કચ્છી અડદિયા પાક || Kutchi Adadiya Pak || Best Recipe || Sonal Patel Making Idea
HTML-код
- Опубликовано: 7 фев 2025
- અડદિયા પાક રેસીપી ની સામગ્રી
દરેલી અડદની દાળનો ક્કરો લોટ - 250 ગ્રામ
ખાંડ - 500 ગ્રામ
દેશી ઘી - 250 ગ્રામ
માવો - 250 ગ્રામ
દરેલો ગુંદર - 75 ગ્રામ
અડદિયા નો મસાલો - 50 ગ્રામ
કાજુ ના ટુકડા - 25 ગ્રામ
બદામ ના ટુકડા -25 ગ્રામ
દ્રાક્ષ - 50 ગ્રામ
ચારોળી -25 ગ્રામ
ખસખસ - 25 ગ્રામ
ટોપરાની ક્ષીણ - 50 ગ્રામ
#Adadiya #અડદિયા #BestRecipe #kutchiVangi #HdVideo #કિચનરેસિપી #SonalPatel