જો તમે પણ Khajur Bhai પાસે માર્કેટીંગ કરાવવા માંગો છો તો આ વિડીયો ચોક્કસથી જોજો! | Nitin Jani |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 дек 2024

Комментарии • 1,2 тыс.

  • @VISHALBAROTKALIKRUPA
    @VISHALBAROTKALIKRUPA 8 дней назад +423

    હું આ વાતને વખોડુ છું અને ગરીબોના ભગવાન ખજૂરભાઈ ને સપોર્ટ કરૂ છું 🙏♥️

    • @ArvindChauhan-b8y
      @ArvindChauhan-b8y 7 дней назад +14

      અમે ખજૂર ભાઈ સપોર્ટ કરીયે છીએ

    • @gopalfangaliya3079
      @gopalfangaliya3079 6 дней назад +1

      Lutero che sav

    • @Krunal24J
      @Krunal24J 6 дней назад

      ​​@@gopalfangaliya3079evu em kadi 10₹ garib ne aapya he Bhai 😅 jidgi ma gareeb nu bhalu nahi Karyu hoy pan kok Kartu hase ne to loko pag khechje tara jeva..

    • @yahamogima-w8s
      @yahamogima-w8s 5 дней назад

      Kem Bhai tamne su thay se je aa khajur bhai bijani maddam kare se proud of you khajur bhai​@@gopalfangaliya3079

    • @spvadha
      @spvadha 2 дня назад

      Ketla makaan banavi didha ? Eno list chhe ? 😂 Ane daan ketlu lidhu enu hisab chhe ? 😂 Seno bhagwan 😂

  • @Mahendra_Chaudhary0888
    @Mahendra_Chaudhary0888 8 дней назад +273

    શું સેવા કરે તે ધંધો ના કરી શકે તમારા જેવા ક્યાં થી નીકળી પડે 😅

    • @PANKAJPATEL10299
      @PANKAJPATEL10299 8 дней назад +2

      Tmara jevo bholi public smaj seva krine pachad su kre tmne na Khabar pde.....sir ratan tata aisa kbhi nahi kiye.....ms Dhoni kitna donate kiye to bhi kbhi nahi btaye....ye log public ko use krte h

    • @Nalinbhatt1976
      @Nalinbhatt1976 7 дней назад +2

      BHAI KETLAY GARIBO nu BHALU karyu che Video Maa joi ne ketlay loko Khajur bhai naa saara kaam maate paisaa mokle che, je sad maarge jaaye che, Khajurbhai ane ani aakhiy Teem ne Dhnyawaad che, Tamari vaat saachi che bhai, Solid javab aapyo che tame, JAI SHRI KRISHNA

    • @anandthanki8610
      @anandthanki8610 7 дней назад

      Hmm kari. Sake.

    • @dhruvdigital6160
      @dhruvdigital6160 6 дней назад

      ભાઈ તારાથી સેવા થતી તો નથી પણ જે કરે છે એને કરવા દે ​@@PANKAJPATEL10299

    • @m.athakor1435
      @m.athakor1435 6 дней назад +2

      Seva kare tene pan kamavu to pade

  • @rajukhambhala7517
    @rajukhambhala7517 9 дней назад +393

    અત્યાર. સુધી ક્યારેય ખજૂર ભાઈ ની નોંધ નથી લેવાઈ 99 કામ સારા 1 કામ ખરાબ કરો એટલે તમારી નજર માં આવી ગયા

    • @jaiminzala833
      @jaiminzala833 8 дней назад +7

      Aaj che duniya bhai 😂😂

    • @ashokdaiyap3029
      @ashokdaiyap3029 8 дней назад +3

      રાઈટ....

    • @SureshkumarBaria
      @SureshkumarBaria 7 дней назад +2

      Aa sachi vat aavu na hoi bhai

    • @carinfo777
      @carinfo777 5 дней назад

      Aa channel kotadia nam na saks no interview aaje bataviyo .
      Aana par thi khabar padi hai.

  • @prashantbhatt51
    @prashantbhatt51 6 дней назад +42

    સારા કામો કરવા વાળાને બદનામ કરવા ઘણાં હોય છે.
    નીતિન જાની ખજૂરભાઈ તમે આગળ વધો અમે આપની સાથે જ છે.

