જીતુભાઈ તમારી કોમેડી બહુ સરસ છે ,આ કોમેડી સાથે તમે એક માર્ગદર્શન પણ આપો છો, નવા યુવા છોકરાઓ ને, જે રીયલ માં આ રીતે ટાઇમપાસ કરતા હોય છે ,આ નાટક પરથી પ્રેરણા લેવાય💐🙏👌💐🙏
superb......fantastic...concept.....khubaj majha aavi....jitu mangu bhura sahit badhaj kalakaro Kamal ane dhamal..........joke Amari mangu jitu same dhili pade e na chale....end ma to mangu j jitvi joie.....aa to Amari choice chhe baki episode superb chhe❤❤❤❤❤
મોજ જીતુભાઇ 😂👌👌 ખૂબ સરસ😂👌👌 મંગુબેન ની વાત જ નિરાલી છે તેમનો સંવાદ શુ નાક કટટો થઈને બેઠો છું તું..... મોજ હો... મજા પડી... જીતુભાઈ બીલકુલ સાચું કહ્યું કે પરિવારનો સાથ સહકાર હોય ને તો ભલ ભલા મિશન પાર પડી જાય.. 💯✅ આપના સહપરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન...
Thanksલગ્ન પ્રસંગે જમણવાર - ચિંતન લેખ. ધારોકે કોઈ વ્યક્તિ મહિને 50,000 કમાય છે.એટલે એની વાર્ષિક આવક 6 લાખ જેટલી થઈ.એમાં વિવિધ ખર્ચ હોય એટલે કદાચ 2 લાખની બચત હોય.આજ વ્યક્તિના ઘરે જ્યારે લગ્ન હોય ત્યારે 15 થી 16 લાખ જેટલો ખર્ચ થતો હોય. એટલે એની 8 વર્ષની મહેનત ફકત બે દિવસમાં ખર્ચાઈ જાય છે. આતો આપણે નોર્મલ વાત કરી બાકી લાઇફ સ્ટાઇલ ઊંચી હોવાના કારણે કોઈ બચત અત્યારે લોકો પાસે હોતી નથી.લોન લઈને લવલી બનવા નીકળેલ વ્યક્તિ એની તમામ મૂડી દાવ ઉપર લગાવી દે છે. સમાજમાં ઊંચું બતાવવા પોતાનું સ્ટેટસ મોટું કરવા એ મોબાઇલ પણ રિચાર્જ પણ ના કરાવી શકે એવી હાલતમાં આવી જાય છે.એનું કારણ તમે અને હું છીએ. કોઈ લગ્ન પ્રસંગમાં આપણે જઈએ અને ત્યાં સાદો જમણવાર હોય તો આપણે જ કહીએ છીએ કે : રૂપિયા શું કરવાના ! , આતો કંજૂસ છે .. જમણવારમાં કઈ મજા નથી. અને જો બધા પ્રકારના નાસ્તા અને જમણવાર હોય તો આપણે જ કહીએ : ઓહો મોટો ઠઠારો કર્યો છે, આ લોકો આવું કરે એટલે બીજાંને પણ કરવું પડે.જેવી ડાહી વાતો આપણે કરીએ. જો સાદું ભોજન હોય તોય તકલીફ અને રાજભોગ જેવું ભોજન હોય તોય તકલીફ. સમાજમાં લગ્નો ભભકાદાર રીતે કરવા એવી જાણે ફેશન થઈ ગઈ છે. અને એમાં મુખ્ય જમણવાર ની વાત કરીએ તો સૂપ,પછી સ્ટાટરમાં ચાર પાંચ પ્રકાર હોય ત્યાંથી સીધા ડીશ લેવા જાઓ એટલે ભજીયા હોય. પછી જ્યારે માણસ ડીશ લે ત્યારે શું ખાય ! જો વધારે નાસ્તા હોય તો જમણવાર સાવ ઓછો કરવો એવું વિચારીએ તોય ગણિત ઊંધું પડે એટલે જે ઘરમાં પ્રસંગ હોય એ વ્યક્તિ બધે બધું પૂરું કરતો હોય છે.આપણે તો એક કે બે કલાક માટે જઈ આવીએ પણ એનું આયોજન અને ખર્ચ વિશે વિચારીએ તો એક ડીશ ૫૦૦ થી ૭૦૦ રૂપિયાની થાય ૧૦૦૦ માણસનું જમવાનું ૧૦ લાખથી વધારે રૂપિયામાં પડે. સાચું કહેજો તમને કેવું જમવાનું ગમે ? ૧. મસ્ત મોહનથાળ કે લાડું ૨. બે શાક જેમાં એક ચણા અને બીજું બટાટા રીંગણ કે વાલ ૩.