Rakesh Barot Tejal Thakor Na Tale Part-2 | Navratri Special | 3 Kalak Non - Stop Garba

Поделиться
HTML-код

Комментарии • 173

  • @VijaykumarbariaBaria
    @VijaykumarbariaBaria 3 месяца назад +12

    જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤ જય અંબે માં ❤

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +7

    જય શ્રી અધિયશકિત અંબાજી માઁ જય બહુચર માં મેલડી માઁ મોગલ માઁ ખોડલ માઁ આશાપુરા માઁ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +2

    અને જે તારા માટે સવા મણ શોનું લાવ્યું હોય તેનું સારું કરજે અને એના જીવન માં ક્યારે દુઃખ ના આપતી નહિ તો કોઈ તારું નહિ કરે જય શ્રી મેલડી માઁ મોગલ માઁ ખોડલ માઁ આશાપુરા માઁ અંબાજી માઁ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +7

    રાધા તને ક્યારે નહિ ભૂલાય મારા પ્રાણ ના ભોગે પણ નહિ તે મને ઘાયલ કરી નાખ્યો છે મને દીવાનો બનાવી દીધી

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    કરડ્યો છે પણ કહેતી કેમ નથી મને કય દે હુ તારો વિચ્છુદો ઉતારવા આવ્યો છું 😅😅

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    ભલે મારાં ભાઈ મારું જીવન જીવવાનું છોડો મારા કરતા તારા જેવા ભાઈઓ અને તેજલ બહેન જેવી મારી બહેનો પણ ઘણી છે અને તમારા ભાઈઓ અને બહેનો ની મદત ઘણી છે આ જશ તો તમારી જેવા ભાઈઓ અને મારી બહેન ગીતા ને મળવો જોઈએ આ મારી બહેન ગીતા મારા માટે શું નથી કર્યું મારી બહેન ગીતા નો જેટલો પાર માનું એટલો ઓછો છે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    તને સુ ખબર અહીંયા મારી હલત કેવી છે મેપણતારૂ જ મારા જીવ ની જેમ સાચવીને રાખ્યું છે તારૂ નામ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    તમે પહેરી ને વેલા વેલા આવો કે પાંજરામાં પોપટ બોલે જય શ્રી રામ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    તારી ને મારી પ્રેમની નિશાની છે આપ્રો રૂમલિયો

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    નાની તારી નથડી સોહાની રે નાની તારી ઓઢણી સોહાની રે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    તારું સોનાનું બરું તત્યારે મારા મગજમાં નથી આવતું હુ ક્યારનો વિચાર કરુ છું પણ આવતું નથી

  • @ajaybariajorapura1440
    @ajaybariajorapura1440 2 года назад +6

    Moj

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    જય શ્રી અંબાજી માઁ મેલડી માઁ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    ટોપી વારાનું રાજ ચાલે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    પ્રીત્યું નો રંગ એવો લાગી ગયો છે કેમકે મને મારી રાધા નો રંગ શિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી

  • @AjaydantaniGhansyambhai
    @AjaydantaniGhansyambhai 2 месяца назад

    Raja Bahuchar Meladi mää 🙏 jay shree ram 🙏

  • @SURESHDESAI759
    @SURESHDESAI759 Год назад +2

    સુપર ગરબા રાકેશ બારોટ ના 2023 ન્યુ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    છોરી મેળામાં એકલી નાં ફરતી કોઈ મારા જેવો અંગૂઠી પહેરાવશે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    માં અંબાજી માઁ સૌ કોઈ નું સારૂ કરે એવી મારી પ્રાથના છે

  • @LVsinger54
    @LVsinger54 5 месяцев назад +3

    છોરી સડક વચ્ચે છાપરી ના બાંધીએ રે
    તારી મારી જોડી જામી રે
    મારાં ભાઈઓ k મારી બેનો કે તમે હાલો આરાસુર ધામે k દર્શન કરવાને
    અમે કાકા બાપા ના
    મમ્મી મારે જાવું છે અંબાજી ના મેળે
    ખેલ ખેલ રે ભવાની મા
    હેલો મારો સાંભળો
    કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
    હાલાજી તારા હાથ વખાણું

