ગુર્જર સુતાર સમાજ ના વિદ્યાર્થીઓ માટે " પરિક્ષા આપો હસતા- હસતા" વિશે ફ્રી સેમિનાર તા. 25.02.2024,
HTML-код
- Опубликовано: 25 ноя 2024
- ગુર્જર સુતાર સમાજ ના વિદ્યાર્થીઓ માટે.....
" પરિક્ષા આપો હસતા- હસતા"
વિશે ફ્રી સેમિનાર ....
તા. 25.02.2024, રવિવાર
સમય : સાંજે 4:00 વાગ્યાથી...
સ્થળ : શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ફોન : 2462292, 9824511091
પરીક્ષાઓ નજીક આવતા જ વિદ્યાર્થીઓ અને તેમના માતા- પિતાઓ ને ટેન્શન વધતું હોય છે તેને હળવું કરવા અને વધુ માર્ક્સ કેમ મેળવવા તે માટે નીચેના મુદ્દા ઉપર આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન
વિદ્યાર્થીઓએ પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરવી.
પરીક્ષામાં વધુ માર્કસ કેવી રીતે મેળવી શકાય.
પરીક્ષા ખંડમાં શું શું કરવું.
પરીક્ષામાં નર્વસ ન થવા માટેના ઉપાય.
પરીક્ષા અગાઉ શું કરવું અને શું ન કરવું.
પરીક્ષા પહેલા અને પછી વાલીઓ માતા-પિતાઓએ શું શું કરવું જોઈએ.
આ ફ્રી સેમિનાર મા ડો. સુકેશ ત્રેટિયા તથા પ્રોફેસર ડો. નિરવ મણિયાર. માર્ગદર્શન
......................................
આયોજક અને નિમંત્રક
શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ
ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યો