ગુજરાતનું ભવિષ્ય વાંસ, જ્યાં થાય ઘાસ ત્યાં થાય વાંસ...!

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 51

  • @dineshcgajjar8455
    @dineshcgajjar8455 2 года назад +2

    🙏,,, નમસ્કાર મૂળિયા 🙏સાહેબ જી 🙏આપ શ્રી, ને..... અને,,, મોરબી. વાળા ખેડૂત ભાઈ,,, ને બી,,,, દિનેશ સી,ગજ્જર,, તરફ થી,, 🙏, નમસ્કાર 🙏👍,,,, આ વાસ ના વાવેતર,,,, અને,, તેના ફાયદા,,, અને સારી રીતે,, અને સામાન્ય ખેડૂત ભાઈ ઓ,,, સરળ ભાષા માં સમજી શકાય એવી રીતે,,,, શ્રી નરેન્દ્ર ભાઈ એ,, એક મહત્વ ની,,, વાત સમજાવ્યા બદલ,, ધન્યવાદ,,,, 🙏🇮🇳🙏,, અને ખૂબ ખૂબ આભાર,,👌🙏🇮🇳🙏,,, હું દિનેશ સી, ગજ્જર,,,, ખેડૂત નથી,,,, જાતે સુથાર,, છું,,, પણ,,,, આપ શ્રી,,, ની ખેતી ને લગતી મોટે ભાગે,,, તમારી ચેનલ ને હું જોતો હોવુ છું,,,, અને એબી બહુજ,,, રસ પૂર્વક 👌,, 🙏🇮🇳🙏,,, જય જવાન 🙏,,, જય કિસાન 🙏🇮🇳🙏

  • @rajendrapanchasara8297
    @rajendrapanchasara8297 2 года назад +1

    ખુબજ ઉપયોગી માહિતી વાંસ માટે આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર 💐💐👍

  • @aardodiyaamrutsahibathe9052
    @aardodiyaamrutsahibathe9052 2 года назад +1

    Jay a .j mulya shaheb Jay bharat Jay khisan 🇮🇳💯🙏🌹🌾

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 года назад +2

    જય જવાન જય કિસાન જય માતાજી

  • @himmatbhaiparmar3315
    @himmatbhaiparmar3315 2 года назад

    ખુબ સરસ માહિતી

  • @namratabhavsar50
    @namratabhavsar50 7 месяцев назад

    સરસ.

  • @bharatprajapati6797
    @bharatprajapati6797 2 года назад

    એ જે મુળિયા સાહેબ જય ધરણીધર ભગવાન

  • @kanchanbenbhojani6236
    @kanchanbenbhojani6236 Год назад

    Jayswaminarayan

  • @bhanderimansukhbhai6251
    @bhanderimansukhbhai6251 Год назад

    Bov Saras

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    🙏🏻 સરસ 👍

  • @subhashrathava6055
    @subhashrathava6055 2 года назад

    જય માતાજી સાહેબ

  • @kalubhaisakliyakalubhaisak3077
    @kalubhaisakliyakalubhaisak3077 2 года назад

    સરસ માહીતી આપો છો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા

  • @maheshpatel6858
    @maheshpatel6858 Год назад

    Aama subcidi mle ?ktli mle se ??

  • @maheshvarsinh
    @maheshvarsinh 2 года назад +5

    બાંબુસા બલકુવા (બીમાં કે ભીમા બાબુ) જ સૌરાષ્ટ્ર માં વવાય એનો ગ્રોથ ખૂબ સારો છે અને મલ્ટીપલ ઉપયોગ છે, મેં ૦૯ જાતની વેરાયટી વાવેલ છે મોરબી પાસે ગામડે વાડીએ

    • @maheshsolanki2968
      @maheshsolanki2968 2 года назад

      આપનો નંબર આપો

    • @vikaskaroliyavikaskaroliya4662
      @vikaskaroliyavikaskaroliya4662 2 года назад

      Tamara mobile number?

    • @jaytilaamrutiya7855
      @jaytilaamrutiya7855 2 года назад

      તમે મૉરબી ના છૉ તમારૉ નબર

    • @gohilvijaysinh3161
      @gohilvijaysinh3161 2 года назад

      બાકી પાક ને કઇ આડ અસર થાય છે..વાંસ ની ખેતી થી ?

