જળ કમળ છાંડી (પ્રભાતિયા) - કરસન સાગઠીયા, લલીતા ઘોડાદ્રા || JAL KAMAL CHHANDI JANE BALA - TRADITIONAL

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • T-Series Gujarati presents જળ કમળ છાંડી જાને બાળા (પ્રભાતિયા) - કરસન સાગઠીયા, લલીતા ઘોડાદ્રા || JAL KAMAL CHHANDI JANE BALA - LALITA GHODADRA, KARSAN SAGATHIYA || TRADITIONAL SONGS
    ----------------------------------------
    Song Details:
    Song: JAL KAMAL CHANDI JANE BALA
    Album: NARSINH MEHTA NA PRABHATIYA
    Singer: LALITA GHODADRA,KARSAN SAGATHIYA
    Music: TRADITIONAL
    Lyrics: TRADITIONAL
    Music Label: T-Series
    FOR LATEST UPDATES:
    ----------------------------------------
    SUBSCRIBE US Here: / @tseriesgujarati
    Enjoy & stay connected with us!!
    "If you like the Video, Don't forget to Share and leave your comments"
    Visit Our Channel For More Videos: / tseriesgujarati

Комментарии • 1,4 тыс.

  • @user-ou8wg1ou1g
    @user-ou8wg1ou1g 10 месяцев назад +15

    મને દરરોજ સવારે સાંભળવુ બહુ જ ગમે છે. જયશ્રીકૃષ્ણ.

  • @SumerDan-mb4uh
    @SumerDan-mb4uh 2 месяца назад +3

    જય દ્વારકાધીશ
    જય દ્વારકેશ
    જય ગોપાલ

  • @jituravaldevgana
    @jituravaldevgana 2 года назад +2

    Jay ho 🙏

  • @rajeshjoshi278
    @rajeshjoshi278 Год назад +2

    Vah kub sundar

  • @ajaypipaliya1235
    @ajaypipaliya1235 5 лет назад +21

    આ એક સારા જીવન જીવવા માટે નુ પૃભાતિ છે

  • @abhesingvasava7865
    @abhesingvasava7865 Год назад +5

    બાળપણ થી ખુબજ પસંદ છે

  • @manishpatni6644
    @manishpatni6644 6 месяцев назад +2

    Khuba sarsha bajan che😊

  • @chauhanarvind4250
    @chauhanarvind4250 Год назад +2

    Hu 5ma dhoran ma bhanto tyare aa Kavita aavti .jay sree Krishna.

  • @ankitayagneshpatel2228
    @ankitayagneshpatel2228 2 года назад +4

    મારા બાલપન નુ સૌથી પ્રિય ગીત

  • @vishalrudakia2064
    @vishalrudakia2064 5 лет назад +7

    વાહ રે વાહ આ પ્રભાતિયાં ની તોલે કોઈ ન આવે..હો...

  • @kalpeshlathiya6932
    @kalpeshlathiya6932 2 года назад +1

    મને બાળપણ થી જ સવારે સાભણવાની મજા આવે છે

  • @prajapati4404
    @prajapati4404 11 месяцев назад +17

    કેટલું સરસ પ્રભાતિયું છે 😌😌

  • @digvijaysinhgadhavi9795
    @digvijaysinhgadhavi9795 3 года назад +3

    Jaymataji khub adbhut yugal prabhatiyu

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 29 дней назад

      તુ ભુલી જાય પણ હુ તો બધા ને યાદ કરુ છુ તને મોકલાવી છે

  • @amazingmind3033
    @amazingmind3033 3 месяца назад +3

    ,,,,,,,,, બહુજ સુંદર પ્રભાતીયુ છે.