  • @Jitthakor9712
    @Jitthakor9712 9 дней назад +254

    ખજૂર ભાઈ ગરીબ ના ભગવાન છે

    • @hbparmar2012
      @hbparmar2012 8 дней назад +2

      Sachi vat che .pn garib na name paisa bhega kri ne pote jalsa kre che...

    • @Farming_vlog_by_kuldip
      @Farming_vlog_by_kuldip 8 дней назад +1

      ​@@hbparmar2012 evu nthi😡😡😡😡😡🤬🤬🤬

    • @Krunal24J
      @Krunal24J 6 дней назад

      ​​Atale shu tara bap na 100 kam sara hoy ane 1 kam khotu bhutkal ma thai gayu hoy to tu bap ne nahi mane jane Sidhu bol ne ke bale hai bhutkal ma thai gayu viti gayo samay@@hbparmar2012

    • @Krunal24J
      @Krunal24J 6 дней назад +3

      ​​@@hbparmar2012eto tari dp ane tari atak joyi ne khabar padi jay ketli Bale tari 😂..

    • @hargovanbhaitrabdiya1611
      @hargovanbhaitrabdiya1611 2 дня назад

      અફવા છૅ

  • @PrakashThakor-c3r
    @PrakashThakor-c3r 7 дней назад +125

    ફિર ભી હમ તો ખજૂર ભાઈ કે સાથ હૈ 😂😂

  • @All_tractor
    @All_tractor 9 дней назад +199

    આવી અફવા વાળા થી સાવધાન રહો આવી ચેનલ ને લાઈક ના કરો ખજૂર ભાઈ રિયલ હિરો છે તમારે જોવું હોય તો આવો અમારા ઉના (gir somnath) માં જય માતાજી🙏. બળતરા કરવા વાળા ને કરવા દો ખજૂર ભાઇ ને અને એના ચાહકો ને કઈ ફેર ના પડે 👍

    • @All_tractor
      @All_tractor 8 дней назад +5

      👑💪 ખજૂર ભાઈ👍

    • @chaudharyramesh2201
      @chaudharyramesh2201 8 дней назад +4

      Ripot Karo

    • @VishrutiGouswamishortvidio
      @VishrutiGouswamishortvidio 4 дня назад +4

      સાચી વાત છે આવો અમારા ગીર સોમનાથ જિલ્લામાં

    • @JKSGujaratvlogs3882
      @JKSGujaratvlogs3882 2 дня назад +3

      ગુજરાત નો હિરો એટલે ખજુર ભાઈ

  • @dhruvdigital6160
    @dhruvdigital6160 6 дней назад +24

    ખજુરભાઈ ધૂળ વેંચે તો પણ લેવી છે

  • @pragneshjoshi555
    @pragneshjoshi555 9 дней назад +138

    અમારું એટલું જ કહેવું છે કે આ સમયમાં કોણ સત્યવાદી છે ખજૂર ભાઈ કમાય તો તમારા બાપા નું શું જાય છે તમે પણ એની જેવું કામ કરી તો જોવો ભલે ને ગમે તેમ ઇકરે આ તો હવે કોઈ જોય નથી શકતું એટલે આવું કરે બાકી જેની પાસે ભંડારીયા દાદા નો હાથ હોય ને તેનું કોઈ કાય નો કરી સકે બાળવા વાળા ભલે બધા બાળે બાકી બધા કરોડો નું કરી ને મોજ કરે છે એનું કેમ કોઈ નામ નથી લેતું

    • @vijaymakawana3650
      @vijaymakawana3650 3 дня назад

      હા બસ એ જ કઠું છે લાખો મા કમાય છે ને એટલે

  • @BhupatjiThakor-jy7ue
    @BhupatjiThakor-jy7ue 8 дней назад +19

    ગમે તેમ કરીને ગરીબો ની મદદ કરી છે ધન્યવાદ ખજૂર ભાઈ ❤❤

  • @vadherbhavesh7571
    @vadherbhavesh7571 9 дней назад +76

    આ ખાખરા ની ખિસકોલી ને સુ ખબર પડે ખજૂર ભાઈ શુ છે

  • @edit.virendra.7549
    @edit.virendra.7549 8 дней назад +36

    આ બેનનું મગજ ખસી ગયું લાગે છે 😅😅😅😅

  • @sunilchauhan6542
    @sunilchauhan6542 9 дней назад +81

    તમારી ચેનલ વારા એ કોઈને એક રૂપિયાની પણ મદદ કરી હોય તો કો બેન

    • @Nalinbhatt1976
      @Nalinbhatt1976 7 дней назад +3

      Super bhai, sachi vaat che.

