મારે લીલો સુકારો હતો ફુવારા થી પાણી પાયું હતું પણ સુકારો ચાલુ સે પણ બે ચારિયા રેડ પાણી પાયું તું તેમાં સુકારો સાવ ઓછો સે અને જીરું સારું થઈ ગયું સે પણ ફુવારા થી પાણી પાયું તેમાં જીરું સારું થતું નથી તો 09/11/2023 નું વાવે તર સે તો પાણી રેડ પવાય કે નઈ
Good
Vah. Kisor
તમારાં વિસ્તારમાં જીરામાં કેવો બગાડ છે ભાઈ.
Khub j vadhari
મારે લીલો સુકારો હતો ફુવારા થી પાણી પાયું હતું પણ સુકારો ચાલુ સે પણ બે ચારિયા રેડ પાણી પાયું તું તેમાં સુકારો સાવ ઓછો સે અને જીરું સારું થઈ ગયું સે
પણ ફુવારા થી પાણી પાયું તેમાં જીરું સારું થતું નથી તો 09/11/2023 નું વાવે તર સે તો પાણી રેડ પવાય કે નઈ
પણ ફુવારા થી પાણી પાયું તેમાં જીરું સારું થતું નથી તો 09/11/2023 નું વાવે તર સે તો પાણી રેડ પવાય કે નઈ
Pini 55 divash pavu
Ghana time pachhi aiva kishor bhai
Ha bhai