શાનદાર, જોરદાર અને જ્ઞાનદાર *રવિવારનું રંજન* 50 એપિસોડ તમે અમારા બધા માટે રજૂ કર્યા માટે સાહેબ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર..🙏🏻🙏🏻 સાહેબ તમે અમને બધાને ખૂબ આનંદ કરાયો છે રવિવારનું રંજન ના બધાજ એપિસોડમા, તમારા પ્રથમ એપિસોડ થી આજ સુધીના બધાજ 50 એ 50 એપિસોડ મે જોયા છે સાચેજ સાહેબ કેમ 1 વર્ષ પૂરું થઈ ગયું કાંઈ ખબર જ ના રહી સાચેજ સાહેબ..😊 હવે નવા શિર્ષક સાથે જલ્દી મડીસુ એવી આશા અને ખૂબ આતુરતા પૂર્વક રાહ સાથે તમારા મિત્રોમાનો એક નાનો મિત્ર પિયુષ મહેતા.. સાહેબજી ફરી એક વાર તમારો દિલથી ખૂબ ખૂબ આભાર સાથે.. *આજ હું દિલથી તમારો આભાર માનું છું..,* *કે હું મને આપનો કરજદાર માનું છું..* - પિયુષ મહેતા (જેતપુર)
વાહ જગદીશભાઈ.. પચ્ચાસમા એપિસોડ માટે ખૂબ ખૂબ અભિનંદન અને હવે પછી જલ્દીથી પ્રસ્તુત થશો તેવી આતુરતા.. સપનાં વિશે સુંદર જોકસ માણ્યા ..મને મારો એક શે'ર યાદ આવી ગયો સ્વપન્ન જોવા બાયનોક્યૂલર ચડાવું વંશ ઈપ્સા કુળનો સોને મઢાવુ઼ં. --+વારિજ લુહાર
હવે નિયમિત ટેવ પડી છે તમારા પ્રોગ્રામ માટે બીજે જવા માટે પ્રોગ્રામ હતો નહીં હકીકત એ આ દુઃખદ સમાચાર છે લગભગ એક વર્ષ ક્યાં પૂરું થઈ ગયું તેનો અંદાજ અપના રહ્યો આભાર
Khub Sars Jagdishbhai Tmara Sars Vichar Mate Tme Amne Hsavya E Mate Khub Khub Aabhar🙏🙏🙏🙏
wah bahuj mazza aavi prabhu....👌👌👌
શાનદાર, જોરદાર અને જ્ઞાનદાર *રવિવારનું રંજન* 50 એપિસોડ તમે અમારા બધા માટે રજૂ કર્યા માટે સાહેબ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર..🙏🏻🙏🏻
સાહેબ તમે અમને બધાને ખૂબ આનંદ કરાયો છે રવિવારનું રંજન ના બધાજ એપિસોડમા, તમારા પ્રથમ એપિસોડ થી આજ સુધીના બધાજ 50 એ 50 એપિસોડ મે જોયા છે સાચેજ સાહેબ કેમ 1 વર્ષ પૂરું થઈ ગયું કાંઈ ખબર જ ના રહી સાચેજ સાહેબ..😊
હવે નવા શિર્ષક સાથે જલ્દી મડીસુ એવી આશા અને ખૂબ આતુરતા પૂર્વક રાહ સાથે તમારા મિત્રોમાનો એક નાનો મિત્ર પિયુષ મહેતા..
સાહેબજી ફરી એક વાર તમારો દિલથી ખૂબ ખૂબ આભાર સાથે..
*આજ હું દિલથી તમારો આભાર માનું છું..,*
*કે હું મને આપનો કરજદાર માનું છું..*
- પિયુષ મહેતા (જેતપુર)
Congatulation,vah jadishbhai gyan gammt ma kubmazapadacha.
વાહ જગદીશભાઈ.. પચ્ચાસમા એપિસોડ માટે ખૂબ ખૂબ અભિનંદન અને હવે પછી જલ્દીથી પ્રસ્તુત થશો તેવી આતુરતા.. સપનાં વિશે સુંદર જોકસ માણ્યા ..મને મારો એક શે'ર યાદ આવી ગયો
સ્વપન્ન જોવા બાયનોક્યૂલર ચડાવું
વંશ ઈપ્સા કુળનો સોને મઢાવુ઼ં.
--+વારિજ લુહાર
અમારા વડીલ મુરરબી શ્રી જગદીશભાઈ આપ સેવારૂપી સત્કર્મ કરી જીવનમાં ખુશ રહો છો અને ખૂશ રાખો છો એ બદલ અભિનંદન 🙏👍👌
50th Episode...... Greatttt.... Greatttt 🙏🙏🙏
વાહ ભાઈ વાહ
વાહ સાહેબ 👍
હવે નિયમિત ટેવ પડી છે તમારા પ્રોગ્રામ માટે બીજે જવા માટે પ્રોગ્રામ હતો નહીં હકીકત એ આ દુઃખદ સમાચાર છે લગભગ એક વર્ષ ક્યાં પૂરું થઈ ગયું તેનો અંદાજ અપના રહ્યો આભાર
😂😂😂👍👌મજા આવી ગઈ હાસ્ય સમ્રાટ
Jay shree krishna
Vah Jagdisbhai
50 episode super 👌
નમસ્કાર સાહેબ
Wel come to Dr jagdish trivedi sir...
Congratulations sir
Congratulations. Please come back with new episodes of jocks wish you all the best. God bless you...
Good
Congratulations Jagdish bhai for golden anniversary for ravivar nu ranjan.Here your fan from Kolkata.... namaskar 💕👍
ખૂબ ખૂબ અભિનંદન... ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ છો આપ...🙏
Congratulations
વાહ, મઝા કરાવી દીધી..જ્ઞાન સાથે ગમ્મત.
50 રવિવાર નું રંજન
👍👍
Please come back..with new episode..because your all jokes are ENJOYABLE WITH FAMILY..
🙏🙏🙏
શાનદાર, જાન દાર, જ્ઞાન દાર (૫૦).
😇🙏
😆😆😆👏👏👌
May you ever be blessed and thankyou for uploading such nice videos 💕
જહો
વાહ
સરસ
50 મો એપિસોડ
ખુબજ મજા આવી
પરંતુ આ છેલ્લો એપિસોડ છે જે જાણી દુઃખ થાય છે
ફરી પાછા નવા રંગ રૂપ હાસ્ય સાથે પધારો તેવી આશા
સુશીલ પંડ્યા
,🙏🌹🙏
કાલે તમે આદર્શ સ્કૂલ માં આવ્યા હતા તો મે તમને જોયા હતા
Selute
Sir Hindi me kariye
Nice