રમેશ મહેતાની વ્યથા અને કથા | Ramesh Mehta Story | Part 1

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 91

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 3 года назад +1

    સુપરસ્ટાર છે

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      છે નહીં હતા

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 года назад +1

    જય.ભગવાન

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 года назад +1

    જય.હો

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 года назад +1

    મોજે મોજ

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      હા હો પાંચે આંગળી ઘીમાં અને માથું કડાઈમાં

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 года назад +1

    👌👍

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      લાગણી બદલ આભાર

  • @AGmailCom-wv1rw
    @AGmailCom-wv1rw 4 года назад +2

    Ha mehata ha

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      હા મહેતાજી ઘણા લોકોના હૃદયમાં માંડવો બાંધીને ગયા છે.

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 5 лет назад +2

    Mast 👌

  • @vikiviras3708
    @vikiviras3708 4 года назад +1

    🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      લાગણી બદલ આભાર

  • @absoig6302
    @absoig6302 4 года назад +2

    👏👏👏👏👏 tame amne...galagalaaa 😔 kari mukya...bahu j saraass...

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      તમે ખુશ તો અમે ખુશ

  • @siddhrajkhokhariya7886
    @siddhrajkhokhariya7886 3 года назад +1

    તમેય રમેશ મહેતા જેવું બોલતા લાગો છો.

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      કહા રાજા ભોજ ઔર કહા ગંગુ તેલી. આ તો તમારો અમારા પ્રત્યેનો પ્રેમ બોલે છે. આભાર

  • @bhavudigitalmusic9034
    @bhavudigitalmusic9034 5 лет назад +2

    Ha

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      વિડિઓ બની ચુક્યો છે કુલ ત્રણ ભાગ બનાવ્યા છે

  • @miteshsoni5187
    @miteshsoni5187 5 лет назад +3

    હા રમેશ મહેતા સાહેબ ની યાદ માં જે કંઈ પણ કરીએ એ ઓછૂ છે

    • @DidarHemani
      @DidarHemani  5 лет назад

      બરાબર છે. આભાર.

  • @dahavalgoltar9603
    @dahavalgoltar9603 6 лет назад +2

    supet

  • @kubharabari9360
    @kubharabari9360 4 года назад +1

    Upendr trivedi saneha lata upar vidio banavo

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      સૂચન બદલ આભાર

  • @narayanbharwad6995
    @narayanbharwad6995 6 лет назад +2

    Jay ho Ramesh maheta

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      હા ખરેખર રમેશ મેહતા મોટા ગજાના કલાકાર હતા.

  • @nileshjadav9020
    @nileshjadav9020 6 лет назад +1

    jordar

  • @lifeguru111
    @lifeguru111 4 года назад +2

    Please make a video on gujarati best movie....

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      ટોપ 10 સદા બહાર ફિલ્મો
      ruclips.net/video/EYVnG9ieMe4/видео.html
      ટોપ 5 શેહરી ફિલ્મો
      ruclips.net/video/EaNFaa3wP1A/видео.html

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 6 лет назад +1

    Oo ho hooo hoooo hoooooo..... Nice didarbhai... Ramesh mehta to rames mehta ho....

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      Ha ho ee vat sachi Alpeshbhai.

  • @Shambhubhai-qx4rv
    @Shambhubhai-qx4rv 6 лет назад +1

    O ho ho ho

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      હા મહેતાજીના આ શબ્દો હજીયે કાનમાં ગુંજે છે

  • @AnayaMotivational
    @AnayaMotivational 6 лет назад +2

    Khub saras Information

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад +1

      Thank you for your kind words.

  • @lifeguru111
    @lifeguru111 4 года назад +4

    Sir i am from rajasthan and living at ahmedabad your channel is really best gujarati content..

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind words. Appreciation from non Gujarati viewers means a lot.

  • @garje_gujarat
    @garje_gujarat 4 года назад +3

    Post to Community plz

  • @karimhemani2872
    @karimhemani2872 6 лет назад +1

    Saras bhai maja avi gay👌👍

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      તમે ખુશ તો અમે ખુશ

  • @lifeguru111
    @lifeguru111 4 года назад +2

    Your channelnus helping me to leand sourashtra gujarati langualte....

