ખજુરભાઈ તમે આ અમેરિકા જેવું ઘર બનાવવા ની પહેલ કરિ છે એ ખુબ ખુબ સારી છે. તમારી આ પહેલ જોઈ ને બીજા લોકો પણ આવા ઘર બનાવશે. બાકી જોરદાર કામ કરો છો અને ઘર બનાવો છો. પ્રભુ ને મારી એક જ પ્રાર્થના છે કે આવી જ રીતે બધાં લોકો ની સેવા કરતા રહો. દિલ થી ધન્યવાદ.
રામ રામ ખજૂરભાઈ અને તરુણભાઈ અને આપની ટીમને 🙏🙏🙏 મજામાં ને મહાદેવ ના આશીર્વાદ સદાયને માટે આપની પર બની રહે.ખૂબ ખુબ સરસ ઘર બનાવ્યું છે જોઈને ખૂબ આનંદ થયો અને હરખના શું આવી ગયા.
Nitin Nice update & all interior of home🏠in new way👌🏻બીજું જે ખુશી આ લોકોનાં ચેહરા ઉપર જોવા મળી જે તેના દુઃખી અંતર આત્મા ને ખુશીની નવી રાહ આપી જીવન જીવવાની એનું કોઈ મૂલ્ય જ નથી. સાથે તમારા બધાની અથાગ મેહનતનું આ પરિણામ છે❤
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
અદભુત ઘર ધન્ય છે ખજૂરભાઈ તમને તમારી ટીમનૅ🎉🎉🎉
દુનિયાના એક માત્ર એવા વ્યક્તિ જેના કોઈ દુશ્મન નથી... એ છે ખજૂર ભાઈ❤
Marey dushman nthi😅😂😂
@Nita12370 hse hse kyak khuna khachra ma hse.... Jovo sarkhu😂😂
@@Sanju_B_Dabhi831 jovu padse🤣
@@Nita12370 ha te jovo jovo em joya vagr kai dyo em kem nu chale 😂😂
😊
🙏🏻હર હર મહાદેવ 🙏🏻
વાહ ખજૂર ભાઈ વાહ એકદમ સુપર લાગ્યું ઘર. અને બહુંજ સુંદર બનાવ્યું છે. બસ આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
મારા વીરા ખુબ જ સરસ કામ કરો છો... ગણું જીવો ભગવાન તમને ખુબ સુખી રાખે.....
ખૂબ ખૂબ... ધન્ય છો ખજૂરભાઇ.. આપની સેવા ભાવના સાથે તમારી લોકોની લાગણી,જરૂરિયાતને સમજી તમે ખૂબ જ અલાયદું કાર્ય કરી રહ્યા છો એનો ગર્વ છે.
ખજુરભાઈ તમે આ અમેરિકા જેવું ઘર બનાવવા ની પહેલ કરિ છે એ ખુબ ખુબ સારી છે. તમારી આ પહેલ જોઈ ને બીજા લોકો પણ આવા ઘર બનાવશે. બાકી જોરદાર કામ કરો છો અને ઘર બનાવો છો. પ્રભુ ને મારી એક જ પ્રાર્થના છે કે આવી જ રીતે બધાં લોકો ની સેવા કરતા રહો. દિલ થી ધન્યવાદ.
ખુબ ખુબ આભાર ખજુર ભાઈ અને તમારી ટીમ ને ખુબ ખુબ આભાર સાહેબ ❤
રામ રામ ખજૂરભાઈ અને તરુણભાઈ અને આપની ટીમને 🙏🙏🙏 મજામાં ને મહાદેવ ના આશીર્વાદ સદાયને માટે આપની પર બની રહે.ખૂબ ખુબ સરસ ઘર બનાવ્યું છે જોઈને ખૂબ આનંદ થયો અને હરખના શું આવી ગયા.
કોણ કોણ ખજૂર ભાઈ ને મળવા માગે ❤
ખજૂર ભાઈ ને મળવું જરૂરી નથી દિલમાં રાખવા જરૂરી છે
Hun
Hu
Hu
Ha yes very good Bhai
ધન્ય છે ખજૂર ભાઈ તું ગરીબો નો ભગવાન છે હો.. મારા વાલા....
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️
ભગવાન નું રૂપ એટલે કે આપણા ખજુરભાઈ અને તરુણભાઈ.... જય માતાજી ❤❤
🙏🏻 . જય માતાજી જય મેલડી માં 🙏🏻
વેરી નાઇસ મકાન.