પાપડ કે ફૂલવરી કે સેવ ૪. દાળભાત.... આ ઉપર લખેલી વાનગી જો સારો રસોઈયો બનાવે તો ડીશમા એક કણ પણ વધે નહિ.અને એવી મજા આવે કે બે વાડકી દાળ પણ તમે પી જાઓ. આવી વાનગી તમને ભાવતી હોય તોય લગ્નમાં તમે જાઓ તો બાસુંદી, રસ, પનીરના શાક, હલવો , બહુ બધી વાનગીની આશા રાખો.એના કારણે જ લોકો સારું, સુપાચ્ય જમવાનું બનાવવાને બદલે તમારા નાકનું ટેરવું ના ચડે એટલે જમણવારમાં લાખોનો ખર્ચ કરતા હશે એવું મને લાગે છે. દુનિયાનો સૌથી મોટો રોગ એટલે : " લોકો શું કહેશે" આ લોકોની આગળ સારા અને મોટા થવામાં જ આપણે મરી જવાના.લોકો તમારા ઘરે રોજ આવતા નથી. લોકો તમને કમાઈને ખવડાવવાના નથી.લોકો તમારું પૂરું કરતા નથી. તમને કઈ થાય તો બે દિવસ તમારી તરફ દિલાસો વર્તાવી એ અદ્ર્શ્ય થઈ જશે.આપણે લોકોની આગળ સારું થવાની કોઈ જરૂર નથી. જે લોકો પૈસા વાળા છે એ કરે તો એમને કઈ વાંધો નથી પણ જે લોકો દેવું કરીને દુનિયાને બતાવવા નીકળ્યા છે એમનો ભગવાન પણ હાથ પકડતો નથી. જ્યારે પણ લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે ખામીઓ ના કાઢો.જે હોય એ પ્રેમથી જમી લો.સાથે એવી વાતો ના કરો કે કંજૂસ છે, આવું બનાવ્યું, આવું ખવડાવ્યું, કારણ કે લોકોથી મારા જેવાને ફેર પડતો નથી.પણ, નોર્મલ લોકોને ખૂબ ફેર પડે છે. લગ્નમાં એ સિવાય પણ અઢળક ખર્ચાઓ છે. ઘણાંને એમ વિચાર આવતો હશે કે જીવનમાં એક જ વાત ખર્ચ કરવાનો ને ! અહી , હું ખર્ચ ના કરવાની વાત નથી કરતો પણ જે અઢળક નાસ્તાઓ અને જમવાનું જે બગડે છે એની વાત કરું છું.જમણવાર તો મારા મતે સાદો અને સુપાચ્ય જ હોવો જોઈએ. તમારો મત તમે કૉમેન્ટમાં લખી શકો છો..😊
જીતુભાઈ તમારી કોમેડી બહુ સરસ છે ,આ કોમેડી સાથે તમે એક માર્ગદર્શન પણ આપો છો, નવા યુવા છોકરાઓ ને, જે રીયલ માં આ રીતે ટાઇમપાસ કરતા હોય છે ,આ નાટક પરથી પ્રેરણા લેવાય💐🙏👌💐🙏
Thanks so much for your valuable comment and love
હાસમંગુલઈગયજીતુને❤🎉😂😅😊17:12:2024મંગળવાર❤🎉🎉
Thanks 👍
મંગુ બેન ની ડરવાની સ્ટાઇલ જોઈને બહુ મજા આવી😂😂😂 ફાવશે ને ઘરમા...અને મંગુંહબેને હાથ જોડયા. જોરદાર કોમેડી 😂😂😂
Thanks so much from Dhiren Randheja and team
વાહ, મજા આવી ગઈ ❤❤❤
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
❤😂હા જીતુંભાઈ અને🎉😂મંગું બેન ખુંબજ સરસ🎉😂વિડીયો અમે આપના🎉😂આવા વિડીયોની😂રાહ જોઈ રહ્યા હોય છે.😂❤
Thanks for watching ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
જીતુ ભાઇ એ સોટ્ટો પાડી દીધો.👌👌
😀😀😀😀
વાહ જીતુ ભાઈ વાહ😂😂😂😂😂
Thanks so much for watching
😂😂 હા. મોજ. હા
Thanks ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
વાહ જીતુભાઈ જોરદાર
મંગુબેન જીતુભાઈ ખરેખર નફફટ છે કેમ ???????