  • @umangpatel6504
    @umangpatel6504 5 лет назад +3

    Tamare Radio Jockey banvu joiye best kathiyavadi voice 👌🏻🔥🙏🏼🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  5 лет назад

      Lagani badal aabhar. Moko male to vicharva jevu kharu.

  • @jojolollipopwala3647
    @jojolollipopwala3647 3 года назад +1

    ભેદી ગાળ ફિલ્મોમાં બહુ બોલતા 😀

    • @DidarHemani
      @DidarHemani  3 года назад

      હા દ્વિઅર્થી સંવાદો બોલતા

  • @shekhanvar3627
    @shekhanvar3627 4 года назад +1

    sir alibaba jekma vise video banavo

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      સૂચન બદલ આભાર

  • @B09-s6k
    @B09-s6k 6 лет назад +1

    GjB

  • @rushimodha4298
    @rushimodha4298 5 лет назад +2

    જેસલ તોરલ ની લીડ એકટર અનુપમાં નો વિડિઓ બનાવો ...

    • @DidarHemani
      @DidarHemani  5 лет назад +1

      સૂચન બદલ આભાર

  • @khodarajput4341
    @khodarajput4341 6 лет назад +1

    bhai bhai nice vidio

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @Samirshah774
    @Samirshah774 5 лет назад +4

    બ્રિજ સુંદર અને મહત્વ ની વાતો પોસ્ટ કરી રહ્યા છો
    લગે રહો

    • @DidarHemani
      @DidarHemani  5 лет назад +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @garje_gujarat
    @garje_gujarat 4 года назад +4

    અગાઉ પણ આ વિડીયો નિહાળ્યો છે પણ,
    આજે રમેશ મહેતાના જન્મ દિવસ પર આ વિડીયો જોવો વધારે ગમ્યો
    ચેનલના માલિકને એટલુ જ કહીશ કે રમેશ મહેતા ના જન્મ દિવસ પર વિડીયોની યાદી તમારી ચેનલ પર અત્યારે કરવામા આવે તો વ્યુઅર્સ માટે વધારે અનુકુળ રહેશે...

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      સારો વિચાર છે. યાદી આપવા બદલ આભાર. ટૂંક સમયમાં યોગ્ય કરવામાં આવશે.

  • @jeetugiri1173
    @jeetugiri1173 6 лет назад +4

    ઓ હો હો હો

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      ઓ.. હો.. હો.. હો... શું તમારી કમેન્ટ છે બાકી!

    • @jeetugiri1173
      @jeetugiri1173 6 лет назад +1

      Thanks

    • @jeetugiri1173
      @jeetugiri1173 6 лет назад +1

      તમારું ગામ ક્યુ

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад +1

      મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.

  • @pppatelpatel9214
    @pppatelpatel9214 6 лет назад +1

    bhag 3 banavoj pade

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      Banavi Lidho Chhe. Aa sathe link moklavel chhe.
      ruclips.net/video/GlMbTzEb4l8/видео.html

  • @hmzala
    @hmzala 6 лет назад +2

    You will be the best artist.
    Work hard and go ahead

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. કલાકાર તો બનવું છે ભાઈ પણ 1 લાખ 61 હઝાર સબસ્ક્રાઇબર્સએ અમારા ભરોસે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તેમના પ્રત્યે અમારી જવાબદારી બને છે.

  • @ajaykhunti5054
    @ajaykhunti5054 6 лет назад +3

    માફ કરજો કાકા તમારી ત્રણ એકડા like ને મેં બે એકડા ને એક બગડો કરી આપ્યા...

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад +1

      ભલે ભલે હો. તમારી લખવાની રીત ગમી.

  • @Lankeshgaming8short
    @Lankeshgaming8short 5 лет назад +2

    Wahhhh sir wahhhh you're to good i like your speech
    (English aavdtu nathi shikhu chu maaf karjo jo kai bhul thay hoy to lakhvama)

    • @DidarHemani
      @DidarHemani  5 лет назад

      Aapno khub khub aabhar. Tamaru English saru chhe. Kai j bhul nathi.

