Thank you sir...Aa series na 1 to 11 video joya pa6i badha doubt clear thai rahya 6e. english na alag alag topic na ek bija sathe na connection kai rite hoy 6e e atyare khabar pade 6e...atyar sudhi mind ma english mate point of view kaik alag j hatu... Thank you so much...🙏🏻
સર પહેલાં થી જ તમારી જોડે ભણ્યા હોય તો કેટલું સારું અમને ઇંગ્લિશ વિષય પ્રત્યે થી અણગમો દૂર થઈ જાત સર તમારા જેવા ટીચર સચોટ ભણાવવા વાળા નસીબદાર ને મળે કોટી કોટી વંદન સર thank you sir
Hello Gyan live team! Thank you Rajesh sir… Starting ma me Rajesh sir Na lecture joya.. khub j gmya.. Atyar sudhi koi Sir k Mem ne avi rite English sikhvta nathi joya ..Bau Saras rite samjavo cho. Tarat j samjai jai che .. Gyan academy Na all staff no khub j Abhar 🙏 Gyan academy khub j agad vadhe avi prathna 🙏🙏
Thank you so much sir. Thank you to all Gyan academy's staff. Sir exam phela tme bhanvva try krjo kem k bov j mst bhanavo 6o tme. Smj pdi jay 6e sari rite. English shikhvu j 6e to hve thi roj j English shambhdis hu Ane tmara lacures Joes. Hu live nthi avti job thi ghre avvano time hoy 6e. But recorded ma pn hu tmari apeli blanks fill up kru 6u Ane bdhu sachi pde 6e. Thank you sir amne 6odine na jta sir.
English shabd sabhli ne j dar Lage pan aatlu aavadse,Tamara je va sir malse Ane amaru bhavishya ma English aavdse ......Tamara mate Kai sabdajj nathi sir.............. thank you sir tame mara bhagavan j chho....hu mara Bhai nu RUclips vapru chu chhokri chhu Ankita umargaam tamne 1 vaar pakku males Ane Charan sparsh karish🙂
Sir tamare collector thavani jarur nathi tame best cho but jo tame english sikhav so to bija 1000 collector banse and sir tamari pase thi only knowledge nahi but humanity sikhva male che 🎉🎉🎉🎉
જ્ઞાન એકેડમી નુ કાર્ય અમારા જેવા છોકરા ને નિરંતર ભણવા નુ અને જુસ્સો આપે છે આટલું લાઈવ અને ફ્રી ભણવાવા માટે પણ છપ્પન ની છાતી જોઈએ Thank you very much Gyan Academy
આપનો ખુબ ખુબ આભાર સાહેબ 🙏 આપ ખરેખર દિલથી ભણાવો છો, આપની ભણાવવાની સરળ રીત આપના સ્વભાવની એક આગવી ઓળખ બતાવે છે. આપના તમામ લેક્ચર ભણ્યો છું સાહેબ, એવું લાગે છે કે જાણે સ્કુલમાં અભ્યાસ કરતા હોઈએ અને બધું સરળ અને સહજ રીતે સમજી જવાય છે. સાહેબ આપના આ અંગ્રેજી વ્યાકરણના લેક્ચર એવું લાગે છે કે ગુજરાતમાં એક સુવર્ણ શરૂઆત થઈ ગઈ છે કે જેને અંગ્રેજી ભાષા અથવા ગ્રામર થી ડર હોય છે. દિલથી આભાર સાહેબ 🙏 આપના માટે શબ્દો ખૂટે છે......🍀🍀
તમારો ખુબ ખુબ ધન્યવાદ આટલું સરસ રીતે અંગ્રજી શિખવવા માટે અને જ્ઞાન લાઈવ ના દરેક સ્ટાફ ને પણ ધન્યવાદ કે જે ઓફલાઈન લેક્ચર નથી ભરી સકતા તે અહી થી ભાણી શકે છે 🙏🙏
Sir,You are a great companion of for us.we are eagerly waiting for your videos....and Directly and indirectly helping us....thanks for making PPT 🇮🇳 We are grateful that we are seeing lectures which were important for us.. ❤️ Lots of Love from the Heart ❤️