    • @vasavaashvin5834
      @vasavaashvin5834 4 дня назад +1

      😊😊😊

    • @balvantpatel6603
      @balvantpatel6603 3 дня назад

      Ena chashma aavi gaya che ene sarkhu dekhatu j nathi 😂😂😂

    • @JKSGujaratvlogs3882
      @JKSGujaratvlogs3882 2 дня назад

      આશુ કરે હોય ઈલય લેય મીડીયા એટલે સાચા ને ખોટા કરે

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 7 дней назад +56

    ખજૂર ભાઈ જીવતા ભગવાન છે મેમ

  • @sunilchauhan6542
    @sunilchauhan6542 9 дней назад +32

    આવી ચેનલ વારા જ સારા લોકોને ખોટા ઠેરવે છે.

  • @tarsingvasava6059
    @tarsingvasava6059 7 дней назад +18

    એવું લાગે છે ખજૂરભાઈ ના કામથી આ ચેનલ વાળાને પણ મરચું લાગે છે.

  • @npchudasama471
    @npchudasama471 9 дней назад +63

    આ ન્યૂઝ વાળા પોતાની ચેનલ ચલાવવા ખોટું બોલે સારૂં કામ મળે નય જય ખજુર ભાઈ
    જય મહાદેવ

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 7 дней назад +5

    આ વાતને હું સખત રીતે માનતો નથી... ખજૂર ભાઈ ભગવાન છે ગરીબોના ❤❤❤

  • @farmerslife1011
    @farmerslife1011 9 дней назад +45

    આ લોકો ને ક્યાંય મસાલો નથી મળતો પોતાની ચેનલ માં વ્યુજ વધારવા માટે આવા ખોટા વિડિયો બનાવો સો સર્મ આવવી જોઈએ તમને

  • @rohanff93
    @rohanff93 8 дней назад +10

    આ બેન પાકિસ્તાન વતની se તમે ગરીબ ના એક મકાન બનાવી આપો તો માનું

    • @crazyboydinu9442
      @crazyboydinu9442 6 дней назад

      આ બેન ને કહો કે ખાલી બાથરૂમ નું પ્લાસ્ટર કરી ને બતાવે..રૂપિયા ની મદદ તો થાય ની અને લોકો ને શિખામણ આપવા દોડી ગયા...

  • @PARESH-2M
    @PARESH-2M 9 дней назад +43

    ખજુરભાઈભગગવાનછે

  • @DINESHGIRIMALASHRAM
    @DINESHGIRIMALASHRAM 8 дней назад +11

    સીંગતેલ ના માલિક નું interview Lai lo. એટલે ખબર પડી જશે.

  • @JentibhaiKalthiya
    @JentibhaiKalthiya 9 дней назад +24

    ખજુર ભાઈ સારામાણસ સે

  • @rangilaraja1299
    @rangilaraja1299 7 дней назад +12

    ખજૂરભાઈ ને ફુલ સપોર્ટ છે

  • @vanzaanil7919
    @vanzaanil7919 8 дней назад +15

    તમે બિલકુલ ખોટું બોલો છો 😂😂😂😂

  • @DilipRathod-gk2kb
    @DilipRathod-gk2kb 5 дней назад +4

    Khajur bhai is god for all gujrat

  • @hareshchaudhari6063
    @hareshchaudhari6063 9 дней назад +40

    સુ આ તમે જે મેસેજ કે ટ્વીટ અત્યારે ન્યુઝ માં ચલાવી રહ્યા છે એની કોઈ તપાસ કરી છે કે પસી બસ સમય j પસાર કરો છો... પહેલા તેની પુષ્ટિ કરો અને હકીકત જાણી પસી j ન્યુઝ માં આપો....

