સો ટકા સર, અહીંયા વિઝિટ કરીએ ત્યારે ખબર પડે કે મલ્ટી બ્રાન્ડ પ્રોડક્ટ કેટલી સસ્તામાં મળી શકે છે, હા વસ્તુ થોડી તપાસીને લેવી પડે છે, પણ બહુ સારી વસ્તુ મળી જતી હોય છે
દર્શનાજી, એમને પોતાની વેબસાઈટ પણ છે, જેનાથી તમામ વસ્તુઓ ઓનલાઇન પણ મોકલે છે, પણ તમે આ નંબર પર ફોન કરો અને વિડીયોકોલ થી ખરીદી કરો અને કુરિયરથી મેળવી શકશો 90 33 66 55 77
સાહિલભાઈ લેપટોપ નહીં પણ ટેબલેટ ને એવું બધું મળી જાય છે, તેમ છતાં વિઝીટ કરો કદાચ નવો માલ આવે ત્યારે એ મંગાવી લેતા હોય છે, અને લેપટોપ માટે બીજો એક નંબર મોકલુ ત્યાંથી સેકન્ડ અને નવા બંને લેપટોપ મળી જશે +91 98256 21528 પ્લાનેટ ઇન્ફો, ઇન્દિરા સર્કલ રાજકોટ
રિજેક્ટેડ નહિ પણ, ઘણા કારણોથી પાછો આવી ગયો હોય, ઘણીવાર પ્રોપર ડિલિવર ન થયો હોય ઘણીવાર પેકેજીંગમાં થોડું ડેમેજ થઈ ગયું હોય, આ બધી વસ્તુ આપણને 50% થી વધારે ડિસ્કાઉન્ટ માં મળી જતી હોય છે, ને બધું આપણે પ્રોપર ચેક કરીને લઈ શકીએ છીએ બિલ પણ મળી જાય છે અને કંપનીની વોરંટી ગેરંટી પણ મળી જતી હોય છે
Oh Really Sorry Brother, એમાં એવું છે કે વિડીયો અમે ગયા મહિને બનાવેલો હતો, પછી વિડીયો માં હતું એ મોસ્ટ ઓફ વેચાઈ ગયું હતું, પણ કાલે જ મારે વાત થઈ એવું કીધું કે ઘણા બધા બોક્સ ત્યાં બહાર ભરેલા પડેલા છે ત્રણ ચાર દિવસમાં ગોઠવાઈ જશે એવું હોય તો તમે એના નંબરમાં ફોન કરીને જવાનું રાખો જેથી બધા સ્ટોક પરફેક્ટ હોય ત્યારે વધારે મજા આવશે
આવી કોમેન્ટ આવે છે એટલે જ, રિપ્લે આપ્યા વગર નથી રહી શકાતું, કદાચ વિડીયો બનાવવામાં અમારે એક કલાક બગડે છે, પરંતુ આ 10 મિનિટ ના વીડિયોને જોવા માટે, 50,000 લોકો પોતાની દસ દસ મિનિટ આપે છે, એટલે અમારી જવાબદારી ખૂબ વધી જાય છે કે કોઈ નો ટાઈમ ન બગાડીએ, જેમણે જોયો છે એમને કંઈ પ્રશ્ન છે તો જવાબ આપીએ
🤣🤣🤣 આ કોમેન્ટ ખાસ અમારા પ્રતિકભાઇને હું દેખાડું, મે એને બહુ કીધું હતું કે ભાઈ મને ઓછો દેખાડો પ્રોડક્ટ ન દેખાડજો વધારે, પણ નહીં..... હવે તમારી કોમેન્ટ થી જરૂર ઇમ્પ્રુવમેન્ટ આવશે, ❤️❤️🫡 ગુડ સજેશન એવર
જી હા એમની એક વેબસાઈટ પણ છે જેમાંથી ઓનલાઇન પણ વેચતા હોય છે, પણ એમાં હાલ મોબાઇલ એસેસરીઝ વધારે છે , બીજી વસ્તુ માટે તમે એમનો જ નંબર વીડિયો પર આવે છે એમાં કોલ કરો
આ ઉપર થી આપણે અંદાજ લગાવી શકાય કે કંપની કેટલી રળે છે ? સરસ મજાની વાત કરી છે તમે લોકો એ..