જય માતાજી sir 🌹🙏🙏🙏 sir આપ આ ગુજરાતમાં ને શિક્ષણ જગતમાં એક સર્વશ્રેષ્ઠ,બેસ્ટ, શિક્ષક ગુરૂ ચાણક્ય કહેવાય છે ને sir આપને એક બેસ્ટ શિક્ષણ નો શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મળે ને sir આપની જોડેથી You tube માં Gyan live Academy થી English Grammar ના બધુજ પુરેપરા લેક્ચર મુકજો આપના લેક્ચર જોવાથી અમને English Grammar બિલકુલ કઈજ આવડતું ન હતું પણ હવેથી sir તમારા લેક્ચર જોવાથી અમને English Grammar આવડવા લાગ્યુ ને sir આપની એક બેસ્ટ English Grammr book પણ શિક્ષણ જગતમાં આપો ને પ્રકાશિત કરો ને ગુજરાત ના દરેક વિધાર્થીઓ ને Co...Ex... આપતા બધાને આપની best E...G...book થી શિક્ષણ મેળવે ને શિખે sir આપની જોડેથી જેટલું હોઈ એટલું વધારે શિક્ષણનાં જ્ઞાનના ભંડાર વરસાઓ ને આપો sir તમને કોટી કોટી વંદન છે ,પ્રણામ ,જય માતાજી sir 🌹🌹🌹💐💐💐🙏🙏🙏
Great sir tysm God bless you ❤🙏🙏🙏
CCE mate lecture jota hoy to like kro🙏
🎉good
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thunk you si🙏🙏🙏🙏
Love you sir ... please sir tme Gyan live ma aavi ne fri thi CCE nu Grammar kravo please sir request 😢
Thanks you so mach Rajesh sir 🤗🤗🤗🤗🤗
1:08:56 thanks 👍
Tnq sir pelethi malya hot to ajj ame pan englishma vat karta hot 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Khub saral rite samjavyu....
Thank you sir 🙏💐
Nice sir
🙏
Vah guru jordar samajavyu khub khub abhar sir
👍🏻
Thank u sir...
Thank u sir
Sir tame bahu saru bhanavi cho
👌👌👌👌
Sir tame bhanavo to badhu j saras samjay jay .very nice. Thank you sir
Thank you sir bov j mast lecture lyo savo Mane bov j samajay 6e ane yad Pan Rey 6e fari dhi thanks Sir
Ha ave
Sir tame gujarat maa khub saru bhanavo cho
Thank you sir...Aa series na 1 to 11 video joya pa6i badha doubt clear thai rahya 6e.
english na alag alag topic na ek bija sathe na connection kai rite hoy 6e e atyare khabar pade 6e...atyar sudhi mind ma english mate point of view kaik alag j hatu...
Thank you so much...🙏🏻
Super sir
Thnx gyan academy team
Thank you sir 🙏🙏🙏
🙏👍
Sar bov mast bhanavo so a video joy ne am lage ke talati pass j thasu
સર પહેલાં થી જ તમારી જોડે ભણ્યા હોય તો કેટલું સારું અમને ઇંગ્લિશ વિષય પ્રત્યે થી અણગમો દૂર થઈ જાત સર તમારા જેવા ટીચર સચોટ ભણાવવા વાળા નસીબદાર ને મળે કોટી કોટી વંદન સર thank you sir
પૂર્ણ ઓ p po ઓ
Po
Sir aape khub j saralta thi sipmple present tense khub j sari rite samjavyo tamaro khub khub aabhar કોટિ કોટિ નમન સર 🙏🙏🙏
PPT vara bhay mate thx😃🙏
Thank you gyan academy
Hello Gyan live team! Thank you Rajesh sir… Starting ma me Rajesh sir Na lecture joya.. khub j gmya.. Atyar sudhi koi Sir k Mem ne avi rite English sikhvta nathi joya ..Bau Saras rite samjavo cho. Tarat j samjai jai che ..
