Om Shanti Mama 🙏 | Achanak Mamane Su THayi Gayu 😭😢 | Mummy 😭 | Mamani Memory's | Thakor Family

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Om Shanti Mama 🙏 | Achanak Mamane Su THayi Gayu 😭😢 | Mummy 😭 |Mamani Memory's | Thakor Family
    Join this channel to get access to perks:
    / @lifeofthakor
    I hope enjoy this Family vlog...
    Family's instagram Page's
    Life of Thakor :- / lifeofthakor
    Thakor Family Vlogs :- / thakorsfamilyvlogs
    Ranjeet Thakor :- / madboyran
    Sanjay Thakor:- / isanjuthakor
    Rakesh Thakor:- / thakor.rakesh.m
    Parvati Thakor:- / paa.rroo
    Poonam Thakor:- / ipoonamthakor
    Shilpa Thakor:- / shilpathakor617
    Saanvi Thakor:- / saaanvi2019
    Jency Thakor:- / ijencythakor
    Viyanshi Thakor:- / iviyanshithakor
    #vlogging
    #vlogs
    #gujarativlog
    #gujarati
    #gujarativideo
    #gujarativlogger

Комментарии • 689

  • @vishalsolanki825
    @vishalsolanki825 5 месяцев назад +38

    રણજીત ભાઈ તમારા મામા ના દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી ભગવાન ને પ્રાર્થના છે 😢😢😢😢😢

  • @chiragchavda6803
    @chiragchavda6803 5 месяцев назад +68

    ઓમ શાંતિ મામા 😢😢 ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે 😢 હંમેશા હસતો ચહેરો બધા ને હસાવતો આજ બધા ને રડાવી ગયો 😢😢

  • @DesaikalpeshDesai-j6h
    @DesaikalpeshDesai-j6h 5 месяцев назад +22

    તમારા મામા ને હસતા જોયા તેટલે બહુ દુઃખ થયું કેટલા હસમુખા માણસ હતા😢

  • @MitDesai-sy3rt
    @MitDesai-sy3rt 5 месяцев назад +14

    રણજીતભાઈ તમારી મમ્મી ને તમારા મામા બહુ સારું રાખતા પણ ભગવાનને ગમે તે સાચું

  • @sarojbenbarot2229
    @sarojbenbarot2229 5 месяцев назад

    Ranjit bhai. Tmara mamane aatma ne. Shanti aape prabhu. Om shanti🙏

  • @gopiraval
    @gopiraval 5 месяцев назад +5

    Om santi 🙏💐 ભગવાન તેમની આત્માને શાંતિ આપે 🙏

  • @SonalGoswami-rr2rk
    @SonalGoswami-rr2rk 5 месяцев назад +10

    હસતો ચહેરો બધા ને રડાવી ચાલી ગયો ઓમ શાંતિ તમારા મામા ની આત્મા ને શાંતિ મળે

  • @Itz_Amisha_solanki_1704
    @Itz_Amisha_solanki_1704 5 месяцев назад +1

    Om santi bhagwan emni aatma ne Santi aape 🙏🙏🙏🙏🙏

  • @parmarvaishali6367
    @parmarvaishali6367 5 месяцев назад

    Bhagwan Tamara mama ni divya aatma ne shanti aape Ane Tamara mummy ne himmat aape 😢😢🙏🙏🙏

  • @RaviChawda-g4h
    @RaviChawda-g4h 5 месяцев назад +1

    🙏Om Shanti 🙏 bagwan Tamra mama ney Aatam ney Shanti aapey 🙏🙏🙏

  • @thakorkiranthakorkiran8024
    @thakorkiranthakorkiran8024 5 месяцев назад +1

    🙏 ભગવાન તમારી દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏

  • @MahiMakvana-dc5bw
    @MahiMakvana-dc5bw 5 месяцев назад +1

    ઓમ શાંતિ મામા 😢😢 ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ મળે 😂😂

  • @ernikunjkanotara
    @ernikunjkanotara 4 месяца назад

    Om Shanti 😢
    Tamara mummy ❤ ne sachvjo

  • @pragnabenpatel8061
    @pragnabenpatel8061 5 месяцев назад +1

    Ranjitbhai tamara mama bahu j mayaru n sara manas hata 🙏 bhagava temna diyva aatma n shanti aape 🙏 jay Swaminarayan 🙏🙏

  • @mansungsuthar9107
    @mansungsuthar9107 5 месяцев назад +2

    રણજીતભાઈ તમારા મામા ને દિવ્યા આત્મા ને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ

  • @PavanThakor-hl7bx
    @PavanThakor-hl7bx 5 месяцев назад

    રણજીતભાઈ તમારા મામા ને આત્માને શાંતિ 🙏😭

  • @urvisekhava5806
    @urvisekhava5806 5 месяцев назад

    Bhagvan tamara mamane Santi aape 😢 Om Shanti 😢

  • @rathwaramji6179
    @rathwaramji6179 5 месяцев назад

    Om shanti bhagwan temni divya aatma ne shanti aape😢😢

  • @LaxmibenDarji
    @LaxmibenDarji 5 месяцев назад

    તમારા મામા દિવ્ય આત્મ ને શાન્તિ આપે માસી ને ખબર રાખજો જય સ્વામિનારાયણ 🙏🏼🌹🙏🏼

  • @jituprajapati6413
    @jituprajapati6413 5 месяцев назад +6

    રણજીતભાઈ આવો હસતો ચહેરો ભગવાન લઈ લીધું છે તમને દુઃખ તો લાગે જ છે કે માસીનો ભાઈને આવું થયું એટલે માસી નું ધ્યાન રાખજો ભાઈ એમના શરીર બહુ ભારે છે કઈ તકલીફ ના થાય બહુ રડશો નહીં ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ બેન માસી નું ધ્યાન રાખજો

  • @GomtiBenPanchal-c5z
    @GomtiBenPanchal-c5z Месяц назад

    મારી દાદી મારી દાદી ને તમારા બ્લોગ બહુ ગમે છે

  • @chaudharyrahul1380
    @chaudharyrahul1380 5 месяцев назад

    👏👏 Usa

  • @raminiki2051
    @raminiki2051 5 месяцев назад

    Om Shanti 🙏 tmara mammy ne sachav jo ak ben ne Bhai mukin jato re bau dukh thy 😢

  • @GeetaPatel-sq4lx
    @GeetaPatel-sq4lx 5 месяцев назад

    Om shanti mama🙏🙏🙏🥹🥹Bhagwan tamara divvy atama ne shanti ape🙏🙏🙏🌹🌹

  • @officialjjkjshtkrish_
    @officialjjkjshtkrish_ 5 месяцев назад

    Om Shanti Tamara mama na divy atma ne param Shanti aape evil Prabhu pase prathna 🙏🏻🙏🏻🙏🏻 om Shanti

  • @pravinsinhthakor9900
    @pravinsinhthakor9900 5 месяцев назад +1

    ઓમ શાંતિ..... ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏

  • @Ranbankarathod4852
    @Ranbankarathod4852 5 месяцев назад

    Khare khar hasmukha swabhav na hata tamara mama yaar 🙏🙏🙏

  • @ShivrajThakor-dw3vz
    @ShivrajThakor-dw3vz 5 месяцев назад +1

    OM SHANTI TAMARA MAMA NA🙏😭🥹

  • @vijaygohilvijay9169
    @vijaygohilvijay9169 5 месяцев назад

    જય માતાજી ઠાકોર ફેમિલી અને મજામા છે ને 😂😂😂😂😂😂ઓમ શાંતિ 😂😂😂😂

  • @DarashilThakor
    @DarashilThakor 5 месяцев назад +3

    Om shanti mama😭😭

  • @komaltrivedi5598
    @komaltrivedi5598 5 месяцев назад

    Ranjeet bhai last ma mama no video tame mukine bahuj saaru kariyu aamare pan mama saathe ni memories taaja thayi gayi bhagvaan mama ni Divya aatma ne param Shanti aape 🙏😢 om shanti mama ne🙏🙏😌 ne mummy nu dhyan rakhjo bhai 😊

  • @Deshi_musical
    @Deshi_musical 5 месяцев назад

    Om shanti bhagvan temni divy aatmane shate aape🙏🙏😭😭

  • @JAY.VIHAT.MELDI.135
    @JAY.VIHAT.MELDI.135 5 месяцев назад

    રણજીત ભાઈ રાકેશ ભાઈ અને સંજય ભાઈ તમારા મામા ને ભગવાન આત્મા ને શાંતિ આપે એવી અમારી પ્રાથના 😭😔🥺
    અને પણ તમારા મામા એતો આખી ફેમેલી ને બહુ હસાડતા એવા હતા 😭

  • @BhaveshPatel-dn4un
    @BhaveshPatel-dn4un 5 месяцев назад

    Ranjitbhai tmara mama na divy atmane santi male aevi bhagvan ne prarthna and. masi ne kejo strong re bhagvanni iccha ae ocha heran thaya ae sari vat che baki loko bhu ribay che om santi