સુપર કલર. જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મેલડી માં
નિતીન ભાઈ ને ખુબ ખુબ અભિનંદન❤❤❤❤❤❤❤❤
કળજુગ માં કુષ્ણ અવતાર ખજુરભાઈ ❤❤❤
કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબોના ભગવાન માને છે
❤ ખુબ સરસ મકાન 🏢 છે ખજુર ભાઈ માતાજી તમને લાંબુ આયુષ્ય આપે અને આવા જ કામ કરતા રહો ❤ જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏
Mataji Tamara sarve manorath pura kare jay mata ji khajur Bhai pepalay jarur apjo
ખૂબજ સરસ ડીઝાઈન છે ધન્ય છે ખજુરભાઈને આવા પરોપકારી કાર્યો કરવા માટે ભગવાન તમને શક્તિ આપે
My first like khajur Bhai🎉🎉🎉
ગરીબોના બેલી ખજુર ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
Ha bhai mare pan Tamar Javi seva karvi cha amra gam maa bov garib cha 150 majuri kare. Cha chotaudepur jilo
Jay Shree krushna Good work God bless you congratulations
Peli coment khajur Bhai
Tmne padmashree award samajseva mate apvo joia...khajur Bhai kharekhar........❤❤❤
અદભુત ઘર ધન્ય છે ખજૂરભાઈ
વાહ જોરદાર જબરદસ્ત ઘર બનાવ્યુ છે ખજુર ભાઈ
જલને વાલા જલતે રહે આપ આગળ વધો હમ તુમ્હારે સાથ હૈ
ભાવનગર મા તમારા સાથ ની જરૂર છૅ.
ખૂબ જીવન માં આગળ વધો ...નીતિન ભાઈ.,..એવી ભગવાન ને પ્રાર્થના.....
જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ
Nitin Nice update & all interior of home🏠in new way👌🏻બીજું જે ખુશી આ લોકોનાં ચેહરા ઉપર જોવા મળી જે તેના દુઃખી અંતર આત્મા ને ખુશીની નવી રાહ આપી જીવન જીવવાની એનું કોઈ મૂલ્ય જ નથી. સાથે તમારા બધાની અથાગ મેહનતનું આ પરિણામ છે❤
ખજુર ભાઇ હુ તમારી રાહ જોયને બેઢો છુ ભાઇ તમે આવો ને ભાઇ મારે તમારી જરૂર છે મારે ઘર ની જરૂર છે ભાઇ હુ વિકલાંગ છુ મારી બા વિધવા છે ભાઇ અમારો કોય આધાર નથી ભાઇ તમે ભગવાન છો ભાઇ તમે આવો ઉપલેટા ગામ જીલો રાજકોટ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખજૂર ભાઈને અમારા રાવદેવ તરફથી ફુલ સપોર્ટ છે
Jay mataji big bro ❤❤❤
ખૂબ સુંદર ઘર છે સાત સાત ભગવાન ને બનાવી આપ્યું છે ❤❤
અદભુત ઘર બનાવ્યું છે ખજૂરભાઈ ખુબ ખુબ અભિનંદન....
❤વ્હાલા આતો વ્હાલપ નું વ્હાલ વાહ ખજુર ભાઈ અને તરુણભાઈ જાની તમારી સેવા કાર્ય અદભુત છે હોં જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻
અમેરિકન અંદાજમાં ખૂબ જ સુંદર બનાવ્યું છે ઘર ખજુરભાઈ ❤🏚️
ખરેખર ખજુર ભાઈ તમે ગુજરાત મા અમેરિકા લાવિયા ધન્ય છે વીરા ખજુર ભાઈ તમે આવાને આવા કામ કરતા રહો તેવી શુભેચ્છા ❤❤❤
Very beautiful new design shree Khajurbhai
દુનિયાની સૌથી મહાન વ્યક્તિ એવા ખજુર ભાઈ ના ચરણો ( માં મોગલ) નાં ચરણો માં વંદન 🙏
❤ ખુબ સરસ મકાન છે ખજૂર ભાઈ માતાજી તમને લાંબુ આયુષ્ય આપે
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ભગવાન વિષ્ણુ મનો કામના પુરી કરે
બહુ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ ધન્યવાદ છે તમને અને તમારી ટીમને જય દ્વારકાધીશ ખજૂર ભાઈ ❤️💞❤️❤️❤️❤️❤️❤️
તમે બનાવો એમાં કોઈ ખામી ના હોય ખજૂરભાઈ. તમને ખૂબ ખુબ વંદન છે તમને ખજૂરભાઈને 👏👏👏👏
Jai Mata ji 🙏🙏♥️❤️ khajur bhai wahhhh khub j saras ghar bnviyu che tame ❤❤❤
ભોળાનાથ તમને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે ધન્ય ખજૂર ભાઈ
Khub sarash Ghar che khajurbhai
ખુબ સરસ ઘર છે. ખજુર ભાઈ અને તમારી ટીમને ખુબ અંભિનદન તમે આવું કાર્ય કરતાં રહેજો.🙏🙏👍👌
