શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સ્વાધ્યાય - પ્રવચન 1

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2024
  • શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સ્વાધ્યાય - પ્રવચન 1
    વ્યાખ્યાતા: વિદ્વદ્વર્ય‌ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી રત્નકીર્તિ સૂરિ મહારાજ
    દીપાવલિ એટલે શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકનું પર્વ. પરમાત્માના નિર્વાણને ૨૫૫૦ વર્ષ પરિપૂર્ણ થઈ રહ્યા છે. નિર્વાણની ક્ષણ સુધી પ્રભુ અનરાધાર વરસ્યા. છેલ્લી ક્ષણ સુધી પ્રભુએ ઉપકાર કર્યો. પ્રભુની એ ઉપકાર-વૃષ્ટિમાં સૌ ભીંજાયા, સૌએ એને ઝીલી. આગમ સ્વરૂપે એ ઉપકાર-વૃષ્ટિના અમી-છાંટણા આપણા સુધી પહોંચ્યા. આજે પણ એ અનેક આત્માઓને ભીંજવે છે. એ આગમને આપણે ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ના નામે ઓળખીએ છીએ.
    આ દિવસોમાં એ આગમ ગ્રંથનો સ્વાધ્યાય થાય તેનાથી વિશેષ પરમાત્માની ભક્તિ કે ઉપાસના કઈ હોઈ શકે? એમના શબ્દોના સથવારે જાતને ઢંઢોળવી-જગાડવી-બદલવી એ જ એમની શ્રેષ્ઠતમ આરાધના છે ને?
    ચાલો, પ્રભુના નિર્વાણ કલ્યાણકના આ પર્વ નિમિત્તે આપણે પણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય કરીએ. ૩૬ અધ્યયનમાં પથરાયેલા આ સૂત્રમાં વિષયોનું અદભુત વૈવિધ્ય છે, અનેક હૃદય-સ્પર્શી દ્રષ્ટાંતો છે, વૈરાગ્ય સભર વાતો છે.. ટૂંકમાં આપણા સમગ્ર અસ્તિત્વને ઝંકૃત કરે તેવી વાતોનો ખજાનો આ આગમ સૂત્ર છે.
    તા. 28/10/2024
    સ્થળ: શ્રી મહિમાપ્રભ વિજય જ્ઞાન મંદિર, શાંતિવન, પાલડી, અમદાવાદ
    श्री उत्तराध्ययन सूत्र स्वाध्याय - प्रवचन 1
    व्याख्याता: विद्वद्वर्य परम पूज्य आचार्य भगवंत श्री रत्नकीर्ति सूरि महाराज
    Shree Uttaradhyayan Sutra Swadhyay - Pravachan 1
    Vyakhyata: Param Pujya Aacharya Bhagwant Shree RatnaKeerti Suri Maharaj
    To get regular updates, please join our WhatsApp Group by clicking link chat.whatsapp....
    For any queries and Vihar updates, please call us on +918780203447
    -SHRUT RATNAM PARIVAR
    #jainreligion #jainism #jaindharm #jainphilosophy #jainyouth #jainpravachan #chaturmas #vyakhyan #pravachan #ratnakirti #jain #sangh #diksha #palitana #maharajsaheb #tirth #jainmandir #derasar #shankheshwar #shatrunjay #jinalay #motivation #trending #uttaradhyayana

Комментарии • 2

  • @sunilshah768
    @sunilshah768 День назад +1

    Mathen vandami.mara upkari ne vandan.khub khub anumodna

  • @pragnashah4866
    @pragnashah4866 2 дня назад +1

    Absolutely inspiring and informative... thanks so much Pujya GURUDEV... Mathaen Vandami GURUDEV