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    મારા મામા મારી માશિયો મારી માતાઓ હાલો આરાસુર ડુંગર ગબ્બર ગોખ દર્શન કરવા માટે જઈએ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તું આજની રાત ની શુ વાત કરે છે હું તો રાતને દિવસ સુધી જગતોજ રહું છુ

  • @popatbhaibhetorbhetorpopat4005
    @popatbhaibhetorbhetorpopat4005 5 месяцев назад +2

    એ હાલો જય માતાજી

  • @pradipthakor8610
    @pradipthakor8610 3 месяца назад +1

    Jordar pogaram

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    મારા ભાઈ બહેન તમારો ખૂબ ખૂબ આભાર તમને બધાજ ભાઈઓ બહેનો ને પણ ખૂબ ખૂબ અભિનંદન આ રીતે સૌ કોઈ ની મદત કરજો અને જે કોઈ દુઃખીયારા નો સહારો બનજો તમારા જીવન માં ક્યારે પણ દુઃખ નો પડછાયો પણ નહિ પડે સૌ કોઈ ભક્તોને માઁ મેલડી અને મારો રામ મા આશાપુરા માઁ અંબાજી માઁ બધાયનું સારૂ કરે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    હા માઁ તો સકિત નો અવતાર છે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    વાહ ભાઈ વાહ શું તમારો રંગ છે માનવું પડે

  • @BhaveshAmaliyar-o6i
    @BhaveshAmaliyar-o6i 3 месяца назад

    ❤❤❤❤❤👏👏

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    મારી રાધા પણ તુજ અને મારી મીરા પણ તુજ મારી ઢળકતી ઢેલ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    હા મને કેશર્યો રંગ લાગ્યો છે જય શ્રી રામ જય અંબાજી માઁ મેલડી માઁ મોગલ માઁ ખોડલ માઁ આશાપુરા માઁ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    નદી કાંઠે હુ વાત જોવું છું પણ એની પાસે ક્યાં ટાઈમ છે

  • @karansinghsolanki6369
    @karansinghsolanki6369 3 месяца назад

    જય માતાજી રાકેશભાઈ અને તેજલ બેન ને જય માતાજી

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    જય અંબાજી માઁ

  • @djjiteshthakor3370
    @djjiteshthakor3370 2 года назад +7

    Ha. Moj

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    જય જલારામ બાપા સીતારામ જય શ્રી પ્રભુ રામ જાણે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તને કેમ કરી ને ભુલાઈ મારા પ્રાણ નાં ભોગે પણ નહિ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    જય દ્વારકાધીશ

  • @jaysinhchauhan2639
    @jaysinhchauhan2639 3 месяца назад

    Live program joie 6e🙏👍

  • @maheshdamor2016
    @maheshdamor2016 Год назад +3

    🙏🙏 🙏🙏। हा मोज हा

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    કેમ કે તારું રૂપથી ભરેલું મુખડું જોઈને મારું મન મોહી ગયું

  • @sonuthakor1438
    @sonuthakor1438 Год назад +44

    જય માતાજી તેજલ બેન ઠાકોર જય માતાજી રાકેશ ભાઈ બારોટ મોજ છે 🎉❤😊

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તારે કેહવાનો મતલબ મારે વિજાપુર તાલુકાના ગામ આવેલું છે મારે અહીંયા આવવાનું છે સાચી વાત છે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તારા સોનાનો ઘડુળ્યો આ પાણી લા છલકે છે સરસ

  • @raja..mhakali..vala.6555
    @raja..mhakali..vala.6555 Год назад +7

    ❤❤suppar ❤❤

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    આજ થી તું મારૂ નામ ગામ મારા હાથ તું જે વખાણે તે મને મંજૂર