જય હિદ🇮🇳 વંદેમાતરમ❤
Thanks so much
Jordar❤
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
જય શ્રી રામ
🙏🙏🙏🙏
વેરી નાઇસ જોક્સ બહુ સરસ બનાયે છે હો
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
🙏🙏
Thanks
હા મારું લુણાવાડા
Very nice video🎥🎉
Jordar 😁😁😁😁
Thanks so much
@@JokesTamaraStyleAamari welcome 🤗
જીતુભાઇ બહુજ મજા આવી મંગુ બેન ગાય જેવા થઈ ગયા બહુજ મજા આવી ગઈ
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો🤭🤭🤭
જય ચેહર મા
🙏🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
જબરૂ હો જોરદાર લો...
😅
😀😀😀😀
😂😂😂Mja mja aavi gai jordar saras supar dupar hit mja aavi
Thank u so much 😂😂😂
Thanks so much for your ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજોvaluable comment
Bhu j Saras maja avi gai 👌👌👌😂😂
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
જય માતાજી જીતુભાઇ 🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉
🙏🙏🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Jay maa meldi
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
❤❤❤❤
Thanks so much
Jordar
Thanks so much from Dhiren Randheja and team
😂😂👌👌
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Nice super video jay mataji jitu Bhai jordar comedy video 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
જીતું ભાઈ તમારો દબદબો છે હો જોરદાર 😃😃😁😜
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
વાહ જીતુ ભાઇ જોરદાર હો બાકિ ❤❤
Thanks
JORDAR
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Nice
Thanksખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
સુપર જીતુભાઈ ♥️♥️
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
ઓ માસ્ટર માઇન્ડ જીતુ ભાઈ હો.
🤣🤣🤣🤣🤣
Thanks
જય માતાજી જીતુભાઈ 👏👏👏
🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
superb......fantastic...concept.....khubaj majha aavi....jitu mangu bhura sahit badhaj kalakaro Kamal ane dhamal..........joke Amari mangu jitu same dhili pade e na chale....end ma to mangu j jitvi joie.....aa to Amari choice chhe baki episode superb chhe❤❤❤❤❤
😀😀😀🤭🤭🤭 Kabhi Khushi Kabhi Gam
મોજ જીતુભાઇ 😂👌👌 ખૂબ સરસ😂👌👌
મંગુબેન ની વાત જ નિરાલી છે તેમનો સંવાદ શુ નાક કટટો થઈને બેઠો છું તું..... મોજ હો... મજા પડી...
જીતુભાઈ બીલકુલ સાચું કહ્યું કે પરિવારનો સાથ સહકાર હોય ને તો ભલ ભલા મિશન પાર પડી જાય.. 💯✅
આપના સહપરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન...
