ખુબ ખુબ ખુબ સરસ 👌👌👌 આ ભજનો લાઈવ પ્રોગ્રામ ભાવનગર ચિત્રા 1999 મા સાંભળ્યા હતા તે પ્રોગ્રામ ની ડેક ની કેશેટ પણ છે ત્યાર થી હુ તમારો ચાહક છુ તમારા ગાયેલા ભજનો ગાવ છુ મારા પોતાના વોઇસ થી કોપી નય તમારા ભજન સાંભળવા થી શાંતિ ની અનુભૂતિ થાય છે ખુબ સરસ 🙏🙏🙏
હેમંત ભાઈ ખરેખર તમારા ક્યાં શબ્દો માં વર્ણન કરવું તમે જે પહેલું ભજન ગાયું તે બવ ગમે છે જાણે ખેતર માં હળ ચાલતું હોય ને તેમાં વાવણી થતી હોય તેમ તમે ભજન ની વાવણી કરી છે ભગવાન મહાદેવ તમને વધારે આયુષ્ય આપે
જય હો શંતવાણી હેમંત ભાઈ
ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ 🙏🙏
હા હેમંત ભાય
ખુબ ખુબ ખુબ સરસ 👌👌👌
આ ભજનો લાઈવ પ્રોગ્રામ ભાવનગર ચિત્રા 1999 મા સાંભળ્યા હતા તે પ્રોગ્રામ ની ડેક ની કેશેટ પણ છે
ત્યાર થી હુ તમારો ચાહક છુ
તમારા ગાયેલા ભજનો ગાવ છુ
મારા પોતાના વોઇસ થી
કોપી નય
તમારા ભજન સાંભળવા થી શાંતિ ની અનુભૂતિ થાય છે
ખુબ સરસ 🙏🙏🙏
પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ સાહેબ. નંબર વન
તમારી જેવું કોઈ થી ના ગવાય જય હો નંદલાલ કી ❤❤❤❤❤
જય ગુરુમહારાજ
🙏🏻જય ગુરુદેવ 🙏🏻
💐ખુબ ખુબ અભિનંદન 💐
વાહ ભાઇ મોજ કરાવી દીધી ❤
જય ગુરૂ દેવ ભાઇ
જય હો હેમંત ભાઇ 🙏🙏🙏🙏
હા હેમતભાઈ હા ખુબ ખુબ સરસ મનુગોહીલ
🙏Jay Gurudev 🙏
🙏સદગુરુ તેરી ઑટ 🙏
જય...હો...ભજનીક, સમાટ શ્રી ની
🙏જય અલખધણી 🙏
વાહ હેમંતભાઈ તમારો અવાજ ખરેખર બધાને saambhravo ગમે છે proud fo you
જય દ્વારકાધીશ 🙏
સરસ ભાઈ
जय द्वारकाधीश
ખૂબ સુંદર રચના હેમંતભાઈ ચૌહાણ આવી વાણી તમારા મુખેથી શાભરવા મળે. સે ખૂબ સુંદર ભાઈ 👌👌
🙏🙏🙏🙏🙏
👍👍👍👍👍👍👍👍👍👍
હેમંત ભાઈ ખરેખર તમારા ક્યાં શબ્દો માં વર્ણન કરવું તમે જે પહેલું ભજન ગાયું તે બવ ગમે છે જાણે ખેતર માં હળ ચાલતું હોય ને તેમાં વાવણી થતી હોય તેમ તમે ભજન ની વાવણી કરી છે ભગવાન મહાદેવ તમને વધારે આયુષ્ય આપે
Jay guru maraj🙏🙏
🙏
🙏Jay gurudev🙏
🙏🙏🙏🙏🙏