ઈલ્મ કી એહમીયત | દિની એજ્યુકેશનલ એન્યુઅલ પ્રોગ્રામ 2024 | રોશની ચેરીટેબલ ટ્રસ્ટ
HTML-код
- Опубликовано: 8 фев 2025
- આ વિડીયોમાં તાલીબ-એ-ઈલ્મ ઈલ્મ કી એહમીયત વિશે બયાન કરે છે.
અલ્હમ્દુલિલ્લાહ...સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ
તારીખ 3/11/2024 ને રવિવારે,
સમય: સવારે 8:00 થી 1:00 સુધી
સાવલી,ડેસર અને વાઘોડીયા તાલુકાનાં રોશની ચેરીટેબલ ટ્રસ્ટ માં સમાવિષ્ટ ગામમાંથી 21 મદ્રસાઓ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો.
અલ્હમ્દુલિલ્લાહ 21 મદ્રસાઓ નાં તાલીબ-એ-ઈલ્મનો એક જ જગ્યા પર પોતાનું ટેલેન્ટ અને દિન-એ-ઈસ્લામ ની લાગણી દર્શાવતાં ટોપીક પર પોતાનું અને આખા સમાજનું ઈમાન તાજા કરી દે એવું બયાનનો નઝારો બેમિશાલ હતો.
આપણા સમાજનાં રેહબરોની અને મા-બાપની મહેનતોથી સમાજનાં મદ્રસાઓનાં છોકરાઓ(છોકરા-છોકરીઓ) એટલે કે અનમોલ હિરાઓનું ટેલેન્ટ સમગ્ર સમાજ માટે ગર્વ...
તેઓની મહેનત પણ બેમિશાલ હતી અને ઉત્સાહ તો વર્ણવવા શબ્દ ઓછા પડે. અને તેઓનાં મા-બાપ અને ઉસ્તાદ સાહેબોનો પણ ઉત્સાહ આખા પ્રોગ્રામ ની રોનક ને ચાર ચાંદ આપી દિધા.