  • @dilippandya8256
    @dilippandya8256 7 месяцев назад +37

    આ ભજન કોને ગમે જેને ગમે એક લાઇક કરો જય ગોપાલ 🙏

  • @harshadchauhan4371
    @harshadchauhan4371 Год назад +151

    અત્યાર ના અમારી પેઢી માં તો આવું સાંભળવા નુ કોઈ ને ટાઈમ નથી પણ મને આ બવજ ગમે છે બહુજ મસ્ત પર્ભાતિયું છે ખૂબ જ આનંદ થાય છે સાંભળી ને મન ખૂબ જ શાંતિ મળે છે 🥰

    • @rathodvijaysinhvijaysinh3185
      @rathodvijaysinhvijaysinh3185 Год назад +6

      Na aevu nathi Haji pan parbhatiya sandhe se sawarna time chai pivana ne time hu Sandhu j chhu jay shree krishna 🙏🙏

    • @ANILDAFDA
      @ANILDAFDA Год назад +3

      Hu niymit sambhluchu hu aaj jeneration no chu 34 years old bauj Anand maleche prabhune yaad karine❤

    • @naynachauhan8708
      @naynachauhan8708 Год назад +2

      Bahuj gme ho mne

    • @GirishBhojani-tk4sq
      @GirishBhojani-tk4sq Год назад +7

      125 કરોડ ભારત ની વસ્તી માં કોક તો હૈસે ને karisha ને પ્રેમ કરવા વાળા 😊😊

    • @bhaveshbhaisolanki-mj5ti
      @bhaveshbhaisolanki-mj5ti Год назад +1

      2:18

  • @AkashPatel-nq8cz
    @AkashPatel-nq8cz 2 месяца назад +3

    બહુજ સરસ પ્રભાતિયું છે ❤

  • @shashichaudhari7081
    @shashichaudhari7081 2 года назад +100

    હું જ્યારે નાની હતી ત્યારે આ કાવ્ય આવતું....ખૂબ જ ગમતું ગાવું....આભાર આપનો.....

    • @funnyvideos-qs8sx
      @funnyvideos-qs8sx Год назад +6

      મારે પણ આવતું મને પણ બોવ ગમતું

    • @kuldipmusicstudio
      @kuldipmusicstudio Год назад +2

      Right

    • @bashirmankad6401
      @bashirmankad6401 Год назад

      Ha bahen haji pan yaad che aa kaavy

    • @jasubhaparmar9193
      @jasubhaparmar9193 Год назад

      @@funnyvideos-qs8sx x x x xvvvxx V. X CNN CNN. Xvxvvvx HSBC vvxvxvxxxx all x CNN x x x / x x CNN V. X xxxii x CNN /a1 CBS cuuccuuucuccucüdddddďt by FFS FYI ufggfücx

    • @romadeepak2644
      @romadeepak2644 Год назад

      Hu pan nani hati tayare gujrati visay maa aa kavita hati😊

  • @blacxtheredgaming3598
    @blacxtheredgaming3598 5 лет назад +62

    સવાર સવાર મા જળ કમળ છાંડી જાને બાળા પ્રભાતિયા સાંભળી ને ઘણો આનંદ થયો સીતારામ જય હો સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડ સંતો સંતવાણી ભજન પ્રેમી ની ફોજમાં રહેવુ વાલા હા

  • @user-ms5ry1if9r
    @user-ms5ry1if9r 3 месяца назад +3

    બહુજ સરસ પભાતિયુ

  • @star_1331
    @star_1331 5 лет назад +93

    ધન્ય છે આવા પ્રભાતિયા રચનાર ... નરસિંહ મહેતા ને ધન્ય છે ગુજરાત ની સંસ્કૃતિ.....

  • @ashokbhainakiya1030
    @ashokbhainakiya1030 Год назад +6

    આપણા દાદા સાંભળતા

  • @bachuranera4837
    @bachuranera4837 11 месяцев назад +6

    Naag daman shree Krishan bhagwan

  • @MaheshParmar-nm4rx
    @MaheshParmar-nm4rx 3 года назад +37

    મારા સમય નું ધોરણ -૫ નું ઉત્તમ કાવ્ય.
    ખૂબ જ સરસ કંઠ આપ્યો છે આપને.

  • @ravaljayantibhai9518
    @ravaljayantibhai9518 3 года назад +18

    સંગીત પણ સરસ આપ્યું છે. મીસ યૂ લલીતા ઘોડાદરા
    સંયમ ભગવાન રિયલ ગોડ જયંતિ

  • @JitendraPatel-ul2fi
    @JitendraPatel-ul2fi 2 года назад +17

    અતિ સુંદર ભજન અને વળી તેમા મીઠોમધુરો કોયલ જેવો અવાજ બસ નિરંતર સાભળતા જ રહીએ.. જય શ્રી કૃષ્ણ🙏👍

  • @bharatsinhrana2348
    @bharatsinhrana2348 3 года назад +21

    આને સવારે સાંભળી સોનાનો સૂરજ ઊગે

  • @dhavalagola7811
    @dhavalagola7811 Месяц назад +1

    Juna lokgito apni SNSKRUTIne, Jgrat Rakhe chhe, Thank you ,kalakarone.

