Ha maro govpalak ભરવાડ સમાજ હા...... ચા. હારે કાઠિયાવાડ ને જૂના સબંધ છે હો ......મોટા મોટા જગડા ના સમાધાન..... અમારા કાઠિયાવાડ માં ચા પીવા થી પતિ જાય છે અને જો તમે ચા ન પાવ તો ચા વાહે મોટા મોટા જગડા પણ થઈ જાય
Kamlesh bhai ekk farmaish che k khajurbhai (nitinbhai jani) saurastra ma seva kari rahya che loko ne rasan nu saman ane tutela ghar pn banavi ape che to temni madad mate aap saune apil karo evi mari icha tamari same pragat karu chu …..mane khatri che ke aap jarur aa shubh kary ma potano ek bhog apso…khajurbhai koini pn same hath jodya vagr loko ni madad kari rahya che to emne support karvo apni faraj che
@@aslamkhanrazvi5839 ભાઈ વાડી ટ્રેકટર ચલાવા ગયા હોય ને સીમમાં ઢોરચરાવવા આયા હોય ને એક ચા બનાવે ને પીવો એટલે બેકલાક ભુખ છેટી વઈ જાય ભાઈ ખેતર ચલાવાનુ પુરૂ થ ઈ જાય
I love tea and thx for vodeos . No 1 video kem ke rasoi byu manas ne banavi game ne tea bhaiyo ne banavi game .Chenal no no 1 video je mane gmyo . Patan thi prnam.Kamlesh bhi ne
Kamleshbhai, cha pivi hoy to rajkot aavo, yagnik road par d.h. college canteen ma aradhna tea stall chhe teni cha pisho to bhaveshbhai ni cha bhuli jasho, moj padi jay.
Ha maro govpalak ભરવાડ સમાજ હા...... ચા. હારે કાઠિયાવાડ ને જૂના સબંધ છે હો ......મોટા મોટા જગડા ના સમાધાન..... અમારા કાઠિયાવાડ માં ચા પીવા થી પતિ જાય છે અને જો તમે ચા ન પાવ તો ચા વાહે મોટા મોટા જગડા પણ થઈ જાય
આવી ચા વરસો પહેલાં ચિખલિયા માં પિધેલી। પછી ગુજરાત છૂટી ગયૂ।
તમારી ચા યે ચા ની યાદ અપાવી દીધી।
Kya aayu chikhliya
Wel come to you Kutch India
વાહ મારી વાલી ચા અને મારો મિત્ર ભાવેશ ભરવાડ
જય મુરલીધર
આપના ભાવેશભાઈ ભરવાડ તથા આહીર ભાઈઓ ને ખૂબ વંદન. ખૂબ સરસ જામીયું ચાહ નો વિડિઓ જોઈ ને
ચા ઇ ચા...
બાકી બધું વગડા ની વા...
મોજે મોજ ને રોજે રોજ... 🤩
kamlesh bhai Tamara video jovchu ati sundar Hoy che Morbi ne moj alage che vaala Maru vatan morbi yaad avigayu Jay mataji 🙏
ભાવેશ ભાઈ ની બાજુ મા કેડે હાથ રાખી ઉભો છે એ મારો ભાઈ છે કમલેશભાઈ એ ચા નો ફુલ બંધાણી છે 😀😀😀😀
bv badhi wait karya pachi chaa ni recipe jova madi... thanks kamlesh bhai n raj bhai
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
જય.સારંગપુર હનુમાન દાદા ની જય
ભાઈ ની જુબાન એકદમ કાઠીયાવાડી સ્ટાઇલ ની છે
👌👌 my favourite thx Kamlesh bhai
*चुभ जाती है बात कभी, कभी लहजे मार जाते हैं*
*ये जिंदगी है साहब, यहां गैरों से ज्यादा हम अपनों से हार जाते हैं...* ❤️❤️
Good Morning ❤️ ❤️
Bahut bathiya sayri mem
Pehle aap sayar the kya
Aap ke chelal ko jarur sabcrieb jarur kruga Q ki muje sayar bahut ache lagte he mem ek aur sayri bheje
જય જલારામ બાપા 🙏🏻
જોરદાર ... ચા
મોર્નિંગ
🍵🍵☕🍵☕🍵🍵🍵🍵🍵 સરસ
Jay thakar, Jay Raja ranchhod, Best cha kamleshbhai che.
