ગાલિબ જન્મદિવસની ઉજવણી ॥ ગાલિબની ગઝલોનો ગુજરાતીમાં આસ્વાદ ॥ રઈશ મનીઆર ॥ ગાલિબનામા

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે
    પ્રયાસોની આ તાલાવેલી ન હોતે!
    છે બાંધેલી મુદ્દતથી જીવન આ રોચક
    મરણ વિણ સફર રસભરેલી ન હોતે
    આ મજાનું મુક્તક ગુજરાતી કવિનું મુક્તક છે? મારું છે? જી ના. આ તો ગાલિબના શેરનો માત્ર ભાવાનુવાદ છે. મૂળ શેર આ રહ્યો.
    हवस को है नशात-ए-कार क्या क्या
    न हो मरना, तो जीने का मज़ा क्या
    બીજું એક મુક્તક જુઓ
    ગ્રસ્ત હો શ્વાનના કરડવાથી
    એ ડરે જેમ પાણી જોવાથી
    એમ કરડી ગયો મને માણસ
    હું ડરું છું હવે અરીસાથી
    આ સાવ નવો વિચાર કોઈ આધુનિક ગુજરાતી કવિનો લાગે છે ને? પણ એમ નથી. આ તો ગાલિબનો શેર છે. ફારસી શબ્દોથી ભરેલો મૂળ શેર આ રહ્યો, જેનો આ ભાવાનુવાદ છે
    पानी से सग-गज़ीदा डरे जिस तरह 'असद'
    डरता हूँ आइने से कि मर्दुम-गज़ीदा हूँ
    હવે આ મુક્તક જુઓ
    આવડે છે એને પૂછવાની કળા
    ‘કેમ છો’ પૂછે છે ભરચક શહેરમાં
    હોય કહેવાનું ઘણું પણ થાય કે
    શું હવે કહીએ બધું જાહેરમાં?
    આ પણ ગાલિબના જ આ શેરનો ભાવાનુવાદ છે.
    समझ के करते हैं बाज़ार में वो पुर्सिश-ए-हाल
    कि ये कहे कि सर-ए-रहगुज़र है क्या कहिए
    ભાષાના અંતરાય વગર ગાલિબને ગુજરાતીમાં માણવાનો અવસર
    ભાષાની ભિન્નતા ન રહી દરમિયાનમાં
    ગાલિબનું અવતરણ થયું મારી જુબાનમાં
    મિર્ઝા ગાલિબ
    223મો જન્મોત્સવ
    ગાલિબ જીવન અને કવન
    રઈશ મનીઆર 🎈

Комментарии • 52

  • @prakashsojitra7411
    @prakashsojitra7411 3 года назад +3

    વાહ મઝા આવી દુબારા.... સાંભળીને... 🌹

  • @purushottammevada8687
    @purushottammevada8687 3 года назад +5

    શાયર/કવિશ્રી રઈશજી, આપે ગઝલ અને ગાલિબને સંપૂર્ણ પણે પચાવ્યા છે. આટલો અદ્ભૂત ભાવાનુવાદ(એ જ થઈ શકે, તમે જ કરી શકો) ગુજરાતી ભાષાની યશ કલગી છે. હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

  • @heenashah9441
    @heenashah9441 3 года назад +1

    ખૂબ ખૂબ અભિનંદન જી. ગાલિબ સાહેબના શેરનો ગુજરાતીમાં અનુવાદ કરીને રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. નહીંતો અમારા જેવાં ઘણાંને સમજ જ ન પડત

