નવું ભજન લખ્યું છે.. | ચાર ચાર દીકરા જન્મ્યા દીકરી જન્મી એક | સુરેખાબેન
HTML-код
- Опубликовано: 12 дек 2024
- નવું ભજન લખ્યું છે.. | ચાર ચાર દીકરા જન્મ્યા દીકરી જન્મી એક | સુરેખાબેન #newbhajan #savegirl
ચાર ચાર મારે દીકરા જનમીયા
દીકરી જન્મી એક ઘડપણમાં કોઈ નહિ
પહેલો દીકરો મારો વકીલ થયો
બીજો થયો પોલીસ ઘડપણમાં કોઈ નહિ
ત્રીજો દીકરો મારો ડોક્ટર થયો
ચોથો થયો ખેડૂત ઘડપણમાં મારું કોઈ નહિ
દીકરી તો મારી સાસરીયે ગઈ
મને ચડ્યો બહુ તાવ ઘડપણમાં મારુ કોઈ નહિ
પહેલો ફોન દીકરા વકીલ ને કર્યો
મને આવ્યો છે તાવ ઘડપણમાં મારું કોઈ નથી
માવડી હુંતો કેમ કરી આવું
ફાઈલો ની થઈ છે લાઇન ઘડપણમાં મારું કોઈ નથી
બીજો ફોન દીકરા પોલીસ ને કર્યો
મને આવ્યો છે તાવ ઘડપણમાં મારું કોઈ નથી
માવડી હુંતો કેમ કરી આવું
ચોરો એ મચાવી છે ધૂમ ઘડપણમાં મારું કોઈ નથી
ત્રીજો ફોન દીકરા ડોકટર ને કર્યો
મને આવ્યો છે તાવ ઘડપણમાં મારું કોઈ નથી
માવડી હુંતો કેમ કરી આવું
દર્દીઓની લાગી છે લાઇન ઘડપણમાં મારું કોઈ નથી
ચોથો ફોન દીકરા ખેડૂતને કર્યો
મને આવ્યો છે તાવ ઘડપણમાં મારું કોઈ નથી
માવડી હુંતો કેમ કરી આવું
ખેતરમાં કાપી રહ્યો ધાન ઘડપણમાં મારું કોઈ નથી
પાંચમો ફોન મારી દીકરીને કર્યો
મને આવ્યો છે તાવ ઘડપણમાં મારું કોઈ નથી
દીકરી મારી દોડીને આવી
આંખોના લૂછયા મારા નીર ઘડપણમાં મારું કોઈ નથી
દીકરી બની ઘડપણ નો સહારો
દીકરીએ મારી સેવા કરી ઘડપણમાં મારું કોઈ નથી
ચાર ચાર મારે દીકરા જનમીયા
દીકરી જન્મી એક ઘડપણમાં કોઈ નહિ
#charchar
#bhajan
#gujaratisong
#krishnabhajan
#krishnabhajan2023
#surekhabenpanchal
#jalarambhajanmandalhimatnagar
#સુરેખાબેન
#gujaratibhajan
#newbhajan2023
#kirtan
#satsang
Srs
Thank you 🙏🙏🙏🙏
Saras bhajan Hatu👌👌🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
ખુબજ સરસ મજાનું કીર્તન છે આજ ની સાચી વસ્તિવતા આજ છે આપડે જેની આશા રાખી તે કામ જ નથી આવતા એક કહેવત છે દીકરો વાઇફ સુધી અને દીકરી લાઈફ સુધી મારી બધી બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
બહેનો તમારા ભોજનની રમઝટમાં ખૂબ આનંદ આવે છે 👌👌👌 ભજનની
ભજનની
Thanks 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
Khub Saras gayu
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏
👌👌👌
અમારા ભજન સાંભળવા માટે તમારો હૃદયથી આભાર 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹 જય જલારામ
જય શ્રી કૃષ્ણ 🙏🙏
ભજન બહુજ સરસ
Thanks 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ
Jay jalarambapa ni jay hojo
અમારા ભજન સાંભળવા માટે તમારો હૃદયથી આભાર 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹 જય જલારામ
👍👌🙏
Krishna kanaya lal ki jay hojo,
Thanks 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ
Sara's
અમારા ભજન સાંભળવા માટે તમારો હૃદયથી આભાર 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹 જય જલારામ
મસ્ત
Thanks 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ
સરસ વાસ્તવિક ચિત્ર મુજબ ભજન છે.મારી " માં " નું નામ પણ સુરેખા હતું. આજે એ હયાત નથી પણ ભજન ના દરેક શબ્દ મારી સ્વ."માં સુરેખા ની મનો દશા વ્યક્ત થઈ છે.મારી બા પણ ભજન મંડળ માં સભ્ય હતી. ભજન ગાવા નો બહું શોખ હતો.
અમે ત્રણ ભાઈઓ છીએ પણ સૌથી મોટો અને વચન ભાઈઓ એ "માં " ને ઘડપણ ના રાખી .મૈં મારી ફરજ સમજીને હું અપરણિત હોવા છતાં મારી સાથે જીવન પુરું કર્યું. જાતે ખાવાનું બનાવી ખવડાવ્યુ એની એક નાના બાળક ની જેમ સેવાચાકરી કરી.છેલ્લે મને મૃત્યુ નજીક આવતાં બુમ પાડી ને પાસે બોલાવ્યો. મૈં માથે ✋ ફેરવતાં ફેરવતાં ગંગા જળ, તુલસી પત્ર મુખ માં મુક્યું અને છેલ્લો શબ્દ મારું ઉપનામ " લાલા" એમ બોલી મારી સામે નજર કરી ભગવાન ના ધામ માં ગઈ. આજે પણ મને એ દુઃખદ ઢ્રક્ષ્ય યાદ આવતા આંખ માં આંસુ આવી જાય છે.
રાજા રણછોડ તેમના આત્માને શાંતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના.
કીસી કે હીસ્સે મૈં દુકાન જમીન આઈ, કીસી કે હીસ્સે મૈં મકાન 🏢 આયા, મૈં સબસે છોટા થા, મેરે હીસ્સે મૈં " માં " આઈ ?
અમારા ભજન સાંભળવા માટે તમારો હૃદયથી આભાર 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹 જય જલારામ ...ભાઈ તમારી માતા ના આત્મા ને ભગવાન શાન્તિ અને સ્વર્ગમાં નિવાસ કરાવે..ભાઈ તમે બા ની બહુ સેવા કરી લાગે છે ભગવાન તેનો બદલો તમને જરૂર આપશે
સાચી વાત કહી છે સુરેખા બેન બહુજ સુંદર ભજન ગાયું છે બેન જય શ્રી કૃષ્ણ
અમારા ભજન સાંભળવા માટે તમારો હૃદયથી આભાર 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹 જય જલારામ
बहुत सुंदर भजन कीर्तन
Thanks🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય માતાજી સાચી વાત છે સુરેખાબેન અટાણે જમાના પ્રમાણે બહુંજ સરસ મારી વ્હાલી વ્હાલી વ્હાલી બહેનો જય શ્રી કૃષ્ણ જય માતાજી
ભજન હરિરસ કિર્તન
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 તમારો આભાર ....👍👍👍👍👍
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 તમારો આભાર ....👍👍👍👍👍
Bhajan saru che pan tholak bhu vage
અમારા ભજન સાંભળવા માટે તમારો હૃદયથી આભાર 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹 જય જલારામ
જિવન ની સચોટ વાત કરી સુરેખા બે ન
Thanks 🙏🙏🙏🙏🙏જય શ્રી કૃષ્ણ