વિદ્યાસહાયક પૂરા પગાર તફાવત ની સમજ આપતો વિડિયો બનાવજો...હાલ માં પૂરા પગાર માં આવેલા હોઈ તેમના માટે... ફેબ્રુઆરી ૨૬/૨/૨૦૨૪ ના રોજ પૂરા પગાર માં આવેલા છે.
નમસ્કાર સાહેબ હું વિદ્યાસહાયક તરીકે તારીખ ૧૨/૦૭/૧૯૯૯નિમણુંક થયેલ છે મારો ફુલપે તારીખ ૧૨/૦૭/૨૦૦૪હતી તેમાં મારી ૭૭દિવસ કપાત થયેલ છે તેથી ફુલપે નવી તારીખ ૨૭/૦૯/૨૦૦૪થઈ છે તો મારી ઈ જાફા તારીખ કઈ આવે?77 દિવસની રિકવરી બિલ કેટલું ભરવું પડે? એક્સલ ફાઇલ હોય તો સાહેબ મોકલશો જી
Corporation and jilla panchayat ma su pagar vadhare ave ane ketlo vadhfr ave
Namaste sir education na document chakasni university ma full pay na order pachi karvani hoy ke order madya pehla 5 varsh pura tay tyare
વિદ્યાસહાયક પૂરા પગાર તફાવત ની સમજ આપતો વિડિયો બનાવજો...હાલ માં પૂરા પગાર માં આવેલા હોઈ તેમના માટે... ફેબ્રુઆરી ૨૬/૨/૨૦૨૪ ના રોજ પૂરા પગાર માં આવેલા છે.
4200gread pay 9 varah pachi thay to e 9 varsh joining thi ganay k pachi 5 varsh pachi fix mathi nikli tyar thi ganay
Joining થી
સર હિન્દી પાસ ના હોય તો પૂરા પગાર નો ઓર્ડર અટકી શકે કે બાંહેધરી પર મળી જાશે??માહીતી આપજો અથવા તમારા કોન્ટેક્ટ નંબર આપજો🙏🙏🙏🙏
26000 pagar pramane ful pagar ketlo thay teno vidiyo banavjo sir
ruclips.net/video/9IoeQqwmgAU/видео.html
Cpf khata kholva mate su process hoy che te janavsho
Badha jilla ma thai gya chhe sir hukam ??
Achary na charj babat 2024 ni mahiti sahib janavsho
2023 ma lagya chhe emne shu faydo thashe ... Thodu deeply smjavjo sir .. ..
નમસ્કાર સાહેબ
હું વિદ્યાસહાયક તરીકે તારીખ ૧૨/૦૭/૧૯૯૯નિમણુંક થયેલ છે મારો ફુલપે તારીખ ૧૨/૦૭/૨૦૦૪હતી તેમાં મારી ૭૭દિવસ કપાત થયેલ છે તેથી ફુલપે નવી તારીખ ૨૭/૦૯/૨૦૦૪થઈ છે તો મારી ઈ જાફા તારીખ કઈ આવે?77 દિવસની રિકવરી બિલ કેટલું ભરવું પડે? એક્સલ ફાઇલ હોય તો સાહેબ મોકલશો જી
1 July આવે
Sir new kaymi teacher ni bharti kyare aavse???
વિધાનસભા ચૂંટણી 2027 પહેલા શકયતા છે
Sir TET-TAT ni exam levase 2027 pela??
Cpf mate kaya ver nu form bharavu
Cpf form bharavano video muko