  • @SURESHCHAVDA-no1pp
    @SURESHCHAVDA-no1pp 2 дня назад +1

    ખજૂર ભાઈ ગમે તે કરે ગમે ત્યાં થી પૈસા લાવે પણ ગરીબો માટે વાપરે સે એટલે ખજૂર ભાઈ ને ભગવાન માનવા મા આવે છે અને ખજૂર ભાઈ સાથે છીએ. ❤

  • @maheshpadheriyarabari277
    @maheshpadheriyarabari277 8 дней назад +13

    I support khajur bhai

  • @prahaladupadhyayofficial4086
    @prahaladupadhyayofficial4086 5 дней назад +4

    એમાં કંઈ ખોટું નથી પ્રમોશન ના પૈસા લે એને પણ જીવવાનું છે

  • @shreeganeshofficialpipodar
    @shreeganeshofficialpipodar 9 дней назад +11

    ખજૂર ભાઇ ભગવાન છે ગરિબો માટે

  • @muladiyaanil321
    @muladiyaanil321 8 дней назад +8

    ખજુર ભાઈ પોપટ ભાઈ મેહુલ ભાઈ ગરીબ માટે હીરા સે 😅😅😅😅😅

  • @parmararvind.d8542
    @parmararvind.d8542 9 дней назад +40

    ખજૂરભાઈ હંમેશા ગરીબ લોકો નું કામ કર્યું છે અને ગરીબ ના ભગવાન તરીકે ઓળખાય છે તો ગરીબના ભગવાન તરીકે ભાઈ રહે છે રે છે ને રહેશે કદાચ એકાદું કામ કોઈ નથી ખોટું થઈ જાય ફોટો ન કહેવાય ખોટું તો આખી દુનિયા કરે છે જાવને ઓલા કરોડો રૂપિયાનો કોભાણ કરી કરીને વિદેશમાં એમની પાસે

  • @maheshsinhmori812
    @maheshsinhmori812 7 дней назад +6

    तमे नकली हसो बाकि खजुर नी वात ना थाय आखु गुजरात जाणे छे कोइ होदो नथी ने गरीब ना काम करे छे सामान्य माणश नी बी केर करे छे खजूर तो खजूर छे ऐना तोले कोइ ना आवे आखा गूजरात मा❤

  • @હંસાબેનમનુભાઈરાદડીયા

    સાવ વાત ખોટી છે

  • @GulabBhaiNikola
    @GulabBhaiNikola 8 дней назад +5

    ખજુર ભાઈ તો એક ભગવાનનું સ્વરૂપ છે

  • @Mahadevharfemili5643
    @Mahadevharfemili5643 8 дней назад +9

    ખોટી વાત છે🙏

  • @krunalsoni3782
    @krunalsoni3782 2 дня назад

    Je pan hoy khajur bhai sacha che partner ship mangi to su thayu je pan paisa ave che eni same emna kaam jovo suport khajur bhai ❤❤❤❤❤❤

  • @sbsolanki5547
    @sbsolanki5547 8 дней назад +6

    કામ કરવુ નથી અને કામ કરવા દેવુ નથી જે સારુ કરે તેને ઉતારી પડાય છે અને જે લુટ કરે છે તેને સાવરે છે

  • @SanjayDesai-s3f
    @SanjayDesai-s3f 4 дня назад +2

    ખજૂરભાઈ રીયલ હીરો છે😊

  • @vihatdijetal
    @vihatdijetal 5 дней назад +3

    શુ સેવા કરે તે ધંધો ના કરી શકે તમારા જેવા ક્યાં થી નીકળી પડે ખજુર ભાઈ એક ભગવાન નુ રુપ સે

  • @akshaymakvana108
    @akshaymakvana108 4 дня назад

    હું ખજુર ભાઈ ને સપોર્ટ કરુ છુ 🎉

  • @SHAMALTHAKOR-z9i
    @SHAMALTHAKOR-z9i 8 дней назад +8

    અમે તો બંધ આંખો કરી ને ખજૂર ભાઈ નો વિશ્વાસ કરીએ છીએ તમારે જે લખવું હોય એ લખો બાકી અમારા ભગવાન છે ખજૂર ભાઈ

  • @ADITING-SK
    @ADITING-SK 2 дня назад

    Love for nitin Bhai ❤

  • @SolankiArjun-n7f
    @SolankiArjun-n7f 9 дней назад +13

    ખજૂર ભાઈ 350 ઘર બનાયા છે મેડમ ગરીબ ના ઘર બનાવે છે આ વાત ખોટી છે કોઈ ખોટો આરોપ કેમ નાખ્યો ખજૂર ભાઈઓ પણ

  • @manjibhaichothanijasonmanj7768
    @manjibhaichothanijasonmanj7768 2 дня назад

