મારા ગજાનંદ પધારો રે,સ્વર.. રીટાબેન પટેલ, કૃષ્ણ મહિલા મંડળ . ભજન નીચે લખેલું છે.ભાગ 31

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • હે..મારા ગજાનંદ આયા રે વગાડો ઢમઢોલકા
    દાદાને ફૂલડે વધાવો રે વગાડો ઢમઢોલકા
    પ્રથમ પહેલા પૂજા તમારી, સાથે રેલાવો રિધ્ધી સિધ્ધી નારી..૨
    હે.. દાદાને ચોખલીયે વધાવો રે વગાડો ઢમઢોલકા..મારા..
    હે માતા રે જેના પાર્વતી દેવી,પીતા જેના મહાદેવજી છે..૨
    હો..એતો આવતા રુમઝુમ રે ગજાનંદ દુંદાળા...મારા...
    હે અંગે તમારે જનોઈના છોટા,દાદા તમે સો સૌથી મોટા..૨
    હે..તમારા ભાલે ત્રિશુળ સોહાય ગજાનંદ દુંદાળા..મારા..
    હે રંગબેરંગી મંડપ રોપ્યા, ફૂલના મેંતો હાર મેં ગુનથયા.૨
    હે.તમે આવો મુસક અસવારી રે ગજાનંદ દુંદાળા.. મારા..
    હે..માથે રે રૂડો મુગટ શોભે, હાથમાં રૂડી ફરશીરે શોભે..૨
    હે..તમને મોહક લાડુ ધરાય ગજાનંદ દુંદાળા..મારા...
    હે..ભોળા રે ભક્તો વિનવે સ્વામી..૨
    હે..તમે દર્શન આપોને ગજાનંદ ગુણવંતા..
    હે..મારા ગજાનંદ આયા રે વગાડો ઢમઢોલકા
    જય ગજાનંદ મહરાજની જય્્્

Комментарии • 7