BILIMORA WAGHAI NARROW GAUGE TRAIN || ONLY 10 HOUR 100K VIEWS || WESTERN RAILWAY ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 68

  • @AMBICAVISION
    @AMBICAVISION  6 месяцев назад +6

    The historical train

  • @rimpeshrathodrathod7009
    @rimpeshrathodrathod7009 5 месяцев назад +9

    આ ટ્રેન ખુબજ સરસ યાદગી છે ❤❤ આ ટ્રેન કદી બંધ ન થવી જોઈએ ❤❤ પ્રવાસી માતે ખુબજ આર્કશી છે ❤ ટ્રેન છે

  • @aaryafashionhub9086
    @aaryafashionhub9086 5 месяцев назад +4

    પંકજ ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન તમે સારું કામ કરી રહ્યા છો. આ આપણી સરા ની ગાડી અમે ભણતા ત્યારે કહેતા. આ ટ્રેન લોકપ્રિય થાય અને વઘઈ માં રેહવાની સગવડ થાય તો પ્રવાસન વધે અને આપણા ત્યાંના ભાઈ બહેનો ને સારી રોજીરોટી મળે.

  • @ssvdipak
    @ssvdipak 6 месяцев назад +8

    भारत में चलने वाली एकमात्र ट्रेन जो आज देखी गई है वह फिर कभी नहीं देखी जाएगी इसलिए यह वीडियो भी डाउनलोड करने लायक है।जैसा कि मैं आज इसे देखता हूं, यह वास्तव में एक इतिहास बन गया है l वास्तव में कड़ी मेहनत करने वाले वीडियो निर्माताओं को बहुत-बहुत धन्यवाद l

  • @dangdarshan3844
    @dangdarshan3844 6 месяцев назад +10

    ખૂબ જ સુંદર અને આકર્ષક ફોટોગ્રાફી અને ઈતિહાસ ને વણી ડોક્યુમેન્ટ કર્યું છે. અભિનંદન 👍

  • @madaridigital
    @madaridigital 6 месяцев назад +7

    જય હો.. ઘનશામ ચુડાસમા સરતાનપર બંદર... MADARI DIGITAL

  • @rajubhairathod4849
    @rajubhairathod4849 6 месяцев назад +16

    ભાઈ, આ ટ્રેન અમારા ગામમાં થી પસાર થાય છે સ્ટેશન પણ છે,પહેલા સવાર, સાંજ, રાત્રે ટ્રેન આવતી, અેક વાર ચોમાસામાં મુસાફરી કરી જૂઓ, કુદરતી વાતાવરણ મા મન ખોવાઈ જશે આનંદિત થઈ જશે.

    • @AMBICAVISION
      @AMBICAVISION  6 месяцев назад +3

      ધન્યવાદ ભાઈ આપની ઈચ્છા શિરોધાર્ય
      ચોમાસા માં બીજો ભાગ આવશે

  • @nilaywankawala8271
    @nilaywankawala8271 5 месяцев назад +1

    બહુ જ સરસ ડ્રોન શોટ્સ ❤❤❤❤ અને ઘણી જ સુંદર માહિતી.... પહેલીવાર આ ટ્રેન ની માહિતી મળી અને પ્રથમ વખત જ ખબર પડી આવો રેલ્વે રૂટ પણ વપરાશ મા છે....❤❤❤

  • @bindugandhi7506
    @bindugandhi7506 5 месяцев назад +1

    Got goosebumps, very very beautiful love it.

  • @sunilmajmudar4245
    @sunilmajmudar4245 6 месяцев назад +2

    લોકો એ પૉતાના વહાનૉ મા જવા કરતા આ અનુભવ કરવૉ જોઈએ. મઝા આવશે.

  • @abijemi5615
    @abijemi5615 5 месяцев назад +2

    બોજ સરસ વિડીયો 👌

  • @hasmukhpatel4085
    @hasmukhpatel4085 6 месяцев назад +1

    અમે આ રેલગાડીમાં મુસાફરી કરી છે.બહુ સરસ અનુભવ.👌🚂🙏

  • @riteshpatel169
    @riteshpatel169 6 месяцев назад +1

    Wahhhh ખૂબ j सुंदर સ્ટોરી ...

