ધ્યાન માં બેસવાથી થતાં લાભ (Dhyan ma besvathi thata labh) - Sadguru chaitany
HTML-код
- Опубликовано: 8 фев 2025
- #Dhyan
#meditation
#benefitsofmeditation
ધ્યાન માં બેસવાની સરળ રીત
• ધ્યાન માં બેસવાની સરળ ...
દિવ્ય લોકો ની અનુભૂતિઓ- - • દિવ્ય અનુભૂતિઓ
આરતી અને તત્વાર્થ
• આરતી અને તત્વાર્થ - જય...
-આ સંસાર ને ભવસાગર કેમ કહે છે ? • આ સંસાર ને ભવસાગર કેમ ...
નામ જાપ નો મહિમા - • નામ જાપ નો અલૌકિક મહિમ...
ભક્ત અને સંત ની ઓળખાણ કેવી રીતે થાય?- • ભક્ત અને સંત ની ઓળખાણ ...
મોહ માયા થી પાર કેવી રીતે થવાય?
• મોહ માયા થી પાર કેવી ર...
ધર્મ કોને કહેવાય ? - • સત્ય સનાતન ધર્મ કોને ક...
સત્સંગ સાંભળવાનું પુણ્ય કેટલું - • સત્સંગ સાંભળવાનું પુણ્...
કળિયુગ માં મનુષ્ય નું કલ્યાણ કેવી રીતે થાય
• કળિયુગ માં જીવ નું કલ્...
મૃત્યુ પછી જીવ ની સદગતિ માટે શું કરવુ-
• મૃત્યુ પછી જીવ ની સદગત...
બ્રહ્મ નું ચિંતન કેવી રીતે કરવું - • બ્રહ્મ નું ચિંતન કેવી ...
મંત્રો ની દીવ્ય શક્તિઓ નું રહસ્ય- • મંત્રો ની દિવ્ય શક્તિ ...
ભજન ક્યારે આપમેળે થવા લાગે- • ભજન ક્યારે આપમેળે થવા ...
સત્સંગ:- • સત્સંગ
ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
ગઝલ :- • ગઝલ
ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
Jay shree. Gurudev. Parmatma.
Jay ho guru dev 🙏
જયહો જયહો ગુરુમાતા જય ગુરુદેવ બહુ સરસ સમજાવા બદલ ખુબ ખુબ આભાર આપની વિચારધારા સંતસંગ સમજણ સાથે આપના આત્માની ઓળખાણ કરાવવામાં આવી બહુ સરસ સાંભળીને એક એક શબ્દોનુ અનુકરણ કરી હૈયાની હાટડીમાં. રાખી ઘણા ઘણા શબ્દો હુ આપની વાણી મારા રદયમાં રાખી શ જય માતાજી હુ રીટાબા સાળગપુરથીકષ્ટભંજનદેવ દાદાનુ ધામ હુ આપનો સંતસંગ સાભળીનેખુબ ધન્યતા અનુભવુછુ જય ગુરુદેવ
જય શ્રી કૃષ્ણ
જય ગુરુદેવ 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ દેવી
જય સદગુરુ દેવ
Jay gurudev
Jay shree sadgurudev om parmatma🌹🌺🌷🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ
જય 🎉ગુરુ.દેવ 🎉મા🎉😮😮😮😮😮😮😮😮🎉❤😢
જય હો દીદી આપનો આશ્રમ કયાં આવેલો છે
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਹਿ
ૐ શ્રી સદગુરુ પરમાત્મા નમઃ🙏
Would. You. give. me. The. Address. Of. Chaitnya. Sadguru.
Dhanyawad
❤Adbhut, adbhut, adbhut❤
🌹He devi aap chiti shakti chho🌺,je divya kaxa ae aap chho,🌺 chhata aapni alaukik vani 🌺saral, 🌺preme samjay tevi premmay chhe🌹
🙏🙏🙏Aapni divya amritvani visvlevale pahoche,🌺 ame sarve jiv aatma bhitar satprakash ho,🌺 aadhyatmik marge udharv gati ho, 🌺tevi aap mahapurush na shri charno ma hriday thi shudhdha prathana🙏🙏🙏
🚩🚩🚩Jay ho, Jay jaykar ho☀☀☀
🕉Om parmatma🕉
જય ગુરુ મહારાજ વાલા
❤.❤.Om.parmatma
❤.❤.
Om Parmatma
Jay Ho Guru Mata
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે
ધ્યાનમાં બેસવાથી યાદશક્તિ વધે બેન જવાબ આપજો જરાક
જયગોગામહારાજ જયસિકોતરમારામરામરામરામરામરામરામરામરામ રામરામરામરામરામ
,💐🙏🕉️
🙏🙏🙏
Bahuj saras samajao cho life change kari nakhi
જય સદગુરુદેવ
જય ગુરુદેવ
જય ગુરુદેવ
જય ગૂરૂદેવ 🙏