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો your love and comment
જીતુભાઈ મંગુભાભી ને મનાવી લેજો 🎉🎉🎉🎉🎉🎉🎉
🤭🤭🤭Today 7 15 pm live must watch thanks
❤❤❤❤❤❤😂🎉😢😊😊😊😊જય માતાજી
🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Vah mangu ben jitu bhai mja aavi gai jay mataji
Thanks so much, ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
વાહ જીતુભાઈ વાહ
❤😂❤😂❤😂
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Very good video bhai best luck 🎉🎉
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Radhe Radhe Jay Shri Krishna jordar video Sadar pranam Puri team ne dhanyvad❤❤❤
વાહ જીતુ ભાઈ ધાક તો તમારી જ, મઝા આવી ગઈ,nice 👍🎉
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Nice 18:42
જીતુભાઈ. તમને. ખૂબ. માર. પડે. છે કેમ તમારી સાથે. આવુ. થાય. છે
Thanks
Nice vidio jitu bhai and mangu sistu nice vidio ❤❤❤
Jabarjast comedy chi jitubhai ho😊
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
વાહ બહુંજ સરસ. સાચી વાત કરી જીતુભાઈ.👍👈🙏🙏🙏
Thanks so much
જીતુભાઈ નો પરિવાર સરસ છે મંગુબેન ડાયા થઈને રેજો મારા ભાઈ ને મારતા નહિ 😂😂😂🎉🎉🎉
🤭🤭🤭🤭ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
વાહ ભાઈ વાહ જામી ગયો વિડિયો હો વિડિયો.. ધન્યવાદ પૂરી ટીમ ને
Thanks for your comment ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Very nice. Video. Jitu bhai.and greeva,Ben Jay mataji. Jay ambe. From .rm rathva. Baroda
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳
વાહ જીતુ ભાઇ વાહ ક્યાં બાત હૈ
વાહ તમારા કોમેડી ખૂબજ સરસ અને સારા સંદેશો આપતાં હોય છે
atyar sudhi no best video
Thanks so much for your valuable comment ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Must che ha all videos rockstar ❤❤❤❤
હા મોજ
Thanks
Ha moj
વાહ આ વિડીયો ખુબ જ ગમ્યો.....oll artists very good performance
તમારા વીડિયો માં કંઈક તો શીખવા મળે છે હો જીતુભાઈ થેન્કયુ હો ભાઈ
Thanks so much for your valuable comment
WahbJitubhai
Wah mangu ben
Khubaj saras
Very very nice jitubhai 👌👌
Thanks a lotવીડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂર જરૂર શેર કરજો
વાહ જીતુ ભાઈ વાહ👌👌👌❤️👍👍👍👍👍👍👍👍👍👍👍
Thanks so much
😂😂😊
Thanks so much
Super b👌
Thank youખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
ખુબ ખુબ અભિનંદન સરસ જીતુભાઈ
Sachi vaat se ❤❤❤❤
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Wah Mangu Wah ❤ te Jitu ne Accept Karyo A taro under no Prem Bolto Hato ❤
Thanks 👍
Jordar jitu bhai mangu Ben 😂😂😂😂😂😂😂
Thanks so much for watching this video ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
જીતુભાઈ ખૂબ સરસ છે
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks
જીતુભાઈ એ.માસ્ટર સ્ટોક. મારે. વાહ.વાહ
Thanks so much વીડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂર જરૂર શેર કરજો
VAH JITU BHAI VAH ☹☹☹
Thanks so much
Wah
Thanks so much
HA.MOJ.HA JORDAR ✌ ✌ ✌ ✌ ✌ ✌ ✌ JITUBHAI
Thanks so much
Super Jitu Bhai thankyou sachi vat che 🇳🇪🙏🌹
Thanks
બહુ સરસ વિડીયો અભિનંદન વડસ્મા
Thanks વિડીયો જોવા બદલ ધન્યવાદ અને નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
ખૂબ સરસ અદભૂત વિડીયો 👍
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
અરે મંગુ પાસા ઉંધા પડ્યા, જિતુભા ભારી ગેમ કરી ગયા 😂😂😂😂
Thanks
❤❤😊😊
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Thanks
Vah jitu Bhai vah ❤❤❤
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Vah jitu Bhai mangu ne Fasavi didhi Kamal karate Ho pandyaji.