  • @pankajdandi1
    @pankajdandi1 6 месяцев назад +2

    nice. I traveled once in 1984 by this train. at that time steam locomotives were using.

  • @nishantkonkani6812
    @nishantkonkani6812 6 месяцев назад +1

    Aaj sudhi ame a tren ne ghani vakhat joi ane ema musafari pan kari chhe pan ena itihas vishe koi jankari na hati a video dvara Khub saras mahiti mali

  • @gamadiyafarming5817
    @gamadiyafarming5817 5 месяцев назад +1

    Gajab nu video chhe ❤❤

  • @mausam5670
    @mausam5670 5 месяцев назад +1

    That’s my city in India and I’m planning to take that train ride when I come to visit my gham from USA. love your video. Thank you for making this beautiful video.

  • @harishgamit9947
    @harishgamit9947 6 месяцев назад +1

    Khub saras video 🎉🎉🎉

  • @laljibhaipatel2922
    @laljibhaipatel2922 5 месяцев назад +1

    Saras video chhe

  • @GaneshKumar-mi6dh
    @GaneshKumar-mi6dh 6 месяцев назад +1

    Me pan A train ma musafari kari chhe
    Grate Video❤ Mast Chhe

  • @RahulAnilkumarVyas
    @RahulAnilkumarVyas 6 месяцев назад +1

    very nice , keep going....

  • @dhodiya_poho_parth9705
    @dhodiya_poho_parth9705 5 месяцев назад +1

    Nice Video 👍

  • @ravaldharmesh7720
    @ravaldharmesh7720 6 месяцев назад +1

    અરે વાહ સરસ

  • @dhodiya_poho_parth9705
    @dhodiya_poho_parth9705 5 месяцев назад +1

    Beutiful

  • @Prakash-o1s2i
    @Prakash-o1s2i 6 месяцев назад +1

    Brodgez na કરતા, સરસ યાદ છે

  • @judasnoronaha1783
    @judasnoronaha1783 6 месяцев назад +1

    Superb 👍

  • @ChandrakantKonlani
    @ChandrakantKonlani 6 месяцев назад +1

    Superb

  • @milankumarpatel5033
    @milankumarpatel5033 6 месяцев назад +1

    Very nice 👍🙂

  • @b.n.ambaliya6114
    @b.n.ambaliya6114 6 месяцев назад +1

    વાહ ભાઈ સુપર

  • @sakhisilay4093
    @sakhisilay4093 6 месяцев назад +2

    Beautiful

  • @patelalpesh8751
    @patelalpesh8751 5 месяцев назад +2

    Thanks sir

  • @kamlesh_padher
    @kamlesh_padher 5 месяцев назад +1

    Butiful

  • @jigujigu3348
    @jigujigu3348 5 месяцев назад +1

    Mare pan javu che AA Sundar najaro jova tren ma besi ne a video joine ❤❤❤❤❤❤

    • @AMBICAVISION
      @AMBICAVISION  5 месяцев назад +1

      જરૂર થી જજો પણ ચોમાસામાં તે સમયે ચારે બાજુ હરિયાળી હોઈ છે જે મન ને પ્રફુલ્લિત કરી દેશે

    • @jigujigu3348
      @jigujigu3348 5 месяцев назад

      Ok done

  • @mafatlalrathod3147
    @mafatlalrathod3147 6 месяцев назад +1

    Very nice

  • @meenagamit4504
    @meenagamit4504 5 месяцев назад +1

    SARS video

  • @ArunPatel-dj9xe
    @ArunPatel-dj9xe 5 месяцев назад +1

    Subject :- Bilimora to waghai train
    Train Delhi late thai che.
    Bilimora train no time 9:20 am che. Phan Delhi train 9:40 am kari de che .
    Gujarat super fast & dhanu vadodara super fast train miss thai che.( Te phan Khali 5 to 7 mints na lithe)
    Railway master ne complain kari pan koi answer apta nathi.
    Tena lidhe am janta boj heran thai che.

