મોરબી નો ઝુલતો પુલ ટુટી ગયો તો નગરપાલિકાના અધિકારીઓ ને ખબર નુતી કે પુલ ચાલુ છે જયરામ ને ખબર નથી કે માલકીન જમીન માં ડુબ્લીકેટ ટોલ નાકા ચાલે છે કોઈ દિવસ જગ્યા ભાડે આપ્યા પછી ગયાજ નથી જમીન જોવા
એક હકીકત એ પણ છે કે હું ત્યાંથી 10 વરસ પહેલા (2012 માં) ગાંધીનગરથી મોરબી જતો ત્યારે પણ 200 રૂપિયા કારના લેતા... એટ્લે હું પણ ત્યારે બાજુમાંથી 3 km વધારે ફરીને જતો.... પણ આવું નજીકનું આવું બાખું ત્યારે નહોતું.. પણ દૂરથી જવું પડતું.
વાહ પ્રશાંતભાઈ વાહ... ધન્ય છે તમોને❤
શાબાશ...
મર્દાનગી ભરી રજુઆત બદલ અભિનંદન
નવજીવન પ્રેસને ખુબ ખૂબ અભિનંદન
વાહ! જવામર્દ!
રાષ્ટ્રિય કવિ અને પત્રકાર શ્રી ઝવેરચંદ મેઘાણી કલમ વાચા, વાણી સ્વરૂપે પ્રગટ થયા કરે છે. વાહ જવામર્દ!
😂😂😂😂😂😂😂જય રામ ભાઇ કયી નાના કિકલા તો છે નહીં જબરદસ્ત બોલ્યા 😂😂😂😂😂😂
પૈસા બની ગયા છે ભાઈ ભાઈ
50.00000 મા મામલો પતી જશે
સી.એમ પટેલ ને ધન્યવાદ. હષસંધવી
ગૃહ મંતી સાહેબ પૈસા મલી જશે
100%
Prashantbhai you are really brave, honest, and true nationalist. I always listen your all episodes.
ખરેખર તો દોઢ વરસમા જેટલો ટોલ ગેરકાયદે લેવાયો તેના કરતા સોગણો દંડ વસુલી તેમજ પાચ વરસની કેદ મલે તેવા મજબુત પુરાવા એકત્ર કરવા જોઇએ.....
ભાડુઆત ની સાથે સાથે મકાન માલિક પણ સરખો જવાબદાર છે. 😮
મોરબી નો ઝુલતો પુલ ટુટી ગયો તો
નગરપાલિકાના અધિકારીઓ ને ખબર નુતી કે પુલ ચાલુ છે
જયરામ ને ખબર નથી કે માલકીન જમીન માં ડુબ્લીકેટ ટોલ નાકા ચાલે છે કોઈ દિવસ જગ્યા ભાડે આપ્યા પછી ગયાજ નથી જમીન જોવા
ખુબ સરસ મુદો લાવ્યો તમે વાત થોડીક લાંબી કરો તો સારૂ ખૂબ ખૂબ અભિનંદન તમારો હપ્તો જોયા વગર નથી સાલતુ
પ્રશાંતભાઈ આવા ધાર્મિક સંગઠન ના પ્રમુખ તરિકે આવુ નિવેદન ??? અત્યંત શરમજનક અને દુઃખદ
હાસીવાત સે... બઘા ને બધી ખબર જ હોય છે.......😂😂😂😂
Vah Prashantbhai tamari bahaduri ,nirbhayatane 100,100 salam!
આવા નિડર પત્રકાર કેટલા?ખરેખર આપણે આવા માણસને સાચવવા અને ભેડીયાઓથી બચાવવા પડશે. સ્થાપિત હિતો આવા પત્રકારોને સહન નથી કરી શકતા.
કેસરી ખેસ જ આવા કામ માટેનું લાઈસન્સ છે!
વાહ પ્રશાંત ભાઈ
Collector ae to bov kri😂
બધાંયની મીલી ભગત હોય તો......
Wah.... Prashantbhai...!🎉🎉🎉
સ્વ ધર્મ બજાવવા માટે હિંમત જોઈએ.
Salute sir
ચોર ચોર માસીના ભાઈઓ
Sav sachi vat kari tame
Wah Prashant Bhai wah tamone koti koti જનતાના સલંભાઈ જેલ મે dalo પ્રશાંત ભાઈ
ડરપોકને લાલચુ મિડિયા વિગતવાર બધા સંચાલકોની વિગતો આપો..