  • @dabhibharat6483
    @dabhibharat6483 5 месяцев назад

    Bhagwan Tamara mama na aatma ne Shanti aape Ave Prabhu ne p🙏🙏🙏🙏🙏

  • @RathodAjitsinh-fy5vw
    @RathodAjitsinh-fy5vw 5 месяцев назад

    ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે

  • @VaishaliGohil-fe6ou
    @VaishaliGohil-fe6ou 5 месяцев назад

    Om shanti mama🙏💐🌺

  • @hetal...8190
    @hetal...8190 5 месяцев назад +2

    Pal ma su thay koyne kabar hoti nathi miss you mama😢

  • @samirgaming1802
    @samirgaming1802 5 месяцев назад +2

    ભગવાન.. તમારા.. મામા.. ને🙏દિવ્ય.આત્મા ને શાંતિ. આપે. એવી. ભગવાન. ને🙏 પ્રાર્થના.. કરીએ છીએ

  • @patelneela6947
    @patelneela6947 5 месяцев назад +1

    🙏Om shanti mama ne 🙏

  • @RahulChauhan-oj7eh
    @RahulChauhan-oj7eh 5 месяцев назад

    Om shanti bhagvan mama na yatmane. shanti yape

  • @vimalabenvirani7302
    @vimalabenvirani7302 5 месяцев назад

    😢tamare ne mamane saru bantu hatu mama no svabhav hasmukh hato divy atmane prabhu tena charno ma sthan de

  • @danger_boys_king_dom4269
    @danger_boys_king_dom4269 5 месяцев назад

    Aaje to tmara mama ne joeae bhu radu aayu om santi

  • @kalujijavanji4379
    @kalujijavanji4379 5 месяцев назад

    Om shanti mama 😢😢😢 mummy ne himmat aapjo Bhai 😢

  • @subhampatel3528
    @subhampatel3528 5 месяцев назад

    Om shanti 🙏🏻🌺🌺🙏🏻

  • @PoojaThakor-dq6nv
    @PoojaThakor-dq6nv 5 месяцев назад

    Bhagvan temni aatma ne santi aape and tame care mashi nu dhyaan rakhjo

  • @sdfamiliyvlogs01
    @sdfamiliyvlogs01 5 месяцев назад +10

    ભગવાન તમારા મામા ના દિવ્યઆત્મા ને પરમ શાંતિ આપે Om Santi 😭

  • @Unknowngamers444
    @Unknowngamers444 5 месяцев назад

    Om shanti😢bhagvan emni atmane santi ape😢😢

  • @raginipatel8963
    @raginipatel8963 5 месяцев назад

    Ranjitbhai bhagvan mama ni divya aatma ne shanti aape mama mane bau j gamta bas game te hoy hasta rehvanu last time ma thodu taklif hati toy ae himmat rakhta kharekhar mama bau j bahadur kevay juo ne koi taklif pan na aapi aemne bhagvane and aunty ne sachvjo ae bimar na thai jay jay mataji 🙏🙏

  • @sarvanbhaibhavajithakor8931
    @sarvanbhaibhavajithakor8931 5 месяцев назад +1

    રણજીતભાઈ તમારા મામા ના દિવ્ય આત્મા ને શાંતિ મળે એવી ભગવાન ને પ્રાર્થના 😢😢😢

  • @PoojaMakwna
    @PoojaMakwna 5 месяцев назад

    Om santi mama ji bhagvan tamne sari ghayae jamana ape Ane samesh khus to bas avi uva karu chu ❤😔🥺

