ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ અમારી કષ્ટભંજન કિર્તન ચેનલ માં તમારૂ અને તમારા પુરાં પરિવાર નું હાર્દિક સ્વાગત છે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો અને ગમે તો લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો બેન જય દ્વારકાધીશ
હાં બેન તમારી વાત બીલકુલ સાચી છે પણ બધા દીકરા સરખા ના હોય પણ આ જમાના પ્રમાણે અત્યારે તો બધા દીકરા સારા જ છે હજાર માણસે એક બે હોય આવા બાકી બધા માં બાપ ની સેવા કરે છે બેન જય દ્વારકાધીશ
જય ભોળાનાથ નયનાબેન બેન સરસ કીર્તન દીકરાનોતો માણસને મોહ છે બાકી દીકરી આવે દોડીને એકેય દીકરો કોઈ ને કોઈ બાનાહોય પણ આપડી ભકિત હોયતો આમનો થાય આનો દાખલો અમારે દીકરાને વડોદરા કામ ચાલુછે એના બાને આવ્યાના સમાચાર મળતા તૂરત ગાડી લઇ ને હાલો સુરત લઈ જાવ
હા દાદા સાચી વાત છે બધાય દીકરા થોડા એવાં હોય અત્યારે તો બધાય સારા જ હોય સો એ એક બે એવાં હોય કે જેને માં બાપ નાં ગમતાં હોય બાકી અત્યારે તો સારું છે ખૂબ ખૂબ આભાર જય ભોળાનાથ
જય શ્રી કૃષ્ણ આ ગીત ખુબ ખુબ સરસ છે પણ દિકરી તો આવે જ છે પણ દિકરીઓ પારકાં ઘરની વહુ છે તો એજ દિકરીઓ પોતાનાં ઘરમાં સાસુ અને સસરા ની સેવા દિલથી કરે તો કોઈ પણ દિકરીઓ ને પિયરમાં ડોડવુ નાં પડે દિકરા ઓને બહાનું નાં કરવું પડે ઘર ઘર ની વાત છે કોઈ પણ દિકરીઓ પિયરમાં ડોડવુ પડે છે સારી વાત છે પણ સાસરિયામાં સાસુ નુ પણ એટલું જ ધ્યાન આપે તો કોઈ પણ દિકરીઓ ને પિયરમાં ડોડવુ નાં પડે કોઈ પણ યકતિ ખોટું નાં લગાડતાં પણ આ સત્ય છે તમારૂં ગીત ખુબ ખુબ સરસ છે
ખૂબ ખૂબ ધન્યવાદ તમે ખુબ જ સરસ વાત કરી છે શકુંતલા બેન તમારી વાત સો ટકા સાચી છે પણ આતો ખાલી આ કિર્તન માં છે બાકી અત્યારે તો બધા માં બાપ ની સેવા કરે જ છે બધે સારા જ દીકરા છે એવું તો ભાગ્યે જ જોવા મળે છે કે માં બોલાવે ને દીકરો નાં આવે બાકી આપણા ભારત માં તો બધા દીકરા સારા જ છે બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
હું તો તમારા ભજનમાં ખોવાઈ ગઈ. નયનામાસી, ખૂબ સરસ. અમારા પૂરા પરિવાર ને તમારું ભજન ખૂબ ગમ્યું
ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન જય દ્વારકાધીશ અમારી કષ્ટભંજન કિર્તન ચેનલ માં તમારૂ અને તમારા પુરાં પરિવાર નું હાર્દિક સ્વાગત છે અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો અને ગમે તો લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો બેન જય દ્વારકાધીશ
Har har Mahadev
ખુબ સુંદર નૈનાબેન આપનો ખૂબ ખૂબ આભાર જય મોગલ
ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ જય દ્વારકાધીશ
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
😮😮
ખૂબ ખૂબ આભાર
❤❤❤ખુબજ સરસ ભજન છે દીકરા માટે છે દીકરી તો દોડીને આવે માં છે❤❤❤❤😂😂😂😂😂😂
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
❤❤❤
ખુબ સરસ ભજન છે
ખૂબ ખૂબ ધન્યવાદ બેન
Har har Mahadev 🙏🙏🔱
Saras
ખુબ ખુબ ધન્યવાદ
ખૂબ ખૂબ સરસ. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
❤❤
જય શ્રી કૃષ્ણ.ખુબજ સરસ massage છે ❤..🙏🙏🙏👌
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Har har Mahadev
વાહ નયનાબેન ખૂબ સરસ તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાઈમ માટે રહે ખુબ આગળ ખૂબ પ્રગતિ કરો
ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન સદાય તમારા આશીર્વાદ અને શુભેચ્છા અમારી સાથે રહે જય દ્વારકાધીશ
⁸888888888888⁸ use hu fr se de re by😂😂,,, by😂🎉😂😂😂, by to🎉😂
પો ગુ
એ
નું ભી😢@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
Har har Mahadev
ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ 🙏
Very nice bhajan
ખૂબ ખૂબ ધન્યવાદ બીનલબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Har har Mahadev 🙏🙏🔱
ખુબજ સરસ ગીત ગાયું
જય શ્રી કૃષ્ણ🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
Har har Mahadev
જય શ્રી કૃષ્ણા
જય શ્રી કૃષ્ણ
❤❤❤
Super