જય શ્રી કૃષ્ણ 🚩
खजुराहो कांड जेसी इनकी भी सीरिअल बनाओ. भारत माता की जय 🙏🌹
ખૂબ સરસ ભાઈ
Very good Prashant Bhai
પ્રશાંત સાહેબ ગુડ ન્યૂઝ
Wah wah
Vah bhai vah
વાહ ગુરૂજી વાહ👌👌👍👍❤
તમે ક્યાં હતા સાહેબ આટલા દિવસો થી ટોલ નાકું ચાલુ હતું.... તમે તો ભાજપ વાળા ક્યા હતા...
આવા કાંડ ભાજપના કાર્યકરો જ કરી શકે....બીજુ કોઈ ના કરી શકે 😅😅😅
બીલકુલ સાચું છે ભાઇ ભાજપના દલાલો અને વચેટીયાઓની મદદથી આ બનાવટ થાય છે.
Verygood.
સરસ કાર્ય કરવા બદલ અભિનંદન
Salute to you Prashant Sirji
No 1 che
Very good speech sir aap sachi VAT Karo chho sir salute chhe tamane sir very strong and brave jarnalist sir
Dhanyawad sir
Nise sir
સલામ સાહેબ ❤
You are brave&honest
Dhanyawad Prashant Bhai tamari nidarta
Good news
વાહ ભાઇ 👌👌👌🇨🇦
Hahaha nice...tono jordar maryo...
જય રામજી કી
शाबाश
વાહવાહ પ્રશાત ભાઈ અભીનદંન
Superb i am proud of you respected Prashant Bhai
વાહ.
True sir
True journalism
વાહ ક્યાં બાત હૈ સત્ય બતાવવા અને સત્ય બોલવા માટે આભાર
वाह भाई वाह
Congratulations
Good work new
Very nice and brave step
સલામ છે તમને🙏
ભાગીદાર.....ભાગીદાર
Dhanyvad Prashant Dayal ji Tamara mabap ne.javamard nidar honest patrkar 😮wah jordar lajawab superb speech.
એક હકીકત એ પણ છે કે હું ત્યાંથી 10 વરસ પહેલા (2012 માં) ગાંધીનગરથી મોરબી જતો ત્યારે પણ 200 રૂપિયા કારના લેતા... એટ્લે હું પણ ત્યારે બાજુમાંથી 3 km વધારે ફરીને જતો.... પણ આવું નજીકનું આવું બાખું ત્યારે નહોતું.. પણ દૂરથી જવું પડતું.
પ્રશાંત ભાઈ.....તમારી ચેનલ ધ્વારા બતાવા માં આવતું સત્ય અને તમારા શબ્દો.....આવા સમય માં તમારા જેવા ઈમાનદાર વ્યેક્તિ માટે બવ મોટુ સાહસ છે.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wah
મીડીયા છાનુ કંઇ નાં હોય...
જગ્યા ભાડે રાખી સંચાલન કરનારાઓ કેમ હાઇલાઈટ નથી થતા
નિડર ચેનલ ને ખૂબ ખૂબ ધન્યવાદ
Wha
👌👌👌👌👌
જોરદાર સાહેબ તમારા નિડર પત્રકારત્વ ને
જયરામભાઈ નહીં પરંતુ જેરામભાઈ
Very good patrakar bhai tol naka no master mind ko jail me dalo
નવજીવન કો કોટી કોટી વંદન ભાઈ
Very good news
You are right person for our india
God bless you
Jay Javan Jay hind jay bharat
Prasantbhai app jewa patrakar ni apna dese ma jarur che salam saheb
Excellent
સંચાલકો નો બચાવ કેમ થાય છે
Nidar patrkar 🎉🎉🎉🎉🎉
આવા લોકો ને જેલ ભેગા કરો
વાહબહુસરસવાતકરી.પપ્ર
જયમાતાજી
Thank you sir
Good 👍
Sachi vat....bjp jvabdar 6
Very good
No one was aware !!!
Jordar vat Kari sachai upar game te lalo hoy
Good
CM pan banavati. Original CM for Gujrat is at New Delhi.
👍👌
Are aavu toll naku jamnagar thi aagd pan hatu
નીડર પત્રકાર.... 👑
Srs,mahitiaposo,,jayhond
આ ભાજપની સરકાર નો વિકાસ છે
પ્રશાંત દયાળ સર તમે ખૂબ જ અગત્ય ના ન્યુઝ આપ્યા છે ને પેલા ચોર જયરામ પટેલ ને આજીવન કેદની સજા કરવા મા આવે
નવજીવન ને કોટી કોટી વંદન
આ જેરામ પટેલ અમારી સંસ્થાનો પ્રમુખ છે તેની અમને શરમ આવે છે.
Pandya dobo lage chhe kevi rite IAS thayi gayo