  • @GeetaPatel-sq4lx
    @GeetaPatel-sq4lx 5 месяцев назад

    Good morning ❤❤ jay mataji ❤❤❤

  • @RahulkumarParekh
    @RahulkumarParekh 5 месяцев назад

    Sara manas ne bhagvan pela bolave chhe. Om santi🙏

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 5 месяцев назад

    ભગવાન એમની આત્મા ને શાંતિ આપે 🙏

  • @hinajoshi3244
    @hinajoshi3244 5 месяцев назад

    Bhagwan Amma diya atama ne shanti aape

  • @rathodjay7867
    @rathodjay7867 5 месяцев назад +2

    રણજીતભાઈ તમારા મામા ને દિવ્ય આત્માને શાંતિ મળે ભગવાન પાસે પ્રાર્થના

  • @leelabenparmar4448
    @leelabenparmar4448 5 месяцев назад

    રણજીતભાઇ તમારા મામાના દિવ્ય આત્મા ને ભગવાન સદગતિ આપે તેવી પ્રાર્થના ઓમ્ શાંતિ

  • @Ranbankarathod4852
    @Ranbankarathod4852 5 месяцев назад

    Om shanti, 🙏🙏🙏

  • @kashmira1503
    @kashmira1503 5 месяцев назад

    Jay shree krishna🙏🙏all family from London

  • @GautamChavda-z1t
    @GautamChavda-z1t 5 месяцев назад

    Ranjit hai Tamara mamani aatma ne bhagvan santi aape

  • @unnatipatel4370
    @unnatipatel4370 5 месяцев назад

    Mama aekdm dildar mans hta but upr wara aagd aapdi chalti nthi bhai om shanti mashi ne sachvjo aemne bhu dukh lagyu che😢

  • @hemapatel2592
    @hemapatel2592 5 месяцев назад

    Om Santhi mama 🙏🏻🙏🏻

  • @Thakor-n3z
    @Thakor-n3z 5 месяцев назад

    Om Shanti😢😢🙏🙏

  • @devangiPatel151
    @devangiPatel151 5 месяцев назад +1

    Bhagvan mama ni aatma ne Shanti aape...🙏🙏sachu kahu to hu mama sabd bolvanu bhuli gay hati mara manela mama thi kharab Anubhav thi to tyr thi mama name thi nafrat hati pn Tamara saga mama hata khabar chhe BV sara hata BV hasta hata... bhagvan temni divy aatma ne Shanti aape evi prathana...🙏🙏🙏

  • @sanjayrajgor_15
    @sanjayrajgor_15 5 месяцев назад

    તમરા મામા દાવખાના મા તમારી મમ્મી ના માથે હાથ મુક્યો છેલી વાર જોઈ ને બહુ દુઃખ થયું😢

  • @RahulThakor-h8m
    @RahulThakor-h8m 5 месяцев назад

    Om santi dada 💐💐

  • @sanjayrajgor_15
    @sanjayrajgor_15 5 месяцев назад

    મને તમારી મમ્મી ને જોઈને બહુ દુઃખ થયું 😢

  • @bhagwatitak3926
    @bhagwatitak3926 5 месяцев назад

    😢 ranjeet Bhai man nathi mantu k aam aapda mama jata rhse 😢ketla mayalu hta..... Om Shanti Om 🙏💐

  • @Hansabensolanki01
    @Hansabensolanki01 5 месяцев назад +2

    રણજીતસિંહ તમારા મામા ના દીવ્ય આત્મા ને શાંતિ આપે ભગવાન ઓમ શાંતિ અમને બહુ ખોટું લાગ્યું સાંભળીને બહુ ખોટું થઈ ગયુ 🙏😭😭

  • @Payalben-f3g
    @Payalben-f3g 5 месяцев назад

    ભગવાન. તમારા. મામાને. દીવય. શાંતી. આપે. 😢😭😂

  • @Dipak_Thakor_007
    @Dipak_Thakor_007 5 месяцев назад

    ઓમ શાંતિ મામાં 😢ભગવાન મામા ની દિવ્ય આતમાં ને શાંતિ આપે એવી મારી ને મારા પરિવારની પ્રથાના 😢 ઓમ સંતિં😢 🙏🏻💐

  • @princerathod3702
    @princerathod3702 5 месяцев назад

    Om santi mama🙏🙏🙏 bhagwan emni atma ne santi apee

  • @PratikZala-dt7ke
    @PratikZala-dt7ke 5 месяцев назад

    ભગવાન તમારાં મામા ની આત્માને શાંતિ આપે

  • @jyotsanavadher-l1x
    @jyotsanavadher-l1x 5 месяцев назад

    Om shanti 🙏🏻🙏🏻😲😢😢😢

  • @Rajputani16
    @Rajputani16 5 месяцев назад

    Mara dha ji ne pn bhgwan ly gya last emne mara Bhai jore vat krta krta saja ekdm j jta rya aje tmara mama nu sambhrine fuaji ni yad avi gy 😢jay mataji bhgwan tmara mama ni atma ne santi ape