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 4 года назад +20

    જળ કમળ છાંડી જાને બાળા......જય હો ....આ ભજન મને બહૂ ગમે છે

  • @pareshsodha8825
    @pareshsodha8825 3 года назад +5

    એકદમ સરસ

  • @laljirathod6922
    @laljirathod6922 3 года назад +2

    વાહ સાગઠીયા સાહૈબ

  • @dineshpatani4087
    @dineshpatani4087 Год назад +14

    આ ભજન મારા એક પડોશી બહુ સોખ થી પ઼ભાતીયા મા ગાતા 36 વષૅ પહેલા હવે તે દેવ થઈ ગયા

  • @sagarchauhanchauhan4180
    @sagarchauhanchauhan4180 8 месяцев назад +3

    જય શ્રી કૃષ્ણ

  • @virajithakor68
    @virajithakor68 Год назад +25

    જય શ્રી માતાજી બધા મિત્રો ને સરસ ગીત છે

  • @urmikawa4054
    @urmikawa4054 2 месяца назад +1

    Mari 10 mnths ni dikri aa badha Bhajan sambhdine j suve che...🙏🙏🥰

  • @piyushdarji4605
    @piyushdarji4605 5 лет назад +31

    બાળપન હતું તે મા નિશાળે ગુજરાતી ભાષા માં ની આ કવિતા...વાહ વાહ

    • @mukeshromiyo5140
      @mukeshromiyo5140 4 года назад

      Wah Lalita godadra, Karsan bhai

    • @vinubahaiambada559
      @vinubahaiambada559 4 года назад

      ૐ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી વડોદરા વિનુદાદા અંબાડાવાલા ના વંદન પ્રણામ

    • @vasavatushar1173
      @vasavatushar1173 Год назад

      ❤️

    • @deepakkanzariya1353
      @deepakkanzariya1353 Год назад

      સાચુ હો ભાઈ

  • @bahadararam3825
    @bahadararam3825 4 года назад +42

    प्रातः काल प्रभातियाँ सुनकर मन आनन्दित हो गया । जय सनातन संस्कृति ,जय श्री राधे कृष्ण

  • @vishnubharajput4375
    @vishnubharajput4375 Год назад +7

    આ ભજન સાંભળી ને મારા દાદા ની યાદ આવી ગઈ તેમના રેડીયો માં સવાર મા બઊ સાંભળયુ આ ભજન ખુબ સરસ છે

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 5 месяцев назад +2

    હું પણ રોજ આવાં પ્રભાતિયાં વહેલી સવારે વગાડીએ છીએ બહુ સરસ વાતાવરણ લાગે છે

  • @ravaljayantibhai9518
    @ravaljayantibhai9518 3 года назад +6

    Very good very લલીતા ગોડાદરા અને કરસનભાઈ સાગઢીયાને
    રીયલ ભગવાન God
    Ognaj amdavad 60.

  • @rakeshgor1189
    @rakeshgor1189 2 года назад +8

    ખૂબ જ સુંદર...
    જય ગિરનારી

  • @user-kc6nf7ov5e
    @user-kc6nf7ov5e 2 года назад +13

    વેરી ગુડ. લલીતાબેન ઘોડા દર અનેં કરશનભાઇ સાગઢીયાને miss You
    j.m.raval ognaj ognaj gam amdavad.