    • @nmpatel2600
      @nmpatel2600 2 месяца назад

      Balkua ma 20%flavring aavese etle rop nisfal jay se

  • @Narayan-gv8xb
    @Narayan-gv8xb 2 года назад

    Jay Swaminarayan karmad the narayan na Jay Swaminarayan

  • @alpeshbhai8571
    @alpeshbhai8571 2 года назад

    जय द्वारकाधीश साहेब

  • @pareshrukhana6514
    @pareshrukhana6514 2 года назад

    Saheb vadan yantra ma vapratu bamboo ni kai parjhati che.meherbani karine jhanao sho

  • @makavnagordanbahi3906
    @makavnagordanbahi3906 Год назад

    જસદણ વિસ્તારમાં કય વેરાયટી વાવવી જોઈએ

  • @vaghajikherala8122
    @vaghajikherala8122 2 года назад +2

    વાંસ માં ખાતર કયું વાપરવું જોઈએ
    ગૌથ વધારવા માટે કયું ખાતર નાખવું ???

  • @respect_-_-_569
    @respect_-_-_569 7 месяцев назад

    Jarak aana gerfayda pan janavso ???
    Kaik to hase ne evu dhyaan ma rakhva jevu

  • @sanjaytadhanisanjaytadhani8992
    @sanjaytadhanisanjaytadhani8992 2 года назад

    Jay ghela somnath dada muliyasir

  • @darshitapatel1409
    @darshitapatel1409 2 года назад

    👍👍

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 2 года назад

    Good 👍👍👍

  • @jagdishgbharada1169
    @jagdishgbharada1169 2 года назад

    Namashte sir chomasa phela Jun July ma vas na ropa vavi didha pachi VARSAD vadhare Thai ane 10-15 divas pani bharelu rahi jai to ropa ne nukshan kevu Thai te janavsho SIR thank you.

  • @bharadiyavp8097
    @bharadiyavp8097 2 года назад

    Good

  • @nmpatel2600
    @nmpatel2600 2 месяца назад

    Upleta ma Arvind Bhai a 45 acer na vavel se

  • @makavnagordanbahi3906
    @makavnagordanbahi3906 Год назад

    આનું વેસં ક્યાં કરવું

  • @lagdhirsinhgohil258
    @lagdhirsinhgohil258 2 года назад

    Jay mataji

  • @goswamighanshyambharti4883
    @goswamighanshyambharti4883 2 года назад

    market kyche

  • @nmpatel2600
    @nmpatel2600 2 месяца назад

    Morbi ma Chirag Bhai ni nursery se tya ropa mli jse

  • @dilipsinhjadav6716
    @dilipsinhjadav6716 2 года назад

    કન્ટ્રક્શન માં હવે વાસ વપરાતા નથી કોઈ ખેડૂત એવો કરો કે જેણે એકડ માંથી અમુક રકમ ની નીપજ લીધી હોય

  • @VipulPatel-ye7ly
    @VipulPatel-ye7ly Год назад

    Narendrabhai na number apo hu morbi thi chu

  • @vaghajikherala8122
    @vaghajikherala8122 2 года назад +2

    મેં પણ વાંસ વાવેલા છે

  • @ghanshyampatel4244
    @ghanshyampatel4244 6 месяцев назад

    નરેન્દ્ર ભાઈ નો નંબર આપો

  • @ppatel8104
    @ppatel8104 2 года назад

    Bhai Gujarat ma vaas kon le che. Any contact number????😀😀😀

  • @shantidasdevmurari8698
    @shantidasdevmurari8698 2 года назад

    નરેન્દ્રભાઈ નો મોબાઈલ નંબર આપશો

  • @adrojavipul8016
    @adrojavipul8016 2 года назад

    મુળીયા સાઈબ નરેન્દ્ર ભાઇ ના પર્સનલ મોબાઇલ નંબર આપસો હું પણ મોરબી થી છું

    • @pushpaklathiya8494
      @pushpaklathiya8494 2 года назад

      Tame morbi ma chirag patel.ne mali lyo tamaru kam thai jase vas matenu

    • @jaytilaamrutiya7855
      @jaytilaamrutiya7855 2 года назад

      ચિરાગ પટેલ ના નબર

    • @pushpaklathiya8494
      @pushpaklathiya8494 2 года назад

      @@jaytilaamrutiya7855 kishan pathshala morbi search maro number mali jase

  • @vikaskaroliyavikaskaroliya4662
    @vikaskaroliyavikaskaroliya4662 2 года назад +3

    વાંસ વાવેલ ખેતર જોવુ હોય તો ક્યાં જોય શકાય?

  • @bhagvanjibhaimalli7123
    @bhagvanjibhaimalli7123 2 года назад

    નરેન્દ્રભાઇ આપનો મોબાઇલ લખવા ક્રુપા કરશોજી તમારો નંબર ના આપીને અધુરુ કામ કર્યુ છે. ભગવાનજીભાઈ પટેલ અમદાવાદ. ૯૩૭૬૫૪૩૦૯૦.

  • @jadejachetansinhpathubha1368
    @jadejachetansinhpathubha1368 2 года назад

    જય માતાજી સાહેબ