3 cheers ! જીવનના લેસન.. JAY VASAVADA, KAAJLA OZA VAIDYA, ANKIT TRIVEDI - સૌજન્ય: લાલુભાઈ, જયેશ વોરા

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • Jay Vasavada is one of the most popular young authors in Gujarati print media today. His versatile columns as a special correspondent, running in “Gujarat Samachar” daily (number one in regional readership - approx. 7 million) since last 25 years. He has 2,50,000+ followers and friends on facebook, instagram, twitter, youtube etc.
    His more than 4000 articles published in several publications, covered a wide eclectic array of subjects. He has delivered 6000+ speeches across the globe, many of them are on his official youtube channel "planetJV". All 16 books by him are constant in bestsellers list, “Jay Ho”, “JSK”, “Mummy-Pappa”, “Preet Kiye Sukh Hoy” crossed 20,000 copies landmark in Gujarati. Followed by “YuvaHava”, “Superhero Sardar”, “Ye dosti”, “Knowledge Nagariya” etc.
    In 2004, visit to USA under “international visitor’s program” by US state department is his first journey abroad followed by numerous visits as an author to countries like UK, Germany, Israel, Dubai, Thailand, Singapore, Netherlands, France, Canada, Italy, Switzerland, Kenya, Newzealand, Oman, Greece, Holland, Cambodia, Austria etc. besides regular visits to USA.As a management graduation student, he holds a record of winning more than 300 elocution / quiz / essay contests in India. After leaving his job as a college principal in 2002, so far, he has delivered more than 6000 public speeches on various topics across the globe.
    He has also anchored and scripted TV talk shows and radio show. His travelogues are much appreciated by various tourism departments within India and abroad. His blog is number ONE in Gujarati blogs.Studied at home for whole period of primary education, jay vasavada was honored as invited speaker in events like book launch of PM shri Narendrabhai Modi and asmitaparv of pujya Moraribapu. He has personal collection of more than 18,000 books and magazines and 5,000 cd-dvdz. Single and cheerful by nature, jay vasavada has completed 25 years in public writing and going strong.
    email : jayvaz@gmail.com
    / jayvasavada.jv
    / jay.vasavada
    # / jayvasavada
    #gu.wikipedia.or...
    This in only official channel of popular Gujarati author-speaker-traveller Jay Vasavada. All material used on this channel is for fair use in public interest. no copyright infringement intended. Views expressed here has no intention of hurting any kind of public sentiments or feelings.

Комментарии • 80

  • @deepakpanchamatiya8794
    @deepakpanchamatiya8794 9 месяцев назад

    ત્રણેય મોજીલી હસ્તીઓએ અંગત જીવન માં ની રંગત વાતો કરી ને ઘણી સારી સલાહ સમજ,તેમજ સંચાલક આને આયોજકો ની પણ વાત થઈ ઘણી તાજગી અનુભવી, ધન્યવાદ જય ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ.🙏🙏👍👍🌹🌹

  • @bakuleshdoshi5139
    @bakuleshdoshi5139 2 года назад +1

    ખુબ અદ્ભુત વ્યક્તિ ની અંતરંગ વાતો તેમની જ પાસે થી સાંભળી અનહદ આનંદ થયો.ઘણું જાણવા અને સમજવા જેવું અમૂલ્ય ખજાનો મળ્યો. આયોજકોનો આભાર.

  • @belaraval1761
    @belaraval1761 3 года назад

    વાહ...અંકિતભાઈ....સુખની અંતિમ સ્થિતી દુ:ખ છે અને દુ:ખની અંતિમ સ્થિતી સુખ છે....અવર્ણનીય...!!

  • @jigishaben1540
    @jigishaben1540 2 месяца назад

    ❤ khuj saru lagiyu Hu Gujarat bhasa ne naman karu chu ❤🙏

  • @manishadesai3741
    @manishadesai3741 3 года назад

    Jay bhai,kajalben ,Akitbhai ,They are good .comedian,phlosofer good speech congaculation good commend for jugarati bhasa.

  • @belaraval1761
    @belaraval1761 3 года назад

    રઈશભાઈ...સરસ સંચાલન...!!👍

  • @mansukhbhaidelvadiya6670
    @mansukhbhaidelvadiya6670 2 месяца назад

    કાજલ બેન, ૧૯૬૬ માં જન્મેલા બધા લેખકો, કવિઓ પોતાને કેમ ગાંડા ગણે છે કે સ્વિકારે છે એ સમજવો ❤

  • @pragatichaudhary6840
    @pragatichaudhary6840 10 месяцев назад

    Khoob adbhut karykram se maja aavi bijo bhag leine vhela aavjo

  • @meetbhavsar8421
    @meetbhavsar8421 4 года назад +1

    છેલ્લે તમે નિજાનંદ માટે જે વાત કરી ,એ ખૂબ જ સારી રીતે તમે સમજાવી છે.🙌🙌🙌

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад

    જય
    જય
    હો
    જયસર

  • @jyotipawani8058
    @jyotipawani8058 3 года назад

    3 super star heart touching really

  • @dilipbhatt3308
    @dilipbhatt3308 4 года назад +2

    Wah.
    ખૂબ સુંદર..
    આજે ફરિવખત શાન્તિ થી સાંભળ્યુ...
    હૃદયગમ્ય..લાગણી સભર... નમસ્કર.

