મારા મારગ માં કોણ મને રોકનારુ || Mara marag ma kon mane roknaru || Bhajan || ડુંગરશી કાકડીયા ||
HTML-код
- Опубликовано: 7 фев 2025
- તમામ વ્હાલા દર્શકો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏 જય ગુરુદેવ
🛑 Please Subscribe our channel for more Bhajan and kirtan 🛑
ભજન અહીં લખેલું છે 👇👇👇
✍️✍️✍️
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
હાથ આવેલી બાજી હવે નહીં હારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨),
મારે આંગણિયે સંતો ના પગલાં પડ્યાં (૨)
મારે આંગણિયે સંતો ના પગલાં પડ્યાં (૨)
એના દર્શન કરી ને મારી આંખ ઠારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
હાથ આવેલી બાજી હવે નહીં હારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨),
મારા હૈયામાં ભક્તિ ની ભાતો પડી (૨)
મારા હૈયામાં ભક્તિ ની ભાતો પડી (૨)
મારા મનડા ના વેગ ને પાછો પાડુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
હાથ આવેલી બાજી હવે નહીં હારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨),
સગા વ્હાલા મળ્યા સૌ સ્વાર્થી (૨)
સગા વ્હાલા મળ્યા સૌ સ્વાર્થી (૨)
એના મનમાં વળગ્યું છે મારું તારું.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
હાથ આવેલી બાજી હવે નહીં હારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨),
મને માન-અપમાન ની પરવા નથી (૨)
મને માન-અપમાન ની પરવા નથી (૨)
મારા પ્રાણ થકી ગુરૂ નું નામ પ્યારું.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
હાથ આવેલી બાજી હવે નહીં હારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨),
મારા ગુરૂજી એ સાન માં સમજાવ્યો (૨)
મારા ગુરૂજી એ સાન માં સમજાવ્યો (૨)
મને મળ્યું છે એથી મોક્ષ બારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
હાથ આવેલી બાજી હવે નહીં હારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨),
ગુરૂ પ્રતાપે સંત એમ બોલ્યા (૨)
ગુરૂ પ્રતાપે સંત એમ બોલ્યા (૨)
સંસાર થી રામ નામ તારનરુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
મારા મારગ માં કોણ મને રોકનારુ (૨)
હાથ આવેલી બાજી હવે નહીં હારુ.. મારા મારગ માં કોણ મને રોકનારુ (૪).
#gujarati #gujarati_bhajan #bhajan #krishna_bhajan #ram_bhajan #bhajan_song #ram_bhajan #ganpati_bhajan #bhagwan_ke_bhajan #kirtan #live #god #satsang #krishna #mahadev #mahadevbhajan #mahadevkirtan
🛑Please Like, Share and Subscribe 🙏🛑
Thank You for your support 🙏
સરસભાઈ
સીતારામ 😊
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ 🙏
mast bhajn che
shilpaben .mistri
Thank You 😊 Shilpaben
Behu seres jey mataji
Jay shree krishna🙏 khub saras bajan
ધન્યવાદ... સપોર્ટ કરતા રહેજો 🙏.. શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.
વાહ સરસ ભજન છે સાથે લખાણ બદલ આભાર ❤❤❤
ધન્યવાદ... સપોર્ટ કરતા રહેજો 🙏.. શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.
Super 👍👍
Thank You... Please Like, Share and Subscribe 🙏
जय श्री कृष्ण 🤗
જય શ્રી કૃષ્ણ 🙏
Saras.ghayu.radhe.rahde.klol.