    હીરો ગમે તેવો સાચો હોય કોહિનૂર હોય પાણ ખરીદનાર તો કોઈ હોય જ સત્ય બોલું છું જય ગુરુદેવ

  • @PavanChavda1990
    @PavanChavda1990 7 дней назад +4

    બેન ખાલી તમારા કહેવાથી કોઈ ફરક નહીં પડે ખજૂર ભાઈ નું કામ બધાયે જોયું છે આવા ખોટા આક્ષેપો માં સમય ખરાબ ના કરો

  • @mkgroup8943
    @mkgroup8943 3 дня назад

    Nitin bhai jani❤❤❤❤❤

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 8 дней назад +4

    Khoti vat che 💯

  • @prafulmakvana685
    @prafulmakvana685 2 дня назад

    હું ખજૂર ભાઈ ને સપોર્ટ કરું છું

  • @Niravraval-c2d
    @Niravraval-c2d 9 дней назад +12

    Khajur bhai Saara manas che

  • @jdprajapati3793
    @jdprajapati3793 День назад

    આ લોકો જોડે હવે બીજા કોઈ ન્યૂઝ નથિ એટલે પાયા વગર ની વાતો કરી ને વ્યું માટે નાટકો ચાલુ કર્યા છે ..હું મીડિયા ની આ વાત ને તદ્દન વખોડું છું...

  • @ketanpatel8430
    @ketanpatel8430 9 дней назад +27

    Tamri news channel pase bija koi mews nahi lagata tamri chenal koi ne support kariyo chr na to tamne khajur bhai vishe bolvano adhikar nathi

    • @ગોહિલજયવર્ધનસિહ
      @ગોહિલજયવર્ધનસિહ 9 дней назад +3

      સાચુ હોય તોજ કહેને ભાઈ. કેમ આપણી ઊપર કોઈ આક્ષેપો નથી કરતા.

    • @ketanpatel8430
      @ketanpatel8430 9 дней назад +6

      @ગોહિલજયવર્ધનસિહ apada uper akshep kya thi kare khajur bhai market ma hali gya che atle to niche padava avi story banavi padse che mard hoy to amana jeva kam to karo pachad thi story yo muki ne badnaam karo cho

    • @dhruvdigital6160
      @dhruvdigital6160 6 дней назад

      ​@@ગોહિલજયવર્ધનસિહજેનું માર્કેટમાં હાલી ગયું હોય એનો જ વિરોધ થાય.
      આપણા જેવા લૂખ્ખાની કોઈ નોંધ ના લે

  • @gr_official_9045
    @gr_official_9045 2 дня назад

    એતો જે માર્કેટમાં હાલી ગયા હોય એનો જ વિરોધ થાય અને જ્યારે વિરોધ જોર સોર થી થવા માંડે ત્યારે સમજી જવાનું કે બજારમાં આપડા સિક્કા ચાલુ છે ❤

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 9 дней назад +8

    આવું ન બને ક્યારે વિરોધીઓ આમ કરે પણ તે ન ફાવશે

  • @ASHISH_RATHVA
    @ASHISH_RATHVA 3 дня назад

    ये तो सब जलन हे लोगो की
    बाकी ये तो जलवा हे खजूर भाई का ❤❤❤

  • @chandrakantgarasiyaofficia1080
    @chandrakantgarasiyaofficia1080 8 дней назад +5

    સાચી વાત છે કે ખોટી વાત છે ખજૂરભાઈ પોતે જે લાઈવ થઈને કહી દેશે

    • @dineshdave5248
      @dineshdave5248 8 дней назад

      હવે ખજૂર ભાઈ નો વારો કલયુગ છે

  • @ashoklathiya2935
    @ashoklathiya2935 3 дня назад

    પ્રોમશન આપવામાં પણ આવા લોકો થી ધ્યાન રાખવું
    આ ભાઈ એ આવું ન કરવું જોઈએ
    આ અત્યારે આવું કરે તો બીજું શું કરે છે એનું દેખ રેખ રાખવી પડશે

  • @sureshrajpara1627
    @sureshrajpara1627 8 дней назад +3

    Khajur.kya.potana.rupya.ni.seva.karese

  • @annuuchudasama1208
    @annuuchudasama1208 День назад

    Full support Nitin Jani🙏🏻

  • @BhusrabhilBhusrabhil-b6x
    @BhusrabhilBhusrabhil-b6x 7 дней назад +3

    एक अच्छे इंसान को फसाने की साजिश रची जा रही है

  • @krrishstudio2122
    @krrishstudio2122 День назад

    Khajurbhai dhhadho kari ne garibonej aape chhe kamase nai to gari bone kya thi aapse ae potana kamavela paisathi madad kare chhe ❤