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад

    જય. હો .

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад

    જયકાર હો

  • @jyotipawani8058
    @jyotipawani8058 3 года назад +1

    Wah wah

  • @mansukhbhaidelvadiya6670
    @mansukhbhaidelvadiya6670 2 месяца назад

    જય ભાઇ લગ્ન જીવન પણ માણો ફિલ્મ ઇન્ટરવેલ પછી જ જામે છે ❤

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад

    કાજલ ઓઝા વૈદ્ય
    અંકીત ત્રિવેદી
    જય વસાવડા

  • @limbanibhavin3089
    @limbanibhavin3089 3 года назад

    એલા,,,,આવા પ્રોગ્રામ થવા જોઈએ

  • @nikhilshah6160
    @nikhilshah6160 4 года назад +1

    જય ભાઈ બહુજ સુંદર

  • @amitjani4012
    @amitjani4012 4 года назад +3

    I say really thank you to organize of this function it is very inspirational and we learn lot of from it keep organize this type of function

  • @mdnandha2205
    @mdnandha2205 Год назад

    Khub saras

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад

    અંકીત ત્રિવેદી
    જય વસાવડા
    કાજલ ઓઝા વૈદ્ય
    ગુજરાતી ભાષા
    ગોરવછે

  • @jyotipawani8058
    @jyotipawani8058 3 года назад

    Jay bhai wah 👌👌

  • @belaraval1761
    @belaraval1761 3 года назад

    વાહ....જયભાઈ.! સંસારના બે જ પરમ સત્ય.,પ્રેમ અનેમૃત્યુ...!!

  • @malikdarediya9128
    @malikdarediya9128 4 года назад

    ખુબ સરસ કાર્યક્રમ આયોજકો તેમજ બતાવો ને ખુબ ખુબ આભાર

  • @jigeeshapatel5592
    @jigeeshapatel5592 4 года назад +2

    Thank you very much for everything and special making me a gujarati

  • @nayanamehta8863
    @nayanamehta8863 4 года назад

    very nice 👍👌 speech

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад

    જય

  • @sumitranpara698
    @sumitranpara698 4 года назад +1

    Jay bhai lockdown ma slim thata jav chho! Love you❤

  • @patelankitr2752
    @patelankitr2752 4 года назад

    હું જયેશભાઈના નિવેદન સાથે 100% સહમત છું. આપણે આગામી વર્ષોનું પોષણ કરીને એકસાથે ગુજરાતી ભાષાની સ્થિતિ સુધારી અને જાળવી શકીએ છીએ. તે માટે આપણે ફરજિયાત રૂપે ઘરે ગુજરાતી બોલવું પડશે.
    Ankit Patel
    Ph.D. Student, Portugal

  • @nileshmpanchal
    @nileshmpanchal 4 года назад

    ખૂબજ સુંદર કાર્યક્રમ
    જેમા આપના અનુભવો દ્વારા અમને જીવન જીવવાની તાકાત મળે તેવી ઊર્જા ભર્યા શબ્દો...
    આપ નો ખૂબજ આભાર.
    🙏🌹😊

