુ દુધ) મુવી જોવા વીનંતી…..
Thank you maam.
Welcome 😊
👌🙏
Vajan ghatvano upay batavo
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
Mam main mara bija dikra na janam pachi dus waras mate ghee muki dudhu hatu toh a mane nuksaan thayu hase
Namste mam.....🙏🏻
Mam tamaro je viruddh aahar no video chhe teni vat krvi chhe...
Mam Ek request chhe pls answer aapjo....
Hu tamara badha j video jovu chhu....ek confusion chhe, pls solve this.... Mara teacher ne me puchhyu ke aadu vali chah( tea ) virudhh aahar chhe... To temne na padi, me kahyu, aayurvedna j aek jankar chhe temne kidhu chhe ke viruddh aahar chhe... Toy te na manya, to mam mane ae kaho, I request u pls, kaee book ma lakyu chhe, jethi hu ae teacher ne kahi saku....
Pls mam....
Otherwise u gmail me book topic photo.
Pls mam...
there is no referance in any book but when u r suppose to make tea ..and aadu is added ,the tea will autometically ruined ( tea faati jase )...thats why it is virudhha aahar
@@JOGIAyurved thanks mam tame reply kryo.. I'm very happy about your reply.... Pn mam jyare aapne pani ukaliye chhiye, tema cha patti, aadu badhu nakhiye chhiye and then aapde milk nakhiye chhiye ane badha j loko aa rite j tea prepare kre chhe mare koee divas cha nathi fati. Ha tame direct dudh ma nakho to fati jaay kadach. But mam I kindly request haji mane aa question vise satisfaction thayu nati. Dear mam hu jyarthi tamne follow kru chhu, tyarthi badhi j vastu manu chhu, pn mara aayurved na teacher ae aa question mate na padi ke ginger tea with milk virudhh aahar nathi. Hu gani confuse chhu. Pls mane help krjo.
@@JOGIAyurved hu tamne khub j manu chhu aetle me to tea ma aadu bandh kri j didhu chhe. Pn kevu thhay chhe ke aa mara teacher hata, te aayurved ma snatk chhe temne aavu khyu. Aetle confus thavay ne mam. Mare 3 month no course hato. Ae puro thaee gayo. Mare aemna vartn thaki thodi babal pn thaee ane last ma me course chhodi didho. Hve mare aayurved nu thodu knowledge levu chhe. Mam koee book vise pls janavso. Ane tame je book lakhi rahya chho te kyare aavse market ma ae pn pls kehjo. Thank you mam 🙏🏻
Thank you ma'am અમારા જામનગરમાં
દૂધ ગાય દૂધ ની ડેરી ખોલવા
આભાર 🙏
15 vars ti kabjiyat 6 koi sari tritment batavo
જીગ્નેશ જી . આટલા લાંબા સમય ની કબજિયાત માટે ઉપચાર કરવો જરૂરી છે. તેના ઉપચાર માટે તમે અમારા Online Consulting હેલ્થ લાઇન નંબર 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કોનસુલટીનગ ડોક્ટર ચોક્કસ માર્ગદર્શન આપશે.
મને બીપી કોલેસ્ટ્રલ છે તો દૂધ, ઘી લઇ શકાય અને તેનું પ્રમાણ કેટલુ?
ગાય ના દુધ થી બન્તી વાસ્તુ ઓ પ્રમાણ માત્ર માં લઈ શકય.
@@JOGIAyurved ok thanks
જય સ્વામિનારાયણ બહેન.
મારા પપ્પા ની ઉંમર ૭૪ વર્ષ છે. છેલ્લા ૭ વર્ષ થી પાર્કિન્સન છે. તેમના માટે સચોટ દવા મળી શકે કે કેમ ?
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
Tamari davakhanu adrsh apasho maretapash karavadise hu. Amreli motaliliya thi su
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
Pitashay pathari ni દવા ખરી??
Haa..kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
Blok.nas ky.elaj.batavo..radayrog
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment
ગાયના હોર્મોન્સ આપડામાં આવે એ વાતમાં કેટલું તથ્ય છે
જણાવજોને
ગાય નુ દુધ પીવા થી એના હોર્મોન્સ આપડા માં નહિ આવે.
Please add English subtitles. Or, make a Hindi version on this topic please. Thanks 🙏
sure prayag ji, we will try.
@@JOGIAyurved Thank you 🙏