.total
Episod
And artist nice
Acting
..thanks
વિડીયો જોવા બદલ ધન્યવાદ અને નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
ઠંડી પડવા માંડી અને કાનમાં એટલું કહેતી ગઈ કે
🌻🙏હરિ 🕉️ શ્રી☝️🌷
🙏🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
લાયા જીતુભાઈ લાયા ! જીતુ ફરીથી લયો એજ લાડી! ચાલો એક વાર !
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
હા મોજ હા બધા ચાહકોને જય આશાપુરા માઁ 🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Waah waah jordar
વીડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂર જરૂર શેર કરજો
એ પડી પડી બવ જીતુ ભાઈ
Thanks
વાહ જીતુ ભાઈ. જોરદાર
Thanks જય માતાજી વિડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો
Aapno parchay vise bhag banavo to saru jitubhai, bhurabhai, manguben jayshree krasn
Jay mataji Jitubhai.... Mangubhabhi
🙏🙏thanks so much
😂😂😂😂😂😂❤❤❤❤❤😂😂
Thanks
જીતુ ભાઈ તથા ટીમ ને જય
અંબે
Thanks so much
Super video
Thanksલગ્ન પ્રસંગે જમણવાર - ચિંતન લેખ.
ધારોકે કોઈ વ્યક્તિ મહિને 50,000 કમાય છે.એટલે એની વાર્ષિક આવક 6 લાખ જેટલી થઈ.એમાં વિવિધ ખર્ચ હોય એટલે કદાચ 2 લાખની બચત હોય.આજ વ્યક્તિના ઘરે જ્યારે લગ્ન હોય ત્યારે 15 થી 16 લાખ જેટલો ખર્ચ થતો હોય. એટલે એની 8 વર્ષની મહેનત ફકત બે દિવસમાં ખર્ચાઈ જાય છે. આતો આપણે નોર્મલ વાત કરી બાકી લાઇફ સ્ટાઇલ ઊંચી હોવાના કારણે કોઈ બચત અત્યારે લોકો પાસે હોતી નથી.લોન લઈને લવલી બનવા નીકળેલ વ્યક્તિ એની તમામ મૂડી દાવ ઉપર લગાવી દે છે.
સમાજમાં ઊંચું બતાવવા પોતાનું સ્ટેટસ મોટું કરવા એ મોબાઇલ પણ રિચાર્જ પણ ના કરાવી શકે એવી હાલતમાં આવી જાય છે.એનું કારણ તમે અને હું છીએ. કોઈ લગ્ન પ્રસંગમાં આપણે જઈએ અને ત્યાં સાદો જમણવાર હોય તો આપણે જ કહીએ છીએ કે : રૂપિયા શું કરવાના ! , આતો કંજૂસ છે .. જમણવારમાં કઈ મજા નથી. અને જો બધા પ્રકારના નાસ્તા અને જમણવાર હોય તો આપણે જ કહીએ : ઓહો મોટો ઠઠારો કર્યો છે, આ લોકો આવું કરે એટલે બીજાંને પણ કરવું પડે.જેવી ડાહી વાતો આપણે કરીએ. જો સાદું ભોજન હોય તોય તકલીફ અને રાજભોગ જેવું ભોજન હોય તોય તકલીફ.
સમાજમાં લગ્નો ભભકાદાર રીતે કરવા એવી જાણે ફેશન થઈ ગઈ છે. અને એમાં મુખ્ય જમણવાર ની વાત કરીએ તો સૂપ,પછી સ્ટાટરમાં ચાર પાંચ પ્રકાર હોય ત્યાંથી સીધા ડીશ લેવા જાઓ એટલે ભજીયા હોય. પછી જ્યારે માણસ ડીશ લે ત્યારે શું ખાય ! જો વધારે નાસ્તા હોય તો જમણવાર સાવ ઓછો કરવો એવું વિચારીએ તોય ગણિત ઊંધું પડે એટલે જે ઘરમાં પ્રસંગ હોય એ વ્યક્તિ બધે બધું પૂરું કરતો હોય છે.આપણે તો એક કે બે કલાક માટે જઈ આવીએ પણ એનું આયોજન અને ખર્ચ વિશે વિચારીએ તો એક ડીશ ૫૦૦ થી ૭૦૦ રૂપિયાની થાય ૧૦૦૦ માણસનું જમવાનું ૧૦ લાખથી વધારે રૂપિયામાં પડે.
