ભાઈ શ્રી આપના વિડીયો જોવાના ખુબજ ગમે છે. આપના વિડીયો માં આપણા દક્ષિણ ગુજરાત ના સ્થળો વિશે જાણકારી મળી રહે છે. અમારી આપશ્રી ને નમ્ર વિનંતી છે કે મોટી કોરવડ, પારનેરા ડુંગર, કપરાડા નજીક અરળાઇ, શંકર ધોધ, વાંસદા નેશનલ પાર્ક, જુજડેમ, કેલીયા ડેમ, ગરૂડ ગુફા, ઉપર પણ વિડીયો બનાવો તો ઘણી જાણકારી લોકો સમક્ષ મુકી શકાય.
Most popular places in tribal area
Tamara video bahu sarash se bhai Tamara aabhar bhai
Bahu sarash jankari aapi
Sitaram ji yaha aaiva bahusaru ne amba nadi no katho 🎉🎉❤❤❤❤
वाह अद्भुत जानकारी 🙏🙏
भाई साहब जबरजस्त काम है आपके ऐसे ही प्राचीन धार्मिक स्थलों पर विडियो बनाते रहें।
❤❤❤❤❤,बाडमेर❤राज,,,,❤
100 salute n super video information..❤
ખુબજ સરસ પંકજભાઈ અભિનંદન
ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉
ખૂબ જ સરસ ❤❤❤
અંબિકા વિઝન ના વિડીયો દ્વારા જે માહિતી મળી છે ઉનાઈના આસપાસના એરિયા ની એ ખરેખર ખૂબ સુંદર છે .એવા વિડિયો માહિતી સભર અને પ્રોત્સાહન પુરૂ પાડે છે
❤❤❤saras mahiti❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉
Nice place ❤
સરસ મજાની,,,, વાત
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️
Nice mahiti
ખુહ્માય મડીના સ્થાનકની પ્રાચીનતાનું વિગતે આલેખન કરવા નમ્ર વિનંતી કરું છું.
આપનું સુચન શિરોધાર્ય છે ટુંક સમય માં ગુહ્માય માડી ઉપર વિશેષ વિડિયો બનાવવાનું આયોજન કરીશું
Yunai kay dist ma aavu
નવસારી જિલ્લામાં
ભાઈ શ્રી આપના વિડીયો જોવાના ખુબજ ગમે છે. આપના વિડીયો માં આપણા દક્ષિણ ગુજરાત ના સ્થળો વિશે જાણકારી મળી રહે છે. અમારી આપશ્રી ને નમ્ર વિનંતી છે કે મોટી કોરવડ, પારનેરા ડુંગર, કપરાડા નજીક અરળાઇ, શંકર ધોધ, વાંસદા નેશનલ પાર્ક, જુજડેમ, કેલીયા ડેમ, ગરૂડ ગુફા, ઉપર પણ વિડીયો બનાવો તો ઘણી જાણકારી લોકો સમક્ષ મુકી શકાય.
Nice
ભાઈશ્રી તમારો સંપર્ક નંબર આપો...?
ખૂબજ જરૂરી વાત કરવી છે 🙏
8141434757 પંકજ કોંકણી
Kalakakar dungar varjakhan ma ej dungar ne bijo sedho aavyo se tiya pan tmare ek var mulakat Levi joye ne video bnavo joye baki tmari marji.
ટુંક સમયમાં જવાનો પ્લાન છે