  • @rajeshgadhavi6339
    @rajeshgadhavi6339 2 года назад +2

    Savare sambhdine bau aanand thay
    Jay Shri Krishna

  • @punitpatel1125
    @punitpatel1125 2 года назад +1

    સ્કૂલ માં સજા મળી તી કાવ્ય યાદ કરવા ની આજે રોજ નો નિત્ય ક્રમ બની ગઈ છે આ કાવ્ય આ કાવ્ય ના બોલીએ તો એવું લાગે કે હજે જાગ્યા j નથી
    જય શ્રી કૃષ્ણ

  • @comedykingR17
    @comedykingR17 Год назад +5

    ❤️જય દ્વારકાધીશ 🙏🚩

  • @vipulbharvad7215
    @vipulbharvad7215 3 года назад +11

    જય હો દ્વારકાધીશ 🙏

  • @devanshimankad9105
    @devanshimankad9105 3 года назад +8

    ખૂબ સરસ પ્રભાતિયું.. પરંતુ શબ્દો શુધ્ધ નથી વાપર્યા. જેમ કે:"જડકમડ છાંડી જાને બાડા" ન આવે, સાચા શબ્દો: "જળકમળ છાંડી જાને બાળા" છે.

  • @relax_and_nature_music
    @relax_and_nature_music 2 года назад +19

    અમારે ગામ ની શાળા માં એક શિક્ષિકા બહેન ગાતા તા જાનકી બેન ખૂબ સરસ બહુ યાદ આવે છે એ દિવસો.

  • @dipakkumarsolanki1725
    @dipakkumarsolanki1725 5 лет назад +53

    ઘણા વર્ષો પછી બચપન યાદ આવ્યું ..એ દિવસો કે જ્યારે હું નાનો હતો અને રેડિયા મા આ ભજન સવારે સાંભળવા મળતું ...ખૂબ સરસ

  • @vaishalipatel701
    @vaishalipatel701 Год назад +14

    હું જયારે નાની હતી ન તો આ કવિતા હું સ્કૂલ મા ગાવા માટે ઉભી થતી હતી મન બોવ જ ગમે છા આ કવિતા આજે આ કવિતા સાભળી ન મન બોવ જ ગમ્યું. જય દ્વારકાધીશ. 🙏🙏

  • @jigneshsolanki1955
    @jigneshsolanki1955 2 года назад +8

    🙏જય દ્વારકાધીશ ભગવાન 🙏

  • @piyushbhaisoni8
    @piyushbhaisoni8 Год назад +12

    અમારે ભણવા મા આવતું હતું બહુ જ સરસ સાંભનવા ની ખુબ જ મજા આવે છે

  • @rahulchavda7139
    @rahulchavda7139 5 лет назад +31

    આ ભજન સાંભળવા‌ ની મજા જ કાંઈક ઓર છે આપણો દિવશ સુધરી જાય છે
    બાણપણ ની યાદ તાજી થાય જાય છે

  • @alpeshgohil9152
    @alpeshgohil9152 2 года назад +5

    રાધેશ્યામ🌺🌺 જય રણછોડરાય માખણ ચોર..

  • @MayurPatel-cv3dp
    @MayurPatel-cv3dp 14 дней назад

    વેરી ગુડ.... જય જલારામ બાપા

  • @SahityanaSathavare
    @SahityanaSathavare 2 года назад +36

    બહુ સરસ કંઠે ગાયું છે,મજા આવી ગઈ,ખૂબ ખૂબ આભાર આપડી સંસ્કૃતિ સાચવવા બદલ...🙏🙏🙏

  • @jayeshparmar5625
    @jayeshparmar5625 5 лет назад +9

    Savar savar ma aava super song sabhanva ma khubaj maja aave 6

  • @hareshnayak4691
    @hareshnayak4691 5 лет назад +11

    हु भनवा जातो तारे अमारे पाचमा मा धोरण मा भजन वारमवार गवाणता ते दिवसो याद आवे छे खूब सारू छे

    • @arjunahir101
      @arjunahir101 5 лет назад

      tamro ane maro vichar ek se ho hu pan. 5 ma jato 1992. ma avyu tu

    • @hareshthakur7432
      @hareshthakur7432 4 года назад

      Hareshwese-) Nayak are

  • @amrshiarnda4472
    @amrshiarnda4472 4 года назад +5

    હુ આ પ્રભાતીયુ બહું ગાતો સ્કુલ માં

  • @pareshbhai3663
    @pareshbhai3663 Год назад +2

    I proud karsandaas baapu so nice voice hju maa saraswati tamne aagar vadhave Ane tame India na 1st no pr singer maa aavo

