રમતો રમતો જાય આજ મારો કાનો || Ramto Ramto Jaay Aaj Maro Kano

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • સીતારામ મંડળ, દેવળીયા
    ***************************************************
    અમારા આવાજ અવનવા વિડિઓ જોવા માટે અમારી ચેનલ ને LIKE, SHARE & SUBSCRIBE કરો.
    ***************************************************
    અમારી વોટ્સેપ ચેનલ સાથે જોડાવ જેથી તમને અમારા ચેનલ ની અપડેટ્સ મળતી રહે👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
    whatsapp.com/c...
    રમતો રમતો જાય આજ મારો કાનો રમતો જાય
    બંસી બજાવતો જાય,આજ મારો કાનો રમતો જાય
    એ રે ગોવાળિયાનું રૂપ અનેરું
    જો તમારું મન મલકાય, આજ મારો કાનો રમતો જાય
    કાને છે કુંડળ , માથે છે મુંગટ
    લલાટે તિલક સોહાય ,આજ મારો કાનો રમતો જાય
    રમતો રમતો જાય આજ મારો કાનો રમતો જાય
    બંસી બજાવતો જાય,આજ મારો કાનો રમતો જાય
    વાંકડિયા વાળને ,મુખે છે મોરલી
    સાંભળીને મન હરખાય ,આજ મારો કાનો રમતો જાય
    વાંકી રે એની અણિયાળી આંખડી
    ડોકે છે હેમ નો હાર ,આજ મારો કાનો રમતો જાય
    કેડે કંદોરોને ,પગમાં છે મોજડી
    ચાલે ચટકતી ચાલ,આજ મારો કાનો રમતો જાય
    યમુનાના તીરે વાલો રાસ રમાડે
    રાસમાં ભાન ભૂલી જાય , આજ મારો કાનો રમતો જાય
    ભક્તો મંડળની ઓઢી છે ચૂંદડી
    ચરણોની દાસી બની જાઉં,આજ મારો કાનો રમતો જાય
    રમતો રમતો જાય આજ મારો કાનો રમતો જાય
    બંસી બજાવતો જાય,આજ મારો કાનો રમતો જાય
    _______
    ગણપતિ ના ભજન માટે અહીં ક્લીક કરો
    👇 👇 👇 👇 👇 👇 👇 👇 👇
    • માં મારે કાલે ગણેશચોથ ...
    • આટલડી અરજી રે ગણપતિ દા...
    • દુંદાળા સૂંઢાળા મને ગણ...
    🙏 કૃષ્ણ કન્હૈયાલાલ ની જય 🙏
    ----------------------------------------------------------
    શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
    1) • રમતો રમતો જાય આજ મારો ...
    2) • હારે પેલો દ્વારિકાનો ઠ...
    3) • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ...
    4) • જાવું છે ડાકોર જાવું છ...
    5) • લાડ લાડવો લાલા ને || ...
    6) • ચોગઠી રે પડે સીધી મારા...
    7) • એક વાર શ્યામ તમે આવજો ...
    8) • યુદ્ધમાં અર્જુનજી ને એ...
    9) • હારે મને કૃષ્ણ વિના નો...
    10) • વાગે છે વાંસળી ને બોલે...
    11) • દ્રૌપદી કરે રે પોકાર ,...
    12) • હારે હૂતો પૂછું પૂછું...
    13) • પૃથ્વીમાં કાનુડો મોટો ...
    14) • સમુંદ્ર વલોણું મારા વા...
    ---------------------------------------------------------
    ----------------------------------------------------------
    ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
    1) • એવા ભગવાધારી ને યાદ કર...
    2) • મારાં ભોળા મહાદેવ હોંશ...
    3) • હું તો લેરીયુ રે ઓઢી પ...
    ---------------------------------------------------------
    શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
    1) • તારા રુદિયા માં બેઠા છ...
    2) • રામે વેલડી શણગારી રામન...
    3) • સુતા સપનું મંદોદરી ને ...
    4) • જેવું વિશ્વપતિ નું નામ...
    👉🏻 • (લખાણ સાથે ) SitaRam D...
    👉🏻 • લખાણ સાથે // શ્રી રામ ...
    👉🏻 • આવી રૂડી અયોધ્યાની શેર...
    👉🏻 • જાગો રામ જાગો સીતા ના ...
    👉🏻 • અયોધ્યા થી આમંત્રણ આવિ...
    👉🏻 • સીતા વિયોગે રામ વનમાં ...
    👉🏻 • કરી તો જુઓ કોઈ કરી તો ...
    --------------------------------------------------------
    • લખાણ સાથેના ભજનો
    • સત્સંગ
    • Shorts
    ---------------------------------------------------------
    થાળ
    • કુમ કુમ પગલાં પાડો શ્ર...
    • બોલાવે કૌશલ્યા માત રામ...
    • કૃષ્ણ કનૈયાલાલ જમવાને ...
    --------------------------------------------------------
    1) • ઘોડા ગાડી રીક્ષા || Gh...
    2) • ભુલા પડો ભગવાન || Bhul...
    3) • તને સત્સંગ થી સુખ થાય ...
    4) • જેના ઘરે મા-બાપ ના છે ...
    Instagram સાથે જોડાવ :-
    ...

Комментарии • 42