Gyan academy Na all staff no khub j Abhar 🙏 Gyan academy khub j agad vadhe avi prathna 🙏🙏
Sir plz badha tense sikhdavo
Sir heartly ❤️ thank you 🥺🙏🙏
Thanks you sir 🙏🏻
Aap amara mate aatalu karo cho to amane badhu j magaj ma utari jay che ❤️
Thanks you sir 🙏🏻🙏🏻❤️
Gyan Live no khub khub aabhar sir ❤️
Thank u so much sir🙏
Good sr મજા આવી ગઈ
Life ma paheli var fact khabar padi
Tamara video joie ne
Abhar sir avi rite you tube ma sikhvadava badal
આજે જ active અને passive મા ખબર પડી કે active અને passive પણ પોતે જ ઈંગ્લીશ છે
Thank you so much sir. Thank you to all Gyan academy's staff. Sir exam phela tme bhanvva try krjo kem k bov j mst bhanavo 6o tme. Smj pdi jay 6e sari rite. English shikhvu j 6e to hve thi roj j English shambhdis hu Ane tmara lacures Joes. Hu live nthi avti job thi ghre avvano time hoy 6e. But recorded ma pn hu tmari apeli blanks fill up kru 6u Ane bdhu sachi pde 6e. Thank you sir amne 6odine na jta sir.
English shabd sabhli ne j dar Lage pan aatlu aavadse,Tamara je va sir malse Ane amaru bhavishya ma English aavdse ......Tamara mate Kai sabdajj nathi sir.............. thank you sir tame mara bhagavan j chho....hu mara Bhai nu RUclips vapru chu chhokri chhu Ankita umargaam tamne 1 vaar pakku males Ane Charan sparsh karish🙂
Please aa series continue rakho gyan acadamy... 🙏🙏🙏
Sir tamare collector thavani jarur nathi tame best cho but jo tame english sikhav so to bija 1000 collector banse and sir tamari pase thi only knowledge nahi but humanity sikhva male che 🎉🎉🎉🎉
Thanks sir and thanks to ppt maker
Abhar sir Maza thi magaj ma utari gayu. Abhar ppt banavi e bhai ne. Thanks to gyan live.. Jai hind.
Mast bhanavo 6o sir
Thank you sir.... 🙏🙏🙏
Very good thank u so much sir ppt bhai &Gyan Live thanks
Thank you sir. Gyan Academy na all staff ne thanks 🙏🙏🙏
Sir તમારો ખુબ ખુબ આભાર સાહેબ
સર તમારો ખૂબ ખૂબ આભાર 🙏🙏
Sir, mindblowing teaching.
Nice 👍🤣👍🏻👍
Sir tamari teaching method khub sari chhe preposition,conjunction, direct indirect no video pan banavjo
Sir , a hardly ,scarcely, no sooner than na use sikhvado ne plz
ખુબજ સરસ રીતે સમજાવ્યું thank you sir 🙏
Sir ap jamin thi asman sudhi lai gaya
જ્ઞાન એકેડમી નુ કાર્ય અમારા જેવા છોકરા ને નિરંતર ભણવા નુ અને જુસ્સો આપે છે આટલું લાઈવ અને ફ્રી ભણવાવા માટે પણ છપ્પન ની છાતી જોઈએ
Thank you very much Gyan Academy
Bhukka kadi nakhya
Balihari guru aapki , Govind diyo batay ( govind = english aavdi jay to bhagvan mali gya jevu lage sir)
Sir, તમારું teaching સરસ છે.
Indirect speech નો vdo બનાવજો, plz.
Ppt બનાવવા વાળા ભાઈ ને ધન્યવાદ.
Sir hu english teacher chu pan me avu saras english paheli var bhanyu che.