  • @purohitbhargavi17
    @purohitbhargavi17 3 года назад +1

    વાહ રે વાહ

  • @gazals3489
    @gazals3489 3 года назад +5

    मौत का एक दिन मुअय्यन है
    नींद क्यूँ रात भर नहीं आती
    ग़ालिब

  • @parmarjignesh1725
    @parmarjignesh1725 3 года назад +1

    ગાલિબ પરના આપના પુસ્તક વિમોચમ સમયે આપને રૂબરૂ સાંભળેલા

  • @prafuldoshi5705
    @prafuldoshi5705 3 года назад +3

    અદભુત સંગ્રહ. ગાલિબ પણ ઉપર ખુશ થતો હશે . રઈશ સાહબ ને અભિનંદન, શુક્રિયા 👍👍👍

  • @aksharinstitute12thb.a.cou20
    @aksharinstitute12thb.a.cou20 3 года назад

    Vah સાહેબ ખૂબ જ સરસ

  • @Prince-rm1dn
    @Prince-rm1dn 3 года назад +1

    Adabhut 👍🙏🏻🙏🏻

  • @shabbirroowalla580
    @shabbirroowalla580 3 года назад

    Fantastic. Tame Gukrati bhashana gauravne asmita sudhi lavi sako chho. Khub aabhar ane abhinandan

  • @prakashsantoki
    @prakashsantoki 15 дней назад

    I have no words to appreciate your style of presentation.
    I feel your style like a saki.

  • @prakashsojitra7411
    @prakashsojitra7411 3 года назад

    क्या बात क्या बात मज़ा आ गया

  • @vinodjoshi6345
    @vinodjoshi6345 3 года назад

    Very well Raisbhai. ગમે તેટલા સમય સુધી બેસવા તૈયાર છું

  • @sandeepjoshi4635
    @sandeepjoshi4635 2 года назад

    Wah Raeesh bhai. Thoroughly enjoyed 👌👌👌

  • @laxmidobariya5356
    @laxmidobariya5356 3 года назад

    ખૂબ ખૂબ ખૂબ સરસ

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 Год назад

    ધન્યવાદ રઇસ ભાઈ..... અમને ગાલિબ ના સેર ગુજરાતી મા તમારા વીના કોણ સંભડાવેત અને કોણ સમજાવેત

  • @parmarjignesh1725
    @parmarjignesh1725 3 года назад +3

    इशरते कतरा है दरिया में फना हो जाना,
    दर्द का हद से गुजरना है दवा हो जाना।

  • @Parmarbn
    @Parmarbn 3 года назад +2

    આભાર રઈશસર🙏🙏 ગાલિબને ગુજરાતનું નાગરિકત્વ અપાવવા માટેનો ખૂબ સુંદર અને સફળ પ્રયાસ👏👏👏

  • @farukshaikh4717
    @farukshaikh4717 3 года назад +1

    Thank you so much 💐💐💐

  • @devtriv
    @devtriv 3 года назад +2

    Thank you so much for your hard work. That it helped me to understand such a deep and devine poetry. Our Gujaratis who post one gazal almost everyday on social media, they (including me) need to study Ghalib everyday instead. Thanks.

  • @dilipjoshi3400
    @dilipjoshi3400 3 года назад +1

    👌👌👌👌👌

  • @rashimuliyasiya9881
    @rashimuliyasiya9881 3 года назад +3

    Lucky to get a chance to hear this😍🎉
    Thank you Sir...

  • @pankajsheth2212
    @pankajsheth2212 3 года назад

    Superb excellent

  • @gazals3489
    @gazals3489 3 года назад

    Waah sir

  • @InkedWit
    @InkedWit 2 года назад +1

    Hello Sir,
    The way you are contributing to the literature is really amazing. I have one request for you. Please translate some of the works of Mariz in to a Hindi, so it can reach a larger group of literary lovers. And Mariz deserves this. The level in terms of Themes, Angles and Range he has is second to none.

  • @samshah9724
    @samshah9724 3 года назад +1

    Thanks for wonderfully narrating Galib in Gujarati ....

