This Chevado looks to be super tasty. Rajgira is super food and diabetic friendly. Very well prepared healthy snacks for faral. Amaranth is an English name of Rajgira!! Rajgira means raj= royal, gira= grain - A royal grain! It is also known as 'Ramdana', meaning God's own grain. The word 'Amaranth' is derived from the Greek term 'Amarantos' which means “one that does not wither”….
જયશ્રીબેન તમે જામનગરના છો તે જાણીને આનંદ થયો. ❤️👍🏻 પરંતુ હું હાલ જામનગરમાં નથી. અહીં આ પ્લેટફોર્મ ઉપર નંબર એલાવ નથી તેથી તમને હું ના આપી શકું અને આપીશ તો પણ કોમેન્ટ ડીલીટ થઈ જાય છે. જામનગરમાં તો મારા ઘણા જ ઓળખીતા છે અને મારી ફ્રેન્ડસ રહે છે તમે કઈ જગ્યાએ રહો છો?
લલીતાબેન 🙏🏻 આ ફરાળી ચેવડો કેવી રીતે બનાવવો તેની રેસિપી મેં મારી ચેનલ ઉપર બતાવી છે. આ ચેવડાનું વેચાણ હું કરતી નથી કે કોઈપણ જાતના ફૂડનું હું વેચાણ નથી કરતી. હું માત્ર મારી ચેનલ ઉપર રેસીપી શીખવાડું છું એ જ રીતે મેં ફરાળી ચેવડાની રેસીપી શીખવાડી છે. મેં વીડિયોમાં પણ ક્યાંય એવું નથી કહ્યું કે હું વેચું પણ છું . પણ તમને આ ગેરસમજ થઈ છે માટે હું તમને આ બાબતે વિશેષ કાંઈ જણાવી ના શકું.
@@lalitabenmulani7173 🙏🏻 લલીતાબેન તમારી વાત સાવ સાચી છે આ ચેવડો ક્યાંય મળતો નથી. એટલે જ મેં કહ્યું છે કે જામનગરમાં આ ચેવડાની સ્પેશિયાલિટી છે પરંતુ મેં બનાવ્યો તે ચેવડો માત્ર જામનગરમાં જ બને છે. જો સમય હોય તો આ રીતે તમે ઘરે બનાવશો તો પણ એક્ઝેટ તવો જ મસ્ત બને છે.. તમે સાચું નહીં મેં "બાલાજી વેફર "વાળાના મેન હેડને પણ મેલ કરેલો કે તમે આ ટાઈપના ચેવડો માર્કેટમાં અવેલેબલ કરો. એ લોકોએ પણ સરસ રીપ્લાય આપ્યો છે પણ હવે આ બધી પ્રોસેસ બહુ લાંબી છે માર્કેટમાં આવવા સુધીની..🙏🏻
This Chevado looks to be super tasty. Rajgira is super food and diabetic friendly. Very well prepared healthy snacks for faral.
Amaranth is an English name of Rajgira!!
Rajgira means raj= royal, gira= grain - A royal grain! It is also known as 'Ramdana', meaning God's own grain. The word 'Amaranth' is derived from the Greek term 'Amarantos' which means “one that does not wither”….
Thank you Bhai.🙏
Didn't know about Raj grain... Tganks
😢😮😮
વાહ વાહ બેન ખૂબ સરસ બનાવ્યો છે.
ખુબ ખુબ આભાર 🙏❤️
Jsk વાહ વાહ મસ્ત 👌👌
Thank you so much for your lovely comment 🙏 Please share the recipe ❤️
Kub. Saras. Recipe. Che.
Thank you Geetaben.🙏🏻❣️
બહુ સરસ
Thank you.❤️
Vahh.khub sars pharali resipe 👍😋
Thank you 💕🙏
Khub j saras madam 👌👌😋😋
Thank you 💞
My all-time favorite chevdo di me pan banaviyo chhe 👌👌👍
Good good 👍
Thank you Rupa.❤️
Vahh! Jamnagri special chevdo👌👌
Thank you.🙏
Kub. Sunder. Recipe.
Thank you Geeta Ben.🙏🏻❣️
👌👍⭐⭐⭐⭐⭐
Thank you so much for your comment 🙏🏻❤️
🤩🤩🤩
Thank you.❤️🙏🏻
Mast Recipe... 👌
Thank you.❣️
Veryygood
Thank you.🙏🏻
Excellent farali recipe... And yes Jamnagar special
Thank you.
Gaurivrat mate superb recipe
Ha, Right
Thank you 🙏
Thank you everyone. 🙏
Best recipe for vrat
Thank you.❣️
Nice recipe... Also it taste best when mixed with curd and tomato
Thank you.