સાચું કહેજો તમને કેવું જમવાનું ગમે ?
૧. મસ્ત મોહનથાળ કે લાડું
૨. બે શાક જેમાં એક ચણા અને બીજું બટાટા રીંગણ કે વાલ
૩.પાપડ કે ફૂલવરી કે સેવ
૪. દાળભાત....
આ ઉપર લખેલી વાનગી જો સારો રસોઈયો બનાવે તો ડીશમા એક કણ પણ વધે નહિ.અને એવી મજા આવે કે બે વાડકી દાળ પણ તમે પી જાઓ. આવી વાનગી તમને ભાવતી હોય તોય લગ્નમાં તમે જાઓ તો બાસુંદી, રસ, પનીરના શાક, હલવો , બહુ બધી વાનગીની આશા રાખો.એના કારણે જ લોકો સારું, સુપાચ્ય જમવાનું બનાવવાને બદલે તમારા નાકનું ટેરવું ના ચડે એટલે જમણવારમાં લાખોનો ખર્ચ કરતા હશે એવું મને લાગે છે.
દુનિયાનો સૌથી મોટો રોગ એટલે : " લોકો શું કહેશે" આ લોકોની આગળ સારા અને મોટા થવામાં જ આપણે મરી જવાના.લોકો તમારા ઘરે રોજ આવતા નથી. લોકો તમને કમાઈને ખવડાવવાના નથી.લોકો તમારું પૂરું કરતા નથી. તમને કઈ થાય તો બે દિવસ તમારી તરફ દિલાસો વર્તાવી એ અદ્ર્શ્ય થઈ જશે.આપણે લોકોની આગળ સારું થવાની કોઈ જરૂર નથી. જે લોકો પૈસા વાળા છે એ કરે તો એમને કઈ વાંધો નથી પણ જે લોકો દેવું કરીને દુનિયાને બતાવવા નીકળ્યા છે એમનો ભગવાન પણ હાથ પકડતો નથી.
જ્યારે પણ લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે ખામીઓ ના કાઢો.જે હોય એ પ્રેમથી જમી લો.સાથે એવી વાતો ના કરો કે કંજૂસ છે, આવું બનાવ્યું, આવું ખવડાવ્યું, કારણ કે લોકોથી મારા જેવાને ફેર પડતો નથી.પણ, નોર્મલ લોકોને ખૂબ ફેર પડે છે.
લગ્નમાં એ સિવાય પણ અઢળક ખર્ચાઓ છે. ઘણાંને એમ વિચાર આવતો હશે કે જીવનમાં એક જ વાત ખર્ચ કરવાનો ને ! અહી , હું ખર્ચ ના કરવાની વાત નથી કરતો પણ જે અઢળક નાસ્તાઓ અને જમવાનું જે બગડે છે એની વાત કરું છું.જમણવાર તો મારા મતે સાદો અને સુપાચ્ય જ હોવો જોઈએ. તમારો મત તમે કૉમેન્ટમાં લખી શકો છો..😊
જય.યોગેશ્વર.જીતુભાઈ.મગુબેન
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Opp
વીડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂર જરૂર શેર કરજો
Jay Giranari
🙏🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
❤Jitubhai ni mangu fasai gai aajkal ni Mangu fasai hoy to pan pachhi chalva mande😅😅
Thanks 👍
Ketli var ame jova bow tarsi gya
🙏🙏🙏🙏ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
Jordar jitubhai❤
Thanks so much
Very nice salute you all
Thanks so much ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર વિડિયો પસંદ આવ્યો હોય તો ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો અને લાઈક પણ કરજો
હવે અવાજ આવે છે. આભાર.
Thanks so much