ખુબ ખુબ ધન્યવાદ નયનાબેન
Har har Mahadev
Wha wha very very nice and beautiful video aapko hamara koti koti naman 🙏🙏🙏🪷🪷🌅🆗
ખુબ ખુબ ધન્યવાદ દક્ષા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમને પણ અમારા કોટી કોટી નમન
Har har Mahadev
🎉🎉
ખુબ ખુબ ધન્યવાદ
Har har Mahadev
ખુબજ. સરસ. ભજન. ગાયું. મને. ખુબજ. ગમયુ
ખુબ ખુબ ધન્યવાદ પાયલ બેન જય દ્વારકાધીશ
Har har Mahadev
Khub khub dhanyawad
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રીકૃષ્ણ
Har har Mahadev
Jay Shree Krishna
ખુબ ખુબ ધન્યવાદ ધર્મીષઠા બેન જય શ્રી કૃષ્ણ
❤❤❤
Khub j saras bhajan 6e ho nayana masi😊
ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Har har Mahadev 🙏🙏🔱
👌👌🙏
ખુબ ખુબ ધન્યવાદ હીના બેન જય દ્વારકાધીશ
🙏🙏🙏
🙏🙏💪💪
ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષાબેન જય દ્વારકાધીશ
Sara bhajan gayu
ખૂબ ખૂબ ધન્યવાદ મંજુલાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Har har Mahadev 🙏🙏🔱
Saras bhajan gayu
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Har har Mahadev 🙏🙏🔱
ખુબ સરસ જય ખોડીયાર
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ જય ખોડિયાર માં
એકદમ સાચી વાત ❤❤❤
ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
સરસ ભજન
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Har har Mahadev
Har har Mahadev 🙏🙏🔱
ખૂબ ખૂબ ધન્યવાદ ધાર્મિક ભાઈ જય દ્વારકાધીશ હર હર મહાદેવ
Jay swaminarayan
❤❤
ધન્યવાદ અમિતભાઈ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ
Srrss❤🎉
ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન
❤❤❤
દીકરો. તો દીકરો. જ. છે. એજ. સગો. થાય. આ. ભજન. ફક્ત. ગાવાનું 😊😊😊
હાં બેન તમારી વાત બીલકુલ સાચી છે પણ બધા દીકરા સરખા ના હોય પણ આ જમાના પ્રમાણે અત્યારે તો બધા દીકરા સારા જ છે હજાર માણસે એક બે હોય આવા બાકી બધા માં બાપ ની સેવા કરે છે બેન જય દ્વારકાધીશ
Only god
🙏
Daughter is the best ❤❤❤
Right 👍
Har har Mahadev
❤જય.શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Sachi vat ben
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ
Har har Mahadev
જય શ્રી કૃષ્ણ ભજન ખબ સરસ છે
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
Har har Mahadev
Khub sars
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Akdm sty sek
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
👌👌
ખુબ ખુબ ધન્યવાદ
Har har Mahadev
Khub saras chhe Nayanamasi jay dwarakadhish.
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ
Har har Mahadev
ખુબ સરસ
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
❤❤❤
ખૂબ સરસ❤
ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
હરહર મહાદેવના
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ હર હર મહાદેવ 🙏
Verynice
ખુબ ખુબ ધન્યવાદ ભારતી બેન
Har har Mahadev
હર હર મહાદેવ
Bahuj mast Bhajan sa
ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન
સરસ
ખુબ ખુબ ધન્યવાદ
🎉🎉🎉🎉🎉
ખુબ ખુબ ધન્યવાદ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ જય દ્વારકાધીશ
બેન સરસ સમજવા જેવું ભજન ગાયુ છે 👌👌👌👍👍👍
ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રિકાબેન જય દ્વારકાધીશ
Kkkkkk
🙏
Mast...❤🎉🎉🎉
Thenkyou
Save god
🙏
❤😮❤
ખૂબ ખૂબ ધન્યવાદ
ખૂબ ખૂબ ધન્યવાદ
Radhe Radhe
રાધે રાધે
Har har Mahadev
ભજન ખરેખર સાચુ છે સરોજબેન
ખૂબ ખૂબ ધન્યવાદ સરોજ બેન જય દ્વારકાધીશ
Bin
Oo😊😊😅😮
ખૂબ ખૂબ ધન્યવાદ
Mst geet Ben
ખૂબ ખૂબ ધન્યવાદ વૈશાલી બેન જય દ્વારકાધીશ
એ માને સલામ કેવાય સે
હાં બેન 🙏
Har har Mahadev
Ava no hoy bhajan
તો બેન કેવા હોય ભજન....???
Daxa
ખુબ ખુબ ધન્યવાદ દક્ષા બેન
Har har Mahadev
Dikri ne j.lage Che mummy papa nu aevu koine nathi lagtu..