Nice recipe as always... Jamnagar pictures are like icing on the cake touching the sentiments of Jamnagaris... 👍
Thank you Bhai.🙏
Pictures courtesy: Jatin Dhruve & Rajen👍
Very nice
Thank you so much 🙏
Nice recipe👌👍
Thank you dear.👍❣️
Wow!!!! Mst.... So delicious😍😋
Thank you ❤️🙏
Masala ane mittho naki ne rajgara ni masala sev banavi sakay
Ha, banavi shakai j .koi problem nahi.🙏👍
😍😍very nice 👌
Thank you Janakba.🙏❣️
Yes jamnagar special
Yes!!!
Thank you.🙏
Hello hu pan jamnagar ma rahu chhu tamaro phone no mali sakse?
Cooking mate nu kam che
જયશ્રીબેન તમે જામનગરના છો તે જાણીને આનંદ થયો. ❤️👍🏻
પરંતુ હું હાલ જામનગરમાં નથી. અહીં આ પ્લેટફોર્મ ઉપર નંબર એલાવ નથી તેથી તમને હું ના આપી શકું અને આપીશ તો પણ કોમેન્ટ ડીલીટ થઈ જાય છે.
જામનગરમાં તો મારા ઘણા જ ઓળખીતા છે અને મારી ફ્રેન્ડસ રહે છે તમે કઈ જગ્યાએ રહો છો?
Plot ma
Khyal no aavyo mane.
Tamaro Area kyo kahevai ??
Yes jamnagar special chevdo hu pn banavu chu tame jamnagar na cho
Ha 🥰 But hal jamnagar nathi. Pan bahu Miss Karu chhu .pan aav vanu Thai chhe . Tamo jamnagar thi chho.
Ha Maru sasaru jetpur che tya ni dikri chu😊
@@jalpapadia954 ok . good good ❤️
Karkaro lot hoy to su karvu ?
Karkari hoi to mixture ma shaky ho tetlo pisi levo.
Ya to 2oogm lot ma 2 table spoon aara no lot ad Karo shakay. (ફરાળી લોટ, શિંગોડાનો) 🙏🏻
Ben please send me the contact information of the Rajagra flour which pecaket you show in your video
Jay shree Krishna
Ushaben
Jay Shri Krishna.🙏
I have used "Hathi" brand Rajagra flour.
Ama mitu naki shkaye
Ha , molu khavanu na hoi to nakhi shakai.🙏🏻❤️
Mahakal 🙏
Online order karavo hoy to?
Surat ma Tamara koi dealer khara?
Please send me price for order number
Mahakal
લલીતાબેન 🙏🏻
આ ફરાળી ચેવડો કેવી રીતે બનાવવો તેની રેસિપી મેં મારી ચેનલ ઉપર બતાવી છે.
આ ચેવડાનું વેચાણ હું કરતી નથી કે કોઈપણ જાતના ફૂડનું હું વેચાણ નથી કરતી.
હું માત્ર મારી ચેનલ ઉપર રેસીપી શીખવાડું છું એ જ રીતે મેં ફરાળી ચેવડાની રેસીપી શીખવાડી છે.
મેં વીડિયોમાં પણ ક્યાંય એવું નથી કહ્યું કે હું વેચું પણ છું . પણ તમને આ ગેરસમજ થઈ છે માટે હું તમને આ બાબતે વિશેષ કાંઈ જણાવી ના શકું.
Okay
હું એવું નથી કહેતી
પણ મે ખાધેલો છે ચેવડો
પણ ક્યાંય મળતો નથી
તો મને થયું તમને ખબર હોય તો
Mahakal 🙏
@@lalitabenmulani7173 🙏🏻
લલીતાબેન તમારી વાત સાવ સાચી છે આ ચેવડો ક્યાંય મળતો નથી. એટલે જ મેં કહ્યું છે કે જામનગરમાં આ ચેવડાની સ્પેશિયાલિટી છે પરંતુ મેં બનાવ્યો તે ચેવડો માત્ર જામનગરમાં જ બને છે. જો સમય હોય તો આ રીતે તમે ઘરે બનાવશો તો પણ એક્ઝેટ તવો જ મસ્ત બને છે..
તમે સાચું નહીં મેં "બાલાજી વેફર "વાળાના મેન હેડને પણ મેલ કરેલો કે તમે આ ટાઈપના ચેવડો માર્કેટમાં અવેલેબલ કરો. એ લોકોએ પણ સરસ રીપ્લાય આપ્યો છે પણ હવે આ બધી પ્રોસેસ બહુ લાંબી છે માર્કેટમાં આવવા સુધીની..🙏🏻
Oil nu mon ny nakhvanu nu...
Na ,
Mon nakhava thi sev nahi pade, tuti jashe , ne khub tel bharashe.
To mon nahi nakhata.
Thank you for your useful comment.🙏🏻❤️
@@RakshasKitchenBasket ok thanks😊
દઅ