ગાયોની વહારે ચડનાર વીર વચ્છરાજ સોલંકીનો ઇતિહાસ|કચ્છના રણમાં મીઠું પાણી|વાછરા ડાડાની કથા

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • વાછરા દાદા ના ઇતિહાસ વિશે તમે જાણતા હશો.. એ જ વાત આજે આપણે સાંભળવાના છીએ..
    #વાછરાદાદાનાટેટસ #વિર વચ્છરાજ#vchchrajchhoru#gaurakshak#કચ્છના નાના રણમાં મીઠું પાણી

Комментарии • 20

  • @jaydipsinhsolanki2785
    @jaydipsinhsolanki2785 8 месяцев назад

    Jay ho mara bap vir vacharaj dada

  • @ravaldharmesh7720
    @ravaldharmesh7720 Год назад

    જય દાદા

  • @ajaykakadiya6313
    @ajaykakadiya6313 2 года назад

    જય શ્રી, દાદા હો

  • @vrutidubariya192
    @vrutidubariya192 2 года назад

    રાધે કૃષ્ણ જય સીયારામ જય હો મહારાણા પ્રતાપ

  • @mayurkhachar4147
    @mayurkhachar4147 2 года назад

    Jay mataji🙏

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 года назад +1

    Jai veer vacchraj

  • @shaktisinh146
    @shaktisinh146 2 года назад

    Jay Dada Vir Vachharajsinh Solanki⚔⚔⚔⚔⚔👑👑👑👑👑🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatkukadiya5838
    @bharatkukadiya5838 2 года назад +1

    Ok

  • @maadigitalmaa9962
    @maadigitalmaa9962 2 года назад +1

    जय वीर वच्छराज

  • @devrajdk1024
    @devrajdk1024 2 года назад

    🙏🙏🙏

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 года назад

    Jai shree bhagwati maa

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 2 года назад

    ☝👌👌👌✌👍👏👏👏

  • @ajeshipatel4762
    @ajeshipatel4762 2 года назад

    હા બીજા વિડીયો બનાવો

  • @merurabari7212
    @merurabari7212 2 года назад +1

    મહારાણા પ્રતાપ ના ચેતક ઘોડો હતો એ બધાને ખબર છે પણ તે ક્યાં નો છે અને કોનો છે તે અમુક લોકો ને જ ખબર છે અને તેવા ઇતિહાશ તમે ઉજાગર કરો 🤷‍♂️ છો ખુબ ખુબ આભાર

    • @SGLohar
      @SGLohar 2 года назад +1

      મહારાણા પ્રતાપનો એ ખમીરવંતો ચેતક ઘોડો હાલ હળવદ તાલુકામાં આવેલ ખોડ ગામનો હતો, એક સમય હતો ત્યારે ખોડ ની જાહોજલાલી આંખને ઉડીને વળગે એવી હતી, કારણ કે એ વખતના સમયે ખોડ ગામ બોરી બંદર થી ઓળખાતું, બોરી બંદર નામ પાછળ પણ ઈતિહાસ ધરોબાયેલો છે, એક સમયે આ બંદર ની રોજની આવક થેલો ભરાય કે કોથળો ભરાય એટલી નહીં પણ રોજ બોરી યુ ભરાય એટલી આવક થતી એટલે આ બંદર કચ્છના લખપત બંદર ની જેમ બોરી બંદર થી ઓળખાતું... પણ વાત સમય સમય ની છે આજે લખપત ની જેમ અહી પણ સમુદ્ર સુકાઇ જતાં ખાલી રણ છે, પરંતુ આજે પણ બોરી બંદર ના અવશેષો જોવા મળે છે, આજે પણ અહી જહાજ ને નાગર વાના કડા હૈયાત છે...
      એક સમયે આ બંદરે ઘોડા નો વેપાર થતો, અને એ વેપારમાં ખોડ ગામ નો એ ઘોડો રાજેસ્થાન પહોંચ્યો અને મહારાણા પ્રતાપ ને વેચાણો...
      ખોડ નો ઇતિહાસ તો બહુ જાજરમાન છે કારણ કે ફક્ત ઘોડો જ નહીં પણ ખોડ ની ધરતી પર માં વરુડી માતાજી નું અસલ જુનું મંદિર પણ છે વરુડી માતાજી ની કર્મભૂમિ ખોડ છે, આજ ગામ મા રા'નવઘણ રોકાયા નો ઇતિહાસ પણ મોજૂદ છે...
      ખોડ ના ચારણો પાસે રા'નવઘણ અને મા વરુડી, મહારાણા પ્રતાપ ની ઘોડો, બોરી બંદર સિવાય પણ ઘણો ઈતિહાસ પડ્યો છે....અને ખરેખર આ ઈતિહાસ ને ઉજાગર કરવો પણ જોઈએ

    • @merurabari7212
      @merurabari7212 2 года назад +1

      @@SGLohar sachi vat che bhai khodu na Raba sakh na Charan no ghodo hto👌💯

  • @mukhimitrajsinh6974
    @mukhimitrajsinh6974 2 года назад

    Kalri thi vaghan ghadh jityo teno Etihash kone