સો ટકા સર, અહીંયા વિઝિટ કરીએ ત્યારે ખબર પડે કે મલ્ટી બ્રાન્ડ પ્રોડક્ટ કેટલી સસ્તામાં મળી શકે છે, હા વસ્તુ થોડી તપાસીને લેવી પડે છે, પણ બહુ સારી વસ્તુ મળી જતી હોય છે
તો વિસિટ કરો
Nice
Puma na je 1800 na kidha e flipkart ma 1200 na mde 6
Mamu banave 6
બ્રધર એવું નથી તમે એક વખત વિઝિટ કરો મોડેલ તમે કંઈક બીજું જોયું હશે
ખરેખર ભાઈ જોરદાર ઑફર લાયા
મોન્ટી ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
કેચિયો mlche
Mare shop nu marketing karvu hoi to process su che ???
Call to My Team (9904812130 Bhargav Raval)
બુટ નો સ્ટોક છે તા.8/4/24 ના રોજ મુલાકાત લવ?
From Bharuch home delivery aapso
દર્શનાજી, એમને પોતાની વેબસાઈટ પણ છે, જેનાથી તમામ વસ્તુઓ ઓનલાઇન પણ મોકલે છે, પણ તમે આ નંબર પર ફોન કરો અને વિડીયોકોલ થી ખરીદી કરો અને કુરિયરથી મેળવી શકશો
90 33 66 55 77
Wah bhaya km 6
બસ એકદમ મજામાં આપને કેમ છે, આવી જ રીતે કમેન્ટ્સ કરતા રહો
Vah bhai.. kale j aavi jasu leva
ઓકે ભાઈ, સ્યોર બહુ મજા આવશે
Aane pasethi tv ane soundbar ma ketla taka discount malse ane online joyitu hoy to delivery Kari aape khara
Yes mali jashe
તમારા શોપ નું ટાઈમ ટેબલ શું છે એ કહેશો કારણ કે અમારે કાલાવડ થી આવું હોય તો વાંધો ન આવે ખાસ બુટ માટે?
Mare stil ni kadai ane kukar levu che mali jase & shooz
90 33 66 55 77. જી હા વધારે માહિતી માટે આપ આમાં whatsapp અથવા તો ફોન કરો
👍👍👍
❤️❤️
Laptop male bhai ?
સાહિલભાઈ લેપટોપ નહીં પણ ટેબલેટ ને એવું બધું મળી જાય છે, તેમ છતાં વિઝીટ કરો કદાચ નવો માલ આવે ત્યારે એ મંગાવી લેતા હોય છે,
અને લેપટોપ માટે બીજો એક નંબર મોકલુ ત્યાંથી સેકન્ડ અને નવા બંને લેપટોપ મળી જશે
+91 98256 21528
પ્લાનેટ ઇન્ફો, ઇન્દિરા સર્કલ રાજકોટ
Sir ave to phone number pn switched off ave che 😔
Flipkart Amazon no rejected mal che
રિજેક્ટેડ નહિ પણ, ઘણા કારણોથી પાછો આવી ગયો હોય, ઘણીવાર પ્રોપર ડિલિવર ન થયો હોય ઘણીવાર પેકેજીંગમાં થોડું ડેમેજ થઈ ગયું હોય, આ બધી વસ્તુ આપણને 50% થી વધારે ડિસ્કાઉન્ટ માં મળી જતી હોય છે, ને બધું આપણે પ્રોપર ચેક કરીને લઈ શકીએ છીએ બિલ પણ મળી જાય છે અને કંપનીની વોરંટી ગેરંટી પણ મળી જતી હોય છે
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
Bapa sitaram
વિશાલભાઈ અમે તમારો વિડીયો જોઈને ગયા હતા પણ ત્યાં કાંઈ બહુ માલ હતો નહીં પ્રતીપ્સ કોલેટી હતી ગયા જાવા જેવું છે ને કાંઈ
Oh Really Sorry Brother,