  • @RakeshsinhYadav
    @RakeshsinhYadav 5 месяцев назад +1

    👌👌👌

  • @jayeshdave2510
    @jayeshdave2510 4 месяца назад +1

    Tya koi hotel khari ???

  • @sachinmathure7493
    @sachinmathure7493 4 месяца назад +1

    હું ધરમપુરમાં રહ્યુ છું દીવસ માં કેટલીવાર આ ટ્રેન ચાલે છે બીલીમોરાથી વઘઈ માટે જણાવશો

    • @AMBICAVISION
      @AMBICAVISION  4 месяца назад

      સવારે બીલીમોરા થી 10:20 ઉપડે છે બપોરે 1 વાગ્યે વઘઈ પહોંચે છે વઘઈ થી 1:30 ઉપડે તો સાંજે 5 વાગ્યા બાજુ બીલીમોરા પહોંચે અને સાંજે 7 વાગ્યે ઉપડે તો રાતે 10 વાગ્યે વઘઈ પહોંચે

  • @pratiksharathod1497
    @pratiksharathod1497 5 месяцев назад +1

    Ama AME musafari krye cheye unnai Java mate

  • @ankulpatel4042
    @ankulpatel4042 5 месяцев назад +1

    Ha

  • @jayeshdave2510
    @jayeshdave2510 4 месяца назад +1

    2 day picnic karvi hoy to kevi rite karvani

    • @AMBICAVISION
      @AMBICAVISION  4 месяца назад +1

      ગણેશ મહલા 63521 11316 / 87586 55710 ગીરાધોધ પાસે હોટેલ આવેલી છે ત્યાં બધી વ્યવસ્થા છે

  • @maheshahir3504
    @maheshahir3504 4 месяца назад +1

    Mara gam thi jai che devsar thi su avaj chuc chuc

  • @pratiksharathod1497
    @pratiksharathod1497 5 месяцев назад +1

    Bilimora Maru native place che

  • @sureshchaudhry9792
    @sureshchaudhry9792 5 месяцев назад +1

    🙏

  • @studymaterial5379
    @studymaterial5379 6 месяцев назад +1

    giradhodha chalu 6e ?

  • @vcbhimsen2266
    @vcbhimsen2266 6 месяцев назад +2

  • @tejasrathod1419
    @tejasrathod1419 6 месяцев назад +2

    👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @taralpatel-dn1dp
    @taralpatel-dn1dp 5 месяцев назад +1

    If you don't mind can I used drone shots used my you tube video

  • @bhimdevrami9187
    @bhimdevrami9187 6 месяцев назад +1

    ભાઈ એક જાણકારી આપો કે,,,વઘ,ઈ થી સાપુતારા જ,ઈ શકાય ખરું,,,,, કેટલું દૂર છે

    • @AMBICAVISION
      @AMBICAVISION  6 месяцев назад +2

      વઘઈ થી સાપુતારા સડક માર્ગે જઈ શકાય છે વઘઈ થી 52 કિલોમીટર થાય આખો ઘાટ વાળો રસ્તો છે

  • @mitulpatel8314
    @mitulpatel8314 6 месяцев назад +1

    Billimlra thi nikdvano time su che .. ?

    • @AMBICAVISION
      @AMBICAVISION  6 месяцев назад

      10:20 સવારે નીકળે છે અને 13:30 વઘઈ પહોંચે છે

  • @rajuprajapati1699
    @rajuprajapati1699 5 месяцев назад +1

    હમણા ટ્રેન ચાલે છે.

    • @AMBICAVISION
      @AMBICAVISION  5 месяцев назад

      હા ચાલે છે

  • @AbhijitPatilPatil-f2i
    @AbhijitPatilPatil-f2i 5 месяцев назад +1

    Pilas job apo

  • @amratbhaipatrl9061
    @amratbhaipatrl9061 4 месяца назад +1

    E

  • @abdulkayyum2703
    @abdulkayyum2703 5 месяцев назад

    Hal ma chalu che.?