Ek var Pradip kapadiya sir nu english juvo aaane bhuli jaso
આપનો ખુબ ખુબ આભાર સાહેબ 🙏 આપ ખરેખર દિલથી ભણાવો છો, આપની ભણાવવાની સરળ રીત આપના સ્વભાવની એક આગવી ઓળખ બતાવે છે. આપના તમામ લેક્ચર ભણ્યો છું સાહેબ, એવું લાગે છે કે જાણે સ્કુલમાં અભ્યાસ કરતા હોઈએ અને બધું સરળ અને સહજ રીતે સમજી જવાય છે. સાહેબ આપના આ અંગ્રેજી વ્યાકરણના લેક્ચર એવું લાગે છે કે ગુજરાતમાં એક સુવર્ણ શરૂઆત થઈ ગઈ છે કે જેને અંગ્રેજી ભાષા અથવા ગ્રામર થી ડર હોય છે. દિલથી આભાર સાહેબ 🙏 આપના માટે શબ્દો ખૂટે છે......🍀🍀
No voice is coming
Thank you so much sir 🙏🏻😊To teach English in such a simple way that really sinks into the brain🙏🏻😊😇
Thank you sir jene aavu saras ppt banavi🙏🏻
તમારો ખુબ ખુબ ધન્યવાદ આટલું સરસ રીતે અંગ્રજી શિખવવા માટે અને જ્ઞાન લાઈવ ના દરેક સ્ટાફ ને પણ ધન્યવાદ કે જે ઓફલાઈન લેક્ચર નથી ભરી સકતા તે અહી થી ભાણી શકે છે 🙏🙏
Tame English bov sars shikhavdo che ana par mari ichha thai che k hu IELTS ni taiyari karu
ખુબ જ સરસ ભણાવો છો સર તમારો ખુબ ખુબ આભાર
Nothing is coming
sir fees bath are Che mape.rakhoto a mane.jodavu.gme
Sir,You are a great companion of for us.we are eagerly waiting for your videos....and Directly and indirectly helping us....thanks for making PPT 🇮🇳 We are grateful that we are seeing lectures which were important for us.. ❤️ Lots of Love from the Heart ❤️
જય માતાજી sir 🌹🙏🙏🙏 sir આપ આ ગુજરાતમાં ને શિક્ષણ જગતમાં એક સર્વશ્રેષ્ઠ,બેસ્ટ, શિક્ષક ગુરૂ ચાણક્ય કહેવાય છે ને sir આપને એક બેસ્ટ શિક્ષણ નો શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મળે ને sir આપની જોડેથી You tube માં Gyan live Academy થી English Grammar ના બધુજ પુરેપરા લેક્ચર મુકજો આપના લેક્ચર જોવાથી અમને English Grammar બિલકુલ કઈજ આવડતું ન હતું પણ હવેથી sir તમારા લેક્ચર જોવાથી અમને English Grammar આવડવા લાગ્યુ ને sir આપની એક બેસ્ટ English Grammr book પણ શિક્ષણ જગતમાં આપો ને પ્રકાશિત કરો ને ગુજરાત ના દરેક વિધાર્થીઓ ને Co...Ex... આપતા બધાને આપની best E...G...book થી શિક્ષણ મેળવે ને શિખે sir આપની જોડેથી જેટલું હોઈ એટલું વધારે શિક્ષણનાં જ્ઞાનના ભંડાર વરસાઓ ને આપો sir તમને કોટી કોટી વંદન છે ,પ્રણામ ,જય માતાજી sir 🌹🌹🌹💐💐💐🙏🙏🙏
બાપુ આપને ઘણી ઘણી khmmmma...... 🙏🙏🙏સીતારામ... 🙏🙏🙏
ખરેખર ખુબ જ સરસ ભણાવો છો 🙏
Nathi avto avaj
thanks sir
Sir tame gujarat maa khub saru bhanavo cho
👌👌👌👌
TQ sir 🙏🏻
Thank you sir 🙏🙏
thanks sir
Thank you sir
Beautiful
Thank you sir 🙏🙏🙏
Thank you sir
Thank you sir