  • @anilapurohit7237
    @anilapurohit7237 4 года назад +13

    જયેશભાઈ નો ખૂબખૂબ આભાર .પણ મારે એકવાત કહેવી છે સર..!! ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે આપડે બધાએ એ પ્રયત્ન કરવો જોઈએ કે તમામ સરકારી ખાતા ઓમા સારું ગુજરાતી વાંચી બોલી લખી શકે.એવાને પ્રાધાન્યતા આપવી જોઈએ.તમામ ફોર્મ,પેપર ઉપર ગુજરાતીમાં જ હોવા જોઈએ..ભલે બીજા વિકલ્પે સારું ઈંગ્લિશ હોવું જરુરી હોય..કેમકે આપડી ગરીબ ,ખેડુત ને સામાન્યથી નીચેના તમામ માત્ર ગુજરાતી છે જે બિચારા સ્કુલ પણ ના ગયા હોય તો ફોર્મ કે અરજી કેવી રીતે કરે એ થોડું ગુજરાતી ભણ્યા હોય એવા પાસે ભરાવી શકે.... અને એટલે જ ટેબલ નીચેની આવક લોકો ઉભી કરે છે કેમકે રજુઆત ગુજરાતી નહીં ઈંગ્લિશ માં કરવાની હોય છે... તો આ પ્રયત્ન આપણે કરવાનો છે ને તમારા જેવા સ્પોનસર્સો એ કરવાના છે..કેમકે વિદેશીઓને ઈંગ્લિશ કાગળ જોઈએ બાકી તો માતૃભાષા જ ચલાવી જોઈએ એવો મારો અંગત આગ્રહ છે..બાકી તો દશવર્ષ પછી પૂછવું પડશે કે ગુજરાતી આવડે છે તો બોલુ....એવું થશે જયેશભાઈ..મારી વાત ચોક્કસ ધ્યાન ઉપર લેશો...,🙏🙏🙏🙏. બાકી ઠીક છે....

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад

    સરસ

  • @ॐनमःशिवाय-ण8ल
    @ॐनमःशिवाय-ण8ल 4 года назад

    Heart touching....

  • @ilasheth1255
    @ilasheth1255 3 года назад

    Very nice lecture 🙏🙏🙏

  • @kulinboda7621
    @kulinboda7621 4 года назад

    Thanks Jay bhai excellent stories of your life so much to learn

  • @mohammadabbasshaikh8982
    @mohammadabbasshaikh8982 4 года назад +1

    Khub saras vaat kahi jay bhai. Nothing more to say.
    God bless you

  • @aspiringendeavour.
    @aspiringendeavour. 4 года назад +2

    Superb 👍👍👍👍👍👍👍

  • @U_6712
    @U_6712 4 года назад

    Khub saras programm... khub maja aavi... bija 3 cheers ni rahma😊👍

  • @ashokpatel9222
    @ashokpatel9222 4 года назад

    Ishwar vaselo chhe Jay Vasavada saheb ne vandan

  • @nayanamehta8863
    @nayanamehta8863 4 года назад

    Vikat paristhi ne saral tathi ne sahajta thi jindgi ne ugari levi aapna thi. loko shikhi shake chhe

  • @ankurparmar5297
    @ankurparmar5297 4 года назад

    Superb combination of 3 superstars trio 👌👌👌

  • @falgunibhatt9614
    @falgunibhatt9614 4 года назад

    Super.... super.... super

  • @ajaymajmudar1859
    @ajaymajmudar1859 4 года назад +1

    Have seen live from creative network earlIer and is an excellent attempt by Shri Lalu bhai/ Ashokbhai and 3 cheers to speakers and organisers.

  • @hmpatelpatel2567
    @hmpatelpatel2567 4 года назад

    Very interesting ... heart touching program....

  • @ritamistry1198
    @ritamistry1198 4 года назад

    Thank u very much

  • @viaythanki1050
    @viaythanki1050 4 года назад

    Jabardast moj.. 🙏

  • @ashikmedia4143
    @ashikmedia4143 4 года назад

    Khubj Saras......

  • @tejpalsinhgohil8778
    @tejpalsinhgohil8778 4 года назад

    3 genius super jaybhai

  • @DeepakAntani
    @DeepakAntani 4 года назад

    જલસો કરાવ્યો... સરસ પરિકલ્પના

  • @harshadparmar5632
    @harshadparmar5632 4 года назад

    Super...

  • @manojm.hirpara1979
    @manojm.hirpara1979 4 года назад

    Thanx for sharing sir..🙏🏻👍🏻

  • @anjalitrivedi1137
    @anjalitrivedi1137 4 года назад

    Superb sirji.....

  • @bhupendrabhaipatel6973
    @bhupendrabhaipatel6973 3 года назад

    Nice T shirt

  • @hasmukhsodha6771
    @hasmukhsodha6771 4 года назад

    Really nice. I shared in my groups

  • @joshishweta7265
    @joshishweta7265 4 года назад +4

    Hello sir.. Gujarati bhasha ne agad vadharvana ek prayas ma evu n kri shakay? College ma use thati bdhi reference book english ma ja hy 6 jyare bija desh ma reference book pn potani bhasha ma j hy 6 vadhare craze english no etle vdhu 6 karnke apne eno j reference laie 6ie to evu kaik thai shake k j aa reference books ne pn apni bhasha ma anuvadit kri shake

    • @Aaa-hw8qo
      @Aaa-hw8qo 4 года назад

      Loko ne eng nu vadgan nai jay

  • @joshichandrakant4589
    @joshichandrakant4589 4 года назад

    Xan ne pan pakdnar manso aa Duniya ma chhe

  • @rujuls12
    @rujuls12 4 года назад +1

    This is really amazing and listening to three of you together is also fun...have always felt that you three are the public idle who has given a special identity to gujarati language...but when I heard last some minutes from Jayeshbhai I totally agree to him and if you look at the audience majority were more than 50+ so until the audience will be youngster it is difficult...so I hope and request you to do somethings which attract more young audiance.