  • @jaysinhchauhan2639
    @jaysinhchauhan2639 3 месяца назад

    ❤❤🙏🚩❤❤

  • @jayeshchavna8103
    @jayeshchavna8103 Год назад +1

    बोओज संरसछे 👌👌👈😂👍🏼💃💃💃💃💃💃

    • @rathvasurji7717
      @rathvasurji7717 7 месяцев назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @rathvasurji7717
      @rathvasurji7717 7 месяцев назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    કેમ કે તું મને બહુજ વહાલી લાગે છે એટલા માટે તારી પાછર પાછર આવું છું

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    કેમ નહિ તને બહુજ સારી રીતે ઓળખું છું

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તારો સામારિયો ક્યારે આવવાનું નહિ ચૂકે

  • @RameshGarasiya-kx3bf
    @RameshGarasiya-kx3bf Год назад +3

    Ha moj

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    મારા માર્ગે હું સાતે હાલ્યો જાઉં તને મારી સાથે લયને આવીશ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    હાલ તું જલદી સતલિયા માં બેસી જા

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    મને પણ તું બહુજ વહલી લાગે છે મારા જીવ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તું મારા પાટણ માં વહેલી આવજે તને ભલમ ભલું પતોરું લઈ આલુ તું પસંદ કર 😅😅

  • @jayeshdarji4134
    @jayeshdarji4134 2 года назад +5

    Jay mataji🙏🙏🙏

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    નેરો તો મને એવો લાગી ગયો છે કે એને છોડવી મારા માટે મુશ્કિલ બની ગઈ છે હું તને કોઈ સંજોગોમાં નહિ છોડી ભલે પછી મને મારો જીવ ગુમાવવો પડે તો પણ હું પાછો નહિ હતું પછી ભલે તું મને મળે કે ના મળે મને કોઈ ચિંતા નથી મે મારા પ્રભુ રામ ના સોગંધ લીધા છે તે હુ પૂરા કરીને જ રહીશ સમજી

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    જુદા તો ક્યારે પણ નહિ થઈએ

  • @sahilk47
    @sahilk47 Год назад +2

    Jay maa ❤️🙏🙏

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    નવરંગ ચુંદરી ચટકે ને મારું મન મોહી ગયું

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    હવે તને સંગમાં જવુ છે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    સૂરજ તો ઉગી જ ગયો છે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તારી ને મારી બાળપણ ની પ્રિત કેમ કરીને ભૂલી જવાય

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +2

    આ જૂઠી દુનિયામાં વહેલા મોડા માઁ અંબાજી પણ ગબ્બર ગોખ છોડીને ભાગી જવું પડશે કેમ કે આ દુનિયાના લોકોના રંગ રૂપ બહુજ ખરનાક છે આ બધા ખેલ જોઈને કોઈ પણ માતા ઊભી નહિ રહે આ દુનિયામાં કોઈ પણ માતા હોય કે પછી કોઈ પણ ભગવાન આવતા પહેલા વિચાર કરે આ ધરતી પર પાપજ બહુજ વધી ગયો છેકેમ કેલોકો ગમ્મે તેટલો ભક્તિ કરે પણ ઇશાન હંમેશા નુગરો જ રહેવાનો કોઈ પણ ઇશાન હોય કે પછી ઇસ્ત્રી કોઈ દુખીયારી ઈસ્ત્રી હોય કે પછી ઇન્સાન કોઈનું દુઃખ ના સમજે અને પોતપોતાના પેટનું પુંજનું ઇચ્છતા હોય એને નુગરો જ કહેવાય છે.

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તું તો ઉંગમાં સપનાં જુએ છે પણ હું તો જાગતા સપનાં જોઉં છું

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    મારા બાપા નું નામ અરવિંદ ભાઈ લાલ રંગનો રૂમાલયો

  • @UttamRao-j3d
    @UttamRao-j3d 4 месяца назад

    Vikram Thakor ki kofi ki hai rakesh bhai the great

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    મોહનતમને આપ્યો

  • @kirtanbhaibaria6675
    @kirtanbhaibaria6675 Год назад +3

    જય માતાજી

  • @rajujithakor9368
    @rajujithakor9368 Год назад +5

    ❤❤❤❤❤ Abu na Dungar vali Ambaji Maa

    • @TejaKuamr
      @TejaKuamr Год назад

      🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @sahilk47
    @sahilk47 Год назад +3