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ તમારી વાત બિલકુલ સાચી છે
દિકરી જેવૂ કોઈ નથી
હાં બેન સાવ સાચી વાત છે પણ અત્યાર નાં દીકરા પણ સારા છે ઇ પણ માં બાપ ની સેવા કરે જ છે
Har har Mahadev
ખુબ સરસ જયશ્રીકૃષ્ણ 😊🎉
ખુબ ખુબ ધન્યવાદ કોમલ બેન જય શ્રી કૃષ્ણ
❤❤❤
જય ભોળાનાથ નયનાબેન બેન સરસ કીર્તન દીકરાનોતો માણસને મોહ છે બાકી દીકરી આવે દોડીને એકેય દીકરો કોઈ ને કોઈ બાનાહોય પણ આપડી ભકિત હોયતો આમનો થાય આનો દાખલો અમારે દીકરાને વડોદરા કામ ચાલુછે એના બાને આવ્યાના સમાચાર મળતા તૂરત ગાડી લઇ ને હાલો સુરત લઈ જાવ
હા દાદા સાચી વાત છે બધાય દીકરા થોડા એવાં હોય અત્યારે તો બધાય સારા જ હોય સો એ એક બે એવાં હોય કે જેને માં બાપ નાં ગમતાં હોય બાકી અત્યારે તો સારું છે ખૂબ ખૂબ આભાર જય ભોળાનાથ
@@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવાહો હો હો
ત્ર
Har har Mahadev 🙏🙏🔱
જય શ્રી કૃષ્ણ
આ ગીત ખુબ ખુબ સરસ છે પણ દિકરી તો આવે જ છે પણ દિકરીઓ પારકાં ઘરની વહુ છે તો એજ દિકરીઓ પોતાનાં ઘરમાં સાસુ અને સસરા ની સેવા દિલથી કરે તો કોઈ પણ દિકરીઓ ને પિયરમાં ડોડવુ નાં પડે દિકરા ઓને બહાનું નાં કરવું પડે ઘર ઘર ની વાત છે કોઈ પણ દિકરીઓ પિયરમાં ડોડવુ પડે છે સારી વાત છે પણ સાસરિયામાં સાસુ નુ પણ એટલું જ ધ્યાન આપે તો કોઈ પણ દિકરીઓ ને પિયરમાં ડોડવુ નાં પડે
કોઈ પણ યકતિ ખોટું નાં લગાડતાં
પણ આ સત્ય છે
તમારૂં ગીત ખુબ ખુબ સરસ છે
ખૂબ ખૂબ ધન્યવાદ તમે ખુબ જ સરસ વાત કરી છે શકુંતલા બેન તમારી વાત સો ટકા સાચી છે પણ આતો ખાલી આ કિર્તન માં છે બાકી અત્યારે તો બધા માં બાપ ની સેવા કરે જ છે બધે સારા જ દીકરા છે એવું તો ભાગ્યે જ જોવા મળે છે કે માં બોલાવે ને દીકરો નાં આવે બાકી આપણા ભારત માં તો બધા દીકરા સારા જ છે બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
મીઠી વાણી. તો. દીકરી. દીકરો. સારા
સાચી વાત છે નયનાબેન ખુબ ખુબ ધન્યવાદ
Har har Mahadev 🙏🙏
Dilari a sasuni Sava Kara to saru
🙏
અઆચચ્આઃ 5:46 @@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
Har har Mahadev
Jychamuda
ખૂબ ખૂબ ધન્યવાદ જય ચામુંડા માં
Dikri ma pase iodine Jay to Sasuke pase su vandho che stri to aej che ne
બધા બહેનો સરખાં નથી હોતાં બહેન
Dikro dr che to ani pase javay ne ma ne
🙏🙏🙏
દીકરી કોઈ ની વહુ હશે
હાં ભાઈ હોય જ ને
સે
એ પણ છે દીકરી
ડોસો કિયા મારી ગયો તો 😅😅
ડોસો મરી ગયો હોય તો જ ડોશી માં હેરાન થાય.....ભાઈ 🙏
Saras
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
Har har Mahadev
Nice
ખુબ ખુબ ધન્યવાદ
Har har Mahadev 🙏
Jay shri krishna
ખૂબ ખૂબ ધન્યવાદ બીનલબેન અમારી કષ્ટભંજન કીર્તન ચેનલ માં તમારૂ હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Har har Mahadev
ખૂબ સુંદર ભજન ગાયુ
ખૂબ ખૂબ ધન્યવાદ જીતેન્દ્રભાઈ જય દ્વારકાધીશ
સરસ
ખુબ ખુબ ધન્યવાદ
Jay shree Krishna
ખૂબ ખૂબ ધન્યવાદ ઈશાબેન જય દ્વારકાધીશ
Nice
ખુબ ખુબ ધન્યવાદ
Jay shree Krishna
ખૂબ ખૂબ ધન્યવાદ હંસાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
સરસ
ખૂબ ખૂબ ધન્યવાદ
Nice
ખુબ ખુબ ધન્યવાદ
Har har Mahadev
સરસ
ખુબ ખુબ ધન્યવાદ
Har har Mahadev 🙏🙏🔱
Har har Mahadev 🙏🙏🔱