  • @dreamgurudev9543
    @dreamgurudev9543 6 лет назад +4

    Bhai tame have program karvanu chalu karo..Tamaro voice Gujarat maa Jordar chalshe

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      સ્નેહ નીતરતું સૂચન અને લાગણીભર્યો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. હાલ તુરત તો દોઢ લાખ સબસ્ક્રિબરોની અપેક્ષાએ ખરા ઉતારવાની જ નેમ છે. અને અમારી નૈતિક ફરજ પણ એમ જ કરવાનું કહે છે. આપના અભિપ્રાયની અમે ગંભીર નોંધ લીધી છે.

  • @ecodrivekharghar
    @ecodrivekharghar 4 года назад +2

    E bapu bhale bhale daad to malvi khape su voice che ...darek type na ras che Veer ras, shringar ras, Karun ras , hasya ras wah wah karo tam tamare kanku na ..compere, show host ,r.j. , v.j., d.j.dayaro even acting in Gujarati plays and films..sky must be ur limit..but make sure your presentation and content are unique and ur own stamp..

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      શેર લોહી ચડ્યું ભાઈ આપની કમેન્ટ વાંચીને. આપે કરેલા સૂચનો મુજબ કરીએ તો હાલીએ ખરા. પણ હાલમાં તો સવા ત્રણ લાખ સબસ્ક્રાઇબરોએ અમારા ઉપર ભરોસો મૂકીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી છે એને ન્યાય આપવો અમારી મુખ્ય ફરજ છે. સ્નેહ નીતરતો પ્રતિસાદ પાઠવવા બદલ ખુબ ખુબ આભાર. રમેશ મહેતા ઉપર ભાગ 2 અને ભાગ 3 પણ બનાવેલ છે. વિડિઓ ચેનલ પર ઉપલબ્ધ છે.

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 6 лет назад +2

    હવે ત્રીજો ભાગ નો થાય તૌ આસાન જો માભૉ કુરો.....હોથલ પદમણી નો dialogue.

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      આભાર. કામ ચાલુ થઇ ગયું છે.

  • @valamithilesh9151
    @valamithilesh9151 6 лет назад

    bhai tari speech nthi sari

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      કૈં વાંધો નહિ ભાઈ, આપના જેવા મિત્રોના આશીર્વાદ મળતા રહેશે તો ધીમે ધીમે શીખી જશું. છતાંય આપને નમ્ર વિનંતી છે કે આ વીડિયોમાં બીજા લોકોએ જે કમેન્ટસ કરી છે એ વાંચી જશો. કદાચ આપને આપના અમૂલ્ય સૂચનનો ઉકેલ મળી જાય. વિડિઓ નીચે મળેલા લાઇક્સ પણ જોઈ જશો તો સોનામાં સુગંધ ભળશે. સૂચન બદલ અમે આપના આભારી છીએ.

  • @bhavudigitalmusic9034
    @bhavudigitalmusic9034 5 лет назад +1

    ઓ હો હો હો

    • @DidarHemani
      @DidarHemani  5 лет назад

      હા મહેતાજીના આ શબ્દો હજીયે કાનમાં ગુંજે છે

  • @dreamgurudev9543
    @dreamgurudev9543 6 лет назад +1

    Bhai tame have program karvanu chalu karo..Tamaro voice Gujarat maa Jordar chalshe

    • @DidarHemani
      @DidarHemani  6 лет назад

      સ્નેહ નીતરતું સૂચન અને લાગણીભર્યો પ્રતિસાદ પાઠવવા બદલ આભાર. હાલ તુરત તો દોઢ લાખ સબસ્ક્રિબરોની અપેક્ષાએ ખરા ઉતારવાની જ નેમ છે. અને અમારી નૈતિક ફરજ પણ એમ જ કરવાનું કહે છે. આપના અભિપ્રાયની અમે ગંભીર નોંધ લીધી છે