  • @MalatiChauhan-l6u
    @MalatiChauhan-l6u 5 месяцев назад

    જય માતાજી ભાઈ તમારા મામા ને સાનતી આપે ભગવાન

  • @pooja7535
    @pooja7535 5 месяцев назад +1

    ઓમ શાંતિ 🙏🙏🙏

  • @smarttech100
    @smarttech100 5 месяцев назад

    Mama Mane Tamara mama bahu gamatahata miss you mama😢😭 om shanti

  • @dhenukotak
    @dhenukotak 5 месяцев назад

    🥺🥺om Shanti 🙏🙏

  • @VishalThakor-6491
    @VishalThakor-6491 5 месяцев назад

    એમના દિવ્ય આત્માને શાંતિ આપે ભગવાન 😢

  • @charulsister782
    @charulsister782 5 месяцев назад +2

    ❤️..mummy...ne...sachvjo.... ❤️🙁

  • @KHANTHina-z8z
    @KHANTHina-z8z 5 месяцев назад

    Bhagavan temni aatma ne Shanti aape

  • @ninty6
    @ninty6 5 месяцев назад

    Om santi god emna aatmane santi aape evi prathna Akshardham ni prapti thai mama ni jay swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🌹

  • @NikulThakor-zn2fu
    @NikulThakor-zn2fu 5 месяцев назад +2

    Om shanti ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે

  • @piyuramanuj1919
    @piyuramanuj1919 5 месяцев назад

    Om shanti 🙏🏻🙏🏻 ભગવાન રાધેવેન્દ્ર સરકાર તમારા મામા ની આત્મા ને શાંતિ આપે.. સદ્દગતિ પામે .. અને એમના જીવ ને ભગવાન નું શરણ આપે... પરમાત્મા આ આત્મા ને શાંતિ સાચી આપજો 🙏... ભાઈ બન્ને માસી ને કેજો કે વધારે મામાં હેરાન થાત એ તમે જોઈ પણ ના શકેત. અને કય કરી પણ ના શકો... એટલે ભગવાન ને જે ગમ્યું એ ખરું ... હિંમત આપજો 🙏 જય સીયારામ

  • @kalujijavanji4379
    @kalujijavanji4379 5 месяцев назад

    સારા માણસ ની જેટલી જરૂર આપણને હોય એટલીજ ભગવાન ને પણ હોય છે ઓમ શાંતિ મામા 😢😭

  • @harshsolanki7810
    @harshsolanki7810 5 месяцев назад

    OM SHANTI🙏

  • @EktaRajput-d5k
    @EktaRajput-d5k 5 месяцев назад +1

    Om santi 😢

  • @VaishaliParmaramdavad
    @VaishaliParmaramdavad 5 месяцев назад

    Bhagvan mama ni aatma ne shanti aape

  • @DervaliyaMukesh-p2q
    @DervaliyaMukesh-p2q 5 месяцев назад

    ઓમ શાંતિ😢😢😢

  • @PinkalThakor-s9h
    @PinkalThakor-s9h 5 месяцев назад

    જય માતાજી 🙏 સંજય ભાઈ રણજીત ભાઈ રાકેશ ભાઈ અને ભાભી મમ્મી પપ્પા ને 🙏🙇

  • @JAYANTIMETHANIYA-iy6bl
    @JAYANTIMETHANIYA-iy6bl 5 месяцев назад

    ભગવાન તમારા મામા ના આત્મા ને શાંતિ આપે

  • @gauripatel3408
    @gauripatel3408 5 месяцев назад

    Jay shree swaminarayan

  • @dineshthakor8987
    @dineshthakor8987 5 месяцев назад

    Om Shanti mama 😢😢

  • @BariyaJayesh-nh4ew
    @BariyaJayesh-nh4ew 5 месяцев назад +1

    Om shanti😢😢

  • @JyotiSolanki-cl4tv
    @JyotiSolanki-cl4tv 5 месяцев назад

    Om Shanti 🙏💐

  • @Golumolu_vlog-s2g
    @Golumolu_vlog-s2g 5 месяцев назад

    ઓમ શાંતિ મામા 😢😢😢

  • @dhruvikadarbar9531
    @dhruvikadarbar9531 5 месяцев назад +1

    Om Shanti

  • @Simmy_Gajjar_2712
    @Simmy_Gajjar_2712 5 месяцев назад

    Om Shanti mama ne 🙏 bhagvan mama ni aatma ne shanti aape 🙏🙏🙏🙏

  • @sanjayrajgor_15
    @sanjayrajgor_15 5 месяцев назад

    તામરી મમ્મી નુ દુઃખ સ્વાભાવિક છે એતો એક બહેન જાને પોતાના ભાઈ ને ખોવાનુ દુઃખ😢