Vatadara Kanya Shala Basics of English Conversation
HTML-код
- Опубликовано: 3 янв 2025
- Vatadara Kanya Shala Basics of English Conversation
આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ખંભાત તાલુકાની પે સેન્ટર શાળા વટાદરા કન્યા પ્રા. શાળા માં શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આલયભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ શાળામાં આજ રોજ તા. 17.12. 2024 ને સોમવારના રોજ ધો. ૬ ની વિદ્યાર્થીનીઓ દ્વારા બેઝીક ઓફ ઈંગ્લીશ અંતર્ગત અંગ્રેજીમાં ફોર્મલ વાતચીત કેવી રીતે કરવી તે રજુ કરવામાં આવેલ જે જેને શાળાના તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા નિહાળેલ.
#vatadarakanyashala #LanguageCornerVKS