  • @amrutsarvaiya9684
    @amrutsarvaiya9684 3 года назад

    Very good

  • @parbatkumarnayi1973
    @parbatkumarnayi1973 3 года назад

    ખૂબ સુંદર કાર્યક્રમ
    ખૂબ મજા આવી

  • @chetanpathak4385
    @chetanpathak4385 3 года назад

    અદભુત રઈશ સાહેબ...
    ખૂબ મજા પડી...
    ગાલિબ ની વધુ નજીક લઈ ગયા તમે...

    • @chetanpathak4385
      @chetanpathak4385 3 года назад

      નિર્માણ ની બસ આશ હતી,
      એ હજુએ છે...
      વારંવાર પણ આ સાંભળવાની મજા પડે છે...
      ખૂબ ખૂબ આભાર આ ખજાનો આપવા બદલ રઈશ સાહેબ...

  • @dineshdave6057
    @dineshdave6057 3 года назад +2

    Once I started listening to this unbelievably wonderful presentation by you, I couldn’t let it go even as it took me to the wee hours of the morning! You’re amazing! Farsi, Urdu, Gujarati, English, Hindi......when do you get time to develop as a ghazal linguist that you are! Hats off to you and your creativity!

  • @bhargavdave2032
    @bhargavdave2032 3 года назад

    વાહ વાહ સાહેબ👏👏

  • @hareshkumardesai3978
    @hareshkumardesai3978 6 месяцев назад

    ........ RAEES MANIAR JI .... MARI VARSO JUNI GALIB ANEY URDU NI SAMAJHVANI AASHA TAMNEY SAMBHALI NEY PURI THAI CHCHEY ... THANX ..... EK VIDEO HINDI FILM STAR KADAR KHAN E PUN KADACH DUBAI MA GALIBA NI GAZALO NO HINDI MA SAMJHAVI CHCHEY E MEY JOYO TYAREY KADAR KHAN PRATYE MANEY GHANU MAAN THAYELU ...... EVU J MAAN MANEY TAMARA PRATYE THAYU CHCHEY .... MARA SANMAN NO SWIKAR KARSHO E J MARI DIL NI ICHCHA CHEY ........ THANX ......

  • @rajulthakore6582
    @rajulthakore6582 3 года назад +2

    Very informative , appreciate it and hope to have more on other poets.

  • @sureshmeghani5652
    @sureshmeghani5652 3 года назад +1

    ભાઈ શ્રી રયીશ મણિયાર જી, ગાલિબ સાહેબ મને નાનપણથી ગમે છે, અત્યાર થી લખી નાખું છું , આભાર આપનો.🙏👍

  • @vinodjoshi6345
    @vinodjoshi6345 3 года назад

    Superb Raisbhai... Bravo. Its wonderful translation and about ग़ालिब, never before 👍👍👍

  • @bharatkheni5650
    @bharatkheni5650 3 года назад +1

    આનંદ અવસર

  • @RajivThanawala
    @RajivThanawala 3 года назад +1

    એક થી એક ચઢીયાતા શેરોનું ખળખળ વહેતું તાજું ઝરણું!

  • @ingitmodi4868
    @ingitmodi4868 3 года назад

    વાહ..💐💐💐

  • @parmarjignesh1725
    @parmarjignesh1725 3 года назад +1

    કવિ સ્વાગત છે

  • @vinodjoshi6345
    @vinodjoshi6345 3 года назад

    એક એક થી ચડિયાતા શેર... 👌👌👌👌

  • @rashimuliyasiya9881
    @rashimuliyasiya9881 3 года назад

    Thanks alot sir 👏👏👏👏👏👏

  • @raeeshmaniar9528
    @raeeshmaniar9528  3 года назад

    For Galibnama book pl contact : RR sheth and co.,'Dwarkesh' Nr Rpyal Apt, Khanpur, Ahmedabad 380001, ph: 07925506573 or R R sheth website for online purchase

  • @raeeshmaniar9528
    @raeeshmaniar9528  3 года назад +2

    welcome all

    • @gazals3489
      @gazals3489 3 года назад

      Sir most welcome and thnx galib i like