Kamlesh bhai ekk farmaish che k khajurbhai (nitinbhai jani) saurastra ma seva kari rahya che loko ne rasan nu saman ane tutela ghar pn banavi ape che to temni madad mate aap saune apil karo evi mari icha tamari same pragat karu chu …..mane khatri che ke aap jarur aa shubh kary ma potano ek bhog apso…khajurbhai koini pn same hath jodya vagr loko ni madad kari rahya che to emne support karvo apni faraj che
"Vaah Khetlaaapa Tea Kamleshbhai....👌👌👌🙏🙏🙏"
जय मां मोगल जय माताजी वेरी गुड मॉर्निंग
good reipie cha bamavta
Woww suppp
Good morning
Jai mataji
Maru kathiyavad 👍💯💯💯mojilu ho
ભરવાડ જેવી ચા કોઈ બનાવી જ ન શકે ભાઈ એ સોટકા વાત છે ભાઈ
100 ટકા ભરવાડ જેવી ચા કોઈ ની નથી હોતી
@@aslamkhanrazvi5839 ભાઈ વાડી ટ્રેકટર ચલાવા ગયા હોય ને સીમમાં ઢોરચરાવવા આયા હોય ને એક ચા બનાવે ને પીવો એટલે બેકલાક ભુખ છેટી વઈ જાય ભાઈ ખેતર ચલાવાનુ પુરૂ થ ઈ જાય
Jay Jalaram Bapa Kamleshbhai Wha moj PADI 👍👍👌👌
Jay thakar Jay Raja ranchhod 🙏🙏
Best recipe of Masala tea
Bhai cha no video bokhri no athva vadvada ni cha no banavo ae vankhnay 6e morbi ma
મારા માલધારી ની ચા હો ભાઈ
Chani moj kamlesh Kaka op
🌺🏵💐Good morning bhai 💐🏵🌺
જય ખેતલીયા દાદા ભાઈ હુ કડુકા થી સુ ભાઈ
👌👌☕☕ Bhavesh Bhai
અંકલેશ્વર આશીર્વાદ હોટલ ની ચા.રેસીપી
Maldhari sivay sari cha na banavi sake ho....👌👌
Good morning Tea Time
Kamleshbhai jordar tea recipe
વાહ કમલેશભાઈ.. રબડી ચા ની મોજ.. 👍👌
My favorite ☕️
Aavo ek var cha peva
Jay mataji chai ni recipe saras che 👍 yummy 👌👌
Video pasand Kamlesh bhai good morning
મોરબી તો હાલતા આવું નો હોય છે મોસાળ છે મારું હવે આવું ત્યારે વાત
Jay mataji kamleshbhai 🙏🙏🙏🙏🙏
Chaaa to adadi (plate) maa
Mazama aave👌👌👌👌👌
I love tea and thx for vodeos .
No 1 video kem ke rasoi byu manas ne banavi game ne tea bhaiyo ne banavi game .Chenal no no 1 video je mane gmyo .
Patan thi prnam.Kamlesh bhi ne
जय माताजी
सादर नमस्कार
श्री राम श्री राम श्री राम
જય શ્રી કૃષ્ણ
આવી રીતે નાના માણસો ને સપોર્ટ કરતા રેહવુ
મોજ , કાંઈ ન ઘટે
Good morning very nice
Kamleshbhai, cha pivi hoy to rajkot aavo, yagnik road par d.h. college canteen ma aradhna tea stall chhe teni cha pisho to bhaveshbhai ni cha bhuli jasho, moj padi jay.
Mem cho kamles bhai 🙏
Tamara bavuj Dhanyavad 🙏
☕👈👌🏻👌🏻👌🏻 Waaav moj che
Bahu saras kamlesh bhai
Ghare thodo 4 liter no cha no ghanvo chadavo chho to addhi kaalak thay... Sarkhi pakavo atle 15 min to ghare pan thaay...
Vaah kamleshbhai....vaah bhaveshbhai
હા મારા મોરબી ની ચા ની મોજ હા 🍵☕🍵☕🍵☕🍵☕🍵☕
Good morning
Vah cha lover 👌👌👌👌
Wah bahuj saras Jai shree Krishna
JAY MATA JI.
🙏🙏🙏🙏🙏🙏
Kamlesh bhai aluminum maa banelu bhojan ke chaa nukshan kaarak che.
Bhai maldhari special episode series chalu Kari lage ha maldhari ni moj
😋😋👌👍🙏🌹Jai Mataji🌹🙏🙏🌹❤🇮🇳Jai Hind❤🌹🙏
જોરદાર ચા હા મજા આવી ગયી
Tea. Good Kamleshji
ભાઈ એક વાર ધોરાજી ઠાકોર ની ચા નો વિડિઓ બનાવો
બહુ સારી ચા બનાવી તમારી ચા પીવા આવવુ પડસે 👍
🍵🍵🍵🍵 tea and party ❤️❤️❤️
વાહ મોજ
જય મોગલ 🙏🙏
Wah moj superb
Mast video 👌
Nicevideo.bhaveshbhai kyi chapatti vapare che te janavo
1લિટર ma ketli ચાય અને ખાંડ
કઈ ચાય વાપરે છે ભાઈ
Cha..... Ekla.... Ella... No..... Pivay..... Amney.... Pivdavo...... Kamleshbhai
👌✌👍
Gujarati moj ( Gujarati thali)na video banao Kamlesh bhai
jay mogal
kamleshbhai
Super kamalesh bhai
Kamlesh Bhai rajkot jila na saladharni tirupati no cha pivo
Moj padi gai kamlesh bhai
Khub saras
God Boss videos nice Jay hind
Good Morning
Jay Mataji Jay Mogal 🙏
જય માતાજી કમલેશ મોદી
cha lover ha
કનૈયા હોટલની ચા પીવો ચરખડી પાટીયે
Jay mataji
Good
Very nice and yummy
માલધારીઓનું જમણ પણ ચટાકેદાર હોય છે. મેં 30 વર્ષ પહેલાં નળ સરોવરના બેટ પર ખાધેલું, તે હજી યાદ છે!
એકવાર નળસરોવરના બેટ પર જશો અને વિડીયો બનાવશો!
વાહ...ભાવેશભાઈ ની ચા.....
Maja avi gay
સારું પી લેજો
Moj aavi bhai
Shubh savaar❤️
Masala dudh no video banavo ne kamlesh bhai 🙏👌
Jai mataji jai mogal
1cup na kerla paisa bhai ?????
હા ચા ની મોજ હા
🙏🙏 Jay Dwarkadhish🙏🙏
Best chai kamlesh bhai 👌👌❤️
Good morning kamleshbhai
Kamlesh bhai atla sara sara mehant thi video banvo cho to thumbnail pn thoda sara n creative bnvo to hji views avse
Wah kamlesh bhai modi mouj ma
જય ખેતલાઆપા