લખેલ છે 👇🏻🙏🏻🌹શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો 🙏🏻🌹shankar kahe suno parvti tap dharva🌹🙏🏻

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો...
    તપ કરતા એક નારી નિશરતી ભોળા શંભુના મન હરશે..
    શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો...
    ત્યાં તપસ્વી ઊંચું જોયું ભોળા શંભુના મન હરશે..
    ત્યાં તપસ્વી ઊંચું જોયું સામે ભીલડી દિઠી જો..
    કઈ છો જાતની કઈ છો નાતની કયા પુરુષની નારી જો..
    શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો...
    જાતની છું ભીલડી ને નાતની ભીલડી ભીલા પુરુષ ઘેર નારી જો (૨)..
    શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો...
    તારા ભીલને મેલ લટકતો તને બનાવુ પટરાણી જો..
    તમારે તો શિવજી મોટી જટાયુ તે દેખીને અમે ડરીએ જો..
    મોટી જટાયુ દૂર કરાવું લાલ અંબોડો વળાવું જો..
    શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો...
    તમારે શીવજી ભોંયે પથારી તે દેખી અમે ડરીએ જો..
    ભોંયે પથારી દૂર કરાવું હિંડોળા ખાટ રચાવું જો..
    શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો...
    તમારે તો શીવજી ગંગા પાર્વતી તેને દેખી અમે ડરીએ જો..
    ગંગા પાર્વતી ને પિયરીએ વળાવું તને બનાવું પટારાણી જો..
    શંકર કહે સુણો તમે પાર્વતી તપ ધરવા ને જાવા દયો.

Комментарии • 1

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 дня назад +1

    જય ભોળાનાથ દેવકુરબેન રામદેવપીર સતસંગ ખુબખુબ ધન્યવાદ