એમાં એવું છે કે વિડીયો અમે ગયા મહિને બનાવેલો હતો, પછી વિડીયો માં હતું એ મોસ્ટ ઓફ વેચાઈ ગયું હતું, પણ કાલે જ મારે વાત થઈ એવું કીધું કે ઘણા બધા બોક્સ ત્યાં બહાર ભરેલા પડેલા છે ત્રણ ચાર દિવસમાં ગોઠવાઈ જશે એવું હોય તો તમે એના નંબરમાં ફોન કરીને જવાનું રાખો જેથી બધા સ્ટોક પરફેક્ટ હોય ત્યારે વધારે મજા આવશે
1.91 lak sabcribar c6 to pan Ripley aapo co sari vat kahe vay amukto 50000 hoy to reply nhati aapta
આવી કોમેન્ટ આવે છે એટલે જ, રિપ્લે આપ્યા વગર નથી રહી શકાતું, કદાચ વિડીયો બનાવવામાં અમારે એક કલાક બગડે છે, પરંતુ આ 10 મિનિટ ના વીડિયોને જોવા માટે, 50,000 લોકો પોતાની દસ દસ મિનિટ આપે છે, એટલે અમારી જવાબદારી ખૂબ વધી જાય છે કે કોઈ નો ટાઈમ ન બગાડીએ, જેમણે જોયો છે એમને કંઈ પ્રશ્ન છે તો જવાબ આપીએ
બાઇક માં આવું કોક ડિસ્કાઉન્ટ લાવો
કુરિયર થી મોકલી આપો છો
જી હા આપ આ નંબર પર ફોન કરીને વધારે માહિતી મેળવશો
90 33 66 55 77. જી
Ahmedabad side aapka show room H
😊
Thank You
Curiar available?
જી હા થઈ જશે
90 33 66 55 77. આ નંબર પર ફોન કરો
Adress
રાજકોટના કે કેવી હોલ પાસે આત્મીય કોલેજની બાજુની શેરીમાં સત્ય સાહેબ મેઇન રોડ પર લેટેસ્ટ મોબાઈલ વધારે માહિતી માટે આમાં ફોન કરી શકો છો. 90 33 66 55 77
ભાઈ તારો કેમેરા મેન બદલાવી નાખ 1 પ્રોડક્ટ સરખી નથી દેખાડી.
🤣🤣🤣 આ કોમેન્ટ ખાસ અમારા પ્રતિકભાઇને હું દેખાડું, મે એને બહુ કીધું હતું કે ભાઈ મને ઓછો દેખાડો પ્રોડક્ટ ન દેખાડજો વધારે, પણ નહીં..... હવે તમારી કોમેન્ટ થી જરૂર ઇમ્પ્રુવમેન્ટ આવશે, ❤️❤️🫡 ગુડ સજેશન એવર
@VISHAL BHAI GAS NI MARBAL WADI SAGDI MALI JAY
90 33 66 55 77. જી હા વધારે માહિતી માટે આપ આમાં whatsapp અથવા તો ફોન કરો
1st copy che
Na seth original
Nambar aapo a.are mangva 6
9033665577
Jodi ma 385 rupiya ma
Haji chalu che a
હજી ચાલુ છે પણ એમાં જે નંબર છે એમાં ફોન કરીને જશો તો તમને આઈડિયા રહેશે કે નવો માલ આવેલો છે કે નહીં
Khota dhaka
કૃણાલભાઈ કેમ શું થયું? અમને જણાવો જેથી અમે મેજમેન્ટ સાથે વાત કરી શકીએ
Online male khara
જી હા એમની એક વેબસાઈટ પણ છે જેમાંથી ઓનલાઇન પણ વેચતા હોય છે, પણ એમાં હાલ મોબાઇલ એસેસરીઝ વધારે છે , બીજી વસ્તુ માટે તમે એમનો જ નંબર વીડિયો પર આવે છે એમાં કોલ કરો
@@vishvid. ઠીક છે તેમનો સંપર્ક કરીને માહિતી લઈલેશુ આપનો આભાર
Online karo
જી. 90 33 66 55 77 આમાં ફોન કરીને વધારે માહિતી મેળવી શકશો
2nd Copy
Original
Your content number?
Yes, Sir 78188 88818
ભંગાર બજાર છે ભાઈ
નથી સસ્તું ભાઈ. આટલા ભાવ માં તો બાર મળે છે .
Toy mali jase
જી હા મળી જશે