1 no ghar banyu che Tame bhagwan cho khajur bhai tamari puri team ne hajaro salaam
Jai shree khajurbhai ni Jay ho
દુનિયાના એક માત્ર એવા વ્યક્તિ જેના કોઈ દુશ્મન નથી... એ છે ખજૂર ભાઈ❤😍🔥💯🙌
જય માતાજી 🙏 ખજુરભાઈ અને તરૂણભાઈ સરસ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન
ખુબ ખુબ સરસ છે હો ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો જય હો જાની દાદા 🎉🎉🎉
ખુબ જ સુંદર ઘર છેં 👌👌 ખજુરભાઇ જૈ માતાજી 🙏🙏
Bo j saras Ghar se kajur bhai tarun bhai great
Jai shree krishna khajur Bhai koti koti naman che Bhai mara gujarati no danvir khajur Bhai
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
ખુબ સરસ લાગયુ ભાઈ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
ખજૂરભાઈ ભગવાન તમને લાંબી ઉંમર આપે તમે હંમેશા ખુશ રહો અને આવીજ રીતે લોકો ની સેવા કરતા રહો 👌
Khjurbhai tme adbhut kary krocho bholanath tmne khub skti ape har har mhadev
Khubj saras Ghar se khajur bhai
ખુબજ સરસ ખજુરભાઈ અમે તમારા સપોર્ટમાં છીયે ચિંતા નાકરતા હવે લડીલેવાનું
ખુબ ખુબ આભાર ખજુર ભાઈ તમને અને તમારી ટીમને જય અંબે
ખજુર ભાઇ એક બહેન ના પતી અવસાન થયું છે અને ત્રણ બાળકો છે તમારી મદદ ની ખુબ જરૂર છે
Bahu j mast house che khajurbhai
Thanks to khajurbhai and his team.home is very beautiful.
જોરદાર લાગ્યું ❤❤❤❤ ઘર ભાઈ દિલ થી સલૂટ
જય માતાજી ગરીબો ના રામ તમારા ચરણોમાં હજારો વંદન અને તમે 🏡 ઘર ખુબ જ સુંદર બનાવ્યું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ , બહુજ સુંદર ઘર લાગે છે
ખુબ સરસ છે અમારા પડોશી માં એક જણ અપગ છે તેમની મદદ જરા મદદ કરજો ખજુર ભાઈ ❤❤❤જય માતાજી
Dhanya 6 ae khajur Bhai ne ke ae maa ne khajur bhai jeva dikra ne Janam apyo
ગરીબો ના મસિહા ખજુરભાઈ ❤❤❤
ખુબજ સરસ ખજૂર ભાઈ
કળીયુગ ના ભગવાન છો તમે 🙏
જય દ્વારકાધીશ ભાઈ
Ghar bov j saras banayu che sir jordaar ghar che
Khubj saras ghare banavyu koie kami nathi
આંખ માંથી આંસુ નીકળે એવું ખૂબ સરસ કામ કર્યું ...બેન ખૂબ ખુશ તમે પણ ખુશ.
Dhanyawad khajurbhai khub saras ghar
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻
Nice Home good work khajur bhai
Wah...Nitinbhai ...Gujarat na karn....!!
Khub khub aabhar khajurbhai
Khub saras se ghar 🎉🎉
Kon kahe se bhagvan nathi aa duniyama ,,to pasi aa khajur Bhai kon se sachen apda mate real hero. Se
સોમનાથ મહાદેવ તમને સદાય ખુસખે ખજુર ભાઈ
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને 🙏 મહાદેવ સદાય તમને ખુશ રાખે 😊 love you bro 🥰
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
અજુભાઈ ને મારે ને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ વંદન
ખુબ ખુશ રાખે ઈશ્વર તમને 2:51
દુઃખિયા ના બેલી ખજુર ભાઈ ની જય જય...હો...🙏🏻
Khubsurat House 🏠 khajur Bhai
Jay shree krishna khajur bhai great work mahadev bless you ❤🙏
જય માતાજી ખજુર ભાઈ તુમ જીયૉ હજારૉ શાલ
Super ghar banayu che khajur Bhai
Jay shree Swaminarayan khajurbhai Jay shree krishna
Khub khub saras kaam karo so khajurbhai
Very nice❤❤🎉🎉❤
Nitinbhai kevo pade
Jay Maya ji ❤❤
Super Ghar banayu che khajur bhai.🙏♥️👏👍
ભગવાન કરે તો સારુંજ હોય ને ખજૂર ભાઈ તમે જ છો ભગવાન ❤️
Badha ghar alg alg banave se Ane pota nu ghar se evu j banai aape se bhagvan se khajur bhai