  • @himatchakani1821
    @himatchakani1821 7 дней назад +7

    આ ચેનલ નો આજ થી બહિષ્ટકર કરું છું

  • @Gaurav.GK.
    @Gaurav.GK. 2 дня назад

    👍 👍 good video

  • @royalrathvavideo2636
    @royalrathvavideo2636 7 дней назад +4

    તું એ કોના રૂપિયા ખાધેલા છે હે વિડિયો બનાવતા પહેલા 😅😂

  • @VasavaMahesh-ix4ru
    @VasavaMahesh-ix4ru 3 дня назад +1

    જય ખજૂર ભાઈ

  • @thakarabhai2696
    @thakarabhai2696 9 дней назад +4

    खजुरभाई तो गरीबोना भगवान न

  • @Hardevsinh-to3rn
    @Hardevsinh-to3rn 4 часа назад

    અમારું એવું માનવું છે કે જો તમે સાચા હોય તો સીંગતેલ ના માલિક ને કહો કે પોલીસ કેસ કરે. જો સાચું હશે તો એ કરશે. અમારા મતે તો ખજૂરભાઈ સારા છે

  • @VinodRabari-h8x
    @VinodRabari-h8x 5 дней назад +3

    હુ આ વાતને વખોડુ છું

  • @shravanjaliya703
    @shravanjaliya703 2 дня назад

    તમારાથી તો કસુ થાય તેમ નથી પણ જે કરેસે તેને સારું કામ કરવા દો 🙏

  • @mukeshrathod9077
    @mukeshrathod9077 9 дней назад +4

    ખોટી વાત છે

  • @rajesh_ravat
    @rajesh_ravat 5 дней назад

    Ae to duniya jane che bhai khajur bhai su che tame balva nu calu rakho always khajur bhai ko support ❤

  • @vipulvaghela9850
    @vipulvaghela9850 5 дней назад +5

    તું એક નંબર ની ખોટી છે ખજુર ભાઈ તો સુપર હિરો છે

  • @dinesh_thakor_94
    @dinesh_thakor_94 5 дней назад

    ખજુર ભાઈ રીયલ હીરો 🎉🎉🎉🎉

  • @Nidhi_SOUND_SUKATIMBA
    @Nidhi_SOUND_SUKATIMBA 7 дней назад +1

    Khajur bhai sapot❤❤❤❤

  • @Kolibharat444
    @Kolibharat444 3 дня назад

    हा मौज हा दिल 😍 मे ऐक ही नाम रहे गा खजूर भाई ‼️‼️

  • @bhaibandhi592
    @bhaibandhi592 2 дня назад

    Riyal Hero ❤

  • @user-en1cf7ib2k
    @user-en1cf7ib2k 6 дней назад +2

    હવે તુ ઘેર જા તુકે ઈ કોઈ નથી સાભળવાનુ ભલે ખજુર ભાઈ એ ગમેતે કર્યું પણ લોકો ની સેવા કરી છે

  • @Damor_sarkar912
    @Damor_sarkar912 3 дня назад

    Khajurbhai mate. Full. Sport. ❤

  • @technicalkalimahudi
    @technicalkalimahudi 5 дней назад

    સરસ

  • @jayeshvagh216
    @jayeshvagh216 4 дня назад

    ખજુર ભાઇ ગમે એટલા નબળા કામ ભલે કરે પણ એ પૈસા ગરીબોમા વાપરે છે
    અમે ખજુર ભાઇ ની સાથે સીએ❤

  • @gamit.rj._
    @gamit.rj._ 5 дней назад

    તે કોઈ દિવસ દાન કરેલ છે કે... ખાલી વીડિયો જ બનાવતા આવડે..✍

  • @MaaTrandingofficellcompany3247
    @MaaTrandingofficellcompany3247 4 дня назад

    ભગવાન જેવા માણસ ની કોઈ અફવા ન ફેલાવો ગરીબ ના ભગવાન છે રામ રામ 🙏🙏

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 4 дня назад

    તમારી ચેનલ પર ખજુર ભાઈ એ બનાવેલાં ઘર કેટલીક વખત લોકો ને બતાવ્યા સારાં કામ બતાવે તેને ચેનલ કહેવાય