  • @mahendrasinhsarvaiya6050
    @mahendrasinhsarvaiya6050 Год назад +4

    👌🙏🏻👌જય શ્રી કૃષ્ણમારા સર્વે સાધુ સંતોને જય શ્રીજય શ્રી કૃષ્ણજયશ્રીકૃષ્ણ જયશ્રીકૃષ્ણ

  • @kamleshthakor7391
    @kamleshthakor7391 3 года назад +8

    જય શ્રી રાધાકૃષ્ણ. 🙏🙏🙏🙏

  • @jabarsinghrao1437
    @jabarsinghrao1437 Год назад

    प्रभाती भजन बहुत सरस से,गायक जन ने बहुत बहुत धन्यवाद ।

  • @yogeshmahaliya9011
    @yogeshmahaliya9011 3 года назад +2

    જય શ્રીકૃષ્ણ ભગવાન.

  • @rameshbhankodia470
    @rameshbhankodia470 2 года назад +3

    अति सुन्दर भजन प्रभाती
    जय श्री कृष्ण

  • @solankipratiksolankipratik1686
    @solankipratiksolankipratik1686 3 года назад +8

    🙏👏🚩🇮🇳||ૐ શ્રી હરિ: નમઃ ||🙏

  • @anisinhdodiya8324
    @anisinhdodiya8324 20 дней назад

    હું હાલ રોજ સવારે આ પ્રભાતિયું સાંભળું છું આખો દિવસ સરસ જાય છે 😊

  • @bhavaghela6443
    @bhavaghela6443 5 лет назад +2

    સુપરબ.પરભાતીયુ.હો.ખરેખર.દિલ.ને.શાંતીનો.અહેસાસ.કરાવેહો..

  • @chakubhaipatel7151
    @chakubhaipatel7151 2 года назад +7

    બચપન યાદ આવી ગયુ વાહ

  • @lalitsolanki5729
    @lalitsolanki5729 5 лет назад +58

    વિડિયો સાથે આ પ્રભાતિયાં ને બનાવો હરે કિષ્ના હરે હરે

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 3 года назад

    જોરદાર જળ કમળ લલિતા બેન

  • @j.k.jivani9089
    @j.k.jivani9089 2 года назад +2

    જય દુવારકા ધીજ

  • @parbhatbhaipatel1859
    @parbhatbhaipatel1859 2 года назад +57

    હુ ભણતો ત્યાર નુ મોઢે છે. કાવ્ય માં આવતું... બહુ મસ્ત

  • @mahendarsodhaparmarjetalpu7241
    @mahendarsodhaparmarjetalpu7241 3 года назад +20

    જય શ્રી કૃષ્ણ ભગવાન કિ જય હો નંદલાલ 🙏

  • @kajaldivyang1129
    @kajaldivyang1129 3 года назад

    Nice prabhatiyu is bast muments

  • @bapuak4736
    @bapuak4736 2 года назад

    મોજ મોજ કરસન સાગઠીયા

  • @sajankanpariya5757
    @sajankanpariya5757 4 года назад +7

    જય શ્રી કૃષ્ણ મારું બાળપણ બોવ યાદ આવી ગયું બોવજ આ જળકમળ છાંટી જાને બાળા હજુ આવતા સમય માં પન નવું રેશે અને યાદ પન આવશે

  • @niyatiparmar2769
    @niyatiparmar2769 Год назад +6

    Jai hind 🚩 🇪🇬 🙏 ✨️ 💖

  • @pandyajigar8304
    @pandyajigar8304 27 дней назад +1

    બાળપણ ની યાદ.........
    શિયાળા ની સવાર....ચૂલા પર મુકેલ ગરમ પાણી અને એ ચૂલા ની તાપણી કરતા. નાની માઁ ના માખણ વાલોવા ના અવાજ સાથે મધુર અવાજ મા આ પ્રભાતિયાં ગાતા .....
    વીતી ગયેલ સમય ફરી નથી આવતો પરંતુ youtube એ સમય ના સ્મરણો યાદ અપાવી દીધા.....