    Ha mooj ha ❤

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    મારી પાસે તારા શિવાય કઈજ નથી બસ હૂતો તારા પ્રેમનો દીવાનો છું તું આટલા મોટા ઘરમાં તે જે સુખ પામ્યું છે એ સુખ તને નહિ આપી સકુ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તું એક વાર તૈયાર થઈ જા પછી તું મારો પાવર જો

  • @mehulmandod5516
    @mehulmandod5516 2 года назад +4

    👌🙏☝️

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    અમે કાકા બાપા ના અમે મામા ફોઈ નાં પોરિયારે કોંડળ્યું ખેલડું

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    બે પૈસાનો રૂમાલ આપરો રુમલિયો

  • @RameshGarasiya-kx3bf
    @RameshGarasiya-kx3bf Год назад +2

    ❤❤❤❤❤

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    તુ હંમેશા હંમેશા માટે મારા દલડાં મા રહેજો

  • @રાજાહિંદુસ્તાની

    Nice garba❤

  • @Capcuteditz_6329
    @Capcuteditz_6329 7 месяцев назад

    Superb🎤🎶🎤 singing. Jay. Ambe mata

  • @PravinThakor-ye2ud
    @PravinThakor-ye2ud 6 месяцев назад

    ઠાકૉરપવિણરામ❤🎉

  • @RrrBbb-v8z
    @RrrBbb-v8z Год назад +3

    Jay ambe maa jay 64jogni mataji

  • @sureshpanda510
    @sureshpanda510 Год назад +1

    હરચ

  • @kamleshsolanki8426
    @kamleshsolanki8426 Год назад +1

    Nice 👌

  • @Paresh.Bumbadiya.-gg5ux
    @Paresh.Bumbadiya.-gg5ux Год назад +2

    🙏🙏

  • @goutamlalpatidar1177
    @goutamlalpatidar1177 Год назад +1

    Goutam lal patidar

  • @HiteshRathod-n2n
    @HiteshRathod-n2n Год назад +1

    Aa l

  • @rameshkumar11189
    @rameshkumar11189 Год назад +2

    ,,,,જય માતાજી

  • @jatayojatayo7678
    @jatayojatayo7678 2 года назад +3

    Hv

    • @samarthmodh
      @samarthmodh Год назад

      ruclips.net/video/ayn5HOCGy54/видео.html

  • @PratapDodiya-pt6mk
    @PratapDodiya-pt6mk Год назад +1

    vabiva

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    અમે કાકા બાપા ના પોરોયા અમે બધા સાથમાં મેળામાં ફરિયે

  • @rajubhaibabubhai
    @rajubhaibabubhai Год назад +1

    Qqzaa

  • @dilipthakor2063
    @dilipthakor2063 3 месяца назад +1

    ૨૧/૯/૨૦૨૪/ઠાકોર દિલિપજી અંબ માં

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +6

    ભલે મહાકાલી માઁ સવા મણ શોનું લાવ્યો સોનીરો જય શ્રી મેલડી માઁ મોગલ માઁ ખોડલ માઁ આશાપુરા માઁ અંબાજી માઁ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +5

    હાલો મારા ભાઈઓ હાલો મારી બહેનો આપરે બધાજ આરાસુર ગબ્બર ગોખ દર્શન કરવા માટે જઈએ છીએ

  • @AmitbhilBhil-co6fw
    @AmitbhilBhil-co6fw 3 месяца назад +2

    જય શ્રી અંબે

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    જિહો લાલ પ્રભુ રામ લય ને અવ્યો મારું પંખી જોલા નહિ ખાય જય શ્રી રામ પ્રભુ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад +1

    હાલો હાલો જઈએ મથુરા ગામે જઈએ

  • @UkedVasava-zf9mm
    @UkedVasava-zf9mm 4 месяца назад

    જય શ્રી અંબાજી માઁ મેલડી માઁ મોગલ માઁ ખોડલ માઁ આશાપુરા માઁ જય શ્રી રામ