  • @VijaybhaiBhai-d4w
    @VijaybhaiBhai-d4w 5 дней назад

    Jay ho jani dada❤❤❤

  • @MehulThakor-ie4fy
    @MehulThakor-ie4fy 7 дней назад +2

    એતો જેનું પતુ બજારમાં હાલે ને એનો વિરોધ થાય ❤❤❤❤❤

  • @HarishMevara
    @HarishMevara 5 дней назад

    ખજૂર ભાઈ ને ફુલ સપોર્ટ❤

  • @KALIKRUPAOFFICIAL
    @KALIKRUPAOFFICIAL 8 дней назад +1

    I SUPPORT ભગવાન ♥️ @nitinjani

  • @funnymemes-comedy11180
    @funnymemes-comedy11180 6 дней назад

    Khajurbhai...Garibo na sacha masiha che..Garibo ni bahu madad kari che..You tube ma thi kamai ne Garibo na makan banavi aape che...Khub sari seva kare che...Khajur bhai mahan che...
    Aato je Rupiya vada amir loko che emne Ghamtu nathi ke Khajur bhai nu aatlu motu name thai gayu ane tel vahechine haju vadhu Paisa vala thase ....khajur bhaie bahu sara kam karya che...
    Annapurna singh tel no Dhandho saro chale tevi Bhagwan ne Prarthna karu chu...

  • @Ajay-8356
    @Ajay-8356 5 дней назад

    ખજુર ભાઈ ભવાન છે

  • @daverishi4855
    @daverishi4855 5 дней назад

    Wahh saras aava khota nivedano aapva vada aava j joi Kem ke aeloko ne tension thay che khajur bhai ni pragati joi ne khub saras khajur bhai hu to kav chu aava 100 loko tamaro virodh kare virodh aeno j thay je market ma hali gaya hoy wah khajur Bhai 🎉🎉🎉

  • @Rishirathwa
    @Rishirathwa День назад

    Fir ham to khajur bhai ke sath hi he❤

  • @shivacademynaroda7620
    @shivacademynaroda7620 4 дня назад +1

    ખજૂરભાઈ ગરીબોના કલ્યાણ માટે અવિરત કામ કરે છે

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 3 дня назад

    આ ચેનલ વાળા trp માટે આવા સમાચાર આપે છે

  • @Damagemdff
    @Damagemdff 5 дней назад

    Only khajurbhai

  • @momaiofficialroita
    @momaiofficialroita 6 дней назад

    આ માણસ ને રાજકારણ માં આવવા ની જરૂર છે મને લાગે છે સારા કાર્યો કરશે અને ગરીબો ના કામ પેલે કરશે

  • @Navinbhaimakvana-h3x
    @Navinbhaimakvana-h3x 6 дней назад +1

    ખજુરભાઇ ભગવગન છે મેડમ❤❤❤❤

  • @PrakashDhimmar-n9r
    @PrakashDhimmar-n9r 5 дней назад

    Khajur Bhai gujrat no Hiro che

  • @JagdishRathod-r3e
    @JagdishRathod-r3e 4 дня назад

    ખરેખર તમારી ચૈનલ નિર્ભય હોય તો સરકાર ને પુછવા માટે બહુ જ સવાલો છે હીંમત હોય તો સરકાર ને જનતા ના મુદ્દા ઉપર સવાલ પુછો રહી વાત ખજૂર ભાઈ ની તો કદાચ શરૂઆતમાં એમની ભુલ થઈ ગઈ હતી પરંતુ એનાં સિવાય બીજું કંઈ છે કૌભાંડ તમારી પાસે હોય એક ભુલ સામે ઘણાં સારા કામ કર્યા છે

  • @ManjulabenChauhan-b1x
    @ManjulabenChauhan-b1x 5 дней назад

    खजूर भाई जेसा आदमी गरीबो की जो मददत करता हे वो भगवान के जेसा ही हे खजूर भाई ख़ुद महेनत करके गरीब का घर बनाते हे वो खूद महेनत करके पैसा कमाते हे आज के जमाने मे कीसी के ऐक हजार बीना बीयाज का नही देता तो खजूर तो अपनी महनत का पैसे से