  • @DIPAKJOSHI1960
    @DIPAKJOSHI1960 4 года назад

    Thanks for this uploading..

  • @kalpeshp911
    @kalpeshp911 4 года назад

    Beautiful conversation

  • @hemendraprajapati
    @hemendraprajapati 4 года назад

    Waiting..

  • @rajeshrajput2851
    @rajeshrajput2851 4 года назад

    👌👌👌

  • @atulvasava4181
    @atulvasava4181 4 года назад

    Aabhar bdhano....🙏

  • @shaileshguru9855
    @shaileshguru9855 4 года назад

    Good

  • @dishantb4222
    @dishantb4222 4 года назад +1

    Sirji aa navo logo saro Che. Tame RUclips par ghanu dhyan api rahya cho e gamyu joine. Nava avenues ne explore karta rehvu Joie 👍

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p 4 года назад +1

    જય ભાઇ , અંગ્રેજી શબ્દો વિનાનું ભાષણ , અંગ્રેજી શબ્દો વિનાનો લેખ ન હોઇ શકે ?

  • @darshitajebaliya3855
    @darshitajebaliya3855 4 года назад

    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗😇😇😇😇😇😇😇😇😇😇😇

  • @darshitajebaliya3855
    @darshitajebaliya3855 4 года назад

    Really J.N.Mehta Sir ?

  • @MMODilSe
    @MMODilSe 4 года назад +1

    બહાર ધોધમાર વરસાદ ચાલી રહ્યો હોય. તમારા પ્રિય કવિ Ankit Trivedi હોય, તમારા પ્રિય લેખિકા kajal oza vaidya હોય. અને જેના તમે ફેન જ નહીં AC હો તેવા Jay Vasavada મામા હોય સાથે વિષય કોઈ જ ન હોય માત્ર અનુભવ્યું તે કહેવાનું હોય તો તેવો કાર્યક્રમ તો જીવન જીવવાની જડીબુટ્ટી સમાન જ હોવાનો લગભગ બે કલાક ના આ કાર્યક્રમ જે મુંબઈ માં થયેલો તે રાજકોટ માં બેસી ને સાંભળવા મળે તો થાય કે વરસાદ વરસ્યા રાખે અને આપણે આ સુંદર અનુભવોમાં ભીંજાયા રાખીએ.
    આમ તો જય મામાની AC અને સદનસીબે એમનાં જ કુટુંબની પુત્રવધૂ એટલે એમણે કહેલું બધું તો જાણતી હતી પણ એમની જે વાતો કહેવાની લઢણ છે તે હંમેશા આકર્ષે છે એટલે જેટલી વખત સાંભળું મજા જ આવે અને કંઇક તો નવું મળે જ... કાજલ બહેનની વાંચક છું એટલે લગભગ બધી જ ખબર હતી પણ એમની વાતોમાં ક્યાંક મને હું દેખાતી હોઉં એવું લાગે. ખાસ પપ્પા વાત કરી ત્યારે પપ્પાને વિદાય કરેલ નજર સમક્ષ આવી ગયું. અંકિત ભાઈની તો એક કવિ તરીકે ફેન છું આવે જ પણ તે મારા પ્રિય વક્તા છે એમાં જરાય ના નહી. એમને તો સચિન લીમડે ના શ્રી નાથજી ના સત્સંગ માં થી જોયેલ... અદભુત શબ્દો ના રાજા પણ પોતાની જીવનની ચોપડી પહેલી વખત જ ખોલી...ગુજરાતી અભિભાવકો એ માણવા જેવા અદભૂત કાર્યક્રમ નું સુંદર સંચાલન રઈશ મનીઆર એ કર્યું છે. તો અત્યારના સમયનો સદુપયોગ કરવા જેવો (#MMO)

  • @parth3467
    @parth3467 4 года назад

    Nishabd

  • @timepassexpertzzz8734
    @timepassexpertzzz8734 4 года назад

    Ji Gujaratti bhasha Aavadtu nathi
    Sachi bay chhe

  • @nileshtada7794
    @nileshtada7794 4 года назад

    ફાલતુ time બફાડયો લોકો ની તારીફ કરીને ..કામ ની વાત ઉપર આવો

  • @bhoims2828
    @bhoims2828 4 года назад

    જય હો.