  • @rahulgalchar3207
    @rahulgalchar3207 3 года назад +2

    બાળપણ યાદ આવી જાય છે

  • @gagjibhaichosla204
    @gagjibhaichosla204 3 года назад +76

    હુ નાનો હતો ભણતો હતો તો અમારે એ સમયે પાઠયપુસ્તક મા કાવ્ય આવતુ સવાર મા સાભળી બહુ આનંદ થયો

    • @naimishdbhatt7922
      @naimishdbhatt7922 2 года назад +7

      અમારે પણ ભણવામાં આવતું ૮૫-૮૮ માં

    • @sodhabahadur.3893
      @sodhabahadur.3893 2 года назад +2

      ગુજરાતી વિષય ની આ કવીતા હતી બહુ જ સરસ ભજન છે ''જય શ્રી કૃષ્ણ

    • @ashokchavda2554
      @ashokchavda2554 2 года назад

      bdhane aavtu htu

    • @rashmipandya2981
      @rashmipandya2981 Год назад

      Atyare b aave chhe

    • @vijaydodiyar1990
      @vijaydodiyar1990 4 месяца назад

      Dhoran 7 ni gujrati ma hatu.. 2005 ma hu school ma hato tyare

  • @lalitjoshi1345
    @lalitjoshi1345 5 лет назад +32

    બાળપણ યાદ આવી ગયું

  • @kattarhindu4767
    @kattarhindu4767 2 года назад

    Jai shree Krishna 🚩🚩🚩

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 Год назад +12

    જય શ્રી ક્રિષ્ના ❤️🙏🙏🙏💕💕😍

  • @hasmukhgadhiya1323
    @hasmukhgadhiya1323 2 года назад +27

    ખરેખર આપના લોકગીત હૃદયનું શુદ્ધિકરણ કરે છે

  • @user-zp1vm5lr6d
    @user-zp1vm5lr6d 5 дней назад

    અમારે પણ પાંચમા ધોરણમાં આવતી આ કવિતા

  • @shilpabennavinbhaivaghela5890
    @shilpabennavinbhaivaghela5890 11 дней назад +1

    Srs😊 hu nani hati tyar nu geet mara mann ne mohit kare 🥰 ce

  • @bharatsinhrana2348
    @bharatsinhrana2348 3 года назад +7

    આ ભારતીય સંકૃતી ની યાદ આપવી જાય છે

  • @R-SHIV777
    @R-SHIV777 2 года назад +4

    Bachpan yaad aavi gayu... awsm bhajan

  • @atuldarji3188
    @atuldarji3188 4 года назад

    Jay shree krishana

  • @kiranwaghela4474
    @kiranwaghela4474 3 года назад

    Jai shree krishna

  • @gopalpatel3930
    @gopalpatel3930 Год назад +4

    60 વર્ષ થી હુ આ ભજન મારી માતાના કઠે થી સાંભળું છું.
    બહુજ લોકપ્રિય ભજન છે.
    ગામડામાં દરેક ઘરે આ ભજન સંભળાય છે.

  • @vidslab3793
    @vidslab3793 5 лет назад +22

    જય જય દ્વારકાધીશ.... જય જગત ના નાથ...🙏🙏🙏

  • @kirankumarchauhan3027
    @kirankumarchauhan3027 5 лет назад +17

    વાહ આ ભજન સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો. 👍👌🌷🙏

  • @parshottmpatel7616
    @parshottmpatel7616 9 месяцев назад

    Khub sunder bhajan. Amare
    kavita na roop MA hati. aaje
    60 varse pan darroj sambhalvanu man thay
    Dhanya chee narsi bhagatne

  • @thakorsagar2538
    @thakorsagar2538 4 года назад +15

    મોજ આવી ગઈ ભજન સાંભળીને 😍😘😘😔😔

  • @rameshmali9451
    @rameshmali9451 4 года назад +26

    કાનુડાનો ગીત વધારે ગમ્યું એ લાઈક કરે

  • @jinajabavanji564
    @jinajabavanji564 3 года назад

    Vah khub saras Bhajan dhanyavad singer

  • @valjigadeshiya1182
    @valjigadeshiya1182 4 года назад +6

    જય માતાજી

  • @rmswami1980
    @rmswami1980 2 месяца назад +12

    જય શ્રી કૃષ્ણ 🙏 ધોરણ 5 માં કવિતા આવતી . મારો ૧ નંબર આવેલો. ગાવામાં.. પણે બવ ગમે છે. હજુ મને